૨૦૦૩: જાન્યુઆરી, અંક-૧ | કૃતિશીર્ષક | કર્તાનામ | કૃતિસ્વરૂપ | પૃ.સંખ્યા |
---|---|---|---|---|
બે બોલ | મનહર મોદી | સંપાદકીય | 3 | |
ચાલતી કલમે: ગઝલસિંહ અમૃત ઘાયલ | મનહર મોદી | શ્રદ્ધાંજલિ | 3 | |
શતાબ્દીની પૂર્વસંધ્યાએ ગુજરાતી સાહિત્ય પરિષદ | રઘુવીર ચૌધરી | અધ્યક્ષીય | 5 | |
૧૧ અમેરિકી સંવેદનકાવ્યો | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | 8 | |
એ પણ સાચું | હરિકૃષ્ણ પાઠક | કવિતા | 20 | |
પાંચ સમુદ્રકાવ્યો | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | 21 | |
ફેઇડ ઇન/ફેઇડ આઉટ | ઇન્દુ પુવાર | કવિતા | 24 | |
ઑલ્ડ બ્રિજનાં વૃક્ષો | રઘુવીર ચૌધરી | કવિતા | 26 | |
આતંક ના કહેવાય | ધીરુ પરીખ | કવિતા | 27 | |
બે ગઝલો | ચિનુ મોદી ‘ઇર્શાદ’ | કવિતા | 28 | |
ગઝલ | રતિલાલ જોગી | કવિતા | 29 | |
એક દિન | ગુણવંત ઉપાધ્યાય | કવિતા | 29 | |
બે કાવ્યો (રાહ : ૧, રાહ : ૨) | હર્ષદ ત્રિવેદી | કવિતા | 30 | |
ક્યાં ગઈ’તી? કુડા? | માય ડિયર જયુ | ટૂંકીવાર્તા | 31 | |
એક્કાદેવ (અંક: ૨: શ્ય: એક) | મનહર મોદી | ત્રિઅંકીનાટક | 35 | |
અનુસ્વાર | પરેશ નાયક | નિબંધ | 39 | |
સત્યથી ઉજ્જ્વલ મર્મભેદક આત્મકથાનું પ્રકરણ (જલન માતરીકૃત આત્મકથા ‘ઊઘડી આંખ, બપોરે રણમાં’ની પ્રસ્તાવના) | લાભશંકર ઠાકર | વિવેચન | 40 | |
દિગ્દર્શકનાં નાટકો | બિપિન પટેલ | વિવેચન | 43 | |
પ્રાદેશિક ભાષાના લેખક હોવાની નિયતિ | સુમન શાહ | વિવેચન | 46 | |
આધુનિક મરાઠી કવિતા | બી.એમ.મૂળે | વિવેચન | 56 | |
ત્રીજા વિશ્વના અજંપ પ્રવાસી વિદ્યાધર નાયપોલ | હિમાંશી શેલત | વિવેચન | 63 | |
પરિષદવૃત્ત : પરિષદમંત્રીનો વાર્ષિક હેવાલ | હરિકૃષ્ણ પાઠક | અહેવાલ | 69 | |
‘ભાવભૂમિ’ના લોકાર્પણ પ્રસંગે (ભારતી ર. દવે, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી સંપાદિત અને પરિષદ દ્વારા પ્રકાશિત કોમી એખલાસ પ્રેરતી રચનાઓના સંચય ‘ભાવભૂમિ’ વિશે) | જયરણછોડ સેવક | પ્રાસંગિકવક્તવ્ય | 72 | |
ભૂકંપગ્રસ્ત કચ્છ: પાંચમી મુલાકાત | ભારતી ર. દવે | અહેવાલ | 74 | |
‘આપણો સાહિત્યવારસો’માં દરિયાપારના કવિ પ્રમોદ ઠાકરનું કાવ્યપઠન, ગુ.સા.પરિષદ અને રન્નાદે પ્રકાશનના સંયુક્ત ઉપક્રમે મનહર દિલદારના મુક્તકસંગ્રહ ‘આઠો જામની દિલદારી’નું લોકાર્પણ તથા મુશાયરો | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 76 | |
ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૨૦૦૦ અને ૨૦૦૧નાં બે વર્ષોનાં પારિતોષિક | સંકલિત | અહેવાલ | 77 | |
સાચા અર્થમાં જ્ઞાનસત્ર | ધ્વનિલ પારેખ | અહેવાલ | 80 | |
૨૦૦૩: ફેબ્રુઆરી, અંક-૨ | પ્રતિભાવ: પરબ: જાન્યુઆરી, ૨૦૦૩ તારક મહેતા, બકુલેશ દેસાઈ, હરીશ નાયક, ગુણવંત શાહ, બળવંત જાની, મનહરપ્રસાદ ભાવસાર ‘કલાર્થી’, ચંદુ મહેસાનવી, હરીશ નાગ્રેચા, નૂતન જાની, ફાધર વર્ગીસ પૉલ, શશીકાન્ત જ. મુન્શા, પ્રકાશ મહેતા, ગિરીશ ભટ્ટ, બળવંતરાય શાહ, કેશુભાઈ દેસાઈ, ચંદ્રહાસ ત્રિવેદી, નવનીત શાહ, ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’, અશોક કારીઆ, કનુભાઈ બી. ઠાકર, નીલેશ દૂધિયા, ભૂપેન્દ્ર એસ. વ્યાસ, પ્રવીણ ગઢવી, જગદીશ ડી. ભટ્ટ, કલ્પના જિતેન્દ્ર, નરોત્તમ પલાણ, પંચાલ મનીષકુમાર કિશનલાલ, જગદીશ બિનીવાલે, બાબુલાલ ગોર, લવકુમાર મ. દેસાઈ | વિવિધ પત્રલેખકો | પત્ર | |
આભાર | મનહર મોદી | સંપાદકીય | 7 | |
ઉસ પાર ન જાને ક્યા હોગા? (કવિ હરિવંશરાય બચ્ચનના અવસાન નિમિત્તે) | ભોળાભાઈ પટેલ | શ્રદ્ધાંજલિ | 8 | |
રવીન્દ્રસ્મૃતિ | જયન્ત પાઠક | કવિતા | 14 | |
ખુદાને જગાડીએ | જલન માતરી | કવિતા | 15 | |
ગઝલ | રવીન્દ્ર પારેખ | કવિતા | 15 | |
નખ્ખોદ વાળતો સૂર્ય | ધ્વનિરાણી દેસાઈ | કવિતા | 16 | |
પડછાયાને પડતાં કાણાં | આકાશ ઠક્કર | કવિતા | 16 | |
એક અટૂલી બંદૂક | મનીષી જાની | વાર્તા | 17 | |
આઇ ડૉન્ટ નો | લાભશંકર ઠાકર | એકાંકીનાટક | 23 | |
‘ભોડી’ ગાય, દાદીમા અને... | બળવંત જાની | અંગતનિબંધ ૩૮ | ||
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક વેળાએ | રતિલાલ બોરીસાગર | સર્જન-કેફિયત | 42 | |
દક્ષિણ ભારતીય ભાષાઓમાં કવિતા | વિજય રાઘવ રેડ્ડી. અનુ. પારુલ કંદર્પ દેસાઈ | વિવેચન | 46 | |
ફારસી-ઉર્દૂ-ગુજરાતી ગઝલ : છંદોવિધાન | રશીદ મીર | વિવેચન | 50 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. ‘પોઠ’ (મોહન પરમાર)ની વાર્તાઓનું સર્જકકર્મ | રમણલાલ જોશી | વિવેચન | 60 | |
૨. સરોજ પાઠકની સર્જકતા | હિમાંશી શેલત | વિવેચન | 62 | |
સિનેમાની સોનેરી ‘ઘડી’ની અંદર મજાનું ડોકિયું (અભિજિત વ્યાસકૃત લેખસંગ્રહ ‘ફિલ્મ-સર્જનપ્રક્રિયા’ વિશે) | રાધેશ્યામ શર્મા | વિવેચન | 66 | |
પુસ્તકનિર્દેશ (‘ખરી પડે છે પીંછું’, ‘ભાવભૂમિ,’ ‘પ્રભાશંકર પટ્ટણી’) | સંજય ભાવે | વિવેચન | 69 | |
શતાબ્દીવંદના: નગીનદાસ પારેખ | ઈતુભાઈ કુરકુટિયા | વિવેચનસંકલન | 71 | |
પરિષદવૃત્ત : ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં સુધારા-નોંધ | અહેવાલ | 72 | ||
ગુ.સા.પરિષદના ઉપક્રમે હિન્દી નાટ્યકાર-વાર્તાકાર નાગ બોડસનું ‘નર્ક મેં ઉત્સવ’ નવલકથાના અંશોનું પઠન, ગુ.સા.પરિષદ સંચાલિત શ્યશ્રાવ્ય કેન્દ્ર દ્વારા ‘શબ્દરંગ’ અંતર્ગત ભૂકંપની બીજી વરસી નિમિત્તે મુંજી માતૃભૂમિ કે નમન ‘અસાંજો કચ્છ’ કાર્યક્રમમાં માવજી મહેશ્વરીના ભૂકંપ-પીડા આધારિત વાર્તાસંગ્રહ ‘તિરાડ’નું લોકાર્પણ તથા લાલ રાંભિયાના નેતૃત્વમાં ધનબાઈ ગઢવી અને ઇસ્માઇલ મારા દ્વારા લોકગીત-દુહાનું ગાન, મોહન પરમારકૃત વાર્તાસંગ્રહ ‘પોઠ’ વિશે ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં બિપિન પટેલનું વક્તવ્ય | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 75 | |
