યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ

યુવા-કલા: નીરખીએ નવી નજરથી..

લઘુફિલ્મ: 'લાલચુડી' ચિત્રો: પલાશ અંકુર જાદવની પીંછીએ...
યુવા-કાવ્ય
ચાર હાઈકુ: લૉક ડાઉન

- ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ' 

 

નોળવેલની મહેંકના આ અંકમાં યુવા-સ્વર અંતર્ગત, ચિત્રો અને ફિલ્મ પણ આપણી સાહિત્ય પરિષદની અગાસીના મોકળાં વાતાવરણમાં પોતાની સવારી લઈને આવ્યા છે. સર્જક,  કળાનાં- જે પણ માધ્યમનો પ્રયોગ કરે,  આપણા માટે રસ-સૌન્દર્યમય  અને ઉત્તમ પરિણામ  આવે તેનું જ મહત્વ.