સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

સુરખીભર્યો રવિ મૃદુ હેમન્તનો

 

-વિજય પંડ્યા

 

ખેતરમાં સૂતેલો ખેડૂત
ખેતરમાં સૂતેલો ખેડૂત

આ છિનાળ ('પણ્યવનિતા': જુઓ સંદર્ભ : 'નોળવેલની મહેક', ૧૫ ઑગસ્ટ) શરદ લટૂડાં-પટૂડાં કરી, સૌને - સૂર્યને, ચન્દ્રને પોતાની જાળમાં ફસાવતી હતી અને મને (હેમન્તને) ક્યાંય પાસે ફરકવા દેતી ન હતી, હવે મને તક મળી છે. લાવ, હું મારો પ્રભાવ પાથરું અને કંપાવી દઉં સૌને ઠંડીમાં. અત્યાર સુધી, મને તો કોઈ ગણકારતું જ ન હતું.

 

વધુ વાંચો...

 

 

 

 

 

*ફોટો કોપીરાઈટ યથાતથ

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