યુવાસ્વર: અનુક્રમ
યુવા-કલા: નીરખીએ નવી નજરથી..
![]() |
![]() |
ચાર હાઈકુ: લૉક ડાઉન - ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ' |
નોળવેલની મહેંકના આ અંકમાં યુવા-સ્વર અંતર્ગત, ચિત્રો અને ફિલ્મ પણ આપણી સાહિત્ય પરિષદની અગાસીના મોકળાં વાતાવરણમાં પોતાની સવારી લઈને આવ્યા છે. સર્જક, કળાનાં- જે પણ માધ્યમનો પ્રયોગ કરે, આપણા માટે રસ-સૌન્દર્યમય અને ઉત્તમ પરિણામ આવે તેનું જ મહત્વ.