કવિતા | કીડીઓ (સોનેટચતુષ્ટક) (1. ત્રિકમશી કીડી, 2. કીડીનું અવતરણ, 3. કીડી, ગંધે, ગાંડી 4. કીડીઓ – એક પરિપ્લવ એકસ્ટસી) | ઉશનસ્ | 01, 11-12 |
કવિતા | દર્પણ લવરી (Needlessly, Watching my Looking-glass image – Pablo Neruda) | ઇન્દુ પુવાર | 01, 13-15 |
કવિતા | જળના ઝીણા અક્ષર | મહેન્દ્ર જોશી | 01, 16 |
કવિતા | બે કવિતા (1.હેમંતકુમાર, 2. આશા ભોસલે) | કિસન સોસા | 01, 17 |
વાર્તા | ઠાકોરસાહેબ અને યવની | પ્રવીણસિંહ ચાવડા | 01, 18-22 |
નિબંધ | વિનસનો જન્મ | ભોળાભાઈ પટેલ | 01, 23-32 |
આસ્વાદ કવિતા | ગઝલમાં કવિતાનું ઊંડાણ (રાત તો જુઓ અમૃત ઘાયલ) | વિનોદ જોશી | 01, 33-48 |
ભારતીય સાહિત્ય | કવિતા બંગાળી: અનિર્વચનીયા | પ્રમથનાથ બિશી, અનુ. અશ્વિન મહેતા | 01, 36-42 |
વિવેચન | આધુનિક ભાતીય નારી- નાટકોમાં કથાસાહિત્યમાં સૂર અને વાતાવરણ | સુમન શાહ | 01, 43-48 |
તંત્રીસ્થાનેથી | આ ક્ષણે... | યોગેશ જોષી | 01, 4-8, 02, 4, 03, 4-5, 04, 4-5 |
વિવેચન | સાહિત્ય અને દુર્બોધતા – સામાન્ય વાચકના સંદર્ભે | રસિક શાહ | 01, 48-50 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ગુજરાતની વ્યાપક સંસ્કારયાત્રા (અર્ધી સદીની વાચનયાત્રા ભાગ-2 – સંપા. મહેન્દ્ર મેઘાણી) | ડંકેશ ઓઝા | 01, 51-54 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | આંતર્વસ્તુ સાથે તાદાત્મ્ય સાધતી વાર્તાઓ (મરૂન જામલી ગુલાબી – તારિણી દેસાઈ) | યોસેફ મેકવાન | 01, 54-56 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | રોચક અને પ્રેરક જીવનચરિત્ર | ધર્મેન્દ્ર માસ્તર | 01, 59-61 |
શ્રદ્ધાંજલિ | ઝાક દેરિદા | અમૃત ખત્રી | 01, 62-65 |
પુરસ્કૃત ગ્રંથો | ગુજરાતી સાહિત્ય પરિષદે જાહેર કરેલાં પારિતોષિકો -વર્ષ – 2002 અને 2003 | | 01, 80-82 |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર | પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર | ધીરુબહેન પટેલ | 01, 9-10, 02, 6, 03, 6, 04, 6, 05, 8, 06, 7, 07, 8, 08, 6-7, 09, 9-10, 10, 6-7, 11, 13-14, 12, 15-16 |
કવિતા | ફરરફુ | ડાહ્યાભાઈ પટેલ માસૂમ | 02, 10 |
કવિતા | પગલુછણિયું | રાજેન્દ્ર પટેલ | 02, 10-11 |
કવિતા | અવતાર | ધ્વનિરાણી દેસાઈ | 02, 12 |
કવિતા | ગઝલ (પડછાયા ઓસર્યા ને..) | નંદિતા ઠાકોર | 02, 12 |
કવિતા | રંગરંગના મેળા | ગીતા પરીખ | 02, 12 |
વાર્તા | એ આંખો | રમેશ ર. દવે | 02, 13-20 |