સાહિત્યવૃત્ત : ગુજરાતીનો અધ્યાપક સંઘ: બાવનમું અધિવેશન શોભિત દેસાઈના ગઝલસંગ્રહ ‘અહમ-ઓગાળવા આવ્યા’નું વિમોચન, હઠીસિંગ વિઝ્યુુઅલ આર્ટ સેન્ટર અને અસાઈત સાહિત્યસભાના ઉપક્રમે સિતાંશુ યશશ્ર્ચંદ્રનું કાવ્યપઠન, આઇ.એન.ટી. અને ‘ગુજરાત સમાચાર’ના ઉપક્રમે મુશાયરો, ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં અમૃત ઘાયલને શ્રદ્ધાંજલિ: ‘શબ્દની આરપાર જીવ્યો છું.’ | લતા યાજ્ઞિક | અહેવાલ | 77 | |
૨૦૦૩: માર્ચ, અંક-૩ | પુસ્તકપ્રદર્શન: પુસ્તકો અને વાચકો | મનહર મોદી | સંપાદકીય | 3 |
સદ્ગત જગનમામા | હરિકૃષ્ણ પાઠક | શ્રદ્ધાંજલિ | 4 | |
બે ગીતો (સમયનું ચક્કર, અરાજભરેલી માયા) | યૉસેફ મેકવાન | કવિતા | 6 | |
ત્રણ લઘુકાવ્યો (મૃગજળ, માવઠું, મેજિકસ્લેટ) | બ્રીજ રાજેન્દ્ર પાઠક | કવિતા | 7 | |
ધુમાડો | ધીરેન્દ્ર મહેતા | કવિતા | 8 | |
રોજ | વત્સલ ર. શાહ | કવિતા | 9 | |
સી.ઓ.પી. | રાકેશ દેસાઈ | વાર્તા | 10 | |
બોધકથા | બાબુ સુથાર | બોધકથા | 14 | |
જયદ્રથ | દક્ષેશ પાઠક | એકાંકી નાટક | 15 | |
નૃત્ય-ગણપતિ | ભરત પાઠક | નિબંધ | 24 | |
‘ડુંગરિયે દવ લાગ્યો’ એક આસ્વાદ (અનિતા દેસાઈકૃત અંગ્રેજી નવલકથા ‘ફાયર ઑન ધ માઉન્ટેન’ના અનિલા દલાલકૃત અનુવાદ ‘ડુંગરિયે દવ લાગ્યો’ વિશે) | દર્શના ત્રિવેદી | વિવેચન | 26 | |
લોકપ્રિય અને લોકપ્રિય સાહિત્ય: કેટલાંક કામચલાઉ નિરીક્ષણો | નીતિન મહેતા | વિવેચન | 29 | |
બા અને બાની કહેવતો | પન્ના નાયક | સંપાદન | 37 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : | ||||
સુરેશ જોષીના વિવેચનનું પુનર્મૂલ્યાંકન | રસિક શાહ | વિવેચન | 40 | |
ગામીત હોળીગીતો: લોલા રે | દક્ષા વ્યાસ | વિવેચન | 48 | |
દિશાઓ તો ખુલ્લી જ છે, ચાલો...(ટૂંકી વાર્તા) | નવનીત જાની | વિવેચન | 54 | |
‘તત્ત્વમસિ’ને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા પ્રસંગે | ધ્રુવ ભટ્ટ | કેફિયત | 61 | |
ગ્રંથાવલોકન : ગુજરેકી કવિતાનું પહેલું પોપઆલ્બમ (ચંદ્રકાન્ત શાહકૃત કાવ્યસંગ્રહ ‘બ્લ્યૂ જીન્સ’ વિશે) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | 64 | |
સંક્ષિપ્ત છતાં સમાવેશક રૂપરેખા (નીરા દેસાઈ અને તૃપ્તિ શાહકૃત લેખસંગ્રહ ‘ભારતમાં નારીઆંદોલન: સમાન અધિકારથી નારીમુક્તિ’ વિશે) | સુવર્ણા | વિવેચન | 67 | |
‘સ્વપ્નાક્ષરી’ અને ‘રમત’ એક પ્રતિભાવ | રાજેન્દ્ર થડેસર | પ્રતિભાવ | 70 | |
પરિષદવૃત્ત : પુસ્તકપ્રદર્શન : ૨ : અને સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘આપણો સાહિત્ય- વારસો’માં શોભિત દેસાઈનું કાવ્યપઠન, ગુ.સા.પરિષદની પી.જે.ઉદાણી વ્યાખ્યાનમાળા : (‘ઇતિહાસનું પુન:લેખન અને ચારણીસાહિત્ય’: અંબાદાન રોહડિયા), રવીન્દ્ર-સાહિત્યના અભ્યાસી વિલિયમ રેડીચે સાથે ગોષ્ઠિ, ગુ.સા.પરિષદની ઉશનસ્ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન: (‘ગુજરાતી કવિતામાં ગ્રામચેતના: કેટલાક સંકેતો’: મણિલાલ હ. પટેલ) | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 72 | |
ગુ.સા. પરિષદ - રવીન્દ્રભવન અને વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક દ્વારા રવીન્દ્ર-સ્મરણ: એમની વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ના સર્જનસ્થળે, ઉમતા ગામમાં પુનર્વાસન પ્રવૃત્તિ નીચે તૈયાર થયેલાં મકાનોનું લોકાર્પણ | પરીક્ષિત જોશી, ભારતી ર. દવે | અહેવાલ | 77 | |
સાહિત્યવૃત્ત : પેન્નસિલ્વેનિયા: અમેરિકામાં સુમન શાહના વાર્તાલાપો, પ્રિયકાન્ત પરીખકૃત નવલકથા ‘સૂર્યચંદ્રના પડછાયા’નું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ, કોફી મેટ્સ: મુંબઈમાં મનહર મોદીનું કાવ્યપઠન | સંકલિત | અહેવાલ | 81 | |
૨૦૦૩: એપ્રિલ, અંક-૪ | મધ્યાહ્ને સૂર્યાસ્ત | રઘુવીર ચૌધરી | શ્રદ્ધાંજલિ | 3 |
ચાર અંકો: મનહરભાઈ સાથે | પારુલ કંદર્પ દેસાઈ | સંપાદકીય | 6 | |
કાવ્યાંજલિ: મનહરા | હરિકૃષ્ણ પાઠક | કવિતા | 7 | |
ગઝલાંજલિ | રશીદ મીર | કવિતા | 8 | |
ત્રણ ગઝલો | મનહર મોદી | કવિતા | 9 | |
બાવળ જેવા ચનિયાને | કરસનદાસ લુહાર | કવિતા | 11 | |
નહીં | વિસ્મય લુહાર | કવિતા | 11 | |
આગળ અને આગળ | નલિન રાવળ | કવિતા | 12 | |
માર્જોરી | ફાલ્ગુની શેઠ | વાર્તા | 13 | |
તમે મધુ ઠાકર? રોંગ નંબર! | રમેશ શાહ | નાટ્યાંશ | 16 | |
મનહરલાલજી | મનહર મોદી | કવિતા | 18 | |
ચઇતરને ફાગણની માયા | મણિલાલ હ. પટેલ | લલિતનિબંધ | 19 | |
કૂકડો | મનહર મોદી | કવિતા | 21 | |
નિરિયાનું કટકબટક (જ્ઞાનસત્ર વ્યંગ-વિનોદપૂર્ણ દૃષ્ટિએ) | નિરંજન ત્રિવેદી | અહેવાલ | 22 | |
તુમઇ આમાર ભારતવર્ષ (ભારતી ર. દવે, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી સંપાદિત, કોમી એખલાસ પ્રેરતી રચનાઓના સંચય ‘ભાવભૂમિ’ વિશે) | જયંત પંડ્યા | વિવેચન | 24 | |
મહેશ એલકુંચવારને સરસ્વતી સન્માન | સંજય શ્રીપાદ ભાવે | અહેવાલ | 31 | |
રણ | મનહર મોદી | કવિતા | 32 | |
ડુઈનો શોકગીતો | રાઇનર મારિયા રિલ્કે, પ્રદીપ ખાંડવાળા | કાવ્યાનુવાદ | 33 | |
