‘નોળવેલની મહેકઃ'-ના આ પહેલા ભાગમાં મૂકેલી સામગ્રી, નવાં રચનાકારોની કવિતા, વિવેચના આદિ, મેળવી આપવામાં જે સાથીઓએ સહાય કરી છે, એમનો ઉલ્લેખ આગળ કર્યો છે.
કૃતિ | પ્રકાર | સર્જન |
1. ઝીણું ઝીણું રે ઝળહળતું | કવિતા | મનુ ઠાકોર- ‘મનન’, ભદ્રાડા(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ) |
2.(1)મળવું પોસાય નહીં અમને (2) મુક્તક(3)ક્ષણભંગુર સ્વપ્નનું ગીત | કવિતા | પરબતકુમાર નાયી ‘દર્દ’(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ) |
3.દીવડા પેટાવનારા આવશે | કવિતા | રાણા બાવળિયા (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ) |
4.(a) સાવ બારોબાર ચાલ્યો છે (b) છાયો કરી મારો | કવિતા | નયના સોલંકી તુરી ‘નિશા’ (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ) |
5.ચૂલો | કવિતા | મનોજ સોલંકી, ભરૂચ |
6.પારેવા નામે તું પરબીડિયું લખ | કવિતા | જયેશ રાષ્ટ્રકૂટ, રાજકોટ |
7.મન મક્કમ કરીને કઈ દીધું | કવિતા | સાગર ગોસ્વામી, ભુજ |
8.ચાર્લી ચેપ્લિન હોવું એટલે શું? | કવિતા | બ્રિજેશ પંચાલ, વડોદરા |
9.વરસાદ | કવિતા | મિશીકા ગાંગદેવ, વેરાવળ |
10.કોરોના અને ઘર | નાટક | આકાશ વાળા, ભાવનગર |
11.મને ગમી આ કવિતા – ઉમાશંકર જોશીની કવિતાનો આસ્વાદ | આસ્વાદ | પ્રિયંકા ધંધુકિયા, મુંબઈ |
12.લાલઘુમ તાપમાં – મનોજ ખંડેરીયાની કવિતાનો આસ્વાદ | આસ્વાદ | આકાશ રાઠોડ, ભાવનગર |
13.ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ કૃત ‘એક ટૂંકી મુસાફરી’માં નાયકના મનોભાવોનું ઊર્ધ્વીકરણ | આસ્વાદ | ઉર્વિકા પટેલ, સુરત |
અનુક્રમ:
નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં (૧૫ એપ્રિલ ૨૦૨૦)
‘બની રહો તે જ સમાધિયોગ’: કોરોનાના કાળમાં - સિતાંશુ યશશ્ચન્દ્ર, પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ ‘નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં’ પરિષદની ...
યુવાસ્વર: અનુક્રમ ‘નોળવેલની મહેકઃ'-ના આ પહેલા ભાગમાં મૂકેલી સામગ્રી, નવાં રચનાકારોની કવિતા, વિવેચના આદિ, મેળવી આપવામાં જે સાથીઓએ સહાય કરી ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો -જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧ ભારતીય લોક કળાઓમાં રસ ધરાવતા એક વિદ્વાને એવું તારણ કાઢયું છે કે, ...
પ્રાસ્તાવિક: 'મુક્તક-માધુરી’ - ઉમાશંકર જોશી. (૧) મુક્તકો, પાણીદાર કાવ્યમૌક્તિકો : ડૉ. હરિવલ્લભ ભાયાણી પાસેથી ગંગોત્રી ટ્રસ્ટ ગ્રંથમાળાને દસ વરસ પહેલા, ...
આમુખ -પહેલી આવૃત્તિનું: હરિવલ્લભ ભાયાણી, માર્ચ ૧૯૯૯. વીશેક વર્ષ પહેલાં, ત્યારે સ્વાતિ પ્રકાશન ચલાવતા ભાઈ શિવજી આશર, અમારો હજી સાધારણ ...
અનૂદિત કાવ્યો: હરિવલ્લભ ભાયાણી. સૂર્યાસ્ત, સંધ્યા, ચંદ્ર, અંધકાર (૧૮૮) પુરાણું ચિત્ર કર થાય ઊષ્મામંદ મજીઠનો વાન ધરે રવિબિંબ (નીકળતો દિવસનો ...
સંસ્કૃત - સુભાષિત - સ્પન્દનિકા -વિજય પંડ્યા ભર્તૃહરિએ કહેલું કે 'યદિ સુકવિતા અસ્તિ, રાજ્યેન કિમ્ - જો પોતાની પાસે સુકવિતા ...
ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ. મનુ અને મત્સ્યની કથા મનુ માટે સવારે હાથ ધોવા પાણી લવાતું. એક દિવસ તે જ્યારે ...
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી રોષારુણ ગૌરીમુખ અર્ધ્યકમળશું પ્રતિબિંબાયું જ્યાં એવી પશુપતિ કેરી સંધ્યાસલિલાંજલિને નમો. ૧ અમૃત-શી પ્રાકૃત કવિતા ભણવી ...
અમારી મહેફિલો - પ્રહ્લાદ પારેખ અમારી મહેફિલો કદીક નભના મંડપ મહીં થતી; ને ત્યાં રાત્રિ નિજ મટુકી-ચંદા શિર ધરી, લઈ ...
અનુક્રમ. અભિપ્રાય: સંપર્ક: ...