નિબંધ | આદિવાસીઓના અંગત | રજનીકુમાર પંડ્યા | 02, 21-23 |
વાર્તા | કુલડી – દાંપત્યવિષયક સમયાની પ્રતીકાત્મક અભિવ્યકિત (કુલડી – હરીશ નાગ્રેચા) | બાબુ દાવલપુરા | 02, 24-27 |
ભારતીય સાહિત્ય | કવિતા બંગાળી: ઉર્વશી | રવીન્દ્રનાથ ટાગોર, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા | 02, 28-30 |
વિવેચન | નિર્વાસનનું સાહિત્ય | નિરંજન ભગત | 02, 31-38 |
વિવેચન | સાહિત્યમાં સાત્ત્વિકતા | ચંદ્રકાન્ત શેઠ | 02, 39-43 |
સ્વાધ્યાય | મકરન્દ દવેનું અધ્યાત્મદર્શન | સુમેધા મ.પંચોલી | 02, 44-47 |
સ્વાધ્યાય | આવતીકાલનું ગુજરાતી સામયિક | ત્રિદીપ સુહૃદ | 02, 47-50 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | એકાન્તિકીની કવિતા (એકાન્તિકી – હસમુખ પાઠક) | નલિન રાવળ, | 02, 51-58 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | નોખી દ્રષ્ટિએ અમેરિકા (આ પણ અમેરિકા છે, દોસ્તો – બટુક વોરા) | સુવર્ણા | 02, 58-61 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | સૌંદર્યની નદી નર્મદા – સંસ્કૃતિના સૌંદર્યનું દર્શન (સૌંદર્યની નદી નર્મદા – અમૃતલાલ વેગડ) | કંદર્પ ર. દેસાઈ | 02, 61-65 |
પ્રકીર્ણ | 23મા જ્ઞાનસત્ર નિમિત્તે વિદ્યાનગર વંદના | નરોત્તમ પલાણ | 02, 66-68 |
શ્રદ્ધાંજલિ | સાંઈ – કવિ મકરન્દ દવેનો દેહોત્સર્ગ | ચંદ્રકાન્ત શેઠ | 02, 73-76 |
શ્રદ્ધાંજલિ | જીજી – સુભદ્રા ગાંધી | રમણલાલ સોની | 02, 77-79 |
કવિતા | પાંચ ગઝલ (1.ખળખળ નદી જે... 2. પ્રગટતા શબ્દને... 3. સમજણ ન્હોતી... 4. કોઈ ક્યાં... 5. મન ખોટું...) | રાજેશ વ્યાસ મિસ્કીન | 02, 7-8 |
કવિતા | બે ગઝલ (1. કળી, 2. કાળી કામળી) | ગુણવંત ઉપાધ્યાય | 02, 9 |
કવિતા | પાંચ પતંગ-કાવ્યો (1.મારી પાસે તો છે... 2. હાથમાં છે એ તો... 3. એના પતંગ વિના તો... 4. પતંગને મળે છે.. 5. આટઆટલા પતંગોના..) | ચંદ્રકાન્ત શેઠ | 03, 11-13 |
કવિતા | ગઝલ (ભાવિના સુખની કલ્પના છે...) | રાઝ નવસારવી | 03, 14 |
કવિતા | ચણાયા કરું છું | મનીષ પરમાર | 03, 14 |
કવિતા | અરધું-પરધુ | પ્રદ્યુમ્ન તન્ના | 03, 15 |
વાર્તા | થાક | સુરેશ ઓઝા | 03, 16-23 |
વાર્તા | હું... એટલે અમસ્તી અમસ્તી ઘટના | શ્રીકાન્ત શાહ | 03, 23-24 |
નિબંધ | મહાકાલ | પ્રફુલ્લ રાવલ | 03, 25-27 |
આસ્વાદ કવિતા | આ નીકળ્યા દેવદૂતો જગત માટે અજવાળું લઈ આવવા....(રોશની કે ફિરસ્તે – નિંદા ફાજલી) | રમેશ પારેખ | 03, 28-30 |
