2005: પરબસૂચિ

પરબ 2005 - પ્રકારકૃતિસૂચિકર્તા
કવિતાકીડીઓ (સોનેટચતુષ્ટક) (1. ત્રિકમશી કીડી, 2. કીડીનું અવતરણ, 3. કીડી, ગંધે, ગાંડી 4. કીડીઓ – એક પરિપ્લવ એકસ્ટસી)ઉશનસ્01, 11-12
કવિતાદર્પણ લવરી (Needlessly, Watching my Looking-glass image – Pablo Neruda)ઇન્દુ પુવાર01, 13-15
કવિતાજળના ઝીણા અક્ષરમહેન્દ્ર જોશી01, 16
કવિતાબે કવિતા (1.હેમંતકુમાર, 2. આશા ભોસલે)કિસન સોસા01, 17
વાર્તાઠાકોરસાહેબ અને યવનીપ્રવીણસિંહ ચાવડા01, 18-22
નિબંધવિનસનો જન્મભોળાભાઈ પટેલ01, 23-32
આસ્વાદ કવિતાગઝલમાં કવિતાનું ઊંડાણ (રાત તો જુઓ અમૃત ઘાયલ)વિનોદ જોશી01, 33-48
ભારતીય સાહિત્ય કવિતા બંગાળી: અનિર્વચનીયાપ્રમથનાથ બિશી, અનુ. અશ્વિન મહેતા01, 36-42
વિવેચનઆધુનિક ભાતીય નારી- નાટકોમાં કથાસાહિત્યમાં સૂર અને વાતાવરણસુમન શાહ01, 43-48
તંત્રીસ્થાનેથીઆ ક્ષણે...યોગેશ જોષી01, 4-8, 02, 4, 03, 4-5, 04, 4-5
વિવેચનસાહિત્ય અને દુર્બોધતા – સામાન્ય વાચકના સંદર્ભેરસિક શાહ01, 48-50
સમીક્ષા / ગ્રંથાવલોકનગુજરાતની વ્યાપક સંસ્કારયાત્રા (અર્ધી સદીની વાચનયાત્રા ભાગ-2 – સંપા. મહેન્દ્ર મેઘાણી)ડંકેશ ઓઝા01, 51-54
સમીક્ષા / ગ્રંથાવલોકનઆંતર્વસ્તુ સાથે તાદાત્મ્ય સાધતી વાર્તાઓ (મરૂન જામલી ગુલાબી – તારિણી દેસાઈ)યોસેફ મેકવાન01, 54-56
સમીક્ષા / ગ્રંથાવલોકનરોચક અને પ્રેરક જીવનચરિત્રધર્મેન્દ્ર માસ્તર01, 59-61
શ્રદ્ધાંજલિઝાક દેરિદાઅમૃત ખત્રી01, 62-65
પુરસ્કૃત ગ્રંથોગુજરાતી સાહિત્ય પરિષદે જાહેર કરેલાં પારિતોષિકો -વર્ષ – 2002 અને 200301, 80-82
પરિષદ-પ્રમુખશ્રીનો પત્રપરિષદ-પ્રમુખશ્રીનો પત્રધીરુબહેન પટેલ01, 9-10, 02, 6, 03, 6, 04, 6, 05, 8, 06, 7, 07, 8, 08, 6-7, 09, 9-10, 10, 6-7, 11, 13-14, 12, 15-16
કવિતાફરરફુડાહ્યાભાઈ પટેલ માસૂમ02, 10
કવિતાપગલુછણિયુંરાજેન્દ્ર પટેલ02, 10-11
કવિતાઅવતારધ્વનિરાણી દેસાઈ02, 12
કવિતાગઝલ (પડછાયા ઓસર્યા ને..)નંદિતા ઠાકોર02, 12
કવિતારંગરંગના મેળાગીતા પરીખ02, 12
વાર્તાએ આંખોરમેશ ર. દવે02, 13-20
નિબંધઆદિવાસીઓના અંગતરજનીકુમાર પંડ્યા02, 21-23
વાર્તાકુલડી – દાંપત્યવિષયક સમયાની પ્રતીકાત્મક અભિવ્યકિત (કુલડી – હરીશ નાગ્રેચા)બાબુ દાવલપુરા02, 24-27
ભારતીય સાહિત્ય કવિતા બંગાળી: ઉર્વશીરવીન્દ્રનાથ ટાગોર, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા02, 28-30
વિવેચનનિર્વાસનનું સાહિત્યનિરંજન ભગત02, 31-38
વિવેચનસાહિત્યમાં સાત્ત્વિકતાચંદ્રકાન્ત શેઠ02, 39-43
સ્વાધ્યાયમકરન્દ દવેનું અધ્યાત્મદર્શનસુમેધા મ.પંચોલી02, 44-47
સ્વાધ્યાયઆવતીકાલનું ગુજરાતી સામયિકત્રિદીપ સુહૃદ02, 47-50
સમીક્ષા / ગ્રંથાવલોકનએકાન્તિકીની કવિતા (એકાન્તિકી – હસમુખ પાઠક)નલિન રાવળ,02, 51-58
સમીક્ષા / ગ્રંથાવલોકનનોખી દ્રષ્ટિએ અમેરિકા (આ પણ અમેરિકા છે, દોસ્તો – બટુક વોરા)સુવર્ણા02, 58-61
સમીક્ષા / ગ્રંથાવલોકનસૌંદર્યની નદી નર્મદા – સંસ્કૃતિના સૌંદર્યનું દર્શન (સૌંદર્યની નદી નર્મદા – અમૃતલાલ વેગડ)કંદર્પ ર. દેસાઈ02, 61-65
પ્રકીર્ણ23મા જ્ઞાનસત્ર નિમિત્તે વિદ્યાનગર વંદનાનરોત્તમ પલાણ02, 66-68
શ્રદ્ધાંજલિસાંઈ – કવિ મકરન્દ દવેનો દેહોત્સર્ગચંદ્રકાન્ત શેઠ02, 73-76
શ્રદ્ધાંજલિજીજી – સુભદ્રા ગાંધીરમણલાલ સોની02, 77-79
કવિતાપાંચ ગઝલ (1.ખળખળ નદી જે... 2. પ્રગટતા શબ્દને... 3. સમજણ ન્હોતી... 4. કોઈ ક્યાં... 5. મન ખોટું...)રાજેશ વ્યાસ મિસ્કીન02, 7-8
કવિતાબે ગઝલ (1. કળી, 2. કાળી કામળી) ગુણવંત ઉપાધ્યાય02, 9
કવિતાપાંચ પતંગ-કાવ્યો (1.મારી પાસે તો છે... 2. હાથમાં છે એ તો... 3. એના પતંગ વિના તો... 4. પતંગને મળે છે.. 5. આટઆટલા પતંગોના..)ચંદ્રકાન્ત શેઠ03, 11-13
