૧૯૯૧: જાન્યુઆરી, અંક-૧ | સાવલીમાં સોળમું જ્ઞાનસત્ર | જયન્ત પરમાર | અહેવાલ | ૧ |
| કાચીંડો | હસમુખ સુથાર | વાર્તા | ૯ |
| બે અનિયત ગીત(આદિવાસીની દીકરી, સુથારનો દીકરો) | દિલીપ ઝવેરી | કવિતા | ૧૬ |
| એક કાવ્ય | રમણીક સોમેશ્વર | કવિતા | ૧૮ |
| લૂઈ અલ્થુઝર અને સંરચનાવાદી માક્ર્સવાદ | હર્ષવદન ત્રિવેદી | વિવેચન | ૧૯ |
| શબ્દોની જાદુઈ શક્તિ | ઓક્તાવિયો પાઝ અનુ. પ્રીતિ સેનગુપ્તા | ગદ્યખંડ | ૨૪ |
| ભારતીય સંસ્કૃતિ: આજના સંદર્ભમાં | રઘુવીર ચૌધરી | નિબંધ | ૨૫ |
| ઉચ્ચ શિક્ષણ અને ગુજરાતી | રમેશ બી. શાહ | નિબંધ | ૩૪ |
| પત્રચર્ચા : ગુજરાતી સિરિયલો વિશે | હરીશ ખત્રી | પત્ર | ૪૫ |
| આલ્વાર્ટો મોરાવીઆ વિશે | શાંતિલાલ મેરાઈ | પત્ર | ૪૬ |
| અવલોકનીય : આજની શિક્ષિત ભારતીય યુવતીનાં મનોમંથનની કથા(રઘુવીર ચૌધરીકૃત ‘લાવણ્ય’ વિશે) | જયંત ગાડીત | વિવેચન | ૪૯ |
| અંધારુ ઓગળ્યું નથી હજુ (મણિલાલ હ. પટેલકૃત ‘અંધારું’ વિશે) | રમેશ ર. દવે | વિવેચન | ૫૦ |
૧૯૯૧:ફેબ્રુઆરી,અંક-૨:ગુજરાતીસાહિત્યનોનવમોદાયકો:વિશેષાંક-૧ | ભરતી કે ઓટ? ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ગુજરાતી સાહિત્યક્ષેત્રે વળી એક પાનખર (જશવંત ઠાકર, અમૃતલાલ યાજ્ઞિક, સ્નેહરશ્મિ અને સુન્દરમ્નાં અવસાન નિમિત્તે) | ભોળાભાઈ પટેલ | શ્રદ્ધાંજલિ | ૪ |
| નવલકથા | જયંત ગાડીત | વિવેચન-સર્વેક્ષણ | ૯ |
| ટૂંકી વાર્તા | રમણ સોની | વિવેચન-સર્વેક્ષણ | ૩૬ |
| નાટક | વિનોદ અધ્વર્યુ | વિવેચન-સર્વેક્ષણ | ૪૭ |
| નિબંધ | પ્રવીણ દરજી | વિવેચન-સર્વેક્ષણ | ૫૬ |
| કવિતા | ધીરુ પરીખ | વિવેચન-સર્વેક્ષણ | ૮૩ |
| કત અજાનારે જાનાઈલે (કલકત્તાની નાટ્યસંસ્થા ‘નાંદીકાર’ દ્વારા મંચિત નાટકો ‘ઝુલવા’, ‘બરસાતવાલા’, ‘આજ રાત’, ‘મહાભોજ’, ‘શકુંતલા’ અને ‘રામલીલા’ વિશે) | ગોવર્ધન પંચાલ | પત્ર | ૯૨ |
| ઊર્મિકાવ્ય-ચર્ચાસત્ર (સાહિત્ય અકાદમી, મુંબઈ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ૧૭, ૧૮ જાન્યુ.ના રોજ યોજાયેલ ચર્ચાસત્રનો અહેવાલ) | જયન્ત પરમાર | અહેવાલ | ૧૦૦ |
૧૯૯૧: માર્ચ, અંક-૩: ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો : વિશેષાંક-૨ | ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો (આ અંક્ધાી ભૂમિકા અને અભ્યાસી વિદ્વાનોનો પરિચય) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ચરિત્રસાહિત્ય | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન-સર્વેક્ષણ | ૪ |
| બાળસાહિત્ય | હુંદરાજ બલવાણી | વિવેચન-સર્વેક્ષણ | ૪૪ |
| વિવેચન | રમેશ ર. દવે | વિવેચન-સર્વેક્ષણ | ૫૯ |
| સંપાદન | રતિલાલ બોરીસાગર | વિવેચન-સર્વેક્ષણ | ૯૦ |
૧૯૯૧ :એપ્રિલ, અંક-૪: ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો: વિશેષાંક-૩ | સંપાદન (ગતાંકથી આગળ) | રતિલાલ બોરીસાગર | વિવેચન-સર્વેક્ષણ | ૧ |
| અનુવાદ | અનિલા દલાલ | વિવેચન-સર્વેક્ષણ | ૧૬ |
| ભાષાવિજ્ઞાન અને કોશ | ઊર્મિ દેસાઈ | વિવેચન-સર્વેક્ષણ | ૩૦ |
૧૯૯૧: મે, અંક-૫: સાવલી જ્ઞાનસત્ર વિશેષાંક | ચં.ચી.ની ચિરવિદાય (ચંદ્રવદન ચી. મહેતા, પ્રજારામ રાવળ, પ્રબોધ જોશી તથા કે. બી. વ્યાસને અંજલિ) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧૦ |
| ઉદ્બોધન | જયન્ત પાઠક | પ્રવચન | ૧ |
| પહેલી બેઠક: સાહિત્યસ્વરૂપ: નાટક યુદ્ધોત્તર ગુજરાતી નાટક | સતીશ વ્યાસ | વિવેચન | ૪ |
| એકાંકી | શૈલેષ ટેવાણી | વિવેચન | ૧૧ |
| રેડિયોનાટક અને અન્ય માધ્યમો | વિનોદ જોશી | વિવેચન | ૨૫ |
| બીજી બેઠક : સર્જક્ધાું પુનર્મૂલ્યાંક્ધા : સ્વામી આનંદ સ્વામી આનંદ: વ્યક્તિત્વ અને વાઙ્મય | રમેશ ર. દવે | વિવેચન | ૪૦ |
| સ્વામી આનંદનું જીવનદર્શન | શિરીષ પંચાલ | વિવેચન | ૫૪ |
| ગદ્યસ્વામીનાં વ્યક્તિચિત્રો | પ્રદ્યુમ્નવિજયજી | વિવેચન | ૬૩ |
| ત્રીજી બેઠક : નવમા દાયકાની સર્જકતા ચાર કથાઓમાં સર્જકતાની તપાસ | ધીરેન્દ્ર મહેતા | વિવેચન | ૬૭ |
| સર્જનાત્મક નિબંધ અને અન્ય ગદ્યલાલિત્ય | માય ડિયર જયુુ | વિવેચન | ૭૫ |
| નવમા દાયકાની કવિતા | દક્ષા વ્યાસ | વિવેચન | ૮૩ |
૧૯૯૧: જૂન, અંક-૬ | ગુજરાતી યુનિવર્સિટી (ગુજરાતી ભાષાસાહિત્યનું વ્યાપકગહન અધ્યયન અધ્યાપન થાય તેવી યુનિવર્સિટીની સ્થાપના કરવા વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ઉમાશંકરની પ્રથમ/અંતિમ કવિતા: કેટલાંક રસપ્રદ નિરીક્ષણો | લાભશંકર પુરોહિત | વિવેચન | ૪ |
| નર્યા દૂધની ચા | ચં. પૂ. વ્યાસ | વાર્તા | ૧૨ |
| હે તૃણ, હે તરુ | રાજેન્દ્ર શાહ | કવિતા | ૧૯ |
| ત્રણ વૃક્ષકાવ્યો: (વૃક્ષબ્રહ્મ, એક જલ્પ, વૃક્ષ-પંખીનો, વૃક્ષવાડો ને વાડ વિશે) | ઉશનસ્ | કવિતા | ૨૦ |
| માંડુ | કાર્તિક દવે | કવિતા | ૨૩ |
| પ્રાચીન ગુજરાતી ઓવી (છંદ-પરિચય) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૨૬ |
| અવલોકનીય : ‘શિશુ વિહાર’ (લે. રવીન્દ્રનાથ ટાગોરકૃત કાવ્યસંગ્રહ ‘શિશુવિહાર’ (અનુવાદક કાન્તિલાલ પરીખ) વિશે) | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૩૦ |
| આસ્વાદ્ય વેદકાલીન કથાકૃતિઓ (મૃણાલિની દેસાઈના કથામૂલક ગ્રંથ ‘આર્યા વેદવતી’ વિશે) | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૩૨ |
| પત્રચર્ચા : અંગ્રેજી-ગુજરાતી ભાષા વિશે | બળવંત નાયક, | | ૩૬ |
| ગુજરાતી સિરિયલો વિશે | ડંકેશ ઓઝા | | ૩૭ |
૧૯૯૧: જુલાઈ, અંક-૭ | સાહિત્યકારનો વિદ્વેષ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| શ્રી એ. સુકુમાર/અમર | હિમાંશી શેલત | વાર્તા | ૩ |
| કારા-કાવ્યો (મહાત્મા ગાંધીના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન ૩૦ના દાયકામાં લેખકે થોડો સમય જેલવાસ ભોગવ્યો તે અરસામાં રચાયેલાં, પ્રતિકાવ્યોવિનોદકાવ્યો તત્કાલીન જેલજીવનનો પરિચય કરાવે છે. દરેક રચના પહેલાં, એના સર્જન પાછળનાં પ્રેરક પરિબળ અને કાવ્યના મૂળ વિષય અંગે લેખકે થોડીક નોંધ મૂકી છે. લેખકે સાથી જેલવાસીઓનો પરિચય પણ આપ્યો છે. કાવ્યનાં શીર્ષકો (૧) કારાવાસ (૨) જય દેવ! પય દેવ! (૩) મેજર, ફાટક તું ઉઘાડ ) | નગીનદાસ પારેખ | કવિતા | ૮ |
| વૃક્ષને | મફત ઓઝા | કવિતા | ૧૫ |
| ગોકુળિયું | રવીન્દ્ર પારેખ | કવિતા | ૧૬ |
| ફૉલિન બ્રૂક્ધાું મારું મકાન, બસ, કમરો અને કમાડ | ભરત ત્રિવેદી | કવિતા | ૧૭ |
| મૃત્યુ પછીની પળોની અનુભૂતિ! | ગુલામ અબ્બાસ ‘નાશાદ’ | કવિતા | ૧૮ |
| નૌકા | ફારુક શાહ | કવિતા | ૧૮ |
| બુદ્ધિપૂત ઊર્મિની કવિતા (રામપ્રસાદ શુક્લના પ્રગટ થનારા કાવ્યસંગ્રહ ‘સમય નજરાયો’નું પુરોવચન) | નિરંજન ભગત | વિવેચન | ૧૯ |
| અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ : ૧ | કીર્તિદા જોશી | વિવેચન | ૨૭ |
| બે ફિલ્મો: એક વિષય: હાલની પરિસ્થિતિ (સર્ગેઈ આઈઝેન્સ્ટાઈન દિગ્દર્શિત ‘બૅટલશિપ પોટેમ્ક્ધિા’ અને હારમન વાઈટ્ઝ દિગ્દર્શિત ‘ધ અધર સાઇડ’ વિશે) | અભિજિત વ્યાસ | વિવેચન | ૪૦ |
૧૯૯૧: ઑગસ્ટ, અંક-૮ | રુચિઔદાર્ય | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ઓય..... મા..... | બહાદુરભાઈ જ. વાંક | વાર્તા | ૩ |
| વર્ડ્ઝવર્થના સ્મરણમાં | પ્રીતિ સેનગુપ્તા | ભ્રમણવૃત્ત | ૬ |
| માછીમારોના બેટમાં સાંજ | ઉશનસ્ | કવિતા | ૧૧ |
| અડધી વાટે | ચિનુ મોદી | કવિતા | ૧૧ |
| નવવધૂ | નલિન રાવળ | કવિતા | ૧૨ |
| અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ : ૨ | કીર્તિદા જોશી | વિવેચન | ૨૦ |
| કવિતાનો મૂલ્યસંબંધ (ધીરેન્દ્ર મહેતાએ રઘુવીર ચૌધરીની આકાશવાણી માટે લીધેલી મુલાકાત) | ધીરેન્દ્ર મહેતા | પ્રશ્નોત્તર | ૨૭ |
| એક સ્ત્રી-કવિ શિવાનંદ | રજની કે. દીક્ષિત | વિવેચન | ૩૪ |
| મેઘાણીના જીવતા બોલને અનુસરનાર દિવંગત જયમલ્લ પરમાર | નરોત્તમ પલાણ | ચરિત્ર | ૩૮ |
| ભાસચક્રના તોલ | ગ્રેસ અનુ. જયા મહેતા | નિબંધ | ૪૨ |
| અવલોકનીય : ‘ગિફ્ટ્સ ઑવ સોલિટ્યુડ’ (અશ્વિન મહેતાકૃત છબીસંગ્રહ વિશે) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૪૭ |
