નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

ગુજરાતી ભાષા અને સાહિત્યનાં સર્જકો અને ભાવકોનું સ્વાગત... 

નોળવેલની મહેકઃ ૩૦ નવેમ્બર ૨૦૨૦

સિતાંશુ યશશ્ચન્દ્ર

સ્વાગતનોંધ

પરિષદનો વીજાણુ માધ્યમમાં પ્રવેશઃ ‘નોળવેલની મહેક’ સાથે... – સિતાંશુ યશશ્ચન્દ્ર પરિષદનો વીજાણુ ...વધુ
યુવા-સ્વર

યુવા-સ્વર

•યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: વિડીયો ઈન્ટરવ્યુ પરિષદના આગામી પ્રમુખ પ્રકાશ ન. શાહ ...વધુ
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧૬)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧૬)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૬ ...વધુ
સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן સીત્કાર શિખવતા પ્રોફેસર શિશિરકુમાર -વિજય ...વધુ
મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શન

મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શન

મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શનઃ એક વિડિયો પ્રસ્તુતિ - પ્રો. પારુલ શાહ ગુજરાતી સાહિત્ય પરિષદ, ...વધુ
સંભારણાં (૧૩): ઈશાવાસ્ય ઉપનિષદ - ઉમાશંકર જોશી

સંભારણાં (૧૩): ઈશાવાસ્ય ઉપનિષદ – ઉમાશંકર જોશી

સંભારણાં (૧૩) ... ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ - ઉમાશંકર જોશી આલોચના (ખંડ ૧, શ્લોક ...વધુ
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  માનનીય  શ્રી સિતાંશુભાઈ, નમસ્તે. આજે એક નવી મઝાની ...વધુ
અભિપ્રાય

અભિપ્રાય

 


નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

સ્થળઃ અદ્યતન અગાસી @ગુજરાતી સાહિત્ય પરિષદ. (સાહિત્યરસિકોની અરસપરસ આપલેનો અવસર -વીજાણુ માધ્યમરૂપે. )

પ્રવેશ નિ:શુલ્ક - પ્રજાની પ્રસન્નતા એ જ પુરસ્કાર
- પરિષદ પ્રજાની... લેટ અસ ઓક્યુપાય પરિષદ !

સહુ રસિકજનોનું દિલથી સ્વાગત

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.