કવિતાગઝલ (ભાવિના સુખની કલ્પના છે...)રાઝ નવસારવી03, 14
કવિતાચણાયા કરું છુંમનીષ પરમાર03, 14
કવિતાઅરધું-પરધુપ્રદ્યુમ્ન તન્ના03, 15
વાર્તાથાકસુરેશ ઓઝા03, 16-23
વાર્તાહું... એટલે અમસ્તી અમસ્તી ઘટનાશ્રીકાન્ત શાહ03, 23-24
નિબંધમહાકાલપ્રફુલ્લ રાવલ03, 25-27
આસ્વાદ કવિતાઆ નીકળ્યા દેવદૂતો જગત માટે અજવાળું લઈ આવવા....(રોશની કે ફિરસ્તે – નિંદા ફાજલી)રમેશ પારેખ03, 28-30
ભારતીય સાહિત્યવ્યક્તિચિત્ર – મરાઠી: બે વ્યક્તિચિત્રો (1. એક પ્રાર્થના-સમાજિસ્ટ, 2. એક ઇતિહાસ-સંશોધક)વિઠ્ઠલ ઘાટે, અનુ. જયા મહેતા03, 31-35
વિવેચનજૈન પરંપરાનું મહાભારતરાજેશ પંડ્યા03, 36-42
વિવેચનસુન્દરમની રમણીય બાલકાવ્યસૃષ્ટિશ્રદ્ધા ત્રિવેદી03, 42-48
વક્તવ્યમંગળ-અમંગળના વિમોચન પ્રસંગેરતિલાલ બોરીસાગર03, 49-52
સમીક્ષા / ગ્રંથાવલોકનઅતિ ભાવદ્રષ્ટિપૂર્વક પન્નાલાલની વાર્તાકળાનું મૂલ્યાંકન (હમારી સલામ – લાભશંકર ઠાકર)રાધેશ્યામ શર્મા03, 53-56
સમીક્ષા / ગ્રંથાવલોકનપ્રલંબ ગદ્યનો સફળ વિનિયોગ (પદ્મનિદ્રા – રામચન્દ્ર પટેલ)પિનાકિની પંડ્યા03, 56-60
સમીક્ષા / ગ્રંથાવલોકનજીવનલક્ષી પ્રેરણાત્મક સાહિત્ય (માણસને માણસ તરીકે જુઓ - ફાધર વર્ગીસ પોલ)પ્રકાશ ચૌહાણ જલાલ03, 60-61
સમીક્ષા / ગ્રંથાવલોકનભૂલકાં પર ભાગ્યનો વરસાદ ! (વરસાદ વરસ્યો પૈસાનો – હરીશ નાયક)ઈશ્વર પરમાર03, 61-63
વ્યાવસાયિક શબ્દાવલિસોનીકામને લગતા શબ્દોડો. અમૃત રાણિંગા03, 70-75
કવિતાઅષ્ટપદી (1.રમત, 2. રસ્તો, 3 આશ્ચર્ય – સ્ત્રી-પુરુષ સંવાદ, 4 ચહેરો – સ્ત્રી-પુરુષ સંવાદ, 5 નામ – સ્ત્રી-પુરુષ સંવાદ, 6 એનાં એ બે જણ, 7 એક ફૂલ, 8. એક ફળ)નિરંજન ભગત03, 7-10
કવિતાહાથમાં કરતાલજાતુષ જોશી04, 11
કવિતાગઝલ (1. રાતના એકાંત વચ્ચે... 2. શ્વેત વસ્ત્રે સજ્જ... 3. હવા પૂછતી હોય તો..)ચિનુ મોદી04, 12-13
કવિતાગઝલ (મુશ્કેલ ખુદની જાતથી...)એમ. ઝાલા04, 13
કવિતાવહાણવટુંરમેશ પારેખ04, 14
કવિતાખાખરાની ખિસકોલીમનહર જાની04, 15
કવિતાવાત કેવી છે સરસ !નટરાજ બ્રહ્મભટ્ટ04, 15
એકાંકીમાણસ નામે બાકોરાંઇન્દુ પુવાર04, 16-24
વાર્તાડૂબકીપુરુરાજ જોષી04, 25-28
ગદ્યપ્ર-પંચતંત્રપ્રાણજીવન મહેતા04, 29-31
વાર્તાજેઓ ખોવાઈ ગયા તેઇંતિઝાર હુસૈન, અનુ. શરીફા વીજળીવાળા04, 32-44
ભારતીય સાહિત્યકવિતા કાશ્મીરી: ફૂલોનો ગુચ્છ બનાવીશહબ્બાખાતૂન, અનુ. નૂતન જાની04, 45
સમીક્ષા / ગ્રંથાવલોકનપ્રસ્તુત અને સરસ અનુવાદ (ન્યૂ હોરાઇઝન્સ ઇન વિમેન્સ રાઇટિંગ્સ – એ સિલેકશન ઓફ ગુજરાતી શોર્ટ સ્ટોરિઝ, અનુ. અમીના અમીન અને મંજુ વર્મા)ઉમા રાંદેરિયા04, 48-50
સમીક્ષા / ગ્રંથાવલોકનજાગ્રત નાગરિકની નિસબતનો આ લેખ (ચિત્રકૂટના ઘાટ પર – ભોળાભાઈ પટેલ)પ્રફુલ્લ રાવલ04, 50-52
સમીક્ષા / ગ્રંથાવલોકનવેદન-દસ્તાવેજનું એકાદ પૃષ્ઠ (નરક (દલિત વાર્તાસંગ્રહ) – ધરમાભાઈ શ્રીમાળી)નવનીત જાની04, 52-54
સમીક્ષા / ગ્રંથાવલોકનસાંપ્રત સમસ્યાઓ વિશે સંન્યાસી (1. સંપૂર્ણ અહિંસા શક્ય નથી 2. આતંકવાદ 3. અગવડોમાં આરાધના – સ્વામી સચ્ચિદાનંદ)દિગ્ગજ શાહ04, 54-56
વિવેચનગદ્યદેહે વિહરતું મહાકાવ્ય (મારું જીવન એ જ મારી વાણી – ખંડ-1-4 – નારાયણ દેસાઈ)મધુસૂદન કાપડિયા04, 57-71
કવિતાઆવલાભશંકર ઠાકર04, 7-11
પુરસ્કાર-પ્રતિભાવમરતાંની સાથે જ નહીં મરુંઅમૃતલાલ વેગડ04, 72-75
કવિતાતેજલિપિનલિન રાવળ05, 10
કવિતાચાર કાવ્યો (1. રાજસ્થાનમાં, 2. જેસલમેર-1,3. જેસલમેર-2, 4. જેસલમેર-3)મણિલાલ હ. પટેલ05, 11-13
કવિતામા મને દેખાય છેનિર્મિશ ઠાકર05, 13
કવિતાહોઈ શકે (ત્રણ ગઝલ) (1. દીપ પેટાવ્યો નથી ને.. 2. તું જગતમાં છે અને... 3. જે અડે ઊંઘમાં..)મનોહર ત્રિવેદી05, 14-15
કવિતાબે ગઝલ (1. નથી સીમ આકાશની.. 2. પાત્ર પરિમેય હો.....)હર્ષદેવ માધવ05, 15