જાગને જાદવા | મનહર મોદી | કવિતા | 38 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : વિભાગીય અધ્યક્ષોનાં વક્તવ્ય આત્મકથા લખવામાં જોખમ છે | ગુણવંત શાહ | વિવેચન | 39 | |
દક્ષિણ ગુજરાતનું લોકસાહિત્ય | કુમારપાળ દેસાઈ | વિવેચન | 42 | |
એક અનુભવવા જેવી ફિલ્મ (‘મિ. ઍન્ડ મિસિસ ઐયર’ વિશે) | ભરત દવે | વિવેચન | 48 | |
પુસ્તકોની છાજલી (૨૩ એપ્રિલ, વિશ્વપુસ્તકદિન નિમિત્તે) | રમેશ પારેખ | કવિતા | 53 | |
સંસ્કૃતિ પુરુષની સંસ્કારસૃષ્ટિ (સુરેશ દલાલ સંપાદિત ‘સંસ્કૃતિપુરુષ કાકાસાહેબ’ વિશે) | મેહુલ ત્રિવેદી | વિવેચન | 55 | |
સુભાષ મુખોપાધ્યાય (સુભાષ મુખોપાધ્યાયકૃત બંગાળી કાવ્યસંગ્રહ ‘જત દુરેઈ જાઈ’ના નલિની મડગાંવકરે કરેલા ગુજરાતી અનુવાદ ‘ગમે એટલો દૂર જાઉં’ વિશે) | અનિલા દલાલ | વિવેચન | 57 | |
‘સ્મરણોની વીથિકામાં’ રમણીય વિહાર (દુષ્યન્ત પંડ્યાકૃત ચરિત્રનિબંધસંગ્રહ વિશે) | શ્રદ્ધા ત્રિવેદી | વિવેચન | 60 | |
મહાદેવભાઈનું ‘ગીતાદર્શન’ (ગાંધીએ ગીતાના ‘અનાસક્તિયોગ’ નામે કરેલા ગુજરાતી અનુવાદના મહાદેવ દેસાઈએ કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનાના જયંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ વિશે) | રમેશ બી. શાહ | વિવેચન | 62 | |
સફળતાની ટોચે પ્રગટતી કૃતજ્ઞતા (બંગાળી અભિનેત્રી-ગાયિકા કાનનબાલાકૃત આત્મકથાના ચંદ્રકાન્ત મહેતાએ કરેલા ગુજરાતી અનુવાદ ‘સર્વને મારા નમસ્કાર’ વિશે) | હરીશ ખત્રી | વિવેચન | 66 | |
નવોદિત વાર્તાકારનું ઘૂંટાયેલું સંવેદન (હસમુખ વાઘેલાકૃત વાર્તાસંગ્રહ ‘ઝાળ’ વિશે) | ફાધર વર્ગીસ પૉલ | વિવેચન | 68 | |
પુસ્તકપ્રદર્શન: એક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ કહે છે.... | સંકલિત | પ્રતિભાવ | 71 | |
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદ સંચાલિત ક.લા.સ્વા.મંદિર તથા મેઘાણી જ્ઞાનપીઠ - ઉમાશંકર સ્વાધ્યાયપીઠના ઉપક્રમે ગુજરાતી સામયિકોના સંપાદકોની વિચારગોષ્ઠિ: ‘આંતર સંવાદ’ અને ‘કુમાર’ચંદ્રક વિજેતા સાહિત્યકારોની સ્મરણ-કેફિયત ‘કુમાર’ના એ દિવસો’ | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 73 | |
ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે યુનિ.વ્યાખ્યાન: ‘ગાંધીચરિત: ગાંધી અને બીજા’: પ્રકાશ ન. શાહ, ગ્રંથગોષ્ઠિ : (‘ભાવભૂમિ’ સંપા. ભા. દવે, ૨. બોરીસાગર, ૨. ચૌધરી) વિશે જયન્ત પંડ્યાનું વક્તવ્ય), ‘પાક્ષિકી’ના ઉપક્રમે રમેશ ર. દવેનું વાર્તાપઠન: ‘ખંડિયેર’, મનહર મોદીને શ્રદ્ધાંજલિ | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 75 | |
ગુ.સા. પરિષદની બાલકિશોર સાહિત્ય વ્યાખ્યાનમાળા: (‘બાલકાવ્યોની રચના અને તેની પ્રક્રિયા’: રક્ષાબહેન દવે) | ભાનુપ્રસાદ પુરાણી | અહેવાલ | 76 | |
સાહિત્યવૃત્ત : અમેરિકાવાસી ગુજરાતી નાટ્યકાર ચંદ્રકાન્ત શાહને ચંદ્રવદન મહેતા પારિતોષિક, ગુ.સા.પરિષદ દ્વારા અપાતી રૂ. ૫,૦૦૦ની યશ:લક્ષ્મી ગ્રંથાલય સહાય નવા સ્થપાયેલા મેંઘ ગામના ગ્રંથાલયને, પ્રભાશંકર તેરૈયા વ્યાખ્યાનમાળા: (‘સાહિત્ય અને જીવનમૂલ્યો’: કુમારપાળ દેસાઈ), માય ડિયર જયુના વાર્તાસંગ્રહ ‘જીવ’ને ઉમાશંકર જોશી વાર્તાપારિતોષિક, સ.પ.યુનિ.ના ગુજરાતી વિભાગમાં જ્ઞાનસત્ર, લા.દ.ભારતીય વિદ્યાભવન દ્વારા સંગોષ્ઠી વ્યાખ્યાનશ્રેણી (ફ્રેંચ કવિ આલાં બોસ્ક અને તેમના કાવ્યસંગ્રહ ‘ઈશ્વરની યાતના’ વિશે ચન્દ્રકાન્ત ટોપવાળાનો વાર્તાલાપ) | સંકલિત | અહેવાલ | 78 | |
૨૦૦૩: મે, અંક-૫. સંપાદક: યોગેશ જોષી, સહસંપાદક: પારુલ કંદર્પ દેસાઈ, સંજય શ્રીપાદ ભાવે | આ ક્ષણે | યોગેશ જોષી | સંપાદકીય | 3 |
કાવ્યાંજલિ ‘વ્હેલા પરોઢિયે (શોકપ્રશસ્તિ) | રામચંદ્ર પટેલ | કવિતા | 4 | |
કવિશ્રી મનહર મોદીને શ્રદ્ધાંજલિ | સંકલિત | શોકઠરાવો | 5 | |
ચમત્કાર | પ્રદ્યુમ્ન તન્ના | કવિતા | 6 | |
બે ગઝલ | રવીન્દ્ર પારેખ | કવિતા | 9 | |
ગઝલ | ગોપાલ શાસ્ત્રી | કવિતા | 9 | |
ભૈ, ભણજે | હસમુખ કે. રાવલ | વાર્તા | 10 | |
તરડાયેલા પડછાયા | મનહર મોદી | કવિતા | 15 | |
વાંસલડી સાચે વાગી? | અશ્વિન મહેતા | નિબંધ | 16 | |
નિરુદ્દેશે (રાજેન્દ્ર શાહની કાવ્યરચના ‘નિરુદ્દેશે’ વિશે) | શિરીષ પંચાલ | વિવેચન | 24 | |
દૂરનો માણસ | શીલભદ્ર સન્યાલ, ઉમા રાંદેરિયા | વાર્તાનુવાદ | 29 | |
એક વાર મરીને જીવતો રહેલો હંગેરિયન લેખક ઇમ્રે કર્ટેઝ (નોબેલ પુરસ્કાર નિમિત્તે) | દીપક મહેતા | ચરિત્રનિબંધ | 37 | |
વ્યાકરણિક કોટિઓ: ૧ | ઊર્મિ દેસાઈ | વિવેચન | 40 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ | દક્ષા વિ. પટ્ટણી | વિવેચન | 47 | |
૨. ડાંગનું મૌખિક સાહિત્ય | ડાહ્યાભાઈ વાઢુ | વિવેચન | 54 | |
૩. નવલકથા:૨૦૦૦:સર્જકતાના સ્પર્શનો અભાવ | પુરુરાજ જોષી | વિવેચન | 61 | |
ગ્રંથાવલોકન : સારા આરંભથી જાગતી આશા (ઇન્દુ કે.ડી.મહેતાકૃત વાર્તાસંગ્રહ ‘કહો ને કેવી હતી એ?’ વિશે) | હિમાંશી શેલત | વિવેચન | 67 | |
કેડીઓમાં વિહરતા ભાયાણીસાહેબ (હરિવલ્લભ ભાયાણીકૃત નિબંધિકાસંગ્રહ ‘વિચાર-વિહાર’ (કેડીઓ જે લાધી રમતાં-ભમતાં) વિશે) | ડંકેશ ઓઝા | વિવેચન | 69 | |
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદના શ્યશ્રાવ્ય કેન્દ્ર અંતર્ગત હિન્દી નાટ્યકાર નરેન્દ્ર મોહનના નાટક ‘અભંગ-ગાથા’ વિશે ગોષ્ઠિ | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 72 | |
ગુ.સા.પરિષદ અને કૉફી મેટ્સ: મુંબઈના ઉપક્રમે ‘કાવ્ય પ્રત્યક્ષ’ કાર્યક્રમમાં મુંબઈના ચાર કવિઓ - અનિલ જોશી, ઉદયન ઠક્કર, દિલીપ ઝવેરી અને હેમેન શાહ એ આપેલી કેફિયત અને પ્રશ્નોત્તર | સંકલિત | અહેવાલ | 72 | |
