નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

ગુજરાતી ભાષા અને સાહિત્યનાં સર્જકો અને ભાવકોનું સ્વાગત... 

નોળવેલની મહેકઃ ૧૫ જૂન ૨૦૨૦

સ્વાગતનોંધ

સ્વાગતનોંધ

એક વિચારગોષ્ઠિ : પરિષદની આ રસકસભરી માટી, યાને સર્જકતા-ભાવકતાને પોષે એવી સંસ્થાગત ...વધુ
યુવા-સ્વર

યુવા-સ્વર

યુવાસ્વર: આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ. -પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ ...વધુ
Black-light (શામળો ઉજાસ), West Bengal, 1978

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૫)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૫ ૧. ૧૯૭૮ના ઉનાળાની ...વધુ
સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן વાદળોની ગર્જનાઓથી જર્જરિત થતી દિશાઓમાં ...વધુ
ગાથા સતસઈ

ગાથા સતસઈ

ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી ગજે ગંડથળ ઘસતાં મદમલીન બની ...વધુ
સંભારણાં (૨): કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત

સંભારણાં (૨): કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત

સંભારણાં (૨)... કવિલોકમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત - રૂપલ મહેતા, અમદાવાદ. કવિલોકમાં ...વધુ
ભારતીય કથાવિશ્વ 

ભારતીય કથાવિશ્વ 

ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ ચકલીનાં મિત્રો અને હાથી ...વધુ

 


નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

સ્થળઃ અદ્યતન અગાસી @ગુજરાતી સાહિત્ય પરિષદ. (સાહિત્યરસિકોની અરસપરસ આપલેનો અવસર -વીજાણુ માધ્યમરૂપે. )

પ્રવેશ નિ:શુલ્ક - પ્રજાની પ્રસન્નતા એ જ પુરસ્કાર
- પરિષદ પ્રજાની... લેટ અસ ઓક્યુપાય પરિષદ !

સહુ રસિકજનોનું દિલથી સ્વાગત

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.