વાર્તાસામા કાંઠાની વસ્તીનવનીત જાની05, 16-27
નિબંધબારતિલાલ બોરીસાગર05, 28-36
ભારતીય સાહિત્યસંવાદ - બંગાળી: કર્ણ-કુંતી સંવાદરવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નિરંજન ભગત05, 37-43
ચિંતનઅતિચર્વિત શબ્દ – અરૂઢ અર્થઅશ્વિન મહેતા05, 49-67
સમીક્ષા / ગ્રંથાવલોકનધૂંધળું પરોઢ (નવા યુગનું પરોઢ – સુનિલ ગંગોપાધ્યાય, અનુ. ઉમા રાંદેરિયા)મહેશ દવે05, 68-72
સમીક્ષા / ગ્રંથાવલોકનમનોવૈજ્ઞાનિક પરિમાણ ધરાવતી કથા (સંધિરેખા – રાજેશ અંતાણી)વિજય શાસ્ત્રી05, 72-74
સમીક્ષા / ગ્રંથાવલોકનઆખરે તો મિજાજ અધૂરો રહે છે (નકશાનાં નગર – ચિનુ મોદી)ધ્વનિલ પારેખ05, 74-76
શ્રદ્ધાંજલિવાર્તા-કથાક્ષેત્રે વિશિષ્ટ સંજ્ઞા મૂકી જનારા જ્યોતિષ જાનીરાધેશ્યામ શર્મા05, 77-78
પુરસ્કૃત ગ્રંથોકેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ગુજરાતી પુસ્તકો05, 85-86
કવિતાકાવ્યત્રયી (1. છે છે અને નથી નથી. 2. સમય છે અને સમય નથી,3. વિરહમાં મિલન અને મિલનમાં વિરહ)નિરંજન ભગત05, 9-10
કવિતાબે કાવ્યો (1.તને કહું કે... 2. હું.. હવે)શ્રીકાન્ત શાહ06, 10
કવિતાબે ગઝલ (1 ઘરથી હું નીકળું છું.. 2. સ્વપ્નવત પણ હો...)રશીદ મીર06, 11
કવિતામારગ બતાડનેદિનેશ ડોંગરે06, 11
કવિતાગઝલ (હજુ કોઈ પાછળ...)વિનોદ ગાંધી06, 12
કવિતાવાયસ કહેણેઅજિત ઠાકોર06, 12
કવિતાગઝલ (આપનો ઉલ્લેખ....)કિરીટ ગોસ્વામી06, 13
કવિતાતડકોવિપાશા06, 13
વાર્તાવાછૂટસુમંત રાવલ06, 14-20
પ્રવાસઅસમયાત્રા – રાઇટર ટુ વેઈટરદર્શના ધોળકિયા06, 21-24
ભારતીય સાહિત્યવાર્તા - મરાઠી: પ્લાસ્ટિકનું વિશ્વકમલ દેસાઈ, અનુ. ઉષા શેઠ06, 25-35, 07, 21-31
વિદેશી સાહિત્યપંદર કાવ્યો (ઇટાલિયન) (1.સવાર, 2. શાશ્વત, 3. આજ સાંજે, 4. તંદ્રા, 5. એક ઓર રાત, 6. જાગરણ ચોકી, 7. હું છું એક જીવ, 8. ભાર, 9. સ્મૃતમાં, 10. સાન માર્તિનો-કાર્સો, 11. પોઢણષ 12. નાતાલ, 13. ચૂપકીદી , 14. ઝંખા, 15. અરુણાઈ)જૂઝેપ્પે ઉન્ગારેત્તી મૂળ ઇટાલિયન પરથી અનુ. પ્રદ્યુમ્ને તન્ના06, 36-38
આસ્વાદ કવિતાસમયસારની દિશાનો સ્નેહસાર (જ્યારે ચાહો – ચંદ્રકાન્ત શેઠ)રાધેશ્યામ શર્મા06, 39-41
કેફિયતમીટ ધી ઓથરની કેફિયતચન્દ્રકાન્ત ટોપીવાળા06, 42-46
વિવેચનકાવ્યશાસ્ત્રના નવા અને મુક્ત ક્રીડાંગણની ખોજ- આસ્થા – સર્વવિધૌહરીશ જે. ઝવેરી06, 47-59
વિવેચનગઝલનું છંદવૈશિષ્ટરવીન્દ્ર પારેખ06, 59-64
પ્રકીર્ણપ્રકાશનપ્રવૃત્તિ – થોડુંક વિચારસંક્રમણનિરંજન ભગત06, 71-73
શ્રદ્ધાંજલિને ધરાની ચૂંદડી ભીંજાઈ ગઈ ! ગઝલ-પુરુષ મનહરલાલ ચોકસીની ચિરવિદાયભગવતીકુમાર શર્મા06, 74-76
કવિતાત્રણ ગીત (1.ખેતરે એ આજ મને દીધું.... 2. ગાન રહે ઘૂંટતાં... 3. તારે અલખ-તરાપા...)ઊજમશી પરમાર06, 8-9
કવિતાતારું વિહંગ થઈ આવવુંજગન્નાથ રાજગુરુ07, 10
કવિતાસંગ્લીનો થપ્પોવત્સલ ર. શાહ07, 11-12
કવિતારાત વિતાવતું રાનરમણીક અગ્રાવત07, 12
કવિતાક્યાં છે ?મુકુન્દ પરીખ07, 13
કવિતારાતરતિલાલ સથવારા07, 13
વાર્તાઆનંદલોકરમેશ ર. દવે07, 14-18
નિબંધઘાસની ચટ્ટાઈરતાલ અનિલ07, 19-20
આસ્વાદ કવિતામીરાંનાં ત્રણ પદો (1.રામ રમકડું જડિયું રે. 2.ઉપાડી ગાંસડી વેઠની રે. 3.રાજા તારા ડુંગરિયા પર)નિરંજન ભગત07, 32-36
વિવેચનટહુકે ટહુકે પીગળતા કવિ અનિલ જોશીચંદ્રકાન્ત શેઠ07, 37-46
પ્રસ્તાવનાઅનેકમાર્ગી કવિતા સાથે (ગુજરાતી કવિતાચયન 2003નું સંપાદકીય)નીતિન મહેતા07, 41-67
સમીક્ષા / ગ્રંથાવલોકનગુજરાતની અસ્મિતા (ગુજરાતની અસ્મિતા – લેખક અને ચિત્રકાર રજની વ્યાસ)જયકુમાર ર. શુકલ07, 68-69
કવિતાબમ-બમ ભોલેસુરેન્દ્ર કડિયા07, 7
સમીક્ષા / ગ્રંથાવલોકનસામાજિક મંથન તરફ પ્રેરતી સદીઓથી પરાયા જ રહેલા જનસમૂહની સાચી કથા (ઉપરા – લક્ષ્મણ માને, અનુ. સંજય શ્રીપાદ ભાવે)સુરેશ મ. શાહ07, 70-72
