સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

વરસાદની ઝાડીના નાદમાં ડૂસકાં ડૂબે

 

-વિજય પંડ્યા

 

 

 

વરસાદની ઝાડીના નાદમાં ડૂસકાં ડૂબે

 

સંસ્કૃત કવિતાની દીર્ઘ, દીર્ઘતર અને દીર્ઘતમ પરંપરા રહી છે અને તેથી તેમાં લગભગ અનંત વૈવિધ્ય મળે.

અને આ દીર્ઘ પરંપરામાં એવું પણ જોવા મળશે કે એક જ કાવ્યઘટક (motif) પર

અનેક કવિઓએ કામ કર્યું હોય અને અવનવાં આહલાદક પરિણામો નીપજયાં હોય....

 

અહીંથી વધુ વાંચો...

 

 

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