‘આપણો સાહિત્યવારસો’માં જયદેવ શુક્લનું કાવ્યપઠન, ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં ચન્દ્રકાન્ત ટોપીવાળાકૃત વિવેચનસંગ્રહ ‘સાહિત્યના ઇતિહાસની અભિધારણા’ વિશે ત્રિદીપ સુહૃદયનું વક્તવ્ય | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 73 | |
સાહિત્યવૃત્ત : ગુજરાત સાહિત્ય સભા દ્વારા અપાતા રણજિતરામ સુવર્ણચંદ્રક મધુસૂદન પારેખને તથા ધનજી કાનજી સુવર્ણચંદ્રક મનોજ ખંડેરિયાને, સંસ્કૃત સાહિત્ય અકાદમીના કાર્યક્રમો : મણિભાઈ પ્રજાપતિને સાહિત્ય ગૌરવ પુરસ્કાર, હિંમતલાલ ઉમિયાશંકર દવેનું સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે સન્માન તથા શ્રેષ્ઠ સંસ્કૃત પુસ્તકોને ૨૦૦૧નાં પારિતોષિકો, હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા બંસીધર શર્મા, હરીશ શુક્લ, સુધા શ્રીવાસ્તવ, ઉષાકાન્ત માંકડ અને ઈશ્વરભાઈ દેસાઈને હિન્દી સેવા સન્માન તથા ૨૦૦૧ના વર્ષનાં શ્રેષ્ઠ હિન્દી પુસ્તકોને પારિતોષિકો | સંકલિત | અહેવાલ | 81 | |
૨૦૦૩: જૂન, અંક-૬ | આ ક્ષણે..... | યોગેશ જોષી | સંપાદકીય | 4 |
પુરસ્કાર-પ્રતિભાવ: જાણું છું | ધીરુબહેન પટેલ | કવિતા | 5 | |
પુરસ્કાર-પ્રતિભાવ: આવે છે અવાજ પાછળથી, કલ્પો | લાભશંકર ઠાકર | કવિતા | 7 | |
પૃચ્છા | જયન્ત પાઠક | કવિતા | 9 | |
જવાનું થયું | ઉશનસ્ | કવિતા | 9 | |
રમત? | લાભશંકર ઠાકર | કવિતા | 10 | |
બે ગઝલ (સ્હેલી નથી, થૈને) | ચિનુ મોદી | કવિતા | 14 | |
નવી રાત | મનહર મોદી | કવિતા | 15 | |
બે કાવ્યો (ચંદ્રનો રાતવાસો, બસ છે....) | રાજન ભટ્ટ | કવિતા | 16 | |
બે કાવ્યો | વિપાશા | કવિતા | 17 | |
રઢ | મનોહર ત્રિવેદી | વાર્તા | 18 | |
અંદરની વાત (દર્શક ઍવૉર્ડ સ્વીકાર-પ્રસંગે આપેલું વક્તવ્ય) | ધીરેન્દ્ર મહેતા | સર્જકકેફિયત | 23 | |
પાંપણ અને મટકુંના વિયોગની વિલક્ષણ ગઝલ (મનહર મોદીની, ‘અગિયાર દરિયા’માં સંગૃહીત ગઝલ વિશે) | રાધેશ્યામ શર્મા | આસ્વાદ | 28 | |
ઉત્તરાધિકાર | સુનીલ ગંગોપાધ્યાય, પ્રીતિ સેનગુપ્તા | કવિતાનુવાદ | 31 | |
લાઇટો (મરાઠી વાર્તા) | જી.કે.ઐનાપુરે, સંજય શ્રીપાદ ભાવે | વાર્તાનુવાદ | 32 | |
વ્યાકરણિક કોટિઓ: ૨ | ઊર્મિ દેસાઈ | વિવેચન | 35 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. ૨૦૦૧ની નવલકથાઓ: એક સરવૈયું | જનક નાયક | વિવેચન | 45 | |
૨. દક્ષિણ ગુજરાત(નર્મદા અને નવસારી)નું લોકસાહિત્ય | જયાનંદ જોષી | વિવેચન | 51 | |
એક વિરલ, અવિસ્મરણીય અનુભવ (ભાવનગર યુનિ. દ્વારા યોજાયેલી વિદ્યાર્થી સંગોષ્ઠિ વિશે) | શિરીષ પંચાલ | અહેવાલ | 69 | |
ગ્રંથાવલોકન : ઉમાશંકરની છવિ: ચયનકર્તાની નજરે (ભોળાભાઈ પટેલ સંપાદિત કાવ્યચયન ‘ચૂંટેલી કવિતા : ઉમાશંકર જોશી’ વિશે) | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | 72 | |
હેતુલક્ષી જીવનની સીધીસાદી કથા (રમણલાલ સોનીકૃત સ્મરણકથા ‘રાખનું પંખી’ વિશે) | સુરેશ મ. શાહ | વિવેચન | 74 | |
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન: ગોવર્ધનરામ ત્રિપાઠી | યોગેશ જોષી | સંકલન | 77 | |
પરિષદવૃત્ત : ‘પાક્ષિકી’ અંતર્ગત પ્રફુલ્લ રાવલનું ચરિત્રનિબંધ ‘વસિયો’ તથા અનિલ વ્યાસની વાર્તા ‘ન દેખાતી દીવાલો’નું પઠન, ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં હર્ષદ ત્રિવેદીના કાવ્યસંગ્રહ ‘રહી છે વાત અધૂરી’ વિશે ચિનુ મોદીનું વક્તવ્ય, | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 79 | |
સાહિત્યવૃત્ત : ધીરુબહેન પટેલ અને લાભશંકર ઠાકરને ગુજરાત સાહિત્ય અકાદમીના ‘સાહિત્યગૌરવ’ પુરસ્કાર, ગુજરાત સાહિત્યસભા અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે જયંતી વ્યાખ્યાનમાળા અંતર્ગત ભોગીલાલ સાંડેસરા વિશે હસુ યાજ્ઞિકનું વ્યાખ્યાન, આદિવાસી અકાદમીના અધ્યક્ષ ગણેશ દેવી તથા લોકવિદ્યાવિદ્ ભગવાનદાસ પટેલ દ્વારા ‘લોકસંપદા સંશોધનકેન્દ્ર’ની સ્થાપના: તેજગઢમાં, મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિમાં રાજેન્દ્ર શાહનું કાવ્યપઠન, થિયોસોફિકલ લૉજ: ભાવનગર, લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉપક્રમે ‘ભારતીય દર્શનોમાં કર્મમીમાંસા’ વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય પરિસંવાદ, લોકસેવક મંડળના ઉપક્રમે ભાવનગરમાં ‘રવીન્દ્રનાથ ટાગોર સાહિત્યસત્ર’, ગુજરાતી વિશ્વકોશ ગ્રંથશ્રેણીના ૧૭મા ગ્રંથનો વિમોચન સમારોહ | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 81 | |
પત્રસેતુ : નિર્મળ સર્જકતા સાથે ‘પરબ’નું સંપાદન કરવા માટે અભિનંદન અને શુભેચ્છા | સિતાંશુ યશશ્ર્ચંદ્ર | પત્ર | 83 | |
શિરીષ પંચાલકૃત કાવ્યાસ્વાદ તથા ઊર્મિ દેસાઈકૃત વ્યાકરણ-ભાષાચર્ચા વિશેની પ્રસન્નતા | મનહરપ્રસાદ ભાવસાર | પત્ર | 83 | |
‘પરબ’ ના લે-આઉટ, સંપાદકીયની સોડમ વિશેની પ્રસન્નતા તથા જૂથવાદ અને પૂર્વગ્રહોથી કવિ હોવાથી મુક્ત રહેવાશે - એવો આશાવાદ | રાધેશ્યામ શર્મા | પત્ર | 83 | |
સંપાદકીય નોંધમાંની કલારુચિ, ભાવનાત્મકતા અને સ્વસ્થ અભિગમની થયેલી પ્રતીતિ અંગે | ઉષા ઉપાધ્યાય | પત્ર | 83 | |
૨૦૦૩: જુલાઈ, અંક-૭ | આ ક્ષણે... | યોગેશ જોશી | સંપાદકીય | 4 |
પાંચ ‘અ’ કાવ્યો | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | 5 | |
રમાડી જોઈએ | ભગવતીકુમાર શર્મા | કવિતા | 12 | |
