નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

ગુજરાતી ભાષા અને સાહિત્યનાં સર્જકો અને ભાવકોનું સ્વાગત... 

નોળવેલની મહેકઃ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦

સિતાંશુ યશશ્ચન્દ્ર.

સ્વાગતનોંધ

સ્વાગત અને વિદાયની વચ્ચેના પ્રહરે પાંચ ઘૂંટ અમ્રુત-પ્રાશન.... – સિતાંશુ યશશ્ચન્દ્ર ‘નોળવેલની ...વધુ
યુવાસ્વર: અનુક્રમ 
યુવા-સર્જન: વિડીયો પ્રસ્તુતિ પ્રકાર:વિડીયો પ્રસ્તુતિ કૃતિ પ્રસ્તુતકર્તા ...વધુ
યુવા-સ્વર

યુવા-સ્વર

Jyoti Bhatt, An old women sleeping near a newly diagrammed Rangoli to guard it, Rajasthan, 1980

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧૪)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૪ 1953ના ઉનાળાના વેકેશન ...વધુ
સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן પિયુ ગયો પરદેશ? હું છું ...વધુ
શિલ્પકાર રાઘવ કનેરિયા, ફાઈન આર્ટસ્ ફેકલ્ટી, વડોદરા. (છબી : જ્યોતિ ભટ્ટ)

મૂર્ધન્ય શિલ્પકાર રાઘવ કનેરિયા

વિખ્યાત શિલ્પકાર અને કળાગુરુ શ્રી રાઘવ કનેરિયા : એક અંતરંગ પરિચય સંપાદન: ...વધુ
સંભારણાં (૧૧): ૮૬ મે - કાવ્યસંગ્રહ વિમોચન

સંભારણાં (૧૧): ૮૬ મે – કાવ્યસંગ્રહ વિમોચન

સંભારણાં (૧૧)... ૮૬ મે - કાવ્યસંગ્રહ વિમોચન, તા.૨૯-૮-૨૦૧૨, સ્થળ: સ્પોર્ટ્સ ક્લબ ઑફ ...વધુ
અભિપ્રાય

અભિપ્રાય

નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  - દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન, યુ.એસ.એ. આદરણીય સિતાંશુભાઈ, હ્યુસ્ટનથી ...વધુ

 


નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

સ્થળઃ અદ્યતન અગાસી @ગુજરાતી સાહિત્ય પરિષદ. (સાહિત્યરસિકોની અરસપરસ આપલેનો અવસર -વીજાણુ માધ્યમરૂપે. )

પ્રવેશ નિ:શુલ્ક - પ્રજાની પ્રસન્નતા એ જ પુરસ્કાર
- પરિષદ પ્રજાની... લેટ અસ ઓક્યુપાય પરિષદ !

સહુ રસિકજનોનું દિલથી સ્વાગત

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.