નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

ગુજરાતી ભાષા અને સાહિત્યનાં સર્જકો અને ભાવકોનું સ્વાગત... 

નોળવેલની મહેકઃ ૧૫ જુલાઈ ૨૦૨૦

સિતાંશુ યશશ્ચન્દ્ર

સ્વાગતનોંધ

ત્રય: સમુદિતા:, ન તુ વ્યસ્તાઃ  – સિતાંશુ યશશ્ચન્દ્ર સાહિત્યપરક સર્જકતાનો સાહિત્યની સંસ્થાઓ ...વધુ
યુવા-સ્વર

યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-લઘુકથા, યુવા-વિવેચના પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય ...વધુ
Three Girls, Kachchh, 1979

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૭)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૭ નોળવેલની મહેક : ...વધુ
ડૉ. હરિવલ્લભ ભાયાણી

સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ

અવિસ્મરણીય રસજ્ઞ વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબની કલમે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી ...વધુ
સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן વરસાદની ઝાડીના નાદમાં ડૂસકાં ડૂબે ...વધુ
નિરંજન ભગત રેડિયો ઉપર પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં ઉમાશંકરને પ્રશ્નો પૂછે છે

સંભારણાં (૪): ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટન કાર્યક્રમ

સંભારણાં (૪)... ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટન તા.૨૧ જુલાઈ ૨૦૦૦ - રૂપલ મહેતા, ...વધુ
૬ માર્ચ ૧૯૪૦, માંડવી (કચ્છ) - ૧૧ જુલાઈ ૨૦૨૦, વડોદરા

શ્રદ્ધાંજલિ: જ્યોત્સ્ના ભટ્ટ

 શ્રદ્ધાંજલિ: જ્યોત્સ્ના ભટ્ટ – પીયૂષ ઠક્કર તારીખ ૧૧ જૂલાઈ ૨૦૨૦ના શનિવારે, ...વધુ
નોળવેલની મહેક વિષે અભિપ્રાય: 
  •  દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન.
આદરણીય સિતાંશુભાઈ, હ્યુસ્ટનથી ...વધુ
અભિપ્રાય

અભિપ્રાય

 


નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં

સ્થળઃ અદ્યતન અગાસી @ગુજરાતી સાહિત્ય પરિષદ. (સાહિત્યરસિકોની અરસપરસ આપલેનો અવસર -વીજાણુ માધ્યમરૂપે. )

પ્રવેશ નિ:શુલ્ક - પ્રજાની પ્રસન્નતા એ જ પુરસ્કાર
- પરિષદ પ્રજાની... લેટ અસ ઓક્યુપાય પરિષદ !

સહુ રસિકજનોનું દિલથી સ્વાગત

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.