હાથ કેમનો આવે? | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | 12 | |
ઉડ્ડયન | રાધેશ્યામ શર્મા | કવિતા | 13 | |
ઘડિયાળ | ધીરુ પરીખ | કવિતા | 14 | |
ત્રણ ગીતો | ઊજમશી પરમાર | કવિતા | 15 | |
નભ વચ્ચે આ કયો ખલાસી... | ઉષા ઉપાધ્યાય | કવિતા | 16 | |
સંગીતશિક્ષક | પ્રવીણસિંહ ચાવડા | વાર્તા | 17 | |
ગોબી અને મોંગોલિયા | હસમુખ શાહ | પ્રવાસનિબંધ | 25 | |
હબે, પ્રભાત હબે (બંગાળી ભાષાના અનુવાદક તરીકે થયેલા રવીન્દ્રનાથના પરિચય અંગે) | રમણલાલ સોની | વિવેચન | 33 | |
સાતમું, ‘ડુઈનો’ શોકગીત રાઇનર મારિયા રિલ્કે, પ્રદીપ ન. ખાંડવાળા | પ્રદીપ ન. ખાંડવાળા | કવિતાનુવાદ | 37 | |
ઉમાશંકર જોશી સાથે વિચારવિનિમય: યુનિવર્સિટીની સંકલ્પના | બકુલ ત્રિપાઠી, ડી. ડી. ત્રિવેદી | મુલાકાત | 42 | |
વ્યાકરણિક કોટિઓ: ૩ | ઊર્મિ દેસાઈ | વિવેચન | 47 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. સુરેશ જોષીની વાર્તાઓ: પુનર્વિચારનો મુસદ્દો | કાન્તિ પટેલ | વિવેચન | 53 | |
મૌખિક પરંપરા | નરોત્તમ પલાણ | વિવેચન | 60 | |
ડિયર મ.મો. | લાભશંકર ઠાકર | શ્રદ્ધાંજલિ | 65 | |
વિરલ વ્યક્તિત્વ: બાલકૃષ્ણ પટેલ | ચિનુ મોદી | શ્રદ્ધાંજલિ | 68 | |
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન: કેશવલાલ હ. ધ્રુવ | યોગેશ જોષી | સંકલન | 70 | |
પરિષદવૃત્ત : ‘પાક્ષિકી’ અંતર્ગત રવીન્દ્ર પારેખ, રાજેન્દ્ર પટેલ તથા દીવાન ઠાકોરનું વાર્તાપઠન | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 72 | |
સાહિત્યવૃત્ત : ગુજરાત સાહિત્યસભાના ઉપક્રમે સુરેશ જોષી વિશે યોગેશ જોષીનું જયંતી વ્યાખ્યાન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના રીડર મનોજ જોશીને મેજર રિસર્ચ ઍવૉર્ડ, બુડેટ્રીની ચોથી મૌલિક નાટ્યલેખન સ્પર્ધાનાં પારિતોષિકો તથા પાંચમી ફારસ નાટ્યલેખન સ્પર્ધાની જાહેરાત, સાહિત્ય સંગમ: સુરત દ્વારા ‘ભગવતીકુમાર શર્મા સાથે એક સાંજ’, ‘અરધી સદીની વાચનયાત્રા’ ૭૫ રૂપિયામાં સુલભ થશે, ગુજરાતી લેખક મંડળનો પરિસંવાદ ‘લેખક પોતે પ્રકાશક,’ હાસ્યલેખક વિનોદ ભટ્ટના પુસ્તક ‘મંગળ-અમંગળ’નું લોકાર્પણ | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 73 | |
પત્રસેતુ : (પત્રોમાંથી ટૂંકાવીને) : સુરેશ જોષી વિશેનું જ્ઞાનસત્ર વક્તવ્ય ‘કંકાવટી’માં પ્રગટ થવા અંગેની જાણ | શિરીષ પંચાલ | પત્ર | 75 | |
રાજેન્દ્ર શાહકૃત કાવ્ય, ‘નિરુદ્દેશ’ના આસ્વાદ લેખમાંના ‘જાય સરી મુજ બેડી’ પંક્તિના અર્થઘટનમાં બેડીનો અર્થ ‘હોડી’ વધારે સુસંગત છે - તે વિશે | કાન્તિભાઈ બી. શાહ | પત્ર | 75 | |
વાંસલડી સાચે વાગી? (અશ્વિન મહેતા) નિબંધથી જાળવેલી પ્રસન્નતા | રમેશ શાહ | પત્ર | 76 | |
‘પરબ’ વધુ સમૃદ્ધ અને પ્રભાવક બનશે - એ વાત નિશ્ચિત છે | કાન્તિ પટેલ | પત્ર | 76 | |
સાહિત્ય પદાર્થને પામવાની ‘પરબ’ - સંપાદકની કવિ-પ્રતિભામાં સૂઝ, સમજણ અને શક્તિ છે - એ વિશે | મૂકેશ વૈદ્ય | પત્ર | 76 | |
‘પરબ’ સંપાદક તરીકે વરણી થતાં જાળવેલી ખુશી અંગે | ગોવિંદભાઈ રાવલ | પત્ર | 76 | |
પત્રસેતુના નવા રૂપ અંગે, પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન કરાવવા અંગે તથા એક અવિસ્મરણીય અનુભવ (શિરીષ પંચાલ) પ્રગટ કરવા અંગેની ખુશી | બાબુલાલ ગોર | પત્ર | 76 | |
સંપાદકીય નોંધમાંની સર્જકતાની મહેંક અને પ્રગટતી સ્વસ્થતા વિશે શુભકામનાઓ | ગોપાલ શાસ્ત્રી | પત્ર | 76 | |
અનુવાદ વિશે થોડી વધુ ગંભીરતા જરૂરી | વિનોદ મેઘાણી | વિવેચન | 77 | |
બે કાવ્યો (શતાબ્દી વંદના નિમિત્તે પુનર્મુદ્રણ) | સ્નેહરશ્મિ | કવિતા | 81 | |
નો મળ્યા (શતાબ્દી વંદના નિમિત્તે પુનર્મુદ્રણ) | દુલા ભાયા ‘કાગ’ | કવિતા | 82 | |
૨૦૦૩: ઑગસ્ટ, અંક-૮ | આ ક્ષણે...(રાજેન્દ્રશાહનેમળેલાજ્ઞાનપીઠપુરસ્કારવિશે) | યોગેશ જોષી | સંપાદકીય | 4 |
કવિ રાજેન્દ્ર શાહને (અભિવાદન નિમિત્તે પુનર્મુદ્રણ) | રઘુવીર ચૌધરી | કવિતા | 5 | |
કવિ રાજેન્દ્ર શાહને | નલિન રાવળ | કવિતા | 6 | |
ત્રણ અવસાદકાવ્યો | જયન્ત પાઠક | કવિતા | 7 | |
ડાંગવનોમાં: પાંચ કાવ્યો | મણિલાલ હ. પટેલ | કવિતા | 8 | |
બે કાવ્યો (ધરણી, સ્પર્શ) | નલિન રાવળ | કવિતા | 11 | |
દ્યાવાપૃથિવીકુલનું બીજ | ઉશનસ્ | કવિતા | 12 | |
લલિતત્રિભંગી લલચાવે છે | ધીરુ પરીખ | કવિતા | 12 | |
મન | રમણીક સોમેશ્વર | કવિતા | 13 | |
હવા વહે છે... | રાજેશ પંડ્યા | કવિતા | 14 | |
બે કાવ્યો (ત્રિભેટો, વિદાય) | પુરુરાજ જોષી | કવિતા | 15 | |
હું ન ડોશી | નીરવ પટેલ | કવિતા | 17 | |
આમ ચાલતાં ચાલતાં (કવિ શ્રીમનહર મોદીને) | નયના જાની | કવિતા | 18 | |
ઇયળ | મનસુખ સલ્લા | વાર્તા | 19 | |
સાબરમતીના વહેણમાં | બકુલ ત્રિપાઠી | અંગત નિબંધ | 23 | |
કોડિયું | ઝવેરચંદ મેઘાણી | કવિતા | 26 | |
‘નિયતિ’માં સમાંતર કથનરીતિનો સફળ વિનિયોગ (હર્ષદ ત્રિવેદીકૃત વાર્તા ‘નિયતિ’ વિશે) | રાધેશ્યામ શર્મા | વિવેચન | 27 | |
સાંજના એકાન્ત તટ પર (મલયાલમ વાર્તા) શ્રીમતી સારા તોમસ, હિન્દી અનુ. વી.ડી.કૃષ્ણન | નંપિયાર, ગુજ. અનુ. વિજય શાસ્ત્રી | વાર્તા | 30 | |
કૅવેફીનાં થોડાં વધુ કાવ્યો | કૅવેફી, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | 37 | |
વ્યાકરણિક કોટિઓ: ૪ | ઊર્મિ દેસાઈ | વિવેચન | 43 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : સુરેશ જોષીની કવિતાનું પુનર્મૂલ્યાંકન : સુરેશભાઈ અને સુરેશ હ. જોષીની સામસામી | દિલીપ ઝવેરી | વિવેચન | 53 | |
