નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

ગુજરાતી ભાષા અને સાહિત્યનાં સર્જકો અને ભાવકોનું સ્વાગત... 

નોળવેલની મહેકઃ ૧૫ નવેમ્બર ૨૦૨૦

સિતાંશુ યશશ્ચન્દ્ર

સ્વાગતનોંધ

પરિષદ વતી, ‘નોળવેલની મહેક’-ની ટીમ દ્વારા, સહુને દીવાળીનાં અભિનંદન અને નવા વર્ષની ...વધુ
નાટકનું દૃશ્ય

યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: કવિતા, પુસ્તક રસાસ્વાદ પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કવિતા  1. ...વધુ
korba1

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૧૫)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૫ હિલ કોરબા ભારત ...વધુ
સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן માનુનીઓનાં માન મૂકાવનાર શિશિર -વિજય ...વધુ
ગુજરાતી ફિલ્મોના સંદર્ભે

ગુજરાતી ફિલ્મોના સંદર્ભે

ગુજરાતી ફિલ્મો : ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ના સંદર્ભે -જાવેદ ખત્રી ...વધુ
સંભારણાં (૧૨): સાહિત્યિક ગોષ્ઠિ : અખો

સંભારણાં (૧૨): સાહિત્યિક ગોષ્ઠિ : અખો

સંભારણાં (૧૨)... સાહિત્યિક ગોષ્ઠિ : અખો નિરંજન ભગત, તા.૧૫-૪-૨૦૧૫. (અંગત રેકોર્ડિંગ) - ...વધુ
ગુજરાતી સિનેમાની મહત્વની ફિલ્મો

ગુજરાતી સિનેમાની મહત્વની ફિલ્મો

ગુજરાતી સિનેમાની મહત્વની ફિલ્મો : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પોસ્ટરનું સંકલન અને પ્રસ્તુતિ ...વધુ
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  નોળવેલની મહેક: ૩૧ ઓક્ટોબર ૨૦ વિષે: કનેરીયા સર વિશે ...વધુ
અભિપ્રાય

અભિપ્રાય

 


નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

સ્થળઃ અદ્યતન અગાસી @ગુજરાતી સાહિત્ય પરિષદ. (સાહિત્યરસિકોની અરસપરસ આપલેનો અવસર -વીજાણુ માધ્યમરૂપે. )

પ્રવેશ નિ:શુલ્ક - પ્રજાની પ્રસન્નતા એ જ પુરસ્કાર
- પરિષદ પ્રજાની... લેટ અસ ઓક્યુપાય પરિષદ !

સહુ રસિકજનોનું દિલથી સ્વાગત

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.