ગાથા સતસઈ
– રાજેન્દ્ર નાણાવટી
રોષારુણ ગૌરીમુખ અર્ધ્યકમળશું પ્રતિબિંબાયું જ્યાં
એવી પશુપતિ કેરી સંધ્યાસલિલાંજલિને નમો. ૧
અમૃત-શી પ્રાકૃત કવિતા ભણવી કે સુણવી ય જે ન જાણે
કામતન્ત્રની ચિંતા કરતાં તે ક્યમ ન લજવાતાં? ૨
કોટિ કોટિ સાલંકૃત ગાથાઓ કૈં રચાઈ તે મધ્યે
કવિ-વત્સલ હાલે આ વિરચી સાતસો ગાથાઓ. ૩
વધુ વાંચો....