ગાથા સતસઈ

ગાથા સતસઈ

– રાજેન્દ્ર નાણાવટી

 

 

હૃદયજાણતલ સાથે વણપૂરયામ પણ એવાં સુખવે છે

કાર્યો, જેવાં ન ઈતર સાથે પૂરાં કરેલાંયે.  ૬૧

 

જરીક ફૂટેલી છિપમાં છુપી બામણી કેરા ડંખ સમો

પાકી કેરીની ગોટલી મહીં ફૂટ્યો કૂંળો અંકુર, જો!  ૬૨

 

છટ થેકો સરકીને નિજ તાંતણે અધર પગ લટકે જો,

અદીઠ દોરે ગૂંથી બોરસલી સામો કરોળિયો.  ૬૩

 

વધુ વાંચો (નીચે)....