યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ 

 

 

 

યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-સંવાદ, યુવા-વિવેચના

પ્રકાર કૃતિ સર્જક સંપર્ક
કાવ્ય 1. જીવણ ઝાંપો ઝાલો મનીષ શિયાળ [email protected]m
2. ફાજલ નકલ યોગિની ચાવડા [email protected]
3. હાઈકુ ઉર્વિકા પટેલ [email protected]
ગઝલ 4. પાછા ફરાતું હોત તો અર્પણ ક્રિસ્ટી [email protected]
5. અરીસો ઉર્ફે... તરુણ મહેતા [email protected]
6. આમ બને? પાયલ ધોળકિયા [email protected]
વિવેચન-લેખ ‘કવીશ્વર દલપતરામ’ કૃપાલી દિનેશભાઈ કામળિયા, પાલીતાણા [email protected]
સંવાદ યુવા સર્જકોની સર્જન વિષયક ઉત્સુકતાના જવાબ આપે છે - બિપીન પટેલ

 

 

 

અનુવાદ કાર્યશાળા: 

 

યુવા સર્જકો  માટે અનુવાદ ક્રીડા

સર્જનની કાર્યશાળાની નવી રીત - નવી ભાત.

કવિતા વિષયક આ નોંધને વાંચીએ, સમજીએ  અને સરવા  કાને સંભાળીએ.

આ (નીચેની) નોંધનો  અનુવાદ ગુજરાતીમાં કરીને  અમને મોકલાવો.

આવતા પંદર દિવસમાં અમને મળી જશે ને ?

આપણી કાર્યશાળા નિરંતર ચાલતી જ રહેશે સતત.

વાંચતા-લખતાં-એકબીજા સાથે વહેચતા.

 

 

कविता सम्बन्धी

पढ़ने के पहले ही कविता गायब हो गयी ।

आप जो अब पढ़ रहे हैं वे कविता के खो जाने के कुछ चिन्ह हैं!

वहाँ एक कविता थी यह बताने कि लिए

कविता कुछ चीजें छोड़ गयी है ताकि

आप कविता को पहचान सकें

कविता के पहने कपड़ों या चप्पल से

क्या आपके कपड़े, चप्पल या जूते

आपका परिचय हो सकते हैं? तो फिर कविता के साथ अन्याय क्यों हो?

कविता को भी हमें छोड़ देना होगा

हज़ारों सालों से कविता को दासी बनाने की

कवि की कोशिशों पर पानी फेरकर कविता पार होती रही है

कई-कई सपनों के बरामदों से

कभी-कभी एक झलक दिखा जाती कविता को हमने देखा है

कभी पढ़ने से पहले ही गायब होते

और जो अपने आपको कविता का पाठक समझता है

या जिसने कवि के रूप में कभी सामवेद लिखा था

उन सबके प्रति तिल भर भी आस्था न रखते हुए कविता

गायब हुई है लिखने या पढ़े जाने से पहले, और

किसी आलोचक की बगीची में (हालाँकि उनकी अपनी बगीची नहीं होती,

दूसरों की बगीचियों में ही घूमते फिरते हैं) वह ठठाकर हँसती है।

 

 

(અસમિયા ભાષાના કવિ નીલિમ કુમારનું કાવ્ય)

 

અનુક્રમ:

નોળવેલની મહેકઃ ૩૧ જુલાઈ ૨૦૨૦

‘એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે’ – સિતાંશુ યશશ્ચન્દ્ર ‘નોળવેલ’-ના સંઘર્ષશીલ સ્થળે ગુજરાતની યુવા પેઢીનાં, એટલે કે ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-સંવાદ, યુવા-વિવેચના પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1. જીવણ ઝાંપો ઝાલો મનીષ શિયાળ [email protected] 2. ફાજલ ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૮ 1955માં રાષ્ટ્રીય લલિત કલા અકાદમી સ્થપાઈ તે જ વર્ષથી ત્યાં રાષ્ટ્રીય ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן -વિજય પંડ્યા ઔર ભી દુ:ખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા સંસ્કૃત સાહિત્ય ...
સંભારણાં (૫)... રવીન્દ્રભવન: રવીન્દ્ર-સાહિત્ય, રવીન્દ્ર-વિચાર વિષયે શ્રી નિરંજન ભગત સાથે પ્રશ્નોત્તરી તા.૪-૧૦-૨૦૧૭, ગુજરાતી સાહિત્ય પરિષદ. - રૂપલ મહેતા, અમદાવાદ. રવીન્દ્રભવન: ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  ⇔ આપના અભિપ્રાય આવકાર્ય:  સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ ...

 

 

 

 

 

અનુવાદ કાર્યશાળા: 

 

યુવા સર્જકો  માટે અનુવાદ ક્રીડા

સર્જનની કાર્યશાળાની નવી રીત - નવી ભાત.

કવિતા વિષયક આ નોંધને વાંચીએ, સમજીએ  અને સરવા  કાને સંભાળીએ.

આ (નીચેની) નોંધનો  અનુવાદ ગુજરાતીમાં કરીને  અમને મોકલાવો.

આવતા પંદર દિવસમાં અમને મળી જશે ને ?

આપણી કાર્યશાળા નિરંતર ચાલતી જ રહેશે સતત.

વાંચતા-લખતાં-એકબીજા સાથે વહેચતા.