સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

-વિજય પંડ્યા

 

વાલ્મીકિ-ગિરિ-સંભૂતા

 

A lady discarding her ornaments in a field Pahari school Guler Kangra style 1760-circa
A lady discarding her ornaments in a field Pahari school Guler Kangra style 1760-circa

 

ભારતમાં સર્વ કાવ્યોના પુરોગામી વાલ્મીકિ-રામાયણ-ગિરિમાંથી અનેક સ્યન્દિકાઓ ઉદભવી. આગળ જતાં આ સ્ત્રોતસ્વિનીઓ મહાનદમાં પણ પરિવર્તન પામી. આમાંની એક ઋતુવર્ણનની પણ હતી. પણ એ કહેવું અનાવશ્યક છે કે માનવીયતાના આ મહાકાવ્યમાં સર્વ માનવસંદર્ભથી સૂત્રિત છે.

 

વધુ અહીંથી વાંચો

 

 

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