| પત્રચર્ચા: ‘સાહિત્યકારનો વિદ્વેશ’ વિશે | ઉપેન્દ્રરાય સાંડેસરા | પત્ર | ૫૦ |
| ગુજરાતી યુનિ. વિશે | નવનીત શાહ | પત્ર | ૫૦ |
| ગુજરાતી યુનિ. વિશે | મફત ઓઝા | પત્ર | ૫૧ |
૧૯૯૧: સપ્ટેમ્બર, અંક-૯ | ‘ભારતભૂમિના છેવાડામાં છેવાડા’ (‘ભારત વિશે રવીન્દ્રનાથની દૃષ્ટિ’ પરિસંવાદ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| દિલ-ખુશની ભેટ | જ્યોતિષ જાની | વાર્તા | ૬ |
| રે હિન્દ(પાંચ કાવ્યો) | રાજેન્દ્ર શાહ | કવિતા | ૧૦ |
| અમદાવાદ (આઠ કાવ્યો) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | ૧૨ |
| પાર લેગર ક્વિસ્ટની ઘનગાત્ર મેટાફિઝિકલ નૉવેલ: ધ હોલી લૅન્ડ | લાભશંકર ઠાકર | વિવેચન | ૧૬ |
| સંસ્કૃત સાહિત્યના અનુભાવક ઉમાશંકર | અજિત ઠાકોર | વિવેચન | ૨૮ |
| નાટકમાં સ્થળ/સમય પરિમાણો | હસમુખ બારાડી | વિવેચન | ૩૭ |
| પેજેટ પોવેલ: સમકાલીન અમેરિક્ધા નવલકથાકાર | મંજુ વર્મા | મુલાકાત | ૪૦ |
| પત્રચર્ચા: પ્રાચીન ગુજરાતીઓ વિશે | નવનિધ શુક્લ | પત્ર | ૪૭ |
| પત્રચર્ચા | સુરેશ શુક્લ | પત્ર | ૪૮ |
૧૯૯૧: ઑક્ટોબર, અંક-૧૦ | નરસિંહ મહેતાના જૂનાગઢમાં કાવ્યોત્સવ (૨૭, ૨૮ ઑક્ટોબરના રોજ રાજેન્દ્ર-નિરંજનયુગીન તથા પરવર્તી ગુજરાતી કવિતા ઉપર યોજાયેલા કાવ્યસત્ર વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| નવી વસાહત | એલન પેટન અનુ. રમણીક અગ્રાવત | વાર્તા | ૬ |
| વર્ષા મુક્તક | જયન્ત પાઠક | કવિતા | ૧૪ |
| પ્રવાહ | સંજુ વાળા | કવિતા | ૧૪ |
| તું સાગર છે | દક્ષા વ્યાસ | કવિતા | ૨૦ |
| લીરાયબાઈના પડદા | સંપા. નિરંજન રાજ્યગુરુ | લોકસાહિત્ય | ૨૧ |
| હરમન મેલવીલ: ૧૦૦મી સંવત્સરી | અમીના અમીન | વિવેચન | ૩૧ |
| ગુજરાતને ઘરઆંગણે ગંગા (મોહનદાસ પટેલ અને અન્ય સંપાદિત ક્ષિતિમોહન સેન વિશેના અભ્યાસગ્રંથ ‘સાધનાત્રયી’ વિશે) | મકરન્દ દવે | વિવેચન | ૩૭ |
| પત્રચર્ચા : ‘જ્યંતિ’ અને ‘ચિમન’ની શુદ્ધ જોડણી વિશે | નગીનદાસ પારેખ | પત્ર | ૪૩ |
| પરિષદવૃત્ત : પરિષદના પ્રમુખ અંગે | રમેશ બી. શાહ | અહેવાલ | ૪૬ |
૧૯૯૧: નવેમ્બર, અંક-૧૧ | આફ્રિકા અને નૉબેલ પ્રાઈઝ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સંપાદકીય | ૧ |
| સમુદ્રના પેટાળમાંથી | જ્યોતિષ જાની | વાર્તા | ૫ |
| કુટુંબ | દિલીપ ઝવેરી | કવિતા | ૧૦ |
| બે કાવ્યો(બિલાડી, કીડી) | રાજેશ પંડ્યા | કવિતા | ૧૦ |
| ચાડિયો | ઉમેશ ઉપાધ્યાય | કવિતા | ૧૧ |
| ફ્રેંચ કવિ એડમન્ડ ઝાબે: હદપારીનું કાવ્યશાસ્ત્ર | નીતિન મહેતા | વિવેચન | ૧૨ |
| ગઝલમાં અલંકાર અને પ્રતીક યોજના | રશીદ મીર | વિવેચન | ૩૮ |
| લોકસાહિત્યનાં મૂળ | નરોત્તમ પલાણ | વિવેચન | ૪૧ |
| ઉજ્જ્વળ ભાવિનો સંકેત (ઘનશ્યામ દેસાઈકૃત ‘મૌલિક કથામાળા’ વિશે) | શ્રદ્ધા ત્રિવેદી | વિવેચન | ૪૬ |
| વિરલ વિભૂતિનો વિલય (વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના અવસાન નિમિત્તે) | જયન્ત પાઠક | અંજલિ | ૫૦ |
| સંશોધનપૂત સ્વસ્થ આલોચના (કુમારપાળ દેસાઈકૃત ‘આનંદઘન : જીવન અને કવન’ વિશે) | ભાનુપ્રસાદ પંડ્યા | વિવેચન | ૫૨ |
| પત્રચર્ચા : | ડંકેશ ઓઝા | પત્ર | ૫૬ |
૧૯૯૧: ડિસેમ્બર, અંક-૧૨ | ધૂમકેતુ શતાબ્દીવર્ષ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ઉમાશંકરભાઈનો એક પદ્ય-પત્ર | જયેન્દ્ર ત્રિવેદી | સંસ્મરણ | ૩ |
| આડમ્બર | મોહન પરમાર | વાર્તા | ૮ |
| રળિયાત ડોસી | મુનિકુમાર પંડ્યા | ચરિત્રનિબંધ | ૧૪ |
| મને આકાશથી વંચિત ન રાખ | ચિનુ મોદી | કવિતા | ૨૧ |
| ગઝલ | દક્ષ પ્રજાપતિ | કવિતા | ૨૨ |
| બે કાવ્યો | મનીષા જોષી | કવિતા | ૨૪ |
| ‘ઇન્વેસ્ટ’ કર્યા કરું છું | સંસ્કૃતિરાણી દેસાઈ | કવિતા | ૨૪ |
| દર્શકકૃત ‘કુરુક્ષેત્ર’ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૨૫ |
| આધુનિકતા અને ગુજરાતી રંગભૂમિ (૧૬-૧૧-’૯૧ના રોજ ભાવનગરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ યોજિત સ્વ. યશવંત પંડ્યા સ્મૃતિ વ્યાખ્યાન) | સુભાષ શાહ | વિવેચન | ૨૯ |
| રાજેન્દ્ર શાહનાં ગીતો (ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રેરિત નરસિંહ સ્વાધ્યાયપીઠના ઉપક્રમે જૂનાગઢમાં ૨૮-૯-૯૧ના રોજ આપેલ વક્તવ્ય) | વિનોદ જોશી | વિવેચન | ૩૫ |
| કવિતાની શોભાયાત્રા : સૂકા સૌરાષ્ટ્રમાં સંસ્કારની અમરવેલ (રમેશ પારેખકૃત કાવ્યસંગ્રહ (સમગ્ર) ‘છ અક્ષરનું નામ’ નિમિત્તે અમરેલીમાં યોજાયેલ ઉત્સવ-પરિસંવાદ વિશે) | રઘુવીર ચૌધરી | અહેવાલ | ૪૩ |
| અવલોકનીય: મૈત્રીનાં એકાવન પગલાં (બકુલ ત્રિપાઠીકૃત ‘મન સાથે મૈત્રી’ વિશે) | સતીશ વ્યાસ | વિવેચન | ૪૭ |
| વાર્ષિક લેખ-લેખક સૂચિ | સંકલિત | સૂચિ | ૫૧ |
૧૯૯૨: જાન્યુઆરી, અંક-૧ | ભારતીય લેખક્ધાી આત્મઓળખ (ક્ધનડ સાહિત્યકાર ડૉ. યુ. આર. અનંતમૂર્તિ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| લખ ડાયરીમાં..... | હરેશ ‘તથાગત’ | કવિતા | ૫ |
| એકાન્ત પણ અમને... | હરેશ ‘તથાગત’ | કવિતા | ૬ |
| આ નનામી પસાર થઈ જવા દો, અમથાલાલ | મેઘનાદ હ. ભટ્ટ | કવિતા | ૭ |
| બે ગઝલ | જિતુ ત્રિવેદી | કવિતા | ૮ |
| તિરોધાન | ફારૂક શાહ | કવિતા | ૮ |
| કોઈમ્બતુરઅધિવેશનની પ્રસાદી : (પ્રમુખ તથા અધ્યક્ષોએ કરેલાં પ્રવચનોના અંશો) ગુજરાતી અને મારી કવિતાની ગતિવિધિ | ઉશનસ્ | વિવેચન | ૯ |
| રહસ્યમય ગૂઢ અંધકારના કાંઠે કવિની કેફિયત | લાભશંકર ઠાકર | વિવેચન | ૧૩ |
| આનંદયજ્ઞના અતિથિઓને | વિનોદ અધ્વર્યુ | વિવેચન | ૧૭ |
| કવિતા અને અધ્યાત્મદર્શન | દિલાવરસિંહ જાડેજા | વિવેચન | ૧૯ |
| સાહિત્યિક પરંપરાનો વિસ્તાર : આદાનપ્રદાન | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૨૩ |
| વ્યુત્ક્રમ | બહાદુરભાઈ જ. વાંક | વાર્તા | ૨૯ |
| મોરોક્કો : ૧ | નંદિની જોશી | પ્રવાસનિબંધ | ૩૮ |
| ધૂમકેતુની વાર્તાઓ: વિષયવસ્તુ અને વ્યાપની દૃષ્ટિએ | શિરીષ પંચાલ | વિવેચન | ૪૬ |
| ધૂમકેતુની એક ‘આધુનિક’ વાર્તા | ઉત્પલ ભાયાણી | વિવેચન | ૫૩ |
| રામુ પંડિત સાહિત્યોપાસક અર્થશાસ્ત્રી | જયંત પરમાર | સ્મરણાંજલિ | ૫૮ |
| ધૂમકેતુ જન્મશતાબ્દી પર્વનો આરંભ | જયંત પરમાર | અહેવાલ | ૬૧ |
૧૯૯૨: ફેબ્રુઆરી, અંક-૨ | અકવિત્વ અને કુકવિત્વ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| મોરોક્કો : ૨ | નંદિની જોશી | પ્રવાસનિબંધ | ૩ |
| ઊટીના પહાડોમાં: (સૉનેટગુચ્છ) (ગૂંચાઈ જતું મન, વિસર્જનઅનુભૂતિ, ગૂંચમાંથી ઊકલી જતાં, તૃણની પ્રશાન્ત સુષમામાં, આદાન-પ્રદાન) | ઉશનસ્ | કવિતા | ૧૩ |
| યુગોથી બેઠો છું | મફત ઓઝા | કવિતા | ૧૬ |
| બહુતંત્ર સિદ્ધાંત | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૧૮ |
| પ્રત્યક્ષની પરાકાષ્ઠા (અભિજિત વ્યાસકૃત ‘ફિલ્માવલોક્ધા’નું પ્રાસ્તાવિક) | ગુલામ મોહમ્મદ શેખ | વિવેચન | ૨૭ |
| ર. વ. દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ | વીનેશ અંતાણી | વિવેચન | ૩૦ |
| અવતરણોના ઊંટથી ધક્કેલાતો નવલપ્રયોગ (બાબુ સુથારકૃત ‘કાચંડો અને દર્પણ’ વિશે) | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૪૧ |
| મારું પ્રિય પુસ્તક | રામમૂર્તિ | વિવેચન | ૪૮ |
| ગુ. સા. પરિષદ ૩૬મું અધિવેશન | રમણીકલાલ છ. મારુ | અહેવાલ | ૫૧ |
૧૯૯૨: માર્ચ, અંક-૩ | આઇપીસીએલમાં નવલકથાસત્ર | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| હાજરાહજૂર | ચિનુ મોદી | એકાંકી | ૮ |
| ‘પૈસ’નો થાંભલો (‘પૈસ’ = અવકાશ) | દુર્ગા ભાગવત અનુ. જયા મહેતા | નિબંધ | ૧૯ |
| ખિસ્સાને ખૂણે ઘટેલી ઘટના | રમણીક અગ્રાવત | કવિતા | ૨૫ |
| દખ્ખણ દેશમાં | અશોકપુરી ગોસ્વામી | કવિતા | ૨૬ |
| આવે | મનીષ પરમાર | કવિતા | ૨૬ |
| ધૂમકેતુની ટૂંકી વાર્તાઓ | ચિમનલાલ ત્રિવેદી | વિવેચન | ૨૭ |
| મહીપતરામની સાહિત્યસાધનાની અલપઝલપ | સુરેશ શુક્લ | વિવેચન | ૩૮ |
| પૂર્વ અને પશ્ચિમનો તુલનાત્મક તત્ત્વવિચાર: નવાં પગરણ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૪૬ |