ભારતીય સાહિત્ય | વ્યક્તિચિત્ર – મરાઠી: બે વ્યક્તિચિત્રો (1. એક પ્રાર્થના-સમાજિસ્ટ, 2. એક ઇતિહાસ-સંશોધક) | વિઠ્ઠલ ઘાટે, અનુ. જયા મહેતા | 03, 31-35 |
વિવેચન | જૈન પરંપરાનું મહાભારત | રાજેશ પંડ્યા | 03, 36-42 |
વિવેચન | સુન્દરમની રમણીય બાલકાવ્યસૃષ્ટિ | શ્રદ્ધા ત્રિવેદી | 03, 42-48 |
વક્તવ્ય | મંગળ-અમંગળના વિમોચન પ્રસંગે | રતિલાલ બોરીસાગર | 03, 49-52 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | અતિ ભાવદ્રષ્ટિપૂર્વક પન્નાલાલની વાર્તાકળાનું મૂલ્યાંકન (હમારી સલામ – લાભશંકર ઠાકર) | રાધેશ્યામ શર્મા | 03, 53-56 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | પ્રલંબ ગદ્યનો સફળ વિનિયોગ (પદ્મનિદ્રા – રામચન્દ્ર પટેલ) | પિનાકિની પંડ્યા | 03, 56-60 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | જીવનલક્ષી પ્રેરણાત્મક સાહિત્ય (માણસને માણસ તરીકે જુઓ - ફાધર વર્ગીસ પોલ) | પ્રકાશ ચૌહાણ જલાલ | 03, 60-61 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ભૂલકાં પર ભાગ્યનો વરસાદ ! (વરસાદ વરસ્યો પૈસાનો – હરીશ નાયક) | ઈશ્વર પરમાર | 03, 61-63 |
વ્યાવસાયિક શબ્દાવલિ | સોનીકામને લગતા શબ્દો | ડો. અમૃત રાણિંગા | 03, 70-75 |
કવિતા | અષ્ટપદી (1.રમત, 2. રસ્તો, 3 આશ્ચર્ય – સ્ત્રી-પુરુષ સંવાદ, 4 ચહેરો – સ્ત્રી-પુરુષ સંવાદ, 5 નામ – સ્ત્રી-પુરુષ સંવાદ, 6 એનાં એ બે જણ, 7 એક ફૂલ, 8. એક ફળ) | નિરંજન ભગત | 03, 7-10 |
કવિતા | હાથમાં કરતાલ | જાતુષ જોશી | 04, 11 |
કવિતા | ગઝલ (1. રાતના એકાંત વચ્ચે... 2. શ્વેત વસ્ત્રે સજ્જ... 3. હવા પૂછતી હોય તો..) | ચિનુ મોદી | 04, 12-13 |
કવિતા | ગઝલ (મુશ્કેલ ખુદની જાતથી...) | એમ. ઝાલા | 04, 13 |
કવિતા | વહાણવટું | રમેશ પારેખ | 04, 14 |
કવિતા | ખાખરાની ખિસકોલી | મનહર જાની | 04, 15 |
કવિતા | વાત કેવી છે સરસ ! | નટરાજ બ્રહ્મભટ્ટ | 04, 15 |
એકાંકી | માણસ નામે બાકોરાં | ઇન્દુ પુવાર | 04, 16-24 |
વાર્તા | ડૂબકી | પુરુરાજ જોષી | 04, 25-28 |
ગદ્ય | પ્ર-પંચતંત્ર | પ્રાણજીવન મહેતા | 04, 29-31 |
વાર્તા | જેઓ ખોવાઈ ગયા તે | ઇંતિઝાર હુસૈન, અનુ. શરીફા વીજળીવાળા | 04, 32-44 |
