યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ 

 

નાટ્યપ્રસ્તુતિ, રવીન્દ્ર મહોત્સવ (૨૦૧૨)
નાટ્યપ્રસ્તુતિ, રવીન્દ્ર મહોત્સવ (૨૦૧૨)

 

 

યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-સંવાદ

પ્રકાર કૃતિ સર્જક સંપર્ક
કાવ્ય 1.સ્વતંત્રતા? પાયલ ધોળકિયા [email protected]
2. ક્લિન બોલ્ડ નિલેશ ગોહિલ [email protected]
3. સંભારણાં લૂંટી ગયાં સપન પાઠક [email protected]
4.ટળવળ હતી અર્પણ ક્રિસ્ટી [email protected]
5. ગળે આવી ગયેલ શબ્દ દૃષ્ટિ સોની [email protected]
6. ઓગળતો જાવ છું હું સાટિયા નિલેશ -‘મન’ [email protected]
7.પગરવ શૈલેશ રમેશભાઈ ગઢવી [email protected]
સૉનેટ 8.સમય તો થયો સંધ્યા ભટ્ટ
સંવાદ યુવા સર્જકોની સર્જન વિષયક ઉત્સુકતાના જવાબ આપે છે -  પરેશ નાયક

 

 

 

અનુવાદ કાર્યશાળા: 

 

યુવા સર્જકો  માટે અનુવાદ ક્રીડા

સર્જનની કાર્યશાળાની નવી રીત - નવી ભાત.

કવિતા વિષયક આ નોંધને વાંચીએ, સમજીએ  અને સરવા  કાને સંભાળીએ.

આ (નીચેની) નોંધનો  અનુવાદ ગુજરાતીમાં કરીને  અમને મોકલાવો.

આવતા પંદર દિવસમાં અમને મળી જશે ને ?

આપણી કાર્યશાળા નિરંતર ચાલતી જ રહેશે સતત.

વાંચતા-લખતાં-એકબીજા સાથે વહેચતા.

 

 

कविता सम्बन्धी

पढ़ने के पहले ही कविता गायब हो गयी ।

आप जो अब पढ़ रहे हैं वे कविता के खो जाने के कुछ चिन्ह हैं!

वहाँ एक कविता थी यह बताने कि लिए

कविता कुछ चीजें छोड़ गयी है ताकि

आप कविता को पहचान सकें

कविता के पहने कपड़ों या चप्पल से

क्या आपके कपड़े, चप्पल या जूते

आपका परिचय हो सकते हैं? तो फिर कविता के साथ अन्याय क्यों हो?

कविता को भी हमें छोड़ देना होगा

हज़ारों सालों से कविता को दासी बनाने की

कवि की कोशिशों पर पानी फेरकर कविता पार होती रही है

कई-कई सपनों के बरामदों से

कभी-कभी एक झलक दिखा जाती कविता को हमने देखा है

कभी पढ़ने से पहले ही गायब होते

और जो अपने आपको कविता का पाठक समझता है

या जिसने कवि के रूप में कभी सामवेद लिखा था

उन सबके प्रति तिल भर भी आस्था न रखते हुए कविता

गायब हुई है लिखने या पढ़े जाने से पहले, और

किसी आलोचक की बगीची में (हालाँकि उनकी अपनी बगीची नहीं होती,

दूसरों की बगीचियों में ही घूमते फिरते हैं) वह ठठाकर हँसती है।

 

 

(અસમિયા ભાષાના કવિ નીલિમ કુમારનું કાવ્ય)

 

અનુક્રમ:

નોળવેલની મહેકઃ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦

સ્વાગત. પરિષદની, બલ્કે પરિષદ રૂપી ‘નોળવેલની મહેક’-માં, સ્વાતંત્ર્ય દિને, સહુનું સ્વાગત. – સિતાંશુ યશશ્ચન્દ્ર સ્વાગત. પરિષદની, બલ્કે પરિષદ રૂપી ‘નોળવેલની ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-સંવાદ પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1.સ્વતંત્રતા? પાયલ ધોળકિયા [email protected] 2. ક્લિન બોલ્ડ નિલેશ ગોહિલ [email protected] ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૯    Bhavnagar, 1968 1968માં મેં 35mm કેમેરા, તે પણ ત્રણ લેન્સીસ ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן -વિજય પંડ્યા શરદનાં શુદ્ધ કવિતાવારિ ગોરંભાએલાં વાદળોનો ગડગડાટ, સૂસવતા પવનો, ચમકતી વીજળીઓના કડાકા, ...
સંભારણાં (૬)... રવીન્દ્ર મહોત્સવ (આંશિક) તા.૨-૫-૨૦૧૨ થી તા.૭-૫-૨૦૧૨, ગુજરાતી સાહિત્ય પરિષદ. - રૂપલ મહેતા, અમદાવાદ. રવીન્દ્ર મહોત્સવ (આંશિક) -તા.૨-૫-૨૦૧૨ થી તા.૭-૫-૨૦૧૨, ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  • રસીલા કડીઆ, અમદાવાદ તંત્રશ્રી, નોળવેલ આજે પ્રતિભાવ આપવાનુ મન થાય છે. પરિષદની અગાસીની ઉજાણી લોકડાઉને કરીને બંધ ...