ભારતીય કથાવિશ્વ
– શિરીષ પંચાલ
ચાર ચતુર સ્ત્રીઓ
ચાર ચતુર સ્ત્રીઓ
એક હતો રાજા. તેના રાજ્યના પ્રજાજનો સુખશાંતિથી રહેતા હતા. રાજા પણ પોતાની પ્રજાનાં સુખદુ:ખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. તેના રાજયમાં ચોરી, લૂંટફાટ, ખૂનામરકી, ધાડ જેવા અપરાધો થતાં ના હતા.
એક દિવસ ન બનવાનું બની ગયું. રાજમહેલ પાસેના બાગમાં એક સ્ત્રીનું શબ મળ્યું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. જોતજોતામાં લોકોનાં ટોળાં ઊભરાયાં.....
વધુ વાંચો…