યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ 



યુવા-સર્જન: મેઘાણી-વંદના, 'તમારા ઝવેરચંદ મેઘાણી'
 

પ્રકાર કૃતિ સર્જક યુવામિત્ર
'તમારા ઝવેરચંદ મેઘાણી' 1. લેખ ઇશાન શાહ, અમેરિકા અમેરિકા
2. વિડીયો મિલિન્દ પારેખ, સપન પાઠક, બારડોલી

[email protected]

આ યુવા મિત્રો જેમાંથી એક વ્યવસાયે ડોક્ટર છે, બન્ને મિત્રો બારડોલીના છે, તેમને વિડીયો બનાવ્યો છે. અને મેઘાણીની રચનાનું પઠન કર્યું છે.
3. ગીત સાટિયા નિલેશ, વલસાડ

[email protected]

યુવા મિત્ર નોકરી કરે છે, ઉપરાંત વલસાડમાં કુન્દનિકા બહેનના આશ્રમમાં પણ નિયમિત જાય છે, સેવા આપે છે. તેમને આપણને સહુને પ્રિય એવું કસુંબીનો રંગ ગીત પોતાના સ્વરમાં ગાઈને રેકોર્ડ કરીને મોકલાવ્યું છે, એમના અવાજની નિર્દોષતા અને સહજતાથી ગીત હ્રદય સ્પર્શી બન્યું છે.
4. પત્ર ઇન્દુ જોશી યુવા કવિ ઇન્દુ જોશીનો મેઘાણીદાદાના સંબોધનથી લખાયેલો પત્ર બે થી ત્રણ વાર વાંચવો જોઈએ. યુવા મિત્રે ઝવેરચંદ મેઘાણીના સાહિત્યનો પરિચય કરાવ્યો છે, તેવું રખે માનતા ! તેમના સાહિત્યના વાંચનની ચાવી પણ અહીથી મળી આવે, એવી શક્યતા પણ જણાય છે.
5. રજૂઆત -PPT ભાવિ ગાંધી અને સાગર ચોટલીયા (ક.જે. સોમૈયા કોલેજ, મુંબઈ) ભાવિ ગાંધી અને સાગર ચોટલીયા -ક.જે. સૌમૈયા કોલેજ, મુંબઈના વિદ્યાર્થીઓની ઝવેરચંદ મેઘાણી પર PPT રજૂઆત.

 

 

 

અનુક્રમ:

નોળવેલની મહેકઃ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦

પરિષદના વર્ચ્યુઅલ સ્પેસ કહેતાં અનોખા ઓટલા સમી ‘નોળવેલની મહેક’માં આ બેઠકમાં યૌવનના અને કસુંબલ રંગના કવિને વંદન કરતી ‘મેઘાણી વંદના’ ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: મેઘાણી-વંદના, 'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકાર કૃતિ સર્જક યુવામિત્ર 'તમારા ઝવેરચંદ મેઘાણી' 1. લેખ ઇશાન શાહ, અમેરિકા અમેરિકા ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૨ 1957 દરમિયાન હું એક કેમેરાની ખરીદી કરી શકેલો તેમાં '120' સંજ્ઞાથી ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן સૂર્ય બન્યો ચન્દ્ર! -વિજય પંડ્યા સૂર્ય બન્યો ચન્દ્ર! 'હે પ્રિયંવદ (લક્ષ્મણનું રામને સંબોધન), ...
‘મેઘાણી વંદના’:  યૌવન અને કસુંબલ રંગના કવિને વંદન  પરિષદ આર્કાઈવ્ઝ 'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત: - રૂપલ મહેતા છેલ્લો કટોરો ...
સંભારણાં (૯)... આપણો કવિતાવારસો - બ.ક.ઠાકોર, તા. ૨૮-૧-૧૯૯૭ પઠન અને વક્તવ્ય: નિરંજન ભગત, લાભશંકર ઠાકર. - રૂપલ મહેતા, અમદાવાદ. આપણો ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  તમે વાલેસ સ્ટીવન્સને ઊંડાણપૂર્વક માણ્યા છે. ને આમ પણ તમને સાતેય સૂરોની ઊંડી સમજણ છે. થોડાંક ...