ગાથા સતસઈ

ગાથા સતસઈ

– રાજેન્દ્ર નાણાવટી

 

 

સ્વામીપણું સંતાડે, કોપેલીને દાસ સામા વિનવે
પ્રિય તે મહિલાઓના, શેષ તો બિચારા સ્વામીઓ. ૯૧

ત્યારે કૃત્ઘ્ન મધુકુર! ફૂલની બીજી જાત જ ન'તી ગમતી,
ફળને ભાર નમેલી વ માલતીને ત્યજી દે છે?! ૯૨

 

વધુ વાંચો (નીચે)....