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન (અંબાલાલ સાકરલાલ દેસાઈ) | યોગેશ જોષી | સંકલન | 63 | |
ધરતીનું ધાવણ અને અમૃતમયી રચનાઓ આપનાર જીવનલક્ષી સાહિત્યકાર: દિલીપ રાણપુરા | યશવન્ત મહેતા | શ્રદ્ધાંજલિ | 65 | |
‘તમસ’ દ્વારા અજવાસનો મહાપ્રયાસ: ભીષ્મ સાહની | ઈશ્વરસિંહ ચૌહાણ | શ્રદ્ધાંજલિ | 69 | |
સદ્ગત ભાનુભાઈ પુ. પંડ્યા | હરિકૃષ્ણ પાઠક | શ્રદ્ધાંજલિ | 71 | |
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદના આગામી પ્રમુખ તરીકે ધીરુબહેન પટેલની વરણી, ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે ઉમાશંકર જોશીની ૯૪મી જન્મજયંતીની ઉજવણી, ‘પાક્ષિકી’માં વિજય સોનીનું વાર્તાપઠન, ‘આપણો સાહિત્યવારસો’ કાર્યક્રમમાં લાભશંકર ઠાકર દ્વારા પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’નું આસ્વાદલક્ષી પઠન, વિવિધ સાહિત્યસંસ્થાઓના ઉપક્રમે દિલીપ રાણપુરા, જગન મહેતા, અરુણોદય જાની, ચિનુભાઈ ગિ. શાહ, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી અને બાલકૃષ્ણ પટેલને શોકાંજલિ | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 73 | |
અનૂદિત ગ્રંથસૂચિ (ગુજરાતી ગ્રંથોના અંગ્રેજી અનુવાદ) | સંપાદન : દિલીપસિંહ ચૌહાણ | સૂચિ | 76 | |
સાહિત્યવૃત્ત : મૂળશંકર મો. ભટ્ટ વિશે ગુજરાત સાહિત્યસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે શ્રદ્ધાબહેન ત્રિવેદીનું વ્યાખ્યાન, અમેરિકન બાયોગ્રાફિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કવિ લાલજી કાનપરિયાની ‘મૅન ઑફ ઇયર ૨૦૦૩’ માટે પસંદગી, અધિકાર સંસ્થાના ઉપક્રમે મોહન પરમારકૃત એકાંકી નાટ્યસંગ્રહ ‘બહિષ્કાર’ પર પરિસંવાદ, ડૉ. વસંત ડી. શાહને ‘જવાહરલાલ નહેરુ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ ફોર ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેડિંગ’, કલાગૂર્જરી: મુંબઈ આયોજિત કાર્યક્રમ ‘કવિનો શબ્દ’માં સુરેશ દલાલનું કાવ્યપઠન | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 80 | |
પત્રસેતુ : જનક નાયકે જ્ઞાનસત્રમાં રજૂ કરેલા નવલકથાના સરવૈયામાંની નવલકથા ‘અતરાપી’ (ધ્રુવ ભટ્ટ)ની નોંધ અંગે | ઉષા શેઠ | પત્ર | 81 | |
ઉપર્યુક્ત સરવૈયામાં રજૂ થયેલ વક્તવ્ય અને ‘પરબ’માં મુદ્રિત લેખ વચ્ચેના તફાવત અંગે (સંપાદકે સ્પષ્ટતા કરી છે.) | ચંદ્રહાસ ત્રિવેદી | પત્ર | 82 | |
‘નિરુદ્દેશે’ કાવ્યાસ્વાદ (શિરીષ પંચાલ) બેનમૂન છે - એ અંગે | મોહમ્મદ ઇસ્હાક શેખ | પત્ર | 82 | |
૨૦૦૩: સપ્ટેમ્બર, અંક-૯ | આ ક્ષણે.....(ધીરુબહેન પટેલ પરિષદપ્રમુખ થતાં અને જયંત પાઠક સદ્ગત થતાં) | યોગેશ જોષી | સંપાદકીય | 4 |
જયંત પાઠક | રઘુવીર ચૌધરી | ચરિત્રનિબંધ | 5 | |
કાવ્યાંજલિ: સ્વ. ભૂપેન ખખ્ખર: ચાર સ્થળશ્ય કાવ્યો | રામચન્દ્ર પટેલ | કવિતા | 11 | |
પાદરનાં પંખી | રઘુવીર ચૌધરી | કવિતા | 13 | |
બે કાવ્યો | ધીરુ પરીખ | કવિતા | 15 | |
લિપિ શ્યની | નિર્મિશ ઠાકર | કવિતા | 16 | |
પત્તર | પ્રદ્યુમ્ન તન્ના | કવિતા | 17 | |
છ ગઝલ | સંજુ વાળા | કવિતા | 18 | |
એક ગઝલ | ‘રાઝ’ નવસારવી | કવિતા | 19 | |
લીલાલહેર હવે તો | અઝીઝ ટંકારવી | કવિતા | 20 | |
એક ગઝલ | રાગિણી જૈન | કવિતા | 20 | |
ચાંદલો | વર્ષા અડાલજા | વાર્તા | 21 | |
‘ભોંય તારી મેં ચૂમી’ | દર્શના ધોળકિયા | અંગતનિબંધ | 27 | |
સ્વૈરકથા | હરિકૃષ્ણ પાઠક | વાર્તા | 32 | |
ક્યાં છે ? | જયન્ત પાઠક | કવિતા | 35 | |
સાંજના એકાન્ત તટ પર (આગલા અંકમાં પ્રકાશિત શ્રીમતી તારા તોમસકૃત મળયાલમ વાર્તાનો આસ્વાદ) | વિજય શાસ્ત્રી | વિવેચન | 36 | |
કેવેફીનાં થોડાં વધુ કાવ્યો (ભાગ-૨) | કેવેફી, ચન્દ્રકાન્ત ટોપીવાળા | કાવ્યાનુવાદ | 38 | |
‘ધ ડેડ’:‘મૃત’ જેમ્સ જૉય્સ, | અનુ. કિરીટ દૂધાત-બિપિન પટેલ | વાર્તાનુવાદ | 42 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : છેલ્લાં બે વર્ષનાં સાહિત્યનું સરવૈયું: નાટક | શૈલેશ ટેવાણી | વિવેચન | 59 | |
ગ્રંથાવલોકન : એક ઉત્તમ અને અનોખો હાસ્યલેખસંગ્રહ (નિર્મિશ ઠાકરકૃત હાસ્યનિબંધસંગ્રહ: ‘જે ગમે અવળ-ગુરુદેવ નિર્મિશને’ વિશે) | જશવંત શેખડીવાળા | વિવેચન | 68 | |
વિચારવાસ્તવની કથાઓ | ઈલા નાયક | વિવેચન | 71 | |
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન (રણછોડભાઈ ઉદયરામ દવે) | યોગેશ જોષી | સંકલન | 76 | |
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદ સંચાલિત ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં નિર્મલ વર્માકૃત હિન્દી નવલકથા ‘અંતિમ અરણ્ય’ વિશે અનિલા દલાલનું વક્તવ્ય, ‘પાક્ષિકી’ અંતર્ગત હસમુખ કે. રાવલનું વાર્તાપઠન, ‘આપણો સાહિત્યવારસો’ અંતર્ગત હસમુખ બારાડી દ્વારા નાટક ‘જુલિયસ સીઝર’નું પઠન, પરિષદ અને ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા આદિલ મનસૂરીની ગઝલનું પઠન-ગાયન, ગુ.સા.પરિષદ અને બાનો ભીખુ ટ્રસ્ટ: નવસારી દ્વારા ૨૦-૨૧ સપ્ટેમ્બરના દિવસોમાં ગઝલસત્ર | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 78 | |
સાહિત્યવૃત્ત : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના અમૃતપર્વની ઉજવણી, રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ દ્વારા પુરસ્કૃત થતાં નર્મદ સાહિત્યસભા દ્વારા કવિની રચનાઓના પઠનનો કાર્યક્રમ, જયન્ત પાઠક્ધો નરસિંહ ઍવૉર્ડ, ગુજરાત સાહિત્યસભા અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’-‘ગાફિલ’ વિશે હરિકૃષ્ણ પાઠકનું વક્તવ્ય, પ્રમોદ આહિરેના ગઝલસંગ્રહ ‘પ્રિય! તું અહીંથી જવાની’નું લોકાર્પણ, ભવાનીશંકર જોષીની સ્મૃતિમાં વડોદરામાં મુશાયરો | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 80 | |