ભારતીય સાહિત્ય | કવિતા કાશ્મીરી: ફૂલોનો ગુચ્છ બનાવીશ | હબ્બાખાતૂન, અનુ. નૂતન જાની | 04, 45 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | પ્રસ્તુત અને સરસ અનુવાદ (ન્યૂ હોરાઇઝન્સ ઇન વિમેન્સ રાઇટિંગ્સ – એ સિલેકશન ઓફ ગુજરાતી શોર્ટ સ્ટોરિઝ, અનુ. અમીના અમીન અને મંજુ વર્મા) | ઉમા રાંદેરિયા | 04, 48-50 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | જાગ્રત નાગરિકની નિસબતનો આ લેખ (ચિત્રકૂટના ઘાટ પર – ભોળાભાઈ પટેલ) | પ્રફુલ્લ રાવલ | 04, 50-52 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | વેદન-દસ્તાવેજનું એકાદ પૃષ્ઠ (નરક (દલિત વાર્તાસંગ્રહ) – ધરમાભાઈ શ્રીમાળી) | નવનીત જાની | 04, 52-54 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | સાંપ્રત સમસ્યાઓ વિશે સંન્યાસી (1. સંપૂર્ણ અહિંસા શક્ય નથી 2. આતંકવાદ 3. અગવડોમાં આરાધના – સ્વામી સચ્ચિદાનંદ) | દિગ્ગજ શાહ | 04, 54-56 |
વિવેચન | ગદ્યદેહે વિહરતું મહાકાવ્ય (મારું જીવન એ જ મારી વાણી – ખંડ-1-4 – નારાયણ દેસાઈ) | મધુસૂદન કાપડિયા | 04, 57-71 |
કવિતા | આવ | લાભશંકર ઠાકર | 04, 7-11 |
પુરસ્કાર-પ્રતિભાવ | મરતાંની સાથે જ નહીં મરું | અમૃતલાલ વેગડ | 04, 72-75 |
કવિતા | તેજલિપિ | નલિન રાવળ | 05, 10 |
કવિતા | ચાર કાવ્યો (1. રાજસ્થાનમાં, 2. જેસલમેર-1,3. જેસલમેર-2, 4. જેસલમેર-3) | મણિલાલ હ. પટેલ | 05, 11-13 |
કવિતા | મા મને દેખાય છે | નિર્મિશ ઠાકર | 05, 13 |
કવિતા | હોઈ શકે (ત્રણ ગઝલ) (1. દીપ પેટાવ્યો નથી ને.. 2. તું જગતમાં છે અને... 3. જે અડે ઊંઘમાં..) | મનોહર ત્રિવેદી | 05, 14-15 |
કવિતા | બે ગઝલ (1. નથી સીમ આકાશની.. 2. પાત્ર પરિમેય હો.....) | હર્ષદેવ માધવ | 05, 15 |
વાર્તા | સામા કાંઠાની વસ્તી | નવનીત જાની | 05, 16-27 |
નિબંધ | બા | રતિલાલ બોરીસાગર | 05, 28-36 |
ભારતીય સાહિત્ય | સંવાદ - બંગાળી: કર્ણ-કુંતી સંવાદ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નિરંજન ભગત | 05, 37-43 |
ચિંતન | અતિચર્વિત શબ્દ – અરૂઢ અર્થ | અશ્વિન મહેતા | 05, 49-67 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ધૂંધળું પરોઢ (નવા યુગનું પરોઢ – સુનિલ ગંગોપાધ્યાય, અનુ. ઉમા રાંદેરિયા) | મહેશ દવે | 05, 68-72 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | મનોવૈજ્ઞાનિક પરિમાણ ધરાવતી કથા (સંધિરેખા – રાજેશ અંતાણી) | વિજય શાસ્ત્રી | 05, 72-74 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | આખરે તો મિજાજ અધૂરો રહે છે (નકશાનાં નગર – ચિનુ મોદી) | ધ્વનિલ પારેખ | 05, 74-76 |
શ્રદ્ધાંજલિ | વાર્તા-કથાક્ષેત્રે વિશિષ્ટ સંજ્ઞા મૂકી જનારા જ્યોતિષ જાની | રાધેશ્યામ શર્મા | 05, 77-78 |
