ગાથા સતસઈ 15/06/2020 gsparchives ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી ગજે ગંડથળ ઘસતાં મદમલીન બની કરંજડાળ લહી પિયરથી ફરતાં જાણ્યું વ્યાધવધૂએ પતિનું મરણ. ૧૨૧ સૂકયો નવવધૂપ્રેમે, તોય જૂનીના પ્રેમને સાચવવા, છોલ્યું, ન તો ય તણાતું ધનુષ વ્યાધ લઈ જાય વને. ૧૨૨ વધુ વાંચો (નીચે)....