યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-વાર્તા પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1. ગીત વિરેન પંડ્યા [email protected] 2. બે કવિતા જુગલ દરજી [email protected]

Continue Reading →

યુવાસ્વર: સર્જન-અનુવાદ

૧. હું તને ફરી મળીશ   અનુવાદ – પાયલ ધોળકિયા, મૂળકૃતિ – અમૃતા પ્રીતમ   હું તને ફરી મળીશ ક્યાં?…

Continue Reading →

યુવાસ્વર: સંવાદ

પ્રતિભાવ – શ્રી સિતાંશુ યશશ્ચંદ્રનો યુવા સર્જકને…   શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્ર દરેક યુવાનોની કૃતિ આવે ત્યારે તેમને મેલ પર પ્રતિભાવ…

Continue Reading →

યુવાસ્વર: સર્જન-કાવ્ય

૧. ઝાકળની સાંકળ -ડો. મિલિન્દ પારેખ   ઝાકળની સાંકળથી બાંધીને રાખ્યા છે તડકાના થનગનતા ઘોડાને મેં, આવી જ કંઈ રીતોથી ગોંધીને રાખ્યા છે, ઈચ્છાના મનગમતા ટોળાને મેં.   મારી સૌ કોશિશ પર નાખે છે ભેગા થઈ, અવગણનાની ભારી ચાદર બધ્ધાં, તો પણ લ્યો સળગાવી રાખ્યા છે અંતરમાં જુસ્સાના ધગધગતા ગોળાને મેં.   નિષ્ફળતાનો અગ્નિ બાળે જો સાહસની સુકાયેલી ડાળી તો ક્યાં જાઉં, લીલી એ કરવા મેં વરસાવી રાખ્યા છે આશાના ઝરમરતા ફોરાંને મેં.   સૂરજના જોરે એ આંખોને આંજે છે, આઈના પોતે ક્યાં ચકમકતા છે? છેટા રાખ્યા આવો દેખાડો કરતા સૌ લોકોના ઝગમગતા ઓરાને મેં.   વાયુ લઈ આવ્યો છે સંદેશા શ્વાસોમાં તારી ઉપસ્થિતિના આજે જો, તેથી તો દોડાવી રાખ્યા છે ચૌ-બાજુ આંખોના ટળવળતા ડોળાને મેં.  …

Continue Reading →

યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ    યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-અનુવાદ, કાવ્ય યુવા-સંવાદ   નોળવેલની મહેકની સપ્ટેમ્બરની આવૃત્તિમાં કેટલાક યુવાસર્જક મિત્રોએ કવિતાનો અનુવાદ કર્યા છે,…

Continue Reading →