સ્વાગતનોંધ

પરિષદ વતી, ‘નોળવેલની મહેક’-ની ટીમ દ્વારા, સહુને દીવાળીનાં અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા....

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

 

 

પરિષદ વતી, ‘નોળવેલની મહેક’-ની ટીમ દ્વારા, સહુને દીવાળીનાં અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા.

આ કપરા સમયમાં ‘આત્મ દીપો ભવ’.

 

‘આપણે ના કંઇ રંક, ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર,

આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરઘાર.

આભ ભલે ઝરે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

ભાઈ રે આપણા દુખનું કેટલું જોર?’

 

 

સ્નેહવંદન.

 

સમા, વડોદરા.

નવેમ્બર ૧૫, ૨૦૨૦.

 

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૧૫ નવેમ્બર ૨૦૨૦

પરિષદ વતી, ‘નોળવેલની મહેક’-ની ટીમ દ્વારા, સહુને દીવાળીનાં અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા.... – સિતાંશુ યશશ્ચન્દ્ર પરિષદ વતી, ‘નોળવેલની મહેક’-ની ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: કવિતા, પુસ્તક રસાસ્વાદ પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કવિતા  1. પાંચ લઘુ કાવ્ય ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ' [email protected] 2 ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૫ હિલ કોરબા ભારત સરકારની એક યોજના હતી કે દરેક રાજ્યમાં સરકારે ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן માનુનીઓનાં માન મૂકાવનાર શિશિર -વિજય પંડ્યા આપણે ઋતુ-વ્રજયાઓ (સુભાષિતસંગ્રહોમાંનાં ઋતુવર્ણનના ખંડો) માણી રહ્યા ...
ગુજરાતી ફિલ્મો : ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ના સંદર્ભે -જાવેદ ખત્રી આમ જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જૂની છે ...
ગુજરાતી સિનેમાની મહત્વની ફિલ્મો : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પોસ્ટરનું સંકલન અને પ્રસ્તુતિ : જાવેદ ખત્રી પ્રસ્તુતિ નીચે જોઈ શકાશે... ગુજરાતી ...
સંભારણાં (૧૨)... સાહિત્યિક ગોષ્ઠિ : અખો નિરંજન ભગત, તા.૧૫-૪-૨૦૧૫. (અંગત રેકોર્ડિંગ) - રૂપલ મહેતા, અમદાવાદ. સાહિત્યિક ગોષ્ઠિ : અખો નિરંજન ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  નોળવેલની મહેક: ૩૧ ઓક્ટોબર ૨૦ વિષે: કનેરીયા સર વિશે આટલા લેખો એક સાથે પહેલી વાર જોયા. એમાંથી ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.