સમીક્ષા / ગ્રંથાવલોકનછત્તુ અને ફત્તુ વિશે જખમની સાથ જીવું છું (ક્યાં છે સૂરજ ? દલપત ચૌહાણ)શ્રદ્ધા ત્રિવેદી07, 73-74
સમીક્ષા / ગ્રંથાવલોકનદલિત કવિતાનું પગેરું (પગેરું – અરવિંદ વેગડા)હરીશ મંગલમ્07, 74-77
સમીક્ષા / ગ્રંથાવલોકનલીલીછમ વેદના (રણમાં તરાપો – જગદીશ ધનેશ્વર ભટ્ટ)ધર્મેન્દ્ર માસ્તર મધુરમ્07, 77-79
પ્રકીર્ણઅનુવાદ સિદ્ધાંતો અને તાલીમફાધર વર્ગીસ પોલ07, 80-82
કવિતાઆ તરજ લઈ લેદરવેશ દયાલવી07, 9
કવિતાબધાંય તાપણે બેઠાંનીતિન વડગામા07, 9
કવિતાબ્રહ્માંડની જાળમાં જંતુની જેમ મારી અનુભૂતિઉશનસ્08, 10
કવિતાબે ગઝલ (1. મનવા, 2. ત્યજી દે)મેકવાન મેબલ08, 11
કવિતામાણસની ગઝલદિલીપ મોદી08, 11
વાર્તાપરાગમનમનસુખ સલ્લા08, 12-15
સાયન્સ ફિકશન (વિજ્ઞાનિકા)અવલોકિતેશ્વર – ચિત્રસંભવમ્મધુસૂદન ઢાંકી08, 16-28
વ્યંગ-વિનોદગિફટની મોકાણકિશોર વ્યાસ08, 29-31
વાર્તાકાળો બિલાડોએડગર એલન પો. અનુ. શરીફા વીજળીવાળા08, 32-40
વિવેચનસાહિત્યસ્વરૂપ-સિદ્ધાંત વિશેસુમન શાહ08, 41-46
આસ્વાદ કવિતાયોસેફ મેકવાનનું પાણી (પાણી – યોસેફ મેકવાન)હસમુખ પાઠક08, 47-50
અભ્યાસગુજરાતી નિબંધ – વિષય તથા સંવેદનાની દ્રષ્ટિએ (1975 થી 2000)મણિલાલ હ. પટેલ08, 51-55
દ્રશ્ય-શ્રાવ્યખીલે ને ટોપકે હથોડો - બર્ટોલ્ટ બ્રેષ્ટનું ગેસ્ટસ (Gestus એટલે Gesture)હસમુખ બારાડી08, 56-59
સમીક્ષા / ગ્રંથાવલોકનકશુંક સારતત્ત્વ ઝંખતી નવલકથા - (સમજ્યા વિના છૂટાં પડવું – રઘુવીર ચૌધરી)રવીન્દ્ર ઠાકોર08, 60-61
સમીક્ષા / ગ્રંથાવલોકનબૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો વિશે (બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો – રમેશ બી. શાહ)હસમુખ શાહ08, 61-65
સમીક્ષા / ગ્રંથાવલોકનઓળખ વિશે (ઓળખ – કિરીટ ર. ભટ્ટ)અજય પાઠક08, 65-67
સમીક્ષા / ગ્રંથાવલોકનસૂત્રધાર – 108 (સૂત્રધાર – 108 – રાધેશ્યામ શર્મા)પ્રસાદ બ્રહ્મભટ્ટ08, 67-70
પુસ્તક-નિર્દેશઉન્નત સાહિત્ય-શિખરનું દર્શન (શ્રેષ્ઠ ઉમાશંકર – સંપા. નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ)મહેન્દ્ર મેઘાણી08, 71
વ્યક્તિવિશેષઅનુવાદક રત્નસિંહ પરમારનરોત્તમ પલાણ08, 72-73
અહેવાલવિદ્યાર્થી વાંચનશિબિરમનસુખ સલ્લા08, 74
કવિતાત્રણ કાવ્યો (1. મુકિત, 2. પ્રેમમાં, 3. મહોરાં)નિરંજન ભગત08, 8-9
કવિતાઓગણીસમો અધ્યાયભાનુપ્રસાદ ત્રિવેદી08, 9
કવિતાત્રણ કાવ્યો (1.તેં તો મે, મને, 2. તેં મને સુવાડ્યો... 3. આ હું અટક્યો છું....)ચંદ્રકાન્ત શેઠ09, 11-13
કવિતાઅફવા થઈ ગયોસુધીર પટેલ09, 14
કવિતાસાંજનો તડકોનલિન રાવળ09, 14
કવિતાકાલ જેવી લાગણીકિરીટ ગોસ્વામી09, 15
કવિતાનિર્મિતજયન્ત પંડયા09, 15
કવિતાતો ?દર્સિની દાદાવાલા09, 16
વાર્તાબાયડીદીવાન ઠાકોર09, 17-22
વ્યંગ-વિનોદદાંપત્યસ્ત્રોતમુનિકુમાર પંડ્યા09, 41-45
વિદેશી સાહિત્યછ કાવ્યો (ચીની) (1. બેચેન રાત્રિ, 2. નદીકાંઠેના મિનારે રાતવાસો, 3. મૃગવનનું મઠ, 4. વાંસ વચ્ચે એકાન્તવાસ, 5. શાંત રાત્રાં, 6. પહાડોમાં સવાલજવાબ)અનુ. મોના પારેખ અને અજય સરવૈયા09, 46-47
વાર્તાકાચંડોએન્તન ચેખોવ, અનુ. ન્યા. ચિન્મય જાની09, 47
કલામીમાંસાકાર્ટૂન ચીતરતા પુત્રને પત્રજનક ત્રિવેદી09, 51-63
પ્રસ્તાવનાપ્રેમ, સમર્પણ અને પ્રાયશ્ચિત્તની ગોસ્પેલ (અપનો પારસ આપ – જોસેફ મેકવાન)કેશુભાઈ દેસાઈ09, 64-70
વાર્તાલાપલેખનનું રાજકારણમૂળ અંગ્રેજી વાર્તાલાપ – ડી. જયકાન્ત, અનુ. મધુસૂદન એમ. વ્યાસ09, 71-73
સમીક્ષા / ગ્રંથાવલોકનપ્રભાવહીન વાર્તા-સંપાદન (ગુજરાતી નવલિકાચયન – સંપા. નવનીત જાની)મોહન પરમાર09, 74-76
સમીક્ષા / ગ્રંથાવલોકનકંપ – મધ્યમાથી વૈખરી સુધી (મધ્યબિંદુના કંપ – પ્રવીણ દરજી)મોહનલાલ પટેલ09, 76-78