| દલિત-વળગણોથી મુક્ત વાર્તાસંગ્રહ (મોહન પરમારકૃત વાર્તાસંગ્રહ ‘નકલંક’ વિશે) | જયંત ગાડીત | વિવેચન | ૫૧ |
૧૯૯૨: એપ્રિલ, અંક-૪ | મીડિયોકર માહાત્મ્ય (સંગીતકાર મોત્ઝાર્ટના જીવન વિશે ઉતારવામાં આવેલી ફિલ્મ ‘એમેડિયસ’ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ભડલી | સુભાષ શાહ | નાટક | ૫ |
| ચંપકલાલ | મુનિકુમાર પંડ્યા | ચરિત્રનિબંધ | ૧૬ |
| કોકાકોલાનું કૅન | યોગેશ પટેલ | કાવ્યાનુવાદ | ૨૩ |
| આપણે | મનસુખ લશ્કરી | કવિતા | ૨૩ |
| નરસિંહપ્રતો અને પાઠનિર્ણય પદ્ધતિ | રજની કે. દીક્ષિત | સંશોધન | ૨૪ |
| શબ્દ અને ચેતનાની હરફરનું સાક્ષી ‘ડહેલું’ (કાનજી પટેલની નવલકથા વિશે) | ભરત મહેતા | વિવેચન | ૩૨ |
| અવલોકનીય : (અનુક્રમે મનુભાઈ પંચોળીકૃત ‘કુરુક્ષેત્ર’ અને અનિલા દલાલકૃત ‘દર્પણનું નગર’ વિશે) | વિજય શાસ્ત્રી, રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૮, ૪૧ |
| પત્રચર્ચા :સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત રામાયણ-સંદર્ભસૂચિ તેની થોડીક ગંભીર ક્ષતિઓ | હરિવલ્લભ ભાયાણી | પત્ર | ૪૫ |
| ગુલામ મોહમ્મદ શેખના લેખના એક કૌંસ વિશે | હસમુખ બારાડી | પત્ર | ૪૭ |
| નવલકથા સત્ર વિશે | ભાનુપ્રસાદ ત્રિવેદી | પત્ર | ૪૮ |
| નવલકથા સત્ર વિશે | ધીરેન્દ્ર મહેતા | પત્ર | ૫૦ |
| નવલકથા સત્ર વિશે | નીલા શાહ | પત્ર | ૫૨ |
| નવલકથા સત્ર વિશે | જયંત ગાડીત | પત્ર | ૫૪ |
૧૯૯૨: મે-જૂન, અંક-૫-૬ | બે અખિલ ભારતીય સાહિત્યિક પુરસ્કાર (સુભાષ મુખોપાધ્યાયને ૧૯૯૧નો જ્ઞાનપીઠ અને હરિવંશરાય બચ્ચનને આપવામાં આવનાર ‘સરસ્વતી સમ્માન’ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| બૂફે | હરીશ નાગ્રેચા | ટૂંકી વાર્તા | ૮ |
| બે કાવ્યો : (ગીરમાં સિંહભ્રાન્તિ, કીડીઓ) | ઉશનસ્ | કવિતા | ૨૧ |
| ગઝલ | જયેશ ભટ્ટ | કવિતા | ૨૨ |
| કેટલીક રચનાઓ | મનસુખ લશ્કરી | કવિતા | ૨૩ |
| ગંભીરના રસેલાન્તરનો હૃદ્ય આલેખ (દર્શકકૃત ‘મારી વાચનકથા’ની નવસંસ્કરિત આવૃત્તિનો પ્રવેશક) | પ્રકાશ ન. શાહ | વિવેચન | ૨૪ |
| મુંબઈના શ્વાસમાં ધબકતી બે નોખી નવલકથા (અનિતા દેસાઈકૃત ‘ધ વિલૅજ બાય ધ સી’ તથા રોહિન્ટન મિસ્ત્રીકૃત ‘સચ અ લાગ જર્ની’ વિશે) | બળવંત નાયક | વિવેચન | ૩૧ |
| સાધુડાના ઘરમાં રે માલદે.... (કિરીટ દૂધાતની ટૂંકી વાર્તા ‘ભાય’ વિશે) | રમેશ ર. દવે | વિવેચન | ૪૧ |
| વિષાદી અંધકારનું આલેખન (મુકેશ વૈદ્યકૃત કાવ્યસંગ્રહ ‘ચાંદનીના હંસ’ વિશે) | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૪૮ |
| પત્રચર્ચા : ગુજરાતી પ્રજાની ભાષારુચિ વિશે | ભારતી મોદી | પત્ર | ૫૨ |
| લોકપ્રિય/ભોગ્ય અને સાહિત્યિક નવલકથા વિશે | જયેન્દ્ર ત્રિવેદી | પત્ર | ૫૩ |
| ‘એમેડિયસ’ નાટક વિશે | ઉત્પલ ભાયાણી | પત્ર | ૫૫ |
| રાજકોટ-પુસ્તકમેળો અને ‘ઇન્ડિયન’ રિવ્યુ ઑફ બુક્સ’ - સામયિક વિશે | ગોપાલ મેઘાણી | પત્ર | ૫૭ |
| રાજકોટ-પુસ્તકમેળો અને ‘ઇન્ડિયન’ રિવ્યુ ઑફ બુક્સ’ - સામયિક વિશે | જ્યોતિર્ રાવળ | પત્ર | ૫૮ |
૧૯૯૨: જુલાઈ, અંક-૭ | કવિ હરીન્દ્ર દવેને કબીર સન્માન | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| નરસિંહ એવોર્ડ પ્રસંગે | મનુભાઈ પંચોળી ‘દર્શક’ | પ્રતિભાવ | ૩ |
| આ જમાનાનો પારસમણિ | પવનકુમાર જૈન | વાર્તા | ૫ |
| ઈકરસ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | ૨૧ |
| ગઝલ | ઈલિયાસ શેખ | કવિતા | ૨૨ |
| સત્યજિતઆરતી | રાધેશ્યામ શર્મા | કવિતા | ૨૩ |
| વિશ્રમ્ભ | સંજુ વાળા | કવિતા | ૨૩ |
| કેટલાંક કાવ્યો | યજ્ઞેશ દવે | કવિતા | ૨૪ |
| ગ્રહપ્રવેશ | મૂકેશ વૈદ્ય | કવિતા | ૨૫ |
| ધૂમકેતુની વાર્તાઓમાં મનોચેતનાના આંતરસ્તરો | લાભશંકર પુરોહિત | વિવેચન | ૨૬ |
| અર્વાચીન ચિંતનાત્મક ગદ્યથી આગળ કેટલે સુધી! (નટવરસિંહ પરમારકૃત ‘પ્રબોધકાળનું ગદ્ય’ વિશે) | રમણ સોની | વિવેચન | ૩૮ |
| રમેશ પારેખની અછાંદસ રચનાઓ | નરોત્તમ પલાણ | વિવેચન | ૪૪ |
| સહૃદયતા વત્તા શાસ્ત્રીયતા (જયંત કોઠારીકૃત ‘આસ્વાદ-અષ્ટાદશી’ વિશે) | વિજય શાસ્ત્રી | વિવેચન | ૪૯ |
૧૯૯૨: ઑગસ્ટ, અંક-૮: નવમા દાયકાની કવિતા (વિશેષાંક) | સંપાદકીય (પ્રકાશનમંત્રી પ્રકાશ ન. શાહનું આ અંક્ધાા પૂંઠાના બીજા પાને આ વિશેષાંક સંદર્ભે નિવેદન) | ચન્દ્રકાન્ત ટોપીવાળા, ભોળાભાઈ પટેલ | | |
| કદાચ | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | કવિતા | ૧ |
| ગઝલ | અમૃત ઘાયલ | કવિતા | ૨ |
| કોઈ બંદૂક લઈ ઊભું છે નાકે | આદિલ મન્સૂરી | કવિતા | ૩ |
| આ ફક્ત એક મરઘાની વાત | ઉદયન ઠક્કર | કવિતા | ૪ |
| સાસણ ગીરમાં સિંહમય રાત્રિ | ઉમાશંકર જોશી | કવિતા | ૫ |
| મૂળિયાં | ઉશનસ્ | કવિતા | ૮ |
| કાગડો | કમલ વોરા | કવિતા | ૧૦ |
| ડચૂરો | કાનજી પટેલ | કવિતા | ૧૧ |
| પક્ષીતીર્થ (તીરુકલુકુન્ડરમ્) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | ૧૨ |
| ઊંડું જોયું..... | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | ૧૩ |
| કલ્પી તો જો | ચિનુ મોદી | કવિતા | ૧૪ |
| બીજરેખા | જયદેવ શુક્લ | કવિતા | ૧૫ |
| બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભાએક હેવાલ | જયન્ત પાઠક | કવિતા | ૧૬ |
| જે નદીની પાર છે | જયેન્દ્ર શેખડીવાળા | કવિતા | ૧૮ |
| સાંભળ્યા કરો | જવાહર બક્ષી | કવિતા | ૧૯ |
| ઝીલણ ઝીલવાને | દલપત પઢિયાર | કવિતા | ૨૦ |
| Proleteriat પાંડુ: વ્રજ વ્હાલું કે મુંબઈ નંઈ જાવું | દિલીપ ઝવેરી | કવિતા | ૨૧ |
| અંગારપંખી | નલિન રાવળ | કવિતા | ૨૩ |
| દ્વિધા | નીતિન મહેતા | કવિતા | ૨૪ |
| બાબાગાડી | પવનકુમાર જૈન | કવિતા | ૨૭ |
| કાળું પતંગિયું | પુરુરાજ જોષી | કવિતા | ૨૯ |
| સંતુષ્ટ? | પ્રજારામ | કવિતા | ૩૧ |
| થોડું અંગત અંગત | પ્રફુલ્લા વોરા | કવિતા | ૩૨ |
| ડુંગળી | ભરત નાયક | કવિતા | ૩૩ |
| નાનકડા કાચબાની કથની | મકરન્દ દવે | કવિતા | ૩૫ |
| પ્રેયસી: એક અરણ્યાનુભૂતિ | મણિલાલ હ. પટેલ | કવિતા | ૩૬ |
| અગિયાર દરિયા | મનહર મોદી | કવિતા | ૩૮ |
| હીંચકો | મનીષા જોશી | કવિતા | ૩૯ |
| પકડો કલમ ને | મનોજ ખંડેરિયા | કવિતા | ૪૦ |
| સાંજ ઢળે ને | માધવ રામાનુજ | કવિતા | ૪૧ |
| ગતિ-સ્થિતિ | મૂકેશ વૈદ્ય | કવિતા | ૪૨ |
| માચુ પિચુનાં ખંડેરોમાં | યજ્ઞેશ દવે | કવિતા | ૪૩ |
| અમને જુઓ તો | રઘુવીર ચૌધરી | કવિતા | ૪૭ |
| કાગડો | રમેશ પારેખ | કવિતા | ૪૮ |
| વાદ-વિવાદ | રાજેન્દ્ર શાહ | કવિતા | ૪૯ |
| કાળ સોતું ઊડિયેં | રાજેન્દ્ર શુક્લ | કવિતા | ૫૦ |
| વર્ષાશૂન્ય ક્ષણની ભ્રાંતિ | રાધેશ્યામ શર્મા | કવિતા | ૫૧ |
| પ્રવાહણ | લાભશંકર ઠાકર | કવિતા | ૫૨ |
| ઝાલર વાગે જૂઠડી | વિનોદ જોશી | કવિતા | ૬૬ |
| વડ વડ દાદા સૂર્ય | સંસ્કૃતિરાણી દેસાઈ | કવિતા | ૬૭ |
| પ્રલય | સિતાંશુ યશશ્ર્ચંદ્ર | કવિતા | ૬૮ |
| સાગરકાવ્ય | સુધીર દેસાઈ | કવિતા | ૮૦ |
| હું મારી અદાલતમાં | સુરેશ દલાલ | કવિતા | ૮૧ |
| ક્ષિતિજે લંબાવ્યો હાથ! | સ્નેહરશ્મિ | કવિતા | ૮૨ |
| અડવાની આંતરકથા | હરિકૃષ્ણ પાઠક | કવિતા | ૮૩ |
| ફૂલહિંડોળો | હરીન્દ્ર દવે | કવિતા | ૮૪ |
| અમીં રે ગનપાવડરના માણસો | હરીશ મીનાશ્રુ | કવિતા | ૮૫ |
| ઝાંઝવા પ્રિયે! | હર્ષદ ત્રિવેદી | કવિતા | ૮૬ |
| ક્યાં ઝરણ ફૂટી રહ્યું છે પહાડમાં ? | હર્ષદેવ માધવ | કવિતા | ૮૭ |
| ક્યાંથી વડવાઈ બને ? | હેમેન શાહ | કવિતા | ૮૮ |
| કવિ પરિચય (દરેક કવિના નામ સાથે એમની જન્મતારીખ અને કાવ્યસંગ્રહોનો ઉલ્લેખ છે) | સંકલિત | | ૮૯ |
૧૯૯૨: સપ્ટેમ્બર, અંક-૯ | મોન્તેઈનની ૪૦૦મી મૃત્યુતિથિ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સંપાદકીય | ૧ |
| વિ-નાયક | ચિનુ મોદી | કવિતા | ૫ |
| એકરાર (આ વાર્તા વેષાંતરિત કે પુનર્કથિત) (ઑ હેનરીની વાર્તાનું પુનર્કથન) | વિનોદ અધ્વર્યુ | વાર્તા | ૧૮ |
| વિકલ્પો કે વિકલ્પ મરી પરવાર્યો છે! (પ્રગટ થનારી નવલકથા ‘હાસ્યાસન’ વિશેનું લેખક્ધાું નિવેદન) | લાભશંકર ઠાકર | કેફિયત | ૨૮ |
