સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

પિયુ ગયો પરદેશ? હું છું ને શિશિરવાત

 

-વિજય પંડ્યા

 

 

 

પતિ પ્રવાસે ગયો હોય ને, શિયાળાના શીતળ વા વાવા માંડયા હોય તો પ્રોષિતભર્તૃકા નાયિકા શું કરે? તો શિશિરના પવનો વાય છે અને વિરહિણી નાયિકાના પ્રિયતમ સામો વ્યવહાર નાયિક સાથે કરે છે એવી કવિની વાચકને મનોરમ પણ નાયિકાની વ્યથામાં વધારો કરનારી કલ્પના આ અહીં પ્રસ્તુત પદ્યમાં આપણે માણી શકીએ.

 

વધુ વાંચો...

 

 

 

*ફોટો કોપીરાઈટ યથાતથ

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