સમીક્ષા / ગ્રંથાવલોકનઅનુકંપાની સાચી સરવાણી (મનેખ નાનું મન મોટું – ડો. પ્રફુલ્લ શાહ)સુરેશ મ. શાહ09, 78-79
કવિતાગીત-ચતુષ્ક (1.માણસ, 2. હજુ, 3. ઊગ્યું અણધાર્યું ! 4. ના તરછોડ)સંજુ વાળા10, 12-13
કવિતાકર્તવ્યસુલભા દેવપુરકર10, 14
કવિતાબે ગઝલ (1. જરૂરી છે ? 2. ખાલી થાય છે)કિરણ ચૌહાણ 10, 15
કવિતાદ્રશ્ય કંપરામચન્દ્ર પટેલ10, 16
કવિતાદરિયાઅશ્વિન મહેતા10, 16-17
કવિતાનીકળી જુઓભરત વિંઝુડા10, 17
વાર્તાપ્રતિકારપ્રવીણસિંહ ચાવડા10, 18-24
એકાંકીગાંધારીએસ.ડી. દેસાઈ10, 25-33
ચરિત્રનિબંધજશુબહેનપ્રફુલ્લ રાવલ10, 34-36
વિનોદની નજરેસાહિત્યના શહીદ – વીર વિજયરાય વૈદ્યવિનોદ ભટ્ટ10, 37-41
આસ્વાદ કવિતાલે. આ મારી જાત ઓઢાડું તને (લે. આ મારી જાત ઓઢાડું તને – ખલીલ ધનતેજવી)વિનોદ જોશી10, 42-44
ભારતીય સાહિત્યવાર્તાસ્વાદ - બંગાળી: અંગેઅંગની સંહતિમાંથી ઊપસતું લાવણ્યઈલા નાયક10, 45-47
વક્તવ્યગુજરાતી સર્જન-વિવેચન સંદર્ભે થોડીક પુનર્વાચના, થોડાક પ્રશ્નોશરીફા વીજળીવાળા10, 48-56
અભ્યાસકવિતા અને એકવીસમી સદીયોસેફ મેકવાન10, 57-65
સમીક્ષા / ગ્રંથાવલોકનગામીત કહેવતસંચય – બોલી અને સંસ્કૃતિ સંદર્ભે (ગામીત કહેવતસંચય – ડો. દક્ષા વ્યાસ અને ડો. નવીન કા. મોદી)નરોત્તમ પલાણ10, 66-67
સમીક્ષા / ગ્રંથાવલોકનઅવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓ વિશે (અવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓ – પરંતપ પાઠક)વસંત મિસ્ત્રી10, 68-69
સમીક્ષા / ગ્રંથાવલોકનઇસ્લામી દેશોનું અવગાહન નવી નજરે (નૂરના કાપલા – પ્રીતિ સેનગુપ્તા)દિનેશ દેસાઈ10, 70-71
કવિતાબે કાવ્યો (1.વળણ, 2. ફરિત, ફરિત)પ્રદ્યુમ્ન તન્ના10, 9-11
કવિતાચાર ગઝલ (1. હોય જળ કે ઝાંઝવું, 2. હું છું મારાથી વિરક્ત,3. ફૂટી છે તાજી સરવાણી, 4. મને મળવા જતાં...)રવીન્દ્ર પારેખ11, 15
કવિતાહા ભઈ હા, બધેબધ પડે જ છે...જયદેવ શુકલ11, 16-17
કવિતાબે કાવ્યો (1. જળ અને અગ્નિ, 2. અંધારું)પુરુરાજ જોષી11, 17
કવિતાત્રણ કાવ્યો (1. ઘટ – આકાશ, 2. હાથ લંબાય છે, 3. હથેળી)રમણીક સોમેશ્વર11, 18
કવિતાબે ગઝલ (1. ભીતરને જગાડી જો, 2. અક્ષરનોય દરિયો) સતીન દેસાઈ - પરવેઝ 11, 19-20
કવિતાબે ગઝલ (1. છે કેવું સ્તબ્ધ... 2.ચાલ પાછા આપણે...) ઉર્વીશ વસાવડા11, 20
કવિતાવિપ્રલંભઉર્વશી પંડ્યા11, 21-22
વાર્તાઉડણચરકલડીભારતી દલાલ11, 23-26
નિબંધસ્મશાનમાંથી પુનરાગમનવીનેશ અંતાણી11, 27-30
નિબંધનિર્જન ટાપુ, લહેરાતો સાગર, મધ્યમાં તમેહરીશ ખત્રી11, 30-34
વાર્તાજવા દઈશું તમને – મૃત્યુની મધુમય સંવેદનાની ચેતોહર અભિવ્યકિત (જવા દઈશું તમને... કુન્દનિકા કાપડિયા)બાબુ દાવલપુરા11, 35-37
વિદેશી સાહિત્યત્રણ કાવ્યો (બંગાળી) (1.નિઃસ્વ, 2. ના-હોવું, 3. અભિશાપ)તસલિમા નસરિન, અનુ. પ્રીતિ સેનગુપ્તા11, 38-39
વિદેશી સાહિત્યકાવ્યો: પ્રશ્નો-વાંચનાર મજૂરિયાનાબર્ટોલ્ટ બ્રેશ્ટ, અનુ. હમેન્ત દવે11, 40
વક્તવ્યઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાયભોળાભાઈ પટેલ11, 41-51
તંત્રીસ્થાનેથીનોબલ પારિતોષિક-વિજેતા હેરોલ્ડ પિન્ટરયોગેશ જોષી11, 4-6
વિવેચનઆ ઘેર, પે..લે ઘેર, પે..લ્લે ઘેર -ચિનુ મોદી11, 52-58
સમીક્ષા / ગ્રંથાવલોકનસંતર્પક સંતોષપ્રદ સંશોધન (ગ્રામજીવનની સાઠોતરી ગુજરાતી નવલકથા – કેશર મકવાણા)કૃપા ઠાકર11, 57-59
પત્રલેખરાધેશ્યામ શર્માની પ્રતિનિધિ વાર્તાઓ વિશે (પત્ર – 1થી 16)લાભશંકર ઠાકર11, 59-68
સમીક્ષા / ગ્રંથાવલોકનપરોક્ષે-પ્રત્યક્ષે – વિદ્યાયક નિર્ભીકતાની નીપજ (પરોક્ષે-પ્રત્યેક્ષે – રમણ સોની)ચન્દ્રકાન્ત ટોપીવાળા11, 69-73
સમીક્ષા / ગ્રંથાવલોકનસજ્જ રંગકર્મી દ્વારા આવકાર્ય નાટ્યવિવેચના (રંગદ્વાર – ડો. મહેશ ચંપકલાલ)એસ. ડી. દેસાઈ11, 73-74