| મધ્યકાળનો રૂપાળો મોરલો | નરોત્તમ પલાણ | વિવેચન | ૩૯ |
| અવલોકનીય : (ભારતી પંડ્યા સંપાદિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (વાગ્વિલાસ વિશે) | ચિમનલાલ ત્રિવેદી | ગ્રંથાવલોકન | ૪૩ |
| પત્રચર્ચા : ગુજરાતીમાં નકાર માટે ‘ન’ કે ‘ના’? વિશે | જયંત મેઘાણી | પત્ર | ૪૪ |
૧૯૯૨: ઑક્ટોબર, અંક-૧૦ | સાહિત્યક્ષેત્રનો બહુસંવાદ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સંપાદકીય | ૧ |
| પૂર્ણવિરામ | મહેશ પટેલ | વાર્તા | ૭ |
| નહિ કૈં શેષ | સુન્દરમ્ | કવિતા | ૧૧ |
| સરુવનની સળીઓમાં | ઉશનસ્ | કવિતા | ૧૨ |
| ક્યાં છે | જિતુ ત્રિવેદી | કવિતા | ૧૩ |
| સમયનો મરી ગયેલો ટુકડો | નિર્મિશ ઠાકર | કવિતા | ૧૩ |
| બીજું શું છે? | હેમેન શાહ | કવિતા | ૧૪ |
| જળ, હંસ અને પ્રતિબિંબ (જાપાની હાઈકુ વિશે) | યજ્ઞેશ દવે | વિવેચન | ૧૫ |
| નવમા દાયકાની લોકભોગ્ય નવલકથાઓ | જયંત ગાડીત | વિવેચન | ૨૩ |
| કૃષ્ણનું સુગ્રથન કે વિકૃતિકરણ | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૧ |
| અવલોકનીય :ધનંજય વૈરાગીકૃત બંગાળી નાટક ‘ધૃતરાષ્ટ્ર’ (અનુ. જ્યોતિ ભાલરીયા) વિશે | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૩૬ |
| અવલોકનીય : મધુસૂદન બક્ષીકૃત ‘દેરિદા’ વિશે | વિજય શાસ્ત્રી | વિવેચન | ૩૯ |
| પત્રચર્ચા : ચિનુ મોદીકૃત ‘વિનાયક’ વિશે તથા ગુજરાતીમાં બંને નકાર ‘ન’ તથા ‘ના’ માન્ય ગણવા વિશે | ઉશનસ્ | પત્ર | ૪૨ |
૧૯૯૨: નવેમ્બર, અંક-૧૧ | સાહિત્યક્ષેત્રે સરાસરી | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ડાકલી | બહાદુરભાઈ જ. વાંક | વાર્તા | ૪ |
| ગઝલ | અમૃત ઘાયલ | કવિતા | ૧૭ |
| આટલું | મનહર મોદી | કવિતા | ૧૮ |
| રોમઝંકૃત કવિતા | સુશીલા ઝવેરી | કવિતા | ૧૯ |
| ગુજરાતના પ્રશ્નોની ભીતરમાં (‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાત’ ગ્રંથનું સંપાદકીય લખાણ) | શિરીષ પંચાલ | વિવેચન | ૨૦ |
| મધ્યકાલીન સાહિત્યમાં કથનકળા અને આખ્યાનમાં કથનનું સ્વરૂપ | બળવંત જાની | વિવેચન | ૨૭ |
| સરદાર હિંદનો (‘પટેલ એ લાઇફ’ બાય રાજમોહન ગાંધી વિશે) | કુલીનચંદ્ર યાજ્ઞિક | વિવેચન | ૪૫ |
| ગોવર્ધનભવનમાં ગોવર્ધનરામ પ્રતિમા-પ્રતિષ્ઠા | જયંત પરમાર | અહેવાલ | ૫૪ |
૧૯૯૨: ડિસેમ્બર, અંક-૧૨ | ડેરેક વૉલ્કોટ (આ વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા વેસ્ટ ઇન્ડિઝના સાહિત્યકાર ડેરેક વોલ્કોટ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| એક બાવાની વાત | દિનેશ કોઠારી | વાર્તા | ૭ |
| કલ્પવૃક્ષની કૂંપળ | રમેશ ર. દવે | વાર્તા | ૧૨ |
| એક કાવ્ય | નીતિન મહેતા | કવિતા | ૧૭ |
| વૃક્ષ | હર્ષદ ત્રિવેદી | કવિતા | ૨૧ |
| દોરડું | નલિન પંડ્યા | કવિતા | ૨૨ |
| ક્રિકેટ | જાગૃત ગાડીત | કવિતા | ૨૩ |
| પ્રશ્નો | ચંદ્રકાન્ત શાહ | કવિતા | ૨૪ |
| ૧૯૯૨ની બે બૂકર-વિજેતા નવલકથા (માયકલ ઓંડાટજીકૃત‘THE ENGLISH PATIENT’ અને બેરી અન્સવર્થકૃત ‘SACRED HUNGER’વિશે) | બળવંત નાયક | વિવેચન | ૨૫ |
| રમણીય ભ્રમણવૃત્ત (મનુભાઈ પંચોળીની પ્રવાસકથા ‘દેશવિદેશે’નું પ્રાસ્તાવિક) | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૨૯ |
| અવલોકનીય: બિન્દુ ભટ્ટકૃત ‘મીરાં યાજ્ઞિક્ધાી ડાયરી’ વિશે | વિજય શાસ્ત્રી | વિવેચન | ૪૪ |
| શ્રદ્ધા ત્રિવેદીકૃત ‘બાલકથાસ્વરૂપ અને તેના પ્રકારો’ વિશે | કીર્તિદા જોશી | વિવેચન | ૪૭ |
| નંદનવનનાં પુષ્પો (અશ્વિન મહેતાકૃત ‘૧૦૦ Himalayan Flowers’ વિશે) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૪૯ |
| પત્રચર્ચા : નકાર ‘ન’ અને ‘ના’ અંગે ફરી સ્પષ્ટતા | જયંત મેઘાણી | પત્ર | ૫૧ |
| વાર્ષિક લેખ-લેખક સૂચિ | સંકલિત | સૂચિ | ૫૨ |
૧૯૯૩: જાન્યુઆરી, અંક-૧ | દૂરદર્શન અને ગુજરાતી સાહિત્યકૃતિઓ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ટાઢ | દિગીશ મહેતા | લલિતનિબંધ | ૩ |
| શ્રીમાન સર્વજ્ઞ | સમરસેટ મોમ રૂપાં. મૂળશંકર ભટ્ટ | વાર્તા | ૬ |
| સ્નાન | રમણીક અગ્રાવત | કવિતા | ૧૦ |
| બ્રહ્માંડચક્રો અને શુભકાર્યની ચાલના | ઉશનસ્ | કવિતા | ૧૧ |
| બે રચનાઓ (વર્ષો પછી, બારણે ટકોરા) | જયન્ત પાઠક | કવિતા | ૧૨ |
| અવતાર | દિલીપ ઝવેરી | કવિતા | ૧૩ |
| મૃત્યુ | કિશોરસિંહ સોલંકી | કવિતા | ૧૪ |
| એક કવિતા પૂરી કરું છું કે | સંસ્કૃતિરાણી દેસાઈ | કવિતા | ૧૫ |
| આખ્યાનકાવ્યમાં પ્રયોગલક્ષી ભાષાવિનિયોગ | વિનોદ અધ્વર્યુ | વિવેચન | ૧૬ |
| ‘દેવોની ઘાટી’ | સતીશ વ્યાસ | વિવેચન | ૨૧ |
| ‘શિયાળાની સવારનો તડકો’ (ક.લા.સ્વા. મંદિરના ઉપક્રમે મોન્તેઈનની ૪૦૦મી મૃત્યુતિથિ નિમિત્તે ૧૪, ૧૫ સપ્ટે.ના રોજ યોજાયેલા પરિસંવાદમાં આપેલાં વક્તવ્યો) | કિરીટ દૂધાત | વિવેચન | ૨૯ |
| હર્બર્ટ ગોલ્ડની મુલાકાત રૉય ન્યૂક્વિસ્ટ | અનુ. નટવરસિંહ પરમાર | પ્રશ્નોત્તરી | ૩૭ |
| નવમા દાયકાની ઉપેક્ષિત નવલકથા ‘ક્યાં છે ઘર ?’ | ભરત મહેતા | વિવેચન | ૪૮ |
| અવલોકનીય : (દર્શના ધોળકિયાકૃત ‘નરસિંહચરિત્રવિમર્શ’ વિશે) | મહેન્દ્ર અ. દવે | વિવેચન | ૫૩ |
૧૯૯૩: ફેબ્રુઆરી, અંક-૨ | સદ્ગત નગીનદાસ પારેખ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| સદ્ગત નગીનભાઈ | રમણલાલ સોની | અંજલિ | ૧૦ |
| ફાંસ | હરીશ નાગ્રેચા | વાર્તા | ૧૪ |
| આહ્વાન | રાજેન્દ્ર શાહ | કવિતા | ૩૭ |
| કેટલાંક કાવ્યો | યજ્ઞેશ દવે | કવિતા | ૩૮ |
| ગિરીશ ર્ક્ધાાડની નાટ્યકલા | સતીશ વ્યાસ | વિવેચન | ૩૯ |
| પત્રચર્ચા : નકાર ‘ન’ અને ‘ના’ ના | રતિલાલ બોરીસાગર | પત્ર | ૫૨ |
| ઉપયોગ અંગે પત્રચર્ચા : | બી. જી. ચંદારાણા | પત્ર | ૫૨ |
| ઉપયોગ અંગે પત્રચર્ચા : | કૃપાશંકર જાની | પત્ર | ૫૩ |
| નવસારીમાં પરિષદનું ૧૭મું જ્ઞાનસત્ર | જયંત પરમાર | અહેવાલ | ૫૪ |
૧૯૯૩: માર્ચ, અંક-૩ | કવિ બાલમુકુન્દ દવેની ચિરવિદાય | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| રમેશભાઈનું વ્યસન | પ્રદીપ પંડ્યા | વાર્તા | ૩ |
| ત્રણ કાવ્યો : (માંડ સ્થિર થતો પતંગ, અને ઊડવા માંડ્યાં પાન..., જે કૂવામાં પાણી) | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | ૭ |
| સાન ફ્રાન્સિસ્કો | પ્રબોધ પરીખ | કવિતા | ૧૦ |
| કેટલાંક કાવ્યો | યજ્ઞેશ દવે | કવિતા | ૧૨ |
| આત્મફલકથી વિશ્વફલક પર્યંત (ચિનુ મોદીના દીર્ઘકાવ્ય ‘વિ-નાયક’ વિશે) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૧૩ |
| પ્રેક્ષકો આવે કે ન આવે નાટક શરૂ થશે, આ હું પ્રેક્ષાગારમાં જઈને બેસું એટલી વાર (‘કાહે કોયલ શોર મચાયે રે’ના પ્રકાશન નિમિત્તે) | લાભશંકર ઠાકર | પ્રાક્કથન | ૧૯ |
| ગીત વિશે ગીતકવિ | હરીન્દ્ર દવે પ્રતિ ધીરેન્દ્ર મહેતા | પ્રશ્નોત્તર | ૩૧ |
| કોણાર્ક | મણિલાલ હ. પટેલ | પ્રવાસનિબંધ | ૪૧ |
| અવલોકનીય : વિનોદ ભટ્ટકૃત ‘વગેરે, વગેરે, વગેરે’ વિશે | રતિલાલ બોરીસાગર | વિવેચન | ૪૭ |
૧૯૯૩: એપ્રિલ, અંક-૪ | તસલિમા નાસરિન અને... | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ચન્દ્રોદય વેળાએ (અનુવાદ અને ભજવણી અંગે પ્રારંભમાં અનુવાદક્ધાું નિવેદન) | લેડી ગ્રેગરી, જયેન્દ્ર ત્રિવેદી | નાટ્યાનુવાદ | ૫ |
| રૂપાયન | યજ્ઞેશ દવે | કવિતા | ૧૪ |
| જીભ મારી તેજની તરસી હતી | યોગેશ જોષી | કવિતા | ૧૫ |
| ક્યાંક ગૂંથાતી | વ્રજલાલ દવે | કવિતા | ૧૬ |
| નાનાલાલ: વિરલ સાહિત્યિક ઘટના | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૧૭ |
| પારસી રંગભૂમિ | ગોપાલ શાસ્ત્રી | વિવેચન | ૨૨ |
| ફરમાસુ આપઘાતો (જર્મન નાટ્યકાર ફ્રાન્ઝ ખાવેર કેટ્શકૃત નાટક ‘રિક્વેસ્ટ કોન્સર્ટ’ની કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાંની રજૂઆત વિશે) | હસમુખ બારાડી | વિવેચન | ૩૦ |
| મર્મી કવિ મૂળદાસ | નિરંજન રાજ્યગુરુ | સંશોધન | ૩૨ |
| અવલોકનીય : તારિણી દેસાઈકૃત ‘રાજા મહારાજાની જે’ વિશે | ભરત મહેતા | વિવેચન | ૪૩ |
