યુવા-સ્વર

•યુવાસ્વર: અનુક્રમ 

યુવા-સર્જન: વિડીયો ઈન્ટરવ્યુ

 

પરિષદના આગામી પ્રમુખ પ્રકાશ ન. શાહ

સાથેની મુલાકાત

- ડો. મિલિન્દ પારેખ, બારડોલી

 

આ વખતે યુવા સ્વરમાં પરિષદના નવા વરાયેલા પ્રમુખ સાથેની મુલાકાતનો વિડીયો જ છે. યુવાસ્વરનું વિસ્મય અને સજાગતા અને સાથે પરિષદ સાથેનું જોડાણ.

પરિષદના આવનારા પ્રમુખની અનેક લોકોએ મુલાકાત લીધી હશે પણ આ રીતે યુવા સર્જક મુલાકાત લે અને વાતો કરે, એ ઘટના વિરલ છે. આ ખુલ્લી અગાસીમાં નવા અવાજોની અવરજવર જુદું વાતાવરણ ઉભું કરે છે, મોકળાશ અને સર્જકતા ભરેલું.

 

Direct Link: https://youtu.be/bTdxp9SvLZ4

 

 

અનુક્રમ:

નોળવેલની મહેકઃ ૩૦ નવેમ્બર ૨૦૨૦

પરિષદનો વીજાણુ માધ્યમમાં પ્રવેશઃ ‘નોળવેલની મહેક’ સાથે... – સિતાંશુ યશશ્ચન્દ્ર પરિષદનો વીજાણુ માધ્યમમાં પ્રવેશઃ ‘નોળવેલની મહેક’ સાથે. 15 એપ્રિલ 2020ને ...
•યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: વિડીયો ઈન્ટરવ્યુ પરિષદના આગામી પ્રમુખ પ્રકાશ ન. શાહ સાથેની મુલાકાત - ડો. મિલિન્દ પારેખ, બારડોલી આ વખતે ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૬ ભારત ભવનમાં ચાર વિભાગો છે. દૃશ્યકળા માટે ‘રૂપંકર', ભારતીય કવિતા માટે ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן સીત્કાર શિખવતા પ્રોફેસર શિશિરકુમાર -વિજય પંડ્યા સીત્કારં શિક્ષયતિ, વ્રણતિ અધરં, તનોતિ રોમાગ્યમ્ નગરિક: ...
મૃણાલિની સારાભાઈ પ્રતિભાદર્શનઃ એક વિડિયો પ્રસ્તુતિ - પ્રો. પારુલ શાહ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, અને શ્રીમતી અંજલિ મેમોરિયલ કમિટી, વડોદરા પ્રસ્તુત ...
સંભારણાં (૧૩) ... ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ - ઉમાશંકર જોશી આલોચના (ખંડ ૧, શ્લોક ૧): નિરંજન ભગત, તા.૮-એપ્રિલ-૨૦૧૫. (અંગત રેકોર્ડિંગ) - રૂપલ ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  માનનીય  શ્રી સિતાંશુભાઈ, નમસ્તે. આજે એક નવી મઝાની વાત કરવી છે. પરિષદ જ્યારે યુવાવર્ગના સર્જન અને ...