ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા ן વરસાદની ઝાડીના નાદમાં ડૂસકાં ડૂબે -વિજય પંડ્યા વરસાદની…
અવિસ્મરણીય રસજ્ઞ વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબની કલમે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી વર્ષા ઋતુનાં આલેખનોના અનુવાદ -ડૉ. હરિવલ્લભ ભાયાણી …
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા ן મેઘ જાણે બીજા કેશવ (આકાશ ઓળંગવા પ્રવૃત્ત) -વિજય પંડ્યા …
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી નમીએ તેને, જેની છાતીએ કૌસ્તુભમણિમાં વિલસે, લક્ષ્મિમુખા, મૃગવહોણું શશીબિબ્બ સૂર્યબિંબેશું. ૧૫૧ …
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી ગજે ગંડથળ ઘસતાં મદમલીન બની કરંજડાળ લહી પિયરથી ફરતાં જાણ્યું વ્યાધવધૂએ પતિનું…