મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શન

 

મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શનઃ એક વિડિયો પ્રસ્તુતિ

 

- પ્રો. પારુલ શાહ

 

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, અને શ્રીમતી અંજલિ મેમોરિયલ કમિટી, વડોદરા

પ્રસ્તુત કરે છેઃ

‘નોળવેલની મહેક’ અંતર્ગત, ‘પંચામૃત – ગુજરાતનાં પાંચ કલા-શિખરો’.

ત્રીજું અમૃત-પ્રાશનઃ નૃત્યકલા.

વિખ્યાત નૃત્યકાર, નૃત્યવિદ અને નૃત્યગુરુ પ્રો. પારુલ શાહ,

પૂર્વ ડીન, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા,

નિર્મિત પ્રસ્તુતિઃ

ભૂમંડળ ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી નૃત્યકલાકાર

શ્રીમતી મૃણાલિની સારાભાઈ: એમને પરિષદ પ્રણતિ.

મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શનઃ એક વિડિયો પ્રસ્તુતિ.

 

પંચામૃતમાં આજે ત્રીજું અમૃત-પ્રાશનઃ નૃત્યકલા.

આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની પ્રશિષ્ટ ભારતીય નૃત્યકલા સમાદર પામી છે એવાં શ્રીમતિ મૃણાલિલી સારાભાઈ વિષે વિખ્યાત નૃત્યકાર અને નૃત્યગુરુ પ્રો. પારુલ શાહ.

હવે પછી પંડિત ઓમકારનાથ ઠાકુર વિશે શ્રી અમર ભટ્ટ અને કલાગુરુ રવિશંકર રાવળ વિશે શ્રી પીયૂષ ઠક્કર.

(અગાઉ જુઓ શિલ્પકલાકાર રાઘવજી કનેરીયા વિશે શ્રી જ્યોતિ ભટ્ટ અને શ્રી રતિલાલ કંસોદરિયા, શ્રી પીયૂષ ઠક્કર દ્વારા અને વિખ્યાત ફિલ્મ દિગદર્શકો કાન્તિલાલ રાઠોડ, કેતન મહેતા અને પરેશ નાયક વિશે પ્રો. જાવેદ ખત્રી.)

 

Direct Link: https://youtu.be/hGQSgdFOACM