સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

વસંતે છૂટી રોષગ્રંથિ

 

-વિજય પંડ્યા

 

 

 

કાન્તેન પ્રહિતો નવઃ પ્રિયસખીવર્ગેણ બદ્ધસ્પૃહશ
ચિત્તેનોપહૃતઃ સ્મરાય ન સમુત્સ્રષ્ટું ગતઃ પ્રાણિના |
આમૃષ્ટો મુહુરીક્ષિતો મુહુરભિઘ્રાતો મુહુર્લોઠિતઃ
પ્રત્યડગં ચ મુહુઃ કૃતો મૃગદેશા કિં કિં ન ચૂતાડકુરઃ II

(સુભાષિતરત્નકોષ ૧૫૫, વાકકૂટના નામે)

આમ્ર-અંકુર
નવો પિયુએ પાઠવ્યો,
સખીઓએ સ્પૃહાથી નિહાળ્યો.
ચિત્તે તો પ્રેમદેવતાને ભેટ ધર્યો.
હાથે કેમે કરી ન છોડ્યો.
મૃગનયનીએ વારંવાર સ્પર્શ્યો,
પેખ્યો, સૂંઘ્યો. અંગેઅંગ લગાવ્યો.
હરિણાક્ષી શું કરે ને શું ન કરે?

વધુ વાંચો...

 

 

 

*ફોટો કોપીરાઈટ યથાતથ

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