અભિપ્રાય

  • Hima and Vipul Yajnik

Priya Sitanshubhai, नोलवेलनी महेक is an outstanding literary feat in this terrible Corona time n it was a  pleasant surprise to see the Abhipraya Section. It is a singular honour to me Sir, thanks n please take care. Good night to Knight of literature.

From Prof  Vijay bhai Pandya.

Excellent. Congratulations and Best wishes for future endeavours. Splendid service to Gujarati Sahitya during stressful period.

If possible,please forward May 15 issue of Nolvel at your convenience,as I have not received it. Thanks. Hima joins me in conveying best remberances to Anjanibhen.

 

Congratulations. Excellent issue. Yet to read fully. Will revert thereafter. Would like to talk to you for 5 minutes. Not at all urgent. Please call me any time when you are free. Thanks. Best wishes to you and family.

Hima and Vipul Yajnik

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • હરીશ દાસાણી.

 

નમસ્કાર.

સૌથી પહેલાં તો એક અત્યંત સુંદર આયોજન અને તેની પ્રસ્તુતિ માટે જ કોઇ તેમાં સંકળાયેલા હોય તેને અભિનંદન અને શુભેચ્છાઓ. ધન્યવાદ.

 

તમારી સ્વાગત નોંધ એટલી સુંદર છે કે એક લોભ લાગે છે સાચવી રાખવાનો.

શક્ય હોય તો pdf ફાઇલ દ્વારા મોકલવા વિનંતી. તેમાં એક બીજો લોભ પણ છે કે અમારા જેવા અમુક લોકોને વેબસાઈટ ખૂલી જાય પછી પણ જોઇતી સામગ્રી મેળવતાં બહુ વાર લાગે છે. તો તેમને માટે આવી ફાઇલ સુપાચ્ય.

અથવા વિકલ્પે બધું જ ડાયરીમાં ઉતારી લેવું પડે.

 

હજુ તો ઘણું વાંચન બાકી છે. જાતકકથા અને સ્વાગત નોંધ તથા વિજયભાઈ પંડયાનો નિદાઘ વિશેનો સુભાષિત સુંદર લેખ-આટલું જ વાંચી શકાયું છે.

 

હરીશ દાસાણી.

 

 

 

આપના અભિપ્રાય આવકાર્ય: 

સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