સમીક્ષા / ગ્રંથાવલોકનભગવદગીતા અને આધ્યાત્મિક મેનેજમેન્ટ (શ્રીમદ્ ભગવદગીતા અને આધુનિક મેનેજમેન્ટ – બી. એન. દસ્તૂર)ધર્મેન્દ્ર માસ્તર મધુરમ્11, 75-76
સમીક્ષા / ગ્રંથાવલોકનકેળવણીનો આંતરસેતુ (વર્ગ સાથે વાત – રાજેન્દ્રસિંહ વાઘેલા)ગંભીરસિંહ ગોહિલ11, 77-78
અહેવાલકવિશ્રી ચંદ્રકાન્ત શેઠને નરસિંહ મહેતા એવોર્ડશ્રદ્ધા ત્રિવેદી11, 79-80
કવિતાત્રણ ગીત (1. કેમ કરી... 2. વાચક 3. વાટ થતી રણઝણ)ઊજમશી પરમાર12, 17
કવિતાઅરે ! જિંદગી છેવિષ્ણુ પટેલ12, 18
કવિતાબે કાવ્યો (1. ભારખાનું 2. થોડી વાર અને પ્રતીક્ષાલય)ધીરુ પરીખ12, 18
કવિતાએક ગીતચંદ્રેશ મકવાણા નારાજ12, 19
કવિતાદરિયોજયંતીલાલ દવે12, 19
કવિતાતારો જયજયકારરમણલાલ સોની12, 20
કવિતાત્રણ કાવ્યોવિપાશા12, 20
કવિતાએક કાવ્યનીતિન મહેતા12, 21
વાર્તાપળોજણમોહન પરમાર12, 22-28
આસ્વાદ કવિતારમ્યતાની પ્રશાન્ત અનુભૂતિ (રમ્ય આ એકાન્ત છે – ચંદ્રકાન્ત શેઠ)વિનોદ જોશી12, 29-31
ભારતીય સાહિત્ય કવિતા મલયાલમ: હુગલીઅય્યપા પણિક્કર, અનુ. ભોળાભાઈ પટેલ12, 32-35
વિવેચનટૂંકી વાર્તા – રૂપનિર્મિતનિર્ભર સાહિત્યપ્રકારસુમન શાહ12, 36-42
સમીક્ષા / ગ્રંથાવલોકનશ્રી દિનેશ કોઠારીની ગદ્યલીલા (અગડંબગડં – દિનેશ કોઠારી)મુકુન્દ પરીખ12, 43-45
સમીક્ષા / ગ્રંથાવલોકનશાન્તિનો મુખર ધ્વનિ (સાયલન્સ પ્લીઝ – ડો. આઈ. કે. વીજળીવાળા)જયન્ત પંડ્યા12, 45-46
અહેવાલદ્વિદિવસીય હાસ્યસત્રજનક નાયક12, 47-48
તંત્રીસ્થાનેથીનિર્મલ વર્માની વિદાયયોગેશ જોષી12, 4-9
અહેવાલવિદ્વદભોગ્ય એવમ્ લોકભોગ્ય કાર્યક્રમ - ખરાં ઇલ્મી, ખરાં શૂરાંઅજય પાઠક12, 49-50
અહેવાલગોવર્ધનરામ – વિદ્વદ્જનોની પાંખેપારુલ કંદર્પ દેસાઈ12, 50-52
પરબ 2005 – વાર્ષિક સૂચિપરબ 2005 – વાર્ષિક સૂચિઊર્મિલા ઠાકર12, 63-81
કવિતાત્રણ કાવ્યો (1. અસ્તિત્વ, 2. એકાન્તમાં, 3. પ્રમાણિક-અપ્રમાણિક)નિરંજન ભગત
પત્રસેતુકનુભાઈ જાની 06, 79-80 * દીપક મહેતા 04, 77 * દિલીપકુમાર ચાવડા 04, 76 * નરોત્તમ પલાણ 10, 72-73 * નારણ ભાલોડિયા 05, 82 * ભારતી ર. દવે 05, 83-84 * મધુસૂદન પટેલ 05, 85 * મનસુખ સલ્લા 04, 76 * મહેન્દ્ર મેઘાણી 03, 76, 05, 85 * મુનિકુમાર પંડયા 10, 73 * રાજેન્દ્ર કર્ણિક 05, 82 * રોહિત કોઠારી 06, 80-81 * સંજુ વાળા 04, 76-77
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનપરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન સંકલન – યોગેશ જોષી
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનઅનંતરાય મણિશંકર રાવળ11, 7-12
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનઉમાશંકર જોશી05, 4-7
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનકાકાસાહેબ કાલેલકર01, 66-77
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર08, 4-5
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનચંદ્રવદન ચી. મહેતા10, 4-5
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનજ્યોતીન્દ્ર હ. દવે04, 78-81
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનમનુભાઈ પંચોળી દર્શક12, 10-14
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનરસિકલાલ છોટાલાલ પરીખ03, 66-69
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનરામપ્રસાદ પ્રેમશંકર બક્ષી09, 4-8
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનવિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી02, 69-72
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનસુન્દરમ્06, 4-6
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનસ્નેહરશ્મિ07, 4-7