| ચંદ્રકાન્ત શેઠકૃત ‘ગગન ખોલતી બારી’ વિશે | ઉષા ઉપાધ્યાય | વિવેચન | ૪૭ |
| રતુદાન રોહડિયા અને અંબાદાન રોહડિયા સંપાદિત ‘રુક્મિણી-હરણ’ વિશે | એમ. આઈ. પટેલ | વિવેચન | ૫૦ |
| પત્રચર્ચા : સર્વનામના ઉપયોગમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તતા ભેદ અને ‘એન ઘેન દીવા ઘેન’ના મૂળ રૂપ વિશે) | ઉશનસ્ | પત્ર | ૫૩ |
૧૯૯૩: મે, અંક-૫ | ત્રણ મહાકાવ્યોનું ગુજરાતીમાં અવતરણ (હોમરકૃત ‘ઈલિયડ’, ડેન્ટીકૃત ‘ડિવાઇન કોમેડી’ અને મિલ્ટનકૃત ‘પેરેડાઈઝ લોસ્ટ’ના, અનુક્રમે જયંત પંડ્યા, રાજેન્દ્ર શાહ અને દુષ્યંત પંડ્યાએ કરેલા અનુવાદ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| પિંજર પડી તો રહ્યું | દિનેશ કોઠારી | વાર્તા | ૫ |
| વિશ્વના વિનાશમાં પણ ઊંઘતા રહેલા માણસની વાત | મોઈશે નાદિર, સુભાષ શાહ | વાર્તાનુવાદ | ૯ |
| દિગ્દાહ | રાજેન્દ્ર શાહ | કવિતા | ૧૨ |
| પાંચ ગીત | ચિનુ મોદી | કવિતા | ૧૩ |
| ઉલેચી રહ્યો છું | સુધીર પટેલ | કવિતા | ૧૬ |
| બે હથેળીઓ વચ્ચે લંબાતો અવકાશ | રમણીક સોમેશ્વર | કવિતા | ૧૬ |
| ‘શાંતતા! કોર્ટ ચાલુ આહે’ સર્જક્ધાી કેફિયત | વિજય તેંડુલકર અનુ. ઉત્પલ ભાયાણી | કેફિયત | ૧૭ |
| દેશી શબ્દ, વિલાયતી વાઘા (લૉર્ડ લેવિશકૃત અંગ્રેજી શબ્દકોશ ‘સાહિબ, નવાબ ઍન્ડ બોક્સવાલાઝ’ વિશે) | કુલીનચંદ્ર યાજ્ઞિક | વિવેચન | ૨૨ |
| પ્રાક્પ્રવેશ (ઇન્દુ પુવારકૃત કાવ્યસંગ્રહ ‘રોમાંચ નામે નગર’નો પ્રવેશક) | લાભશંકર ઠાકર | વિવેચન | ૨૮ |
| અવલોકનીય : થોડાં પરિષદ-પુરસ્કૃત પુસ્તકો વિશે | રમણલાલ જોશી | વિવેચન | ૩૪ |
| રાધેશ્યામ શર્માકૃત ‘કર્તા-કૃતિ વિમર્શ’ વિશે | વિજય શાસ્ત્રી | વિવેચન | ૪૨ |
| પત્રચર્ચા : હરીન્દ્ર દવેની મુલાકાત | હર્ષદ ત્રિવેદી | પત્ર | ૪૭ |
| ડાહીનો ઘોડો | રજની કે. દિક્ષિત | પત્ર | ૪૮ |
| પારસી રંગભૂમિ | દિનકર ભોજક | પત્ર | ૪૯ |
| ‘રાજા-મહારાજાની જે’ની સમીક્ષા વિશે | બહાદુરભાઈ વાંક | પત્ર | ૫૧ |
૧૯૯૩: જૂન, અંક-૬ | સ્વાયત્ત ગુજરાત સાહિત્ય અકાદમી | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| વેઠિયા | મોહન પરમાર | વાર્તા | ૪ |
| જીવણભાઈ વૈદરાજ | મુનિકુમાર પંડ્યા | ચરિત્રનિબંધ | ૧૦ |
| એક ભાદ્રતંદ્રા | ઉશનસ્ | કવિતા | ૧૬ |
| મૅટમૉર્ફસિસ્ | સંસ્કૃતિરાણી દેસાઈ | કવિતા | ૧૭ |
| સાગરસખાને | દક્ષા વ્યાસ | કવિતા | ૧૮ |
| ત્રણ કાવ્યો | ઉષા ઢેબર | કવિતા | ૧૯ |
| દર્પણે ડૂબી મરો... | હરેશ ‘તથાગત’ | કવિતા | ૨૦ |
| સુન્દરમ્: ભાવોત્કટતા અને ઇન્દ્રિયસંવેદ્યતાનું એક વધુ શિખર | જયદેવ શુક્લ | વિવેચન | ૨૧ |
| નાટ્યકૃતિની અને પૂર્ણ મંચની શક્યતાઓનો હિસાબ: ચિનુ મોદીનું ‘જાલકા’ | રમણ સોની | વિવેચન | ૩૧ |
| સંધ્યાટાણે સૂર્યોદય (રાવજી પટેલની કવિતા ‘પરોઢે’ વિશે) | મહેન્દ્ર દવે | વિવેચન | ૩૮ |
| અવલોકનીય :ભોળાભાઈ પટેલકૃત નિબંધસંગ્રહ ‘શાલભંજિકા’ વિશે | હર્ષદ ત્રિવેદી | વિવેચન | ૪૩ |
| પત્રચર્ચા : હાઉસન-જાઉસન | રતન માર્શલ, | પત્ર | ૫૧ |
| પારસી રંગભૂમિ | પ્રાગજી ડોસા | પત્ર | ૫૧ |
૧૯૯૩: જુલાઈ, અંક-૭ | સાંપ્રત ગુજરાતી ભાષા અને સાહિત્યક્ષેત્રે કટોકટી છે? (‘ધ બુક રિવ્યૂ’ના મે, ૧૯૯૩માં પ્રકાશિત ગુજરાતી વિશેષાંગ (સં. ગણેશ દેવી) વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| વસમી મુલાકાત | ઇવા ડેવ | વાર્તા | ૭ |
| ધારણા | રાજેન્દ્ર શાહ | કવિતા | ૧૩ |
| અશ્વદર્શન | રમેશ પારેખ | કવિતા | ૧૩ |
| ખંડિત કાંડ | દિલીપ ઝવેરી | કવિતા | ૧૪ |
| એક કાવ્ય | રમણીક સોમેશ્વર | કવિતા | ૧૮ |
| ગઝલ | જિતુ ત્રિવેદી | કવિતા | ૧૮ |
| બૉદલેરનાં કાવ્યો (‘Correspondences, = વિનિમયો, ‘Harmoriedusoir = સાન્ધ્યસંવાદ, ‘Laxie Anterreure’ = પૂર્વજીવન, ‘La Goufre’ = ગર્તા, ‘Lover Wine’, = પ્રણય-મેઘ, ‘La Chevelure’ (Hair) = કેશરાશિ) | અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા | કાવ્યાનુવાદ | ૧૯ |
| ગુજરાતી ગઝલ બોડીબામણીનું ખેતર નથી | રવીન્દ્ર પારેખ | વિવેચન | ૨૪ |
| મૃત્યુનું મહાલય કે ‘મેઘદૂત’નું ગાન (યજ્ઞેશના દવેકૃત કાવ્યસંગ્રહ ‘જાતિસ્મર’ વિશે) | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૬ |
| અવલોકનીય : અનિલા દલાલકૃત વિવેચનસંગ્રહ ‘માનુષી: સાહિત્યમાં નારી’ વિશે | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૪૦ |
| મેઘનાદ હ. ભટ્ટકૃત વિવેચનસંગ્રહ ‘શંખઘોષ’ વિશે | હરીશ વિ. પંડિત | વિવેચન | ૪૪ |
| ડૉ. પ્રતિમા અગ્રવાલની આત્મકથા ‘દસ્તક જિંદગી કી’ વિશે | રંજના દ્વિવેદી | વિવેચન | ૪૬ |
| પત્રચર્ચા : રાજા-મહારાજાની જે | ભરત મહેતા | પત્ર | ૫૨ |
| દ.ગુ.નાં લાક્ષણિક વ્યાકરણ વલણો વિશે | ઉશનસ્ | પત્ર | ૫૩ |
૧૯૯૩: ઑગસ્ટ, અંક-૮ | અડધી રાતનો ચંદ્ર | મૂકેશ વૈદ્ય | કવિતા | ૧ |
| નિશીથિનીને જોતાં: સૉનેટત્રયી | ઉશનસ્ | કવિતા | ૨ |
| વૃક્ષકાવ્યો | ધૂની માંડલિયા | કવિતા | ૪ |
| અનુઆધુનિકતાવાદ વિવેચનવિકાસનાં ત્રણ પ્રતિમાનો | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૫ |
| અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ | બાબુ સુથાર | વિવેચન | ૧૪ |
| અનુઆધુનિકતાવાદ અને લ્યોતાર | મધુસૂદન બક્ષી | વિવેચન | ૨૭ |
| નવ્યઇતિહાસવાદ | પ્રશાંત દવે | વિવેચન | ૪૭ |
| પત્રચર્ચા : ‘ધ બુક રિવ્યૂ’માંનો ગણેશ દેવીનો લેખ | શિરીષ પંચાલ | પત્ર | ૫૩ |
૧૯૯૩: સપ્ટેમ્બર, અંક-૯: આ અંક આગળના અંક્ધાા અનુસંધાનમાં છે. | વિશ્વવિખ્યાત કવિ, અનુવાદક, સંશોધક સદ્ગત એ. કે. રામાનુજન | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧ |
| ગુજરાતી સાહિત્યના ઇતિહાસોનો ઇતિહાસ અને તેની સમીક્ષા | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૫૩ |
| સાહિત્યનો ઇતિહાસ અને તેમની બદલાતી વિભાવના | શિરીષ પંચાલ | વિવેચન | ૭૯ |
| આધુનિકતા અને નારીવાદ | હિમાંશી શેલત | વિવેચન | ૯૧ |
૧૯૯૩: ઑક્ટોબર, અંક-૧૦ | ૧૯૬૧-૧૯૯૩ કલકત્તા અધિવેશન સ્મરણે | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| બીજો ઍટેક | બહાદુરભાઈ જ. વાંક | વાર્તા | ૫ |
| સંબંધ | યશવંત ઠક્કર | વાર્તા | ૧૩ |
| ઘરમોઢાના પહાડી વગડે | નટવરસિંહ પરમાર | લલિતનિબંધ | ૧૬ |
| કાવ્યારમ્ભે સરસ્વતી-પ્રાર્થના | વિનોદ જોશી | કવિતા | ૨૩ |
| બદામઘર | મનહર મોદી | કવિતા | ૨૪ |
| ઘડતું જાય છે. | મનહરલાલ ચોક્સી | કવિતા | ૨૪ |
| પડછાયો | ગિરીન જોશી | કવિતા | ૨૪ |
| બે ઓડિયા કાવ્યો: (પવન, પથ્થર) | સીતાકાન્ત મહાપાત્ર અનુ. વર્ષા દાસ | કવિતા | ૨૫ |
| પત્રમાં | બ્રેન્યાઝ ધ્રોલવી | કવિતા | ૨૭ |
| ટૂંકી વાર્તામાં ચમત્કૃતિભર્યો અંત | શરીફા વીજળીવાળા | વિવેચન | ૨૮ |
| વિલક્ષણ મનોજગતનું દર્શન કરાવતી લઘુનવલ ‘કાવેરી’ (ધીરેન્દ્ર મહેતા) | રમણીક સોમેશ્વર | વિવેચન | ૩૭ |
૧૯૯૩: નવેમ્બર: અંક-૧૧ ગોવર્ધનરામ વિશેષાંક | પ્રાસંગિક | દ્રુમનભાઈ ત્રિવેદી | પ્રવચન | ૧ |
| ગુજરાતનો પુરુષાર્થ | દિનશા પટેલ | પ્રવચન | ૫ |
| સ્મૃતિના મંદિરમાં | રઘુવીર ચૌધરી | પ્રવચન | ૬ |
| ભારતીય સંસ્કૃતિનો ઉન્મેષ | ઉશનસ્ | વિવેચન | ૮ |
| વડ ને વડવાઈ | પ્રકાશ ન. શાહ | વિવેચન | ૧૩ |
| સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ અને આપણે | મનુભાઈ પંચોળી | વિવેચન | ૧૫ |
| ગોવર્ધનરામનું સમાજદર્શન ‘સરસ્વતીચંદ્ર’માં કુમુદ-સરસ્વતીચંદ્રની કથા ઘટના દ્વારા અભિવ્યક્તિ | કુલીનચંદ્ર યાજ્ઞિક | વિવેચન | ૨૯ |
| ગોવર્ધનરામનો ધર્મતત્ત્વવિચાર | વિનોદ અધ્વર્યુ | વિવેચન | ૩૪ |
| ગોવર્ધન-પરિચય (ગોવર્ધનરામ વિષયક ગ્રંથોનો પરિચય) | રમેશ ર. દવે | વિવેચન | ૫૯ |
| ગોવર્ધનભવનમાં ગોવર્ધનરામ પ્રાણપ્રતિષ્ઠા | જયંત પરમાર | અહેવાલ | ૭૪ |
૧૯૯૩: ડિસેમ્બર, અંક-૧૨ | ગુજરાત અને બંગાળ વચ્ચે સાંસ્કૃતિક સેતુ (કલકત્તા અધિવેશન: ૧૯૯૩ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| તાર | અંજલિ ખાંડવાળા | વાર્તા | ૮ |
| દ્રૌપદી | મહાશ્વેતાદેવી, ભોળાભાઈ પટેલ | વાર્તાનુવાદ | ૧૧ |
