ગાથા સતસઈ

ગાથા સતસઈ

– રાજેન્દ્ર નાણાવટી

 

 

 

નમીએ તેને, જેની છાતીએ કૌસ્તુભમણિમાં વિલસે,
લક્ષ્મિમુખા, મૃગવહોણું શશીબિબ્બ સૂર્યબિંબેશું.  ૧૫૧

 

શોકયોને સુખ રાણા માં, પ્રસાદલોભ્યા પ્રિયને માનવી લે!
માન ધરીશ જો ભારે, રાશિ સં પુત્રી, ક્ષીણ થઈ જશે.  ૧૫૨

 

 

વધુ વાંચો (નીચે)....