ભારતીય કથાવિશ્વ 

ભારતીય કથાવિશ્વ

– શિરીષ પંચાલ

 

જાતકની કથાઓ

 

 

કટઠહારી જાતક

 

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા મોટો ઉત્સવ મનાવતો એક ઉદ્યાનમાં ગયો. ત્યાં ફળફૂલને જોતો માણતો ભમી રહ્યો હતો. તે વેળાએ ઉદ્યાનના એક ભાગમાં ગીત ગાતાં ગાતાં ઈંધણ વીણતી એક સ્ત્રીને જોઈ, તેના પર તે આસક્ત થયો અને તેની સાથે સહવાસ કર્યો. તે જ વેળાએ બોધિસત્ત્વે તેના ઉદરમાં પ્રવેશ કર્યો.

 

વધુ વાંચો…

 

ભારતીય કથાવિશ્વ-3