| ત્રણ કાવ્યો (છેલ્લે, અચાનક, વિસૃષ્ટિ) | રાજેન્દ્ર શુક્લ | કવિતા | ૨૫ |
| નવી દૃષ્ટિ મળતાં | ઉશનસ્ | કવિતા | ૨૭ |
| બે કાવ્યો (ગમે તેટલો દૂર જાઉં, જાદુઈ કલમ) | સુભાષ મુખોપાધ્યાય ભોળાભાઈ પટેલ | કાવ્યાનુવાદ | ૨૮ |
| આ ઉમાશંકર મારામાં જ છે | યજ્ઞેશ દવે | સ્મૃતિલેખ | ૨૯ |
| વાર્ષિક લેખ-લેખક સૂચિ | સંકલિત | સૂચિ | ૩૮ |
| ૧૯૯૪: જાન્યુઆરી, અંક-૧ | | | |
| એ અવસ્થા હતી | રાજેન્દ્ર શુક્લ | કવિતા | ૧ |
| એક પછી એક | ચિનુ મોદી | કવિતા | ૨ |
| એક ગીત | રમણીક સોમેશ્વર | કવિતા | ૨ |
| મૂંગામંતર થઈ જુઓ | સુધીર પટેલ | કવિતા | ૩ |
| બે કાવ્યો | મનસુખ લશ્કરી | કવિતા | ૪ |
| પરિષત્પ્રસાદી વ્યાખ્યાન અંશો - ઉશનસ્: (નિવૃત્ત થતા પ્રમુખ) | ઉશનસ્ | વિવેચન | ૫ |
| વ્યાખ્યાન અંશો - રાજેન્દ્ર શાહ (પરિષદ પ્રમુખ) | રાજેન્દ્ર શાહ | વિવેચન | ૫ |
| વ્યાખ્યાન અંશો - ભગવતીકુમાર શર્મા (આસ્વાદ વિભાગના અધ્યક્ષ) | ભગવતીકુમાર શર્મા | વિવેચન | ૯ |
| વ્યાખ્યાન અંશો - મધુ રાય (સર્જન વિભાગ : નાટક્ધાા અધ્યક્ષ) | મધુ રાય | વિવેચન | ૯ |
| વ્યાખ્યાન અંશો - ચિમનલાલ ત્રિવેદી (વિવેચન-સંશોધન વિભાગના અધ્યક્ષ) | ચિમનલાલ ત્રિવેદી | વિવેચન | ૧૦ |
| વ્યાખ્યાન અંશો - જયંત ગાડીત (પરિસંવાદ વિભાગના અધ્યક્ષ) | જયંત ગાડીત | વિવેચન | ૧૧ |
| યાત્રામૃતની લોટી (મુકુન્દરાય પારાશર્યકૃત ‘મારા ગુરુની વાતો’નું પ્રાસ્તાવિક) | મનુભાઈ પંચોળી | વિવેચન | ૧૩ |
| ‘શતં જીવ સ્પ્રિંગ:’ | જયેન્દ્ર ત્રિવેદી | વિવેચન | ૧૮ |
| (ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટની ૯૧મી જયંતિને અનુલક્ષીને) | | | |
| ટૂંકી વાર્તા સામેના પડકારો | હિમાંશી શેલત | વિવેચન | ૨૪ |
| ૩૭મા અધિવેશનનો કલકત્તામાં સાહિત્યકલ્લોલ | જયંત પરમાર | અહેવાલ | ૩૫ |
| પત્રચર્ચા : સર્વનામનાં રૂપો | કૃપાશંકર જાની | | ૪૨ |
૧૯૯૪: ફેબ્રુઆરી, અંક-૨ | ઓડિયા કવિ સીતાકાન્ત મહાપાત્રને જ્ઞાનપીઠ ઍવૉર્ડ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| નિયતિ | હર્ષદ ત્રિવેદી | વાર્તા | ૫ |
| અંકોડા | સુભાષ શાહ | કવિતા | ૧૩ |
| રેતકણી છે | ભગવતીકુમાર શર્મા | કવિતા | ૧૪ |
| રુદનથી ભર્યું અંતર (ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ પૉલ વર્લેની કાવ્યરચના ‘II Pleure dans mon coeur’નો અનુવાદ) | અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | ૧૫ |
| આ વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા ટૉની મોરિસન | પ્રીતિ સેનગુપ્તા | વિવેચન | ૧૬ |
| ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’નો સાતમો અંક | વિનોદ અધ્વર્યુ | વિવેચન | ૨૦ |
| ભાષાની કટોકટી (‘ઇન્ડિયન બુક રિવ્યૂ’ના ગુજરાતી વિશેષાંગના અતિથિ સંપાદક્ધાા લેખનો અનુવાદ) | ગણેશ દેવી અનુ. બિપિન પટેલ | વિવેચન | ૨૯ |
| પત્રચર્ચા : ઉપરોક્ત આમુખ વિશે | બાબુ સુથાર | | ૩૩ |
૧૯૯૪: માર્ચ અંક-૩ | કવિ પ્રેમાનંદ વિશે કવિ ઉમાશંકર | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| હા તો હમારી સલામ: માસ્ટર સ્ટોરીટેલર પન્નાલાલને | લાભશંકર ઠાકર | વિવેચન | ૫ |
| પ્રેમાનંદ પરિસંવાદ | જયંત પરમાર | અહેવાલ | ૪૨ |
૧૯૯૪: એપ્રિલ, અંક-૪ | બ.ક.ઠા.નું અનુવાદ ક્ષેત્રે પ્રદાન | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| દેવોની ઘેર રે.... | નટવરસિંહ પરમાર | લલિતનિબંધ | ૭ |
| એક ગીત | મનસુખ લશ્કરી | કવિતા | ૧૧ |
| ઘર ભણી | રમણીક અગ્રાવત | કવિતા | ૧૨ |
| કાળો પ્હાડ | ચિનુ મોદી | કવિતા | ૧૩ |
| પ્રવાલદ્વીપ | ભરત ભટ્ટ ‘તરલ’ | કવિતા | ૨૦ |
| વિવેચનમાં વિધાયક નિર્ભીકતાની સામે કૃતક વિધાયકતા | રમણ સોની | વિવેચન | ૨૧ |
| ‘નો થિયેટર’ની કલા (જાપાનીઝ નાટ્યકાર સિઆમી મોટોકીયોના ‘નો થિયેટર’ અને સાહિત્યક્ષેત્રે પ્રદાન અંગે) | અનુ. સુભાષ શાહ | વિવેચન | ૨૯ |
| આનંદ અને બેચેની સાહિત્યકારનો પ્રેરણાસ્રોત (નારાયણ દેસાઈ અને વિજય તેંડુલકરને અપાયેલા સાહિત્ય અકાદમી પુરસ્કાર અને સરસ્વતી સમ્માન વિશે) | વનમાળા દેસાઈ | વિવેચન | ૩૧ |
| ‘પૅરેલિસીસ’ કસબનું હાડપિંજર? | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૬ |
| (ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાનું પુનર્મૂલ્યાંક્ધા) | | | |
| અવલોકનીય : જયંત કોઠારીકૃત વિવેચનસંગ્રહ ‘વાંકદેખા વિવેચનો’ વિશે | સતીશ વ્યાસ | વિવેચન | ૪૧ |
| ઇન્દુ પુવારકૃત એકાંકીસંગ્રહ ‘હું પશલો છું’ વિશે | ભરત મહેતા | વિવેચન | ૪૨ |
૧૯૯૪: મે, અંક-૫ | તુલનાત્મક સાહિત્ય વિશે | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ખરીદી | હિમાંશી શેલત | વાર્તા | ૫ |
| સ્ફુલ્લિગંની સાંકળ | ઉદયન ઠક્કર | કવિતા | ૯ |
| પ્રતીતિ | સંજુ વાળા | કવિતા | ૧૦ |
| કાવ્યહેલી જોઉં છું | બ્રેન્યાઝ ધ્રોલવી | કવિતા | ૧૧ |
| ગીત પૂર્વેનું ગીત | ભગીરથ બ્રહ્મભટ્ટ | કવિતા | ૧૨ |
| કલમને છોડવી પડશે | લાલજી કાનપરિયા | કવિતા | ૧૨ |
| એક અલૌકિક વિરહકાવ્ય (જુગતરામ દવેકૃત ‘અંતરપટ’ વિશે) | ગોરા | વિવેચન | ૧૩ |
| પ્રારંભિક પારસી-ગુજરાતી રંગભૂમિ | દિનકર ભોજક | વિવેચન | ૧૭ |
| ‘આફ્રિકાનો પ્રવાસ’ (નાનાભાઈ ભટ્ટની ‘કુમાર’માં તા. ૨૭-૧૨-૨૪ના રોજ પ્રસિદ્ધ થયેલી (પ્રવાસલેખમાળાના અપ્રગટ પુસ્તક્ધાું અવલોક્ધા) | જયકર છો. જોશી | વિવેચન | ૨૬ |
| અવલોકનીય : હસુ યાજ્ઞિક સંપાદિત ‘લોકગીતોમાં રામચરિત્ર અને પાંડવકથા’ વિશે | બળવંત જાની | વિવેચન | ૩૫ |
| પત્રચર્ચા : ‘હાં તો હમારી સલામ: માસ્ટર | સ્ટોરીટેલર પન્નાલાલને’ વિશે | પત્ર | |
| પત્ર | રાધેશ્યામ શર્મા | પત્ર | ૩૭ |
| પત્ર | માય ડિયર જયુ | પત્ર | ૩૮ |
| પત્ર | બહાદુરભાઈ જ. વાંક | પત્ર | ૩૮ |
૧૯૯૪: જૂન, અંક-૬ | મૂળિયાં અને પાંખો (નોબેલ પારિતોષિક વિજેતા સ્પેનિશ કવિ હિમેનેથની એક સૂક્તિ વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| આકાશ તરફ આંગળી | અનિલ વ્યાસ | વાર્તા | ૩ |
| ....ને સામે છે મારું મન | રમેશ ર. દવે | વાર્તા | ૧૭ |
| જંગલી | દક્ષા વ્યાસ | કવિતા | ૨૪ |
| બે હાઈકુ | નિનાદ ધિ. અધ્યારુ | કવિતા | ૨૪ |
| ઝંખનાગઢ | ભરત ભટ્ટ ‘તરલ’ | કવિતા | ૨૫ |
| ગઝલ | અમિત વ્યાસ | કવિતા | ૨૫ |
| કોપાઈ (કાવ્યના શીર્ષક અને કવિતાની રચનારીતિ વિશે અનુવાદક્ધાી પ્રારંભમાં નોંધ) | રવીન્દ્રનાથ ઠાકુર અનુ. ભોળાભાઈ પટેલ | કાવ્યાનુવાદ | ૨૬ |
| ભારતીય રંગભૂમિના પરિપ્રેક્ષ્યમાં મરાઠી રંગભૂમિ | ઉત્પલ ભાયાણી | વિવેચન | ૩૦ |
| ગુજરાતી આધ્યાત્મિક કવિતા | રમણલાલ જોશી | વિવેચન | ૩૩ |
| અવલોકનીય : બકુલ ત્રિપાઠીકૃત નિબંધસંગ્રહ ‘હિંડોળો ઝાકમઝોળ’ વિશે | ઈલા નાયક | વિવેચન | ૪૦ |
| નવનીત ઉપાધ્યાયકૃત ગીતસંગ્રહ ‘દરિયાનો પડઘો’ વિશે | વિજય શાસ્ત્રી | વિવેચન | ૪૨ |
૧૯૯૪: જુલાઈ, અંક-૭ | માનવધર્મસભા (દુર્ગારામ મહેતા સ્થાપિત આ સંસ્થાનાં દોઢસો વર્ષ પૂરાં થયાં તે સંદર્ભે)‘ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| એક હતી રાણી | નીતિન ત્રિવેદી | વાર્તા | ૫ |
| વિ-રતિ | ઉશનસ્ | કવિતા | ૧૬ |
| બે ગઝલ | ભગવતીકુમાર શર્મા | કવિતા | ૧૭ |
| પાઠક્ધાી કાવ્યબાની: સાશ્ય અને સંવાદ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૧૮ |
| વિવેચક સુન્દરમ્ : પુનર્મૂલ્યાંક્ધાકેટલાંક નિરીક્ષણો | નીતિન મહેતા | વિવેચન | ૨૪ |
| અનુઆધુનિકતાવાદ એક તર્કસંગત વિવૃત્તિ - Rationale? | નટવરસિંહ પરમાર | વિવેચન | ૩૫ |
૧૯૯૪: ઑગસ્ટ, અંક-૮ | હરિવલ્લભ ભાયાણીને નરસિંહ મહેતા પુરસ્કાર | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| અષ્ટપદી: સેઈન્ટ જ્હૉન ઑફ ધ ક્રોસનાં કાવ્યો અનુ. નિરંજન ભગત | કાવ્યાનુવાદ | ૩ | |
| (આ કાવ્યોના અનુવાદ માટેની નિમિત્ત રૂપ ઘટના વિશે પ્રારંભમાં અનુવાદક્ધાી નોંધ છે) | | | |
| વસ્ત્રાવરણ (એકાંકીનાં વિષયવસ્તુ અને ઉદ્દેશ વિશે લેખક્ધાું પ્રારંભે નિવેદન છે) | મનુભાઈ પંચોળી | એકાંકી | ૨૦ |
