ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા ן
મેઘ જાણે બીજા કેશવ (આકાશ ઓળંગવા પ્રવૃત્ત)
-વિજય પંડ્યા
મેઘ જાણે બીજા કેશવ (આકાશ ઓળંગવા પ્રવૃત્ત)
સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિવર્ણનની આપણે બે ધારાઓ જોઈ: એક તો માનવસંદર્ભને ગૂંથી લેતી પ્રકૃતિવર્ણનની ધાટી અને લગભગ (માનવસંદર્ભને તદ્દન ઓગાળી નાખવો અશક્ય ચ્હે) માનવસંદર્ભથી મુક્ત, પ્રકૃતિ પ્રકૃતિને ખાતર, (Love for love’s sakeLના જેવું, સ્મરણ કરાવવા આટલું અવતરણ) એવા પ્રકૃતિવર્ણનની ધારા.
વસન્તની સૌન્દર્યશ્રીએ હજુ પોતાનો વૈભવ પૂરેપૂરો પ્રકટ કર્યો નથી તેની સ્થિતિનું વર્ણન કાલિદાસ કરે છે તે પદ્ધતિ આપણે જોઈએ.
અહીંથી વધુ વાંચો...
•
લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪
⇔