પુરસ્કૃત ગ્રંથો | કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ગુજરાતી પુસ્તકો | | 05, 85-86 |
કવિતા | કાવ્યત્રયી (1. છે છે અને નથી નથી. 2. સમય છે અને સમય નથી,3. વિરહમાં મિલન અને મિલનમાં વિરહ) | નિરંજન ભગત | 05, 9-10 |
કવિતા | બે કાવ્યો (1.તને કહું કે... 2. હું.. હવે) | શ્રીકાન્ત શાહ | 06, 10 |
કવિતા | બે ગઝલ (1 ઘરથી હું નીકળું છું.. 2. સ્વપ્નવત પણ હો...) | રશીદ મીર | 06, 11 |
કવિતા | મારગ બતાડને | દિનેશ ડોંગરે | 06, 11 |
કવિતા | ગઝલ (હજુ કોઈ પાછળ...) | વિનોદ ગાંધી | 06, 12 |
કવિતા | વાયસ કહેણે | અજિત ઠાકોર | 06, 12 |
કવિતા | ગઝલ (આપનો ઉલ્લેખ....) | કિરીટ ગોસ્વામી | 06, 13 |
કવિતા | તડકો | વિપાશા | 06, 13 |
વાર્તા | વાછૂટ | સુમંત રાવલ | 06, 14-20 |
પ્રવાસ | અસમયાત્રા – રાઇટર ટુ વેઈટર | દર્શના ધોળકિયા | 06, 21-24 |
ભારતીય સાહિત્ય | વાર્તા - મરાઠી: પ્લાસ્ટિકનું વિશ્વ | કમલ દેસાઈ, અનુ. ઉષા શેઠ | 06, 25-35, 07, 21-31 |
વિદેશી સાહિત્ય | પંદર કાવ્યો (ઇટાલિયન) (1.સવાર, 2. શાશ્વત, 3. આજ સાંજે, 4. તંદ્રા, 5. એક ઓર રાત, 6. જાગરણ ચોકી, 7. હું છું એક જીવ, 8. ભાર, 9. સ્મૃતમાં, 10. સાન માર્તિનો-કાર્સો, 11. પોઢણષ 12. નાતાલ, 13. ચૂપકીદી , 14. ઝંખા, 15. અરુણાઈ) | જૂઝેપ્પે ઉન્ગારેત્તી મૂળ ઇટાલિયન પરથી અનુ. પ્રદ્યુમ્ને તન્ના | 06, 36-38 |
આસ્વાદ કવિતા | સમયસારની દિશાનો સ્નેહસાર (જ્યારે ચાહો – ચંદ્રકાન્ત શેઠ) | રાધેશ્યામ શર્મા | 06, 39-41 |
કેફિયત | મીટ ધી ઓથરની કેફિયત | ચન્દ્રકાન્ત ટોપીવાળા | 06, 42-46 |
વિવેચન | કાવ્યશાસ્ત્રના નવા અને મુક્ત ક્રીડાંગણની ખોજ- આસ્થા – સર્વવિધૌ | હરીશ જે. ઝવેરી | 06, 47-59 |
વિવેચન | ગઝલનું છંદવૈશિષ્ટ | રવીન્દ્ર પારેખ | 06, 59-64 |
પ્રકીર્ણ | પ્રકાશનપ્રવૃત્તિ – થોડુંક વિચારસંક્રમણ | નિરંજન ભગત | 06, 71-73 |
શ્રદ્ધાંજલિ | ને ધરાની ચૂંદડી ભીંજાઈ ગઈ ! ગઝલ-પુરુષ મનહરલાલ ચોકસીની ચિરવિદાય | ભગવતીકુમાર શર્મા | 06, 74-76 |
કવિતા | ત્રણ ગીત (1.ખેતરે એ આજ મને દીધું.... 2. ગાન રહે ઘૂંટતાં... 3. તારે અલખ-તરાપા...) | ઊજમશી પરમાર | 06, 8-9 |
કવિતા | તારું વિહંગ થઈ આવવું | જગન્નાથ રાજગુરુ | 07, 10 |
કવિતા | સંગ્લીનો થપ્પો | વત્સલ ર. શાહ | 07, 11-12 |
કવિતા | રાત વિતાવતું રાન | રમણીક અગ્રાવત | 07, 12 |
કવિતા | ક્યાં છે ? | મુકુન્દ પરીખ | 07, 13 |