| અવલોકનીય : દલપત ચૌહાણકૃત નવલકથા ‘મલક’ વિશે | વિજય શાસ્ત્રી | વિવેચન | ૪૦ |
૧૯૯૪: સપ્ટેમ્બર, અંક-૯ તુલનાત્મક કાવ્યશાસ્ત્ર-વિશેષાંક | સંપાદકીય | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સંપાદકીય | ૧ |
| તુલનાત્મક કાવ્યશાસ્ત્રની કેટલીક સમસ્યા | ગણેશ દેવી અનુ. શાલિની વકીલ | વિવેચન | ૩ |
| ભારતીય રસબોધની અનન્યતા | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૧૨ |
| ધ્વનિવિચાર અને પ્રતીકવાદ | વિજય પંડ્યા | વિવેચન | ૨૦ |
| વક્રોક્તિવિચાર અને રશિયન સ્વરૂપવાદ | બાબુ સુથાર | વિવેચન | ૩૨ |
| રસવિચાર અને આધુનિક સાહિત્ય | શિરીષ પંચાલ | વિવેચન | ૪૭ |
૧૯૯૪: ઑક્ટોબર, અંક-૧૦ | ‘દક્ષિણા’નો છેલ્લો અંક (સુન્દરમ્ દ્વારા સંપાદિત ત્રૈમાસિક વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ચુટકી | હરીશ નાગ્રેચા | વાર્તા | ૫ |
| અલંગ (જહાજવાડો) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | ૧૩ |
| ધરમપુરના એક પહાડી ગામમાં રાત | ઉશનસ્ | કવિતા | ૧૪ |
| બોલી જ નહિ | ચિનુ મોદી | કવિતા | ૧૫ |
| મનહર અને મોદી | મનહર મોદી | કવિતા | ૧૫ |
| કેલિફોર્નિયા માઉન્ટેન | ઉદયન ઠક્કર | કવિતા | ૧૬ |
| અહીં | મંગળ રાઠોડ | કવિતા | ૨૦ |
| સ્ટીવન સ્પિલબર્ગનું ‘શીન્ડલર્સ લિસ્ટ’ | અભિજિત વ્યાસ | ફિલ્મ-અવલોક્ધા | ૨૧ |
| કથાસાહિત્યની વિભાવના | શરીફા વીજળીવાળા | વિવેચન | ૨૫ |
| ભાયાણીસાહેબનો ભાવોચ્છવાસ | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૪ |
| અવલોકનીય : ‘ગુજરાતી બાલકથાસાહિત્ય’ (ખંડ-૧ ઈ.સ. ૧૯૪૦ સુધી) લે. શ્રદ્ધા ત્રિવેદી વિશે | કીર્તિદા જોશી | વિવેચન | ૩૯ |
| ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને’ (પાઠચર્ચા) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૪૧ |
| પત્રચર્ચા : ‘મૌન’ શબ્દના ઉપયોગ અંગે | જયન્ત પાઠક | | ૪૪ |
૧૯૯૪: નવેમ્બર, અંક-૧૧ | દેશી ભાષાઓનું ભવિષ્ય નથી? | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| પાગલખાનામાં | શિશિર રામાવત | વાર્તા | ૩ |
| ચેત મછંદર | રાજેન્દ્ર શુક્લ | કવિતા | ૧૮ |
| ગોરખ આયા | રાજેન્દ્ર શુક્લ | કવિતા | ૧૯ |
| જળના પડઘા પડ્યા કરે | હરિકૃષ્ણ પાઠક | કવિતા | ૨૦ |
| સાંઠગાંઠ | ચિનુ મોદી | કવિતા | ૨૧ |
| હોય છે | ચંદ્રેશ શાહ | કવિતા | ૨૨ |
| મને હું શોધું છું | દલપત પઢિયાર | કવિતા | ૨૩ |
| દુર્ગની સફરે | ભરત ભટ્ટ ‘તરલ’ | કવિતા | ૨૪ |
| બે હાઈકુ | નિનાદ અધ્યારુ | કવિતા | ૨૪ |
| આપણો સમય, આપણું સર્જન | ચંદ્રકાન્ત શેઠ | કેફિયત | ૨૫ |
| આજનું વિજ્ઞાનવિશ્વ અને ગઈકાલનો લેખક : જૂલે વર્ન | હરીશ નાયક | વિવેચન | ૨૯ |
| અવલોકનીય : સામાન્ય જ્ઞાનનો ખજાનો (રજની વ્યાસકૃત ‘વિશ્વજ્ઞાનકોષ’ વિશે) | કુલીનચંદ્ર યાજ્ઞિક | વિવેચન | ૩૫ |
| પરાવલંબન અને સર્જકતાના પ્રશ્નો: ‘ધૃતરાષ્ટ્ર’ (ધનંજય વૈરાગીકૃત બંગાળી નાટક (‘અનુ. જ્યોતિ ભાલરિયા) વિશે) | ભરત મહેતા | વિવેચન | ૩૭ |
| પત્રચર્ચા : ‘અનુઆધુકિતાવાદ’ની સમીક્ષા વિશે | બાબુ સુથાર | | ૪૧ |
૧૯૯૪: ડિસેમ્બર અંક-૧૨ | કીડી-મંકોડીના સંગમે (ગુ.સા.અકાદમી યોજિત લોકાખ્યાન શિબિર માટે ખેડબ્રહ્માથી અંબાજી જતાં માર્ગમાં આવતી આ બે નદીઓ અને આસપાસના પ્રદેશના પ્રવાસનું સ્મરણ)‘ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| જગરું: એક (જમીનદાર-પરિવારની શિયાળુ-રાત્રિ બેઠકો દરમ્યાન થતી તાપણું-કથા) | નટવરસિંહ પરમાર | અંગતનિબંધ | ૫ |
| કૂંડાળાની આણ | ક્ધાુ આચાર્ય | વાર્તા | ૯ |
| એક કાવ્ય | રમેશ પટેલ | કવિતા | ૧૭ |
| બે હાઈકુ | રમેશ પટેલ | કવિતા | ૧૮ |
| ગઝલ | રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | કવિતા | ૧૮ |
| ....કે તું આવી હશે | રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | કવિતા | ૧૯ |
| બખડજંતર | લાલજી કાનપરિયા | કવિતા | ૧૯ |
| ‘પેરેડાઈઝ લોસ્ટ’ના અનુવાદની સમસ્યાઓ | દુષ્યંત પંડ્યા | વિવેચન | ૨૦ |
| કવિ જયવંતસૂરિકૃત લોચનકાજલ સંવાદ | કીર્તિદા જોશી | વિવેચન | ૨૮ |
| અવલોકનીય : ‘અંચઈ’ સંંબંધી લાંબીટૂંકી (શિરીષ પંચાલકૃત વાર્તાસંગ્રહ ‘અંચઈ’ વિશે) | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૪ |
| વાર્ષિક લેખ-લેખક સૂચિ | સંકલિત | સૂચિ | ૪૦ |
૧૯૯૫: જાન્યુઆરી, અંક-૧ | ચીનમાં ચોપન દિવસ (ઉમાશંકર જોશીકૃત યાત્રાવૃત્ત વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| જગરુ: બે | નટવરસિંહ પરમાર | અંગતનિબંધ | ૪ |
| સુભદ્રા | રવીન્દ્ર પારેખ | વાર્તા | ૭ |
| હથેળી પર મસ્તક | અનિલ ન. વ્યાસ | વાર્તા | ૧૨ |
| ગોઝારી વાવ | મનીષા જોષી | કવિતા | ૧૯ |
| મોડું થયું | મહેશ દાવડકર | કવિતા | ૨૦ |
| જો જો હવે | મહેશ દાવડકર | કવિતા | ૨૦ |
| ક્યાંથી મળીએ! | હર્ષદ ચંદારાણા | કવિતા | ૨૧ |
| કથનકેન્દ્રના પ્રશ્નની વ્યાપકતા | શરીફા વીજળીવાળા | વિવેચન | ૨૨ |
| પરિકલ્પ માગતું સ્ફુરણ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૩૧ |
| પત્રચર્ચા : દેશી ભાષાઓનું ભવિષ્ય નથી? વિશે | બળવંત નાયક | | ૩૫ |
| ગુ.સા. પરિષદનું ૧૮મું જ્ઞાનસત્ર: ભીમોરા | ઉષા ઉપાધ્યાય | અહેવાલ | ૩૬ |
૧૯૯૫: ફેબ્રુઆરી, અંક-૨ | સદ્ગત ભોગીલાલ સાંડેસરા | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| જાદુગર | બહાદુરભાઈ જ. વાંક | વાર્તા | ૩ |
| જગરું: ૩ | નટવરસિંહ પરમાર | અંગતનિબંધ | ૮ |
| પાશ | સંજુ વાળા | કવિતા | ૧૪ |
| દટ્ટણ સુધી | ભગવતીકુમાર શર્મા | કવિતા | ૨૪ |
| ગુજરાતનું કંઠસ્થ પરંપરાનું સાહિત્ય: સ્વરૂપલક્ષી વિચારણા : ૧ | બળવંત જાની | વિવેચન | ૨૫ |
| એક વધેલી ક્ષણ (મનહર મોદીના કાવ્યસંગ્રહ ‘એક વધારાની ક્ષણ’ વિશે) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૩૫ |
| વિનોદ ભટ્ટની સર્જનયાત્રા | રતિલાલ બોરીસાગર | વિવેચન | ૪૦ |
| ૧૯૯૫: માર્ચ, અંક-૩ | | | |
| દેશીવાદ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| કૅટવૉક | હરીશ નાગ્રેચા | વાર્તા | ૩ |
| છેલ્લો પત્ર | રવીન્દ્રનાથ ઠાકુર, ભોળાભાઈ પટેલ | કાવ્યાનુવાદ | ૧૫ |
| વરસાદ | રમેશ પારેખ | કવિતા | ૧૮ |
| પત્રમાં તેથી જ | હરેશ ‘તથાગત’ | કવિતા | ૧૮ |
| ગીત | રાજેશ પંડ્યા | કવિતા | ૧૯ |
| ગુજરાતનું કંઠસ્થ પરંપરાનું સાહિત્ય : ૨ | બળવંત જાની | વિવેચન | ૨૦ |
| સંપાદકીય લેખોને શું તાકવું છે? | કિશોર વ્યાસ | વિવેચન | ૨૮ |
| અના કેરેનિના: મેટા ફિઝિક્સ અને એસ્થેટિક્સ | વિજય શાસ્ત્રી | વિવેચન | ૩૭ |
| ૧૯૯૫: એપ્રિલ, અંક-૪ | | | |
| રઘુવીર ચૌધરીને દર્શક ફાઉન્ડેશન ઍવોર્ડ | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| એકતાનગરની આપત્તિ | રમણીક અગ્રાવત | હાસ્યનિબંધ | ૫ |
| દીકરીનો વિવા | રમેશ ર. દવે | વાર્તા | ૧૦ |
| સ્પર્શનાં નવપલ્લવ | વિં. દા. કરંદિકર અનુ. ભારતી પંડ્યા | લલિતનિબંધ૧૪ | |
| ડૂબવું | સિતાંશુ યશશ્ર્ચંદ્ર | કવિતા | ૧૭ |
| અસ્તુ સર્વને (છંદ : અનુષ્ટુપ) | રાજેન્દ્ર શાહ | કવિતા | ૨૧ |
| સર્વ પ્રિયે! મધુર કૈંક વધુવસંતે | ઉશનસ્ | કવિતા | ૨૨ |
| ગઝલ | ‘રાઝ’ નવસારવી | કવિતા | ૨૩ |
| ગ્રંથસૂચિવિહોણું ગુજરાત ! | પ્રકાશ વેગડ | અભ્યાસ | ૨૪ |
| નાટ્યસદીના સંધિકાળે (રોબર્ટ બેનેડેટ્ટિકૃત ‘એક્ટિંગ ઈન અવર સેન્ચ્યુરી’માંથી) | અનુ. હસમુખ બારાડી | વિવેચન | ૨૮ |
| ‘ઉઠાઉગીર’ની વ્યથાકથા (લક્ષ્મણ ગાયકવાડની આત્મકથા ‘ઊચલ્યા’ના રવીન્દ્ર પારેખકૃત અનુવાદ ‘ઉઠાઉગીર’ વિશે) | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૨૯ |
| ભવાઈ: નટ, નર્તન અને સંગીત (કૃષ્ણકાન્ત કડકિયાકૃત વિવેચનસંગ્રહ ‘ભવાઈ: નટ અને સંગીત’ વિશે) | જનક એચ. દવે | વિવેચન | ૩૬ |
| કવિતાછાયાના પ્રદેશમાં: સબૂરી ફળી નથી (લાલજી કાનપરિયાકૃત કાવ્યસંગ્રહ ‘ઝલમલ ટાણું’ વિશે) | મણિલાલ હ. પટેલ | વિવેચન | ૩૯ |