પરિષદવૃત્તએની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ પારિતોષિક સમારંભ 12 59 * ગુજરાતી સાહિત્ય પરિષદ – 43મું અધિવેશન 205 12, 53-57 * ચી. મં. ગ્રંથાલય માટે ગ્રંથાલય-સહાયકની જરૂર છે. 12, 60 * પરિષદના 43મા અધિવેશન યઅંતર્ગત 11, 81 * પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણીનું પરિણામ 11, 81 * પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણી અંગે 11, 81 * બાલકિશોર સાહિત્ય વ્યાખ્યાનમાળા 12, 60 * મધ્યસ્થ સમિતિના સભ્યોજોગ વિનંતી 11, 81 * મધ્યસ્થ સમિતિની ચૂંટણી 2006-2009 12, 58-59 * વિશ્વકવિતા અને બુધસભા વ્યાખ્યાનમાળા 12, 60 * સદ્. વ્રજલાલ દવે શિક્ષણ વિષયક વ્યાખ્યાનમાળા અંતર્ગત 11, 82 * હાસ્યસત્ર 11, 82સંકલન – દિલીપ વ્યાસ
* આદિકવિ નરસિંહ મહેતા સન્માન પુરસ્કાર 10, 77 * આપણો સાહિત્યવારસો 09, 80 * ઉશનસ્ વ્યાખ્યાનાળા અંતર્ગત 02, 80 * શ્રી ક.લા. સ્વાધ્યાય મંદિર યોજિત વ્યાખ્યાનમાળા 03, 76 * ગની દહીંવાલા વ્યાખ્યાનશ્રેણી 03, 76 * ગુજરાત મોરી મોરી રે 05, 81 * ગુજરાતી સાહિત્ય પરિષદની આગામી મધ્યસ્થ અને કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ 08, 75 * ગ્રંથગોષ્ઠિ 03, 76, 05. 81, 08, 75 * ચી. મ. ગ્રંથાલયના સમયમાં ફેરફાર 06, 82 * જયંતિ દલાલ સ્મૃતિસંધ્યા 09, 80 * જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને સરસ્વતી સન્માનિત ગુજરાતી સર્જકો વિશે પરિસંવાદ 10, 75-77 * 23મુ જ્ઞાનસત્ર 01, 74-78 * દ્વારકામાં સંપન્ન થયેલું કાવ્યસત્ર – નીતિન વડગામા 04, 82-83 * ધ્રુવ ભટ્ટ સાથે સંગીતમય સાંજ 02, 80 * નવી શતાબ્દીમાં ડગ માંડતા – હરિકૃષ્ણ પાઠક 01, 71-74 * નાટ્યપઠન 10, 75 * નિરંજન ભગતનું કાવ્યપઠન 02, 81 * પરિષદ-પ્રમુખની ચૂંટણી 06, 82 * પરિષદ- પ્રમુખની ચૂંટણી અંગે 09, 80 * પરિષદના 43મા અધિવેશન અંતર્ગત 08, 76, 09, 81, 10, 74 * પરિષદને મળેલ દાન 02, 81 * પાક્ષિકી 10, 75 * પુ.લ. દેશપાંડે – સર્જક સંગોષ્ઠિ 04, 83 * બાળ-કિશોર સાહિત્ય વ્યાખ્યાનમાળા 03, 76 * બી.કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત 07, 83 * Meet the author 03, 76 * યશલક્ષ્મી પુસ્તકાલ સહાય યોજના 09, 80 * સદ્. યશવંત પંડ્યા વ્યાખ્યાનમાળા 01, 79 * વાર્તાલાપ 02, 80 * વિ.મ. ભટ્ટ વ્યાખ્યાનમાળા 09, 80 * સદ્. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત 02, 81 * સદ્. વ્રજલાલ દવે સાહિત્યિક વ્યાખ્યાનમાળા 01, 79 * શોકસભા-શ્રી મકરન્દ દવે 03, 77 * શ્રેષ્ઠ ઉમાશંકર ગ્રંથવિમોચન 08, 76 * શ્રી સચ્ચિદાનંદ સન્માન 03, 77 * સુધાબહેન દેસાઈ (ભવાઈ-નાટક) વ્યાખ્યાનમાળા અંતર્ગત 01, 79 * સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા અંતર્ગત 10, 75 * હાસ્યદરબાર 02, 80 * હાસ્યસત્ર 09, 81સંકલન – નવનીત જાની
પુસ્તક-નિર્દેશ* અશ્વત્યનાં પર્ણ – શંભુપ્રસાદ જોશી 06, 69-70 * પગલાં તળાવમાં – અશોક ચાવડા બેદિલ 06, 70 * પારખું – દશરથ પરમાર 06, 69 * પીડા પર્યંત – સ્નેહી પરમાર 03, 65 * બૃહત ગુજરાતી કાવ્યસમૃદ્ધિ – સંપા. સુરેશ દલાલ 03, 64 * મથામણ – સાહિલ પરમાર 03, 64-65નવનીત જાની
સાહિત્યવૃત્તOur India નું લોકાર્પણ 07, 84 * અક્ષય મહતાના કલાગુર્જરીના પ્રમુખસ્થાને 05, 79 * અક્ષર પગલેનું લોકાર્પણ 01, 83 * અનુઆધુનિકતાવાદ પર પરિસંવાદ 04, 84 * અમેરિકામાં બાર્ન્સ એન્ડ નોબલમાં ધીરુભાઈ પરીખનું પ્રવચન 10, 78 * અશ્વત્થનાં પર્ણનું પ્રકાશન 02, 83 * ઇન્ડો-અમેરિકન લિટરરી એકેડેમીમાં કાર્યક્રમ 04, 85 * ઈશ્વર પેટલીકર વ્યાખ્યાનમાળા 10, 79 * કર્ણકુન્તી સંવાદ 06, 83 * કવિસંધિનો કાર્યક્રમ 04, 84 * કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલી સસ્તી કિંમતે 10, 79 * ડો. કુમારપાળ દેસાઈને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્ર 09, 82 * કૃષ્ણ દવેના બે કાવ્યસંગ્રહોનું વિમોચન 09, 82 * કેળવે તે કેળવણીનો લોકાર્પણ સમારોહ 12, 61 * ગુજરાતમાં પ્રાયોજિત સંગીત સુગમસંગીતનું વિમોચન 11, 83 * ગુજરાતી અધ્યાપક સંઘનું અધિવેશન 04, 85 * ગુજરાતી વિશ્વકોશના 20મા ગ્રંથનું વિમોચન 11, 83 * ગુજરાતી સાહિત્યપ્રદાન પ્રતિષ્ઠાનના ઉપક્રમે અન્ય ભારતીય ભાષામાં અનુવાદનું આયોજન 09, 82 * ગૂર્જર અમૃતોત્સવ 04, 85 * ડો. ચન્દ્રકાન્ત ટોપીવાળાને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક 05, 79-80 * ચંદ્રકાન્ત દેસાઈ સાથે જાહેર મિલન વેમ્બલીમાં 11, 83 * ચરિત્રનિબંધ વિશે વક્તવ્ય 10, 79 * ચેખોવની વાર્તાઓ – નાટકો પર કાર્યશિબિર 04, 84-85 * છંદ-પ્રશિક્ષણ-લેખનશિબિર 10, 78 * જાલકાનું ફિલ્મીકરણ 05, 79 * જાવેદ અખ્તરના ગુજરાતી-ઉર્દૂ કાવ્યસંગ્રહનું વિમોચન 06, 83 * ટૂંકીવાર્તા વિશે પરિચર્યા 04, 84 * તત્ત્વબોધ ગ્રંથનું વિમોચન 02, 83 * નવનીત જાનીને ભારતીય ભાષા પરિષદ (કોલકોતા)નો યુવાપુરસ્કાર 05, 79 * નવલિકા અંગે બેઠક 02, 84 * નવો અવાજ-કાર્યક્રમ 06, 83 * નવોદિત કવિઓ માટે કાવ્યસ્પર્ધા 10, 78 * પન્ના નાયકના બે કાવ્યસંગ્રહોનું વિમોચન 02, 84 * પુસ્તક-પરિચય સ્વાધ્યાય કાર્યક્રમ 10, 79 * પ્રેમાનંદ સાહિત્યસભાના ઉપક્રમે ગ્રંત્રયી લોકાર્પણવિધિ 02, 84 * પ્રેમાનંદ સાહિત્યસભાના ઉપક્રમે પુસ્ક લોકાર્પણ કાર્યક્રમ 05, 79 * મણિલાલ ન. દ્વિવેદીકૃત સાર-સંગ્રહ (ભા.ર) અંગે વિનંતી 12, 62 * મનોહરલાલ બાથમને ઇન્દિરા ગાંધી રાજભાષા પુરસ્કાર 12, 61 * મીનળ દીક્ષિતનાં ત્રણ પુસ્તકોનું વિમોચન 07, 84 * મેઘાણી જન્મજયંતિએ બગસરામાં વ્યાખ્યાન 11, 83 * મોડાસામાં ગ્રંથવિમોચન સમારંભ 01, 83 * સદગત યશવંત પંડ્યાની જન્મશતાબ્દી નિમિત્તે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમો 04, 84 * યાસીન દલાલનાં ત્રણ પુસ્તકોનું વિમોચન 12, 61 * યુવાન સારસ્વતોને પારિતોષિક યોજના 01, 83 * શ્રી રમણલાલ સોની સાહિત્ય-સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન 11, 83 * રાધેશ્યામ શર્માને રણજિતરામ સુવર્ણચંદ્રક 02, 83 * લક્ષ્મણભાઈ ભોજકને શ્રદ્ધાંજલિ 05, 80 * લોકાર્પણ વિધિ રઘુવીર ચૌધરીને હસ્તે 02, 83 * લેંગ લાઇબ્રેરી નવા રૂપે 05, 79 * લેંગ લાઇબ્રેરીમાં મકરન્દ દવેના પુસ્તકોનું પ્રદર્શન 06, 83 * વાર્તાલેખન કાર્યશાળા 02, 83 * પ્રો. વારિસહુસેન અલવીને ગાલિબ એવોર્ડ 01, 83 * વિ. મ. ભટ્ટ વ્યાખ્યાનમાળા 10, 78 * વિશ્વકોશનાં નવનિર્મિત ભવનનો ઉદઘાટન સમારોહ 11, 88 * વીરમગામમાં ગઝલ પરિસંવાદ 09, 82 * શબ્દમુદ્રિકાનાં કાવ્યોનું ભાવન 04, 84 * શ્રી ગઝલના લોકાર્પણનો કાર્યક્રમ 06, 83 * સતીશ પંડ્યાનો વાર્તાલાપ 05, 80 * સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગે જ્ઞાનસત્ર યોજવું 04, 85 * સારસ્વતોનું સન્માન 02, 83 * સાહિત્ય અકાદમી (દિલ્હી) પુરસ્કાર- 2004, 02, 82-83 * સાહિત્યસૃષ્ટિના ઉપક્રમે અભિવાદન અને વિમોચન 04, 81 * સાહિત્યકાર જયંતિ એમ. દલાલનો સાહિત્યિક પ્રવાસ 07, 84 * સાહિલ પરમારના કાવ્યની નાટ્યપ્રસ્તુતિ 04, 80 * હરીશ નાગ્રેચાને નંદશંકર અને ધૂમકેતુ એવોર્ડ 12, 62 * હવાને કિનારેનું વિમોચન 10, 78સંકલન – પ્રફુલ્લ રાવલ
સાહિત્યવૃત્ત* એવોર્ડ માટે પુસ્તકો મકોલવા અનુરોધ 08, 84 * ઓપિનિયનના ઊજળા હૂંફાળા ઉઘાડની વાત 08, 83-84 * લોકાર્પણ 08, 84 * લોકાર્પણ 08, 85 * સમુદ્રાન્તિકે આપવી છે 08. 84 * સાતમી ભાષા-સાહિત્ય પરિષદ 08, 83.સંકલન – પ્રફુલ્લ રાવલ અને નવનીત જાની
સ્મરણગમતાનો ગુલાલપ્રીતમ લખાણી