નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

ગુજરાતી ભાષા અને સાહિત્યનાં સર્જકો અને ભાવકોનું સ્વાગત... 

નોળવેલની મહેકઃ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦

સિતાંશુ યશશ્ચન્દ્ર

સ્વાગતનોંધ

નોળવેલ તો મહેકતી જ રહેશે; સત્તાખોરીના વિષધરોના ફુંફાડા અને દંશ થતા રહેશે; ...વધુ

યુવા-સ્વર

યુવા-સર્જન: કવિતા, લઘુકથા, વાર્તા પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કવિતા  1. હું શું ...વધુ

સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

કાન્તેન પ્રહિતો નવઃ પ્રિયસખીવર્ગેણ બદ્ધસ્પૃહશ
ચિત્તેનોપહૃતઃ સ્મરાય ન સમુત્સ્રષ્ટું ગતઃ પ્રાણિના |
...વધુ
Amar Virat No Hindolo 2009

પંડિત ઓમકારનાથ ઠાકુર

કેટલાંક પુસ્તકો પાસે અવારનવાર પહોંચું છું. એમાનું એક છે  "વાગ્ગેયકાર પૂ.પં. ઓમકારનાથ ...વધુ
(જ. ૧ ઓગસ્ટ ૧૮૯૨, ભાવનગર - અ. ૯ ડિસેમ્બર ૧૯૭૭, અમદાવાદ.) (જ. ...વધુ

કળાગુરુ રવિશંકર મ. રાવળ

સંભારણાં (૧૪): રવીન્દ્રનાથકૃત ચિત્રાંગદા – નિરંજન ભગત

(અંગત રેકોર્ડિંગ) રવીન્દ્રનાથકૃત ચિત્રાંગદા - નિરંજન ભગત, તા.૨૫-૧૦-૨૦૧૭. (અંગત રેકોર્ડિંગ) પ્રસ્તુત રેકોર્ડિંગ ...વધુ

અભિપ્રાય

લાંબી ચાલેલી આ વિષાણુ સામે વીજાણુની લડતમાં ફરી ફરી નોળવેલની મહેક લેતા ...વધુ

 


નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

સ્થળઃ અદ્યતન અગાસી @ગુજરાતી સાહિત્ય પરિષદ. (સાહિત્યરસિકોની અરસપરસ આપલેનો અવસર -વીજાણુ માધ્યમરૂપે. )

પ્રવેશ નિ:શુલ્ક - પ્રજાની પ્રસન્નતા એ જ પુરસ્કાર
- પરિષદ પ્રજાની... લેટ અસ ઓક્યુપાય પરિષદ !

સહુ રસિકજનોનું દિલથી સ્વાગત

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.