, નિવેદન: એક (જ્ઞાનપીઠ પુરસ્કાર નિમિત્તે સમૂહ માધ્યમોએ રાજેન્દ્ર શાહના વિધાનના કરેલા અવળા અર્થઘટન અંગે એમની સ્પષ્ટતા); બે: (રાજેન્દ્ર શાહના કર્તૃત્વ અને વ્યક્તિત્વ વિશે સમૂહ માધ્યમોના અવળા પ્રચાર અંગે સ્પષ્ટતા) | ધીરુ પરીખ, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ | નિવેદન | 82 | |
૨૦૦૩: ઑક્ટોબર, અંક-૧૦ | આ ક્ષણે... | યોગેશ જોષી | સંપાદકીય | 4 |
અનુભવ ગહરા ગહરા | સદ્. જયન્ત પાઠક | કવિતા | 5 | |
વખાર | સિતાંશુ યશશ્ર્ચંદ્ર | કવિતા | 6 | |
હાસ્ય વિશેષાંગ : કોઠી | બકુલ ત્રિપાઠી | હાસ્યનિબંધ | 13 | |
સામસામે બે બારી | તારક મહેતા | હાસ્યનિબંધ | 16 | |
ઓબિચ્યુરી યાને જીવતાં જગતિયું... | વિનોદ ભટ્ટ | હાસ્યનિબંધ | 21 | |
વાયોરિવ સુદુષ્કરમ્ | રતિલાલ બોરીસાગર | હાસ્યનિબંધ | 25 | |
ધ બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ: પથેર પાંચાલી | લાભશંકર ઠાકર | વિવેચન | 30 | |
બે વાર્તાઓ: એક અભ્યાસ (ધૂમકેતુકૃત ‘એક ટૂંકી મુસાફરી’ અને માય ડિયર જયુકૃત ‘રાજ કપૂરનો ટાપુ’ વિશે) | મહેન્દ્રસિંહ પરમાર | વિવેચન | 36 | |
પ્રભુ જાણે કાલે | જગદીશ ત્રિવેદી | કવિતા | 41 | |
‘ધ ડૅડ’: ‘મૃત’ (ગતાંકથી ચાલુ) | જેમ્સ જૉય્સ, કિરીટ દૂધાત, બિપિન પટેલ | વાર્તાનુવાદ | 42 | |
દેશના કલાપ્રવાહને વળાંક આપનાર ભૂપેન ખખ્ખર | જયદેવ શુક્લ | શ્રદ્ધાંજલિ | 58 | |
ઉત્તમ સર્જક: બંસીલાલ વર્મા ‘ચકોર’ | રજની વ્યાસ | શ્રદ્ધાંજલિ | 64 | |
ઈર્ષા આવે તેવું મૃત્યુ (જયન્ત પાઠક્ધો શ્રદ્ધાંજલિ) | રવીન્દ્ર પારેખ | શ્રદ્ધાંજલિ | 67 | |
સામાજિક ક્રાંતિ સારુ ચિત્તશુદ્ધિની સાધના (નારાયણ દેસાઈકૃત ગાંધીજીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’માંથી) | નારાયણ દેસાઈ | જીવનચરિત્રાંશ | 72 | |
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણ’માંથી આચમન (ન.ભો.દિવેટિયા) | યોગેશ જોષી | સંકલન | 75 | |
પરિષદવૃત્ત : મહુવા અધિવેશન: ૨૪, ૨૫, ૨૬ ડિસે. ૨૦૦૩, સદ્. વિ.મ.વ્યાખ્યાનમાળામાં ‘પ્રાચીન ભારતીય કથાત્મક સાહિત્ય’ વિશે નરેશભાઈ વેદનું વ્યાખ્યાન, સદ્. ભૂપેન ખખ્ખર, જયન્ત પાઠક, જગદીશ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ | સંકલિત | અહેવાલ | 77 | |
નવસારીમાં ગઝલસત્ર | હરદ્ધાર ગોસ્વામી | અહેવાલ | 79 | |
સાહિત્યવૃત્ત : હરિવલ્લભ ભાયાણી સ્મૃતિવ્યાખ્યાનમાળા અંતર્ગત રામચંદ્ર ગાંધીનાં ‘અદ્વૈત અને નારીવાદ’ પર ચાર વ્યાખ્યાનો, સુરતમાં જયન્ત પાઠકની શોકસભા, દુર્ગેશ ઓઝાના લઘુકથાસંગ્રહનું વિમોચન, કૉફી મેટ્સ અને ‘મુંબઈ સમાચાર’ યોજિત નવલિકાસ્પર્ધાનું પરિણામ, કલાગુર્જરી: મુંબઈના અધ્યક્ષપદે જગદીશભાઈ લોદરિયા, ગોધરામાં ગુજરાતીનો અધ્યાપક સંઘની વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા, ગુ.યુનિવર્સિટી: હિન્દી વિભાગ દ્વારા રાજેન્દ્ર શાહની કવિતાનો અનુવાદ શિબિર, નર્મદ સાહિત્યસભા દ્વારા નર્મદની ૧૭૧મી જન્મજયંતી-ઉજવણી, વિજય રાજ્યગુરુના ગઝલસંગ્રહ ‘તું બરફની મીણબત્તી,’ મનસુખ નાટિયાના ગઝલસંગ્રહ ‘રજકણથી રક્તકણમાં’નું તથા રતિલાલ પટેલના વાર્તાસંગ્રહ ‘ભૂકંપ’નું લોકાર્પણ, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્યવર્તુળ: કડીના ઉપક્રમે લઘુનવલ અને લઘુકથા પરિસંવાદ, દયારામ લાઇબ્રેરીની ત્રિવાર્ષિક ચૂંટણી, સંસ્મૃતિ: ભુજ દ્વારા ‘કથાસાહિત્યમાં કથનકલાનો વિકાસ, પરંપરા અને વર્તમાન’ વિષય પર પરિસંવાદ તથા જયંત ખત્રી - બકુલેશ ઍવોર્ડ તથા મનુભાઈ ગાંધી ઍવૉર્ડ અનુક્રમે ધીરેન્દ્ર મહેતા અને ધ્રુવ ભટ્ટને તથા વ્રજ ગજકંધ અને ગૌતમ જોશીને, ધીરેન્દ્ર મહેતાકૃત ‘હું એને જોઉં એ પહેલાં’ પુસ્તકનું રઘુવીર ચૌધરી દ્વારા વિમોચન, સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા યોજિત લેખકમિલનમાં ધીરુભાઈ ઠાકર સાથે સંગોષ્ઠિ | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 81 | |
૨૦૦૩: નવેમ્બર: અંક - ૧૧ | આ ક્ષણે...(દક્ષિણ આફ્રિકન નવલકથાકાર જોન મૅક્સવૅલ કોએત્ઝીને નોબેલ પારિતોષિક મળતાં) | યોગેશ જોષી | સંપાદકીય | 4 |
કવિતા વિશે કવિતા | દિલીપ ઝવેરી | કવિતા | 5 | |
સત્ય | પ્રબોધ ર. જોશી | કવિતા | 8 | |
કલમ સાબદી કરે | ધીરુ પરીખ | કવિતા | 9 | |
એક ગઝલ | સલીમ શેખ ‘સાલસ’ | કવિતા | 9 | |
મોં-કળા | મીનલ દવે | વાર્તા | 10 | |
શૂર્પણખા-પ્રસંગ: વાલ્મીકિ રામાયણનો સ્ત્રીની જાતીયતા વિષયક અભિગમ | વિજય પંડ્યા | વિવેચન | 14 | |
સિતાંશુ (યશશ્ર્ચંદ્ર)ના કાવ્યવિશ્વમાં પ્રતિબદ્ધતાનું સર્જનાત્મક પાસું | રાધેશ્યામ શર્મા | વિવેચન | 17 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. વિવેચન - સંશોધન: ૨૦૦૦-૨૦૦૧ | હેમન્ત દવે | વિવેચન | 23 | |
૨. ધડ ને માથું ધીંગાં છે પણ...(બાલસાહિત્ય: ૨૦૦૦-૨૦૦૧) | ઈશ્વર પરમાર | વિવેચન | 38 | |
ગ્રંથાવલોકન વિશેષાંગ : નજરમાં વસી જાય એવાં કેટલાંક શિલ્પ (ભાનુપ્રસાદ પંડ્યાકૃત કાવ્યસંગ્રહ ‘શબ્દે કોર્યાં શિલ્પ’ વિશે) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | 49 | |
આ ‘માણસ’ ભજવાવો જ જોઈએ (સિતાંશુ યશશ્ર્ચંદ્રકૃત નાટક ‘આ માણસ મદ્રાસી લાગે છે’ વિશે) | નરેશ શુક્લ | વિવેચન | 53 | |
