ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા ן
વાદળોની ગર્જનાઓથી જર્જરિત થતી દિશાઓમાં
-વિજય પંડ્યા
હે પર્જન્ય
અમારી તરફ બૂમ પાડ, ગર્જના કર.
ઔષધિઓમાં ગર્ભનું આધાન કર.
જળથી ભરેલા રથમાં બેસી ચારે તરફ ભ્રમણ કર.
આ ચામડાની પખાલનું મુખ ખોલી નાખ;
અધોમુખી કર અને ખેંચ.
ઊંચા અને નીચા પ્રદેશો સરખા થઈ જાઓ.
અહીંથી વધુ વાંચો...
•
લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪
⇔