૧૯૯૫: મે, અંક-૫ | સદ્ગત કવિશ્રી હરીન્દ્ર દવે | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| હું બન્યો શાયર | ‘નિનાદ’ ગઝલી | કવિતા | ૫ |
| ગઝલ | મૌન બલોલી | કવિતા | ૫ |
| એક કાવ્ય | નીલેશ રૂપાપરા | કવિતા | ૬ |
| અધૂકડાં અણઉભર્યાં | ફારૂક શાહ | કવિતા | ૭ |
| રામ-જન્મભૂમિ | નિર્મિશ ઠાકર | કવિતા | ૭ |
| ઊડો રે પંખી | લાલજી કાનપરિયા | કવિતા | ૮ |
| દ્વાર વચમાં | લાલજી કાનપરિયા | કવિતા | ૯ |
| ફૅમિલી આલ્બમ | સુરેશ ઓઝા | વાર્તા | ૧૦ |
| પ્રસન્નતા | યશવંત ઠક્કર | વાર્તા | ૨૧ |
| નરસિંહ મહેતા અને ગુજરાતી ભાષા એમની રચનાઓમાં પ્રગટ થતી ગુજરાતી ભાષાની ક્ષમતા | ભાનુપ્રસાદ ત્રિવેદી | વિવેચન | ૨૭ |
| ‘પ્રકાશનો પડછાયો’ એક સમીક્ષા (દિનકર જોષીની ગાંધી અને ગાંધીપુત્ર હરિલાલને વિષય બનાવતી નવલકથા વિશે | રમેશ બી. શાહ | વિવેચન | ૩૫ |
| એકલતાનું ઉપનિષદ (ભગવતીકુમાર શર્માના કાવ્યસંગ્રહ ‘નખદર્પણ’ની પ્રસ્તાવના) | ચિનુ મોદી | વિવેચન | ૪૧ |
૧૯૯૫: જૂન, અંક-૬ | ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજી | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ફરી ચાલવું | સિતાંશુ યશશ્ર્ચંદ્ર | કવિતા | ૩ |
| તો ગોત હવે | ચિનુ મોદી | કવિતા | ૪ |
| કાળો ડુંગર (કચ્છ) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | ૫ |
| ગઝલ | મનહર મોદી | કવિતા | ૬ |
| ગઝલ | મનહર મોદી | કવિતા | ૭ |
| દરિયામાં દરિયો તે તારી આંખો | રમેશ પારેખ | કવિતા | ૮ |
| વાટકી જેવી વાત | રમેશ પારેખ | કવિતા | ૮ |
| મનના માલિક | દલપત પઢિયાર | કવિતા | ૯ |
| ભૂખ | અનિલ વ્યાસ | ટૂંકી વાર્તા | ૧૦ |
| રાધા આજે નહિ રાંધે | પૂરબી બસુ, અનુ. ભોળાભાઈ પટેલ | વાર્તાનુવાદ | ૧૯ |
| સુન્દરમ્નું સર્જનાત્મક ગદ્ય | રવીન્દ્ર પારેખ | વિવેચન | ૨૪ |
| બક્ષીના જીવન-સાહિત્યનો આસ્વાદ્ય આલેખ (જયંતીલાલ મહેતાકૃત: ‘બક્ષી એક જીવની વિશે’) | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૪૧ |
| પત્રચર્ચા : દેશી ભાષાનું ભવિષ્ય નથી - એ તંત્રીલેખ વિશે | મનુભાઈ પંચોળી | પત્ર | ૪૪ |
| પત્રચર્ચા : ‘સાપના ભારા’ના ‘શલ્યા’ એકાંકીનો સુધારેલો અંત | ચંદ્રકાન્ત શેઠ | પત્ર | ૪૫ |
૧૯૯૫: જુલાઈ, અંક-૭ | ‘વીંધાયેલો અવાજ’ યાને કટોકટી અને કવિ (ઉમાશંકર જોશી દ્વારા શિલોંગમાં રચાયેલી, કટોકટીના વિરોધનો સૂર પ્રગટાવતી કવિતા વિશે) | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ત્રાંસી આંખે | નિમેષ દેસાઈ | વાર્તા | ૩ |
| બે ગઝલ | રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | કવિતા | ૬ |
| ખાબોચિયામાં | રમેશ પટેલ | કવિતા | ૭ |
| મને શોધતો હતો | ભરત ભટ્ટ ‘તરલ’ | કવિતા | ૭ |
| હવામાં | મહેશ દાવડકર | કવિતા | ૮ |
| ગોત્ર | ગીતા નાયક | કવિતા | ૯ |
| કવિનું ઘર | મણિલાલ હ. પટેલ | પ્રવાસનિબંધ | ૧૦ |
| ગુજરાતી આત્મકથાલેખન | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૧૪ |
| નાટક: એક ચર્ચા (ક્ધનડ ભાષાના નાટ્યકાર ગિરીશ ર્ક્ધાાડ, નવલકથાકાર યુ.આર.અનંતમૂર્તિ અને દિગ્દર્શક પ્રસન્ના વચ્ચેની પ્રશ્નોત્તરી)‘ | અનુ. શરીફા વીજળીવાળા | વિવેચન | ૨૫ |
| ‘બેંગાલ નાઇટ્સ’ એક નોંધ (મૈત્રેયી દેવીકૃત બંગાળી નવલકથા ‘ન હન્યતે’ની વસ્તુ સામગ્રી આધારિત રૂમાનિયન નવલકથા ‘મૈત્રેયી’ના ફ્રેંચ અને તેના પરથી થયેલા અંગ્રેજી અનુવાદ વિશે) | યશોધર અ. જોશી | વિવેચન | ૩૭ |
| પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશે | પ્ર. ચુ. વૈદ્ય | | ૪૨ |
| પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશે | નવનીત શાહ | | ૪૫ |
| પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશે | મહેન્દ્ર ત્રિવેદી | | ૪૬ |
| પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશે | યોગેન્દ્ર વ્યાસ | | ૪૬ |
૧૯૯૫: ઑગસ્ટ, અંક-૮ | હીરાબહેન પાઠકનું સન્માન | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| ધરતીનો છોડ | જિતેન્દ્ર પટેલ | વાર્તા | ૩ |
| ત્રણ કાવ્યો | કમલ વોરા | કવિતા | ૧૬ |
| તગતગ તમિસ્ર | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | ૨૦ |
| .....નહીં! | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | ૨૧ |
| ધરમપુરના જંગલમાં વૈશાખી બપોર | ઉશનસ્ | કવિતા | ૨૨ |
| ગઝલ | મનહર મોદી | કવિતા | ૨૩ |
| બૌદ્ધ સહજયાની સિદ્ધ સરહપાદનો અપભ્રંશ ભાષામાં રચિત દોહાકોશ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૨૪ |
| અવલોકનીય : | મ. ન. દ્વિવેદી પર આધારિત ધીરુભાઈ ઠાકરકૃત નાટક ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’ વિશે | ભરત મહેતા | ૩૭ |
૧૯૯૫: સપ્ટેમ્બર-ઑક્ટોબર, અંક-૯-૧૦ ભીમોરા જ્ઞાનસત્ર વિશેષાંક | ભીમોરા જ્ઞાનસત્ર વિશેષાંક | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| બકુલભાઈનો ‘હિંડોળો’ નિબંધની છોળ (ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પુરસ્કૃત બકુલ ત્રિપાઠીકૃત નિબંધસંગ્રહ ‘હિંડોળો ઝાકમઝોળ’ વિશે) | દિગીશ મહેતા | વિવેચન | ૩ |
| પહેલી બેઠક: ૧૯૯૨-૯૩નાં બે વર્ષના ગુજરાતી સાહિત્યનું સરવૈયું નવલકથા | રવીન્દ્ર પારેખ | વિવેચન | ૫ |
| ટૂંકી વાર્તા | વિનાયક રાવલ | વિવેચન | ૧૫ |
| વિવેચન | રમણ સોની | વિવેચન | ૧૯ |
| નિબંધ-ઇતર ગદ્યસાહિત્ય | રતિલાલ બોરીસાગર | વિવેચન | ૨૫ |
| સંશોધન | દર્શના ધોળકિયા | વિવેચન | ૩૬ |
| બાળસાહિત્ય | ઈશ્વર પરમાર | વિવેચન | ૪૩ |
| આત્મકથા અને જીવનકથાસાહિત્ય | મુનિકુમાર પંડ્યા | વિવેચન | ૫૦ |
| બીજી બેઠક: સાહિત્યસ્વરૂપ: સમકાલીન ગુજરાતી નવલિકા ભાવક સાથેનું પુન:સંધાન | હિમાંશી શેલત | વિવેચન | ૬૧ |
| અધ્યક્ષીય વક્તવ્ય | જયંત ગાડીત | વિવેચન | ૬૫ |
| ત્રીજી બેઠક: સર્જકનું પુનર્મૂલ્યાંકન: જયંતિ દલાલ માનવીય નિસબતના સર્જક | ભગવતીકુમાર શર્મા | વિવેચન | ૬૮ |
| મોજૂદા હાલાતમાં ફાવી ગયેલા કટાક્ષના નાટ્યકાર | હસમુખ બારાડી | વિવેચન | ૭૧ |
૧૯૯૫: અંક-૧૧ નવેમ્બર | સક્ષમ ગુજરાતી | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| રીઅલ ભાગ્યોદય | પન્ના નાયક | વાર્તા | ૪ |
| વ્યક્તિચિત્ર: સ્નેહરશ્મિ ઝીણાભાઈ | જયન્ત પંડ્યા | ચરિત્રનિબંધ | ૮ |
| સુનો ભાઈ સાધો: ૧-૧૦ | હરીશ મીનાશ્રુ | કવિતા | ૧૩ |
| જમીનમાંથી હાથ જોડીને | સુધીર દેસાઈ | કવિતા | ૧૮ |
| આપ્તજન | ચિનુ મોદી | કવિતા | ૧૮ |
| આરોઓવારો | રવીન્દ્ર પારેખ | કવિતા | ૨૩ |
| ‘કોણ?’માં અસ્તિત્વવાદી અંશો (લાભશંકર ઠાકરની ‘કોણ’ નવલકથા વિશે) | ડૉ. વિજય શાસ્ત્રી | વિવેચન | ૨૪ |
| | | | |
| થીએટર લોકશાહી અને સ્વસ્થ માનવીય સંબંધોની પ્રક્રિયાની પ્રયોગશાળા તરીકે | હસમુખ બારાડી | વિવેચન | ૩૩ |
| પુસ્તક-પરિચય : ‘પરદાનશીન’ (જસબીર જૈન, અમીના અમીન સંપાદિત નિબંધસંચય વિશે) | મંજુલા કે. વર્મા | વિવેચન | ૩૬ |
| લોકગીતમાં ‘રૂખડ બાવો’ | લાભશંકર પુરોહિત | વિવેચન | ૪૧ |
૧૯૯૫: ડિસેમ્બર, અંક-૧૨ | સદ્ગત પિનાક્ધિા્ ઠાકોર | ભોળાભાઈ પટેલ | તંત્રીલેખ | ૧ |
| સળ | અનિલ વ્યાસ | વાર્તા | ૪ |
| ગદ્યખંડ | નિમેષ દેસાઈ | લલિત ગદ્ય | ૧૪ |
| ગઝલ | દિનેશ ડોંગરે ‘નાદાન’ | કવિતા | ૧૭ |
| હાઈકુ | ધર્મેન્દ્રસિંહ જે. ગોહિલ | કવિતા | ૧૭ |
| મૌનનો ઉદ્ગાર છું | ‘ઉશના’ | કવિતા | ૧૮ |
| બેઠાં છીએ | ભરત ભટ્ટ ‘તરલ’ | કવિતા | ૧૮ |
| આજનું આકાશ | હર્ષદ ત્રિવેદી | કવિતા | ૧૯ |
| ત્રણ ગઝલ | મનહર મોદી | ગઝલ | ૨૦ |
| કદી સૂતો નથી (વ્યક્તિ અને કવિ તરીકે પિછાણેલા ગાંધીપ્રભાવ વિશે) | હસમુખ પાઠક | અંગતનિબંધ | ૨૨ |
| નાટક | વિજય તેંડુલકર અનુ. જયા મહેતા | વિવેચન | ૩૦ |
| ‘રંગતરંગ’ ભાગ-૧ (‘જ્યોતીન્દ્ર : એક અભ્યાસ’ એ આગામી ગ્રંથનો અંશ) | બકુલ ત્રિપાઠી | વિવેચન | ૩૨ |
| ‘અવલોકનીય : સંદર્ભ, નિર્ભીક પર્યેષણાનો | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૫ |
| (રમણ સોનીકૃત ‘વિવેચનસંદર્ભ’ વિશે) | | | |
| વાર્ષિક લેખ-લેખકસૂચિ | સંકલિત | સૂચિ | ૪૧ |