‘પુરુ અને પૌષ્ટિ’ (વીરુ પુરોહિતકૃત નાટક વિશે) | સતીશ વ્યાસ | વિવેચન | 55 | |
વાર્તાસિદ્ધિની મથામણ (ચતુર પટેલકૃત વાર્તાસંગ્રહ ‘કૂંડાળામાં પગ’ વિશે) | વિનોદ ગાંધી | વિવેચન | 57 | |
જાનપદી ગોરજની રસબસ ખેપટ (મનહર જાનીકૃત કાવ્યસંગ્રહ ‘સાંબેલું ચંદણ સાગનું’ વિશે) | નવનીત જાની | વિવેચન | 59 | |
‘વાર્તામોજ’ વિશે (યશવંત મહેતાકૃત બાલવાર્તાસંગ્રહ વિશે) | સુલભા દેવપુરકર | વિવેચન | 61 | |
મનોજ ખંડેરિયા: નાજુક વ્યક્તિતાનમણી કવિતા | નીતિન વડગામા | શ્રદ્ધાંજલિ | 62 | |
સુજ્ઞ પ્રેક્ષકોથી વંચિત રહી ગયેલી એક જોવાલાયક ફિલ્મ: ‘ઊપ્સ’ | ભરત દવે | વિવેચન | 68 | |
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન (હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા) | યોગેશ જોષી | સંકલન | 73 | |
પરિષદવૃત્ત : ૧. ‘પાક્ષિકી’માં અમેરિકી વાર્તાકાર જમઇકા ક્ધિકેડની વાર્તા ‘ધી ગર્લ’નું બિપિન પટેલ દ્વારા પઠન તથા ભારતી ર. દવે દ્વારા વાર્તા ‘મન તો વાદળની છાંય’નું પઠન, વિ. મ. ભટ્ટ વ્યાખ્યાનમાળામાં અનિલા દલાલ દ્વારા ‘ટી. એસ. એલિયટનો સાહિત્યવિચાર’ વિષય પર વ્યાખ્યાન | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 38 | |
સાહિત્યવૃત્ત : જયન્ત પાઠક્ધો નરસિંહ મહેતા ઍવૉર્ડ, મધુસૂદન પારેખને રણજિતરામ સુવર્ણચન્દ્રક, બળવંત નાયક્ધો સુવર્ણચંદ્રક, નારાયણ દેસાઈકૃત ગાંધીચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’નું મુંબઈમાં લોકાર્પણ, અશોક ચાવડા ‘બેદિલ’ના ગઝલસંગ્રહ ‘પગલાં તળાવમાં’નું વિમોચન, કિશોરલાલ મશરૂવાળા વિશે જયંતીવ્યાખ્યાન: ‘કિશોરલાલ મશરૂવાળા: જીવન અને સાહિત્ય’: રમેશ બી. શાહ | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 38 | |
પત્રસેતુ : જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રાજેન્દ્ર શાહની મુલાકાતમાંનાં કેટલાંક વિધાનો અંગે કરવામાં આવેલા ઊહાપોહ વિશે | હરીશ ખત્રી | પત્ર | 80 | |
‘૨૦૦૧ની નવલકથાઓ એક સરવૈયું’ અંગે વક્તવ્યનોંધ અને ‘પરબ’ લેખ વચ્ચેના તફાવત અંગે લખેલ પત્રનો ઉત્તર સંપાદકે ‘પરબ’માં આપતાં પૂર્વે દર્શાવેલા તફાવતના આધારોની રજૂઆત અને સંપાદક દ્વારા વક્તવ્યનોંધ અને ‘પરબ’માં છપાયેલ લેખ વચ્ચેના તફાવતનો સ્વીકાર | ચંદ્રહાસ ત્રિવેદી | પત્ર | 80 | |
‘પરબ’નાં આવરણચિત્રો ગમતાં નથી, ગુજરાતી ચિત્રકારોની કૃતિઓનો ઉપયોગ ન થઈ શકે? ‘પરબ’ સામગ્રી ગમી, ‘પરબ’ યોગ્ય હાથોમાં છે | વર્ષા દાસ | પત્ર | 81 | |
ગુ.સા.પરિષદના મુખપત્ર રૂપે ‘પરબ’ અન્ય સામયિકોથી નિરાળું હોય, સંશોધન-અભ્યાસલેખોનું પ્રકાશન ઇચ્છવા યોગ્ય | જયંત ગાડીત | પત્ર | 81 | |
‘પરબ’માં કલા-સંગીત-ફોટોગ્રાફી જેવી કળાઓને સ્થાન આપવા અંગે | જગદીપ સ્માર્ત | પત્ર | 81 | |
૨૦૦૩: ડિસેમ્બર, અંક-૧૨ | આ ક્ષણે...(પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવા અંગે) | યોગેશ જોષી | સંપાદકીય | 4 |
બે ગઝલ | રતિલાલ જોગી | કવિતા | 5 | |
નથીના અર્થ/ન-ર્થ અનેક | પ્રાણજીવન મહેતા | કવિતા | 6 | |
રાત વિતાવતી સીમ | રમણીક અગ્રાવત | કવિતા | 8 | |
અઢેલીને | રાજેન્દ્ર પાઠક | કવિતા | 8 | |
ખાનાં | વર્ષા દાસ | કવિતા | 9 | |
પ્રિય મનોજને | રાજેન્દ્ર શુક્લ | કાવ્યાંજલિ | 11 | |
કવિ મનોજ ખંડેરિયા... | ઉષા ઉપાધ્યાય | કાવ્યાંજલિ | 11 | |
માણસની એલર્જી | જનક નાયક | વાર્તા | 12 | |
કાવ્યાંજલિ | ઉર્વીશ વસાવડા | કવિતા | 15 | |
નાની બહેનનાં કપડાં | યાસુનારી કાવાબાતા, કાન્તિ પટેલ | વાર્તાનુવાદ | 16 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. કવિતા (૨૦૦૦-૨૦૦૧) એકંદરે સંતોષ | વિનોદ જોશી | વિવેચન | 21 | |
૨. કનસરી વાર્તાઓનું વિશ્લેષણ: સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભમાં | અરુણા જોશી | વિવેચન | 24 | |
૩. જીવનચરિત્ર | પ્રફુલ્લ રાવલ | વિવેચન | 30 | |
૪. રેખાચિત્ર: રેખાઓમાં વ્યક્તિત્વની ખુશ્બો | મનસુખ સલ્લા | વિવેચન | 36 | |
ગ્રંથાવલોકન વિશેષાંગ : યાત્રા, વિરાટ પર્વની (નારાયણ દેસાઈકૃત જીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’ વિશે) | જયન્ત પંડ્યા | વિવેચન | 43 | |
‘અધ્યાત્મ વિદ્યા’ (ભાણદેવ વિશે) | નરોત્તમ પલાણ | વિવેચન | 48 | |
કવિશ્રી જયન્ત પાઠક્ધો નરસિંહ મહેતા પુરસ્કાર એ નિમિત્તે થોડું મનન | ઉશનસ્ | વિવેચન | 50 | |
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન | સંકલન: યોગેશ જોષી | વિવેચન | 55 | |
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદનું ૪૨મું અધિવેશન, ‘પાક્ષિકી’ અંતર્ગત વિજય સોનીનું વાર્તાપઠન, ક.લા.સ્વાધ્યાયમંદિરના ઉપક્રમે યોજાતી ગ્રંથગોષ્ઠિમાં વિનોદ મેઘાણી સંપાદિત ચરિત્રગ્રંથ ‘કલાધરી’ વિશે મીનલ દવેનું વક્તવ્ય, નડિયાદમાં પરિષદ શતાબ્દી મહોત્સવનો મંગલ પ્રારંભ | સંકલિત | અહેવાલ | 57 | |
સાહિત્યવૃત્ત : કેશુભાઈ દેસાઈનાં સાહિત્યિક વ્યાખ્યાનો, આનંદઆશ્રમ : ઘોઘાવદરમાં ગ્રંથાલય-આરંભ, સરદાર પટેલ, ગાંધીજી - આજના સંદર્ભમાં - એક ગોષ્ઠિ, ‘કુંકણા રામાયણ’ અને ‘કનસરીની કથા’ ઉપર ડાહ્યાભાઈ વાઢુનું વ્યાખ્યાન, મોડાસામાં કાવ્યગોષ્ઠિ અને વ્યાખ્યાન, કવિ મનહર ચોકસી સાથે એક સાંજ, નંદશંકર ચંદ્રકોનો અર્પણ વિધિ, નર્મદ સાહિત્ય સભા દ્વારા મનોજ ખંડેરિયાને શ્રદ્ધાંજલિ | પ્રફુલ્લ રાવલ | અહેવાલ | 62 | |
વાર્ષિક લેખ-લેખકસૂચિ | ઈતુભાઈ કુરકુટિયા | સૂચિ | 64 |