યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ 

 

યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-અનુવાદ, કાવ્ય યુવા-સંવાદ

 

નોળવેલની મહેકની સપ્ટેમ્બરની આવૃત્તિમાં કેટલાક યુવાસર્જક મિત્રોએ કવિતાનો અનુવાદ કર્યા છે, તે સમાવ્યા છે. સર્જનની આ સહિયારી યાત્રાનો વિસ્તાર અને આનંદ. આ વખતે એમ વિચાર્યું કે આ યુવાસ્વરની થોડી વાત પણ તમારી સાથે વહેંચવી છે. યુવા અને એ ઉંમરે પોતાની કૃતિ માટેનો મોહ તો હોય જ,  પણ સાથે એ કૃતિ અંગે પ્રતિભાવ મળે ત્યારે કેવો આનંદ થાય, એ વાતથી તમે સહુ પરિચિત છો જ. યુવાસ્વર આ વખતે ત્રણ ભાગમાં વહેચ્યું છે, પ્રથમ કેટલીક સર્જનાત્મક કૃતિ, બીજામાં કેટલીક  અનુદિત કૃતિઓ અને ત્રીજામાં શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્ર દરેક યુવાનોની કૃતિ આવે ત્યારે તેમને મેલ પર પ્રતિભાવ આપી તેમનો  ઉત્સાહ તો વધારે પણ સાથે સૂચન પણ કરતા હોય છે, તો આવા કેટલાક સૂચનો પણ તમારી સામે મૂકીએ છીએ, જે કાલઅબાધિત છે.

 

પ્રકાર કૃતિ સર્જક સંપર્ક
કાવ્ય 1. ઝાકળની સાંકળ ડો. મિલિન્દ પારેખ, બારડોલી [email protected]
2.૧૧ હાઇકુ ‘વૃધ્ધ’ ગુરુદેવ પ્રજાપતિ – ‘ફોરમ', કરજણ [email protected]
અનુવાદ 3. હું તને ફરી મળીશ - અનુવાદ : પાયલ ધોળકિયા, મૂળ કૃતિ-અમૃતા પ્રીતમ પાયલ ધોળકિયા [email protected]
4.અંકુરણની સંભાવના દરેક બીજમાં હોય છે – અનુવાદ : નમ્રતા ચંદાત, મૂળકૃતિ - વંદના ગુપ્તા નમ્રતા ચંદાત [email protected]
5. કવિતા વિષે - અનુવાદ: જ્યોતિ વડોદિયા, મૂળકૃતિ - નીલિમકુમાર જ્યોતિ વડોદિયા [email protected]
6.મિલકત - અનુવાદ: પાયલ વસરામ ભાથી, મૂળકૃતિ - કેદારનાથ સિંહ પાયલ વસરામ ભાથી [email protected]
સંવાદ પ્રતિભાવ – શ્રી સિતાંશુ યશશ્ચંદ્રનો યુવા સર્જકને

 

 

 

અનુક્રમ:

નોળવેલની મહેકઃ ૩૧ ઓગસ્ટ ૨૦૨૦

મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠકમાં.. – સિતાંશુ યશશ્ચન્દ્ર મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠકમાં. ઝવેરચંદ મેઘાણીનો જન્મ  28 ઑગસ્ટ, 1896ને દિવસે સૌરાષ્ટ્રના ચોટિલામાં ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-અનુવાદ, કાવ્ય યુવા-સંવાદ નોળવેલની મહેકની સપ્ટેમ્બરની આવૃત્તિમાં કેટલાક યુવાસર્જક મિત્રોએ કવિતાનો અનુવાદ કર્યા છે, તે સમાવ્યા ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૦ .                      ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן -વિજય પંડ્યા વાલ્મીકિ-ગિરિ-સંભૂતા ભારતમાં સર્વ કાવ્યોના પુરોગામી વાલ્મીકિ-રામાયણ-ગિરિમાંથી અનેક સ્યન્દિકાઓ ઉદભવી. આગળ જતાં ...
મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠક ‘નોળવેલની મહેક’ માણતા સહુ કોઈને ભાગ લેવા આવકાર. ‘તમારા ઝવેરચંદ મેઘાણી,’ વિશે તમારું સર્જન. ઝવેરચંદ મેઘાણીનો ...
સંભારણાં (૭)... Meet the Author કાર્યક્રમ, (ત્રણ ભાગમાં) તા.૨૦-૭-૧૯૯૭ - રૂપલ મહેતા, અમદાવાદ. Meet the Author -Part 1, તા.૨૦-૭-૧૯૯૭ Meet ...