કવિતા | રાત | રતિલાલ સથવારા | 07, 13 |
વાર્તા | આનંદલોક | રમેશ ર. દવે | 07, 14-18 |
નિબંધ | ઘાસની ચટ્ટાઈ | રતાલ અનિલ | 07, 19-20 |
આસ્વાદ કવિતા | મીરાંનાં ત્રણ પદો (1.રામ રમકડું જડિયું રે. 2.ઉપાડી ગાંસડી વેઠની રે. 3.રાજા તારા ડુંગરિયા પર) | નિરંજન ભગત | 07, 32-36 |
વિવેચન | ટહુકે ટહુકે પીગળતા કવિ અનિલ જોશી | ચંદ્રકાન્ત શેઠ | 07, 37-46 |
પ્રસ્તાવના | અનેકમાર્ગી કવિતા સાથે (ગુજરાતી કવિતાચયન 2003નું સંપાદકીય) | નીતિન મહેતા | 07, 41-67 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ગુજરાતની અસ્મિતા (ગુજરાતની અસ્મિતા – લેખક અને ચિત્રકાર રજની વ્યાસ) | જયકુમાર ર. શુકલ | 07, 68-69 |
કવિતા | બમ-બમ ભોલે | સુરેન્દ્ર કડિયા | 07, 7 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | સામાજિક મંથન તરફ પ્રેરતી સદીઓથી પરાયા જ રહેલા જનસમૂહની સાચી કથા (ઉપરા – લક્ષ્મણ માને, અનુ. સંજય શ્રીપાદ ભાવે) | સુરેશ મ. શાહ | 07, 70-72 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | છત્તુ અને ફત્તુ વિશે જખમની સાથ જીવું છું (ક્યાં છે સૂરજ ? દલપત ચૌહાણ) | શ્રદ્ધા ત્રિવેદી | 07, 73-74 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | દલિત કવિતાનું પગેરું (પગેરું – અરવિંદ વેગડા) | હરીશ મંગલમ્ | 07, 74-77 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | લીલીછમ વેદના (રણમાં તરાપો – જગદીશ ધનેશ્વર ભટ્ટ) | ધર્મેન્દ્ર માસ્તર મધુરમ્ | 07, 77-79 |
પ્રકીર્ણ | અનુવાદ સિદ્ધાંતો અને તાલીમ | ફાધર વર્ગીસ પોલ | 07, 80-82 |
કવિતા | આ તરજ લઈ લે | દરવેશ દયાલવી | 07, 9 |
કવિતા | બધાંય તાપણે બેઠાં | નીતિન વડગામા | 07, 9 |
કવિતા | બ્રહ્માંડની જાળમાં જંતુની જેમ મારી અનુભૂતિ | ઉશનસ્ | 08, 10 |
કવિતા | બે ગઝલ (1. મનવા, 2. ત્યજી દે) | મેકવાન મેબલ | 08, 11 |
કવિતા | માણસની ગઝલ | દિલીપ મોદી | 08, 11 |
વાર્તા | પરાગમન | મનસુખ સલ્લા | 08, 12-15 |
સાયન્સ ફિકશન (વિજ્ઞાનિકા) | અવલોકિતેશ્વર – ચિત્રસંભવમ્ | મધુસૂદન ઢાંકી | 08, 16-28 |
વ્યંગ-વિનોદ | ગિફટની મોકાણ | કિશોર વ્યાસ | 08, 29-31 |
વાર્તા | કાળો બિલાડો | એડગર એલન પો. અનુ. શરીફા વીજળીવાળા | 08, 32-40 |
વિવેચન | સાહિત્યસ્વરૂપ-સિદ્ધાંત વિશે | સુમન શાહ | 08, 41-46 |
આસ્વાદ કવિતા | યોસેફ મેકવાનનું પાણી (પાણી – યોસેફ મેકવાન) | હસમુખ પાઠક | 08, 47-50 |
અભ્યાસ | ગુજરાતી નિબંધ – વિષય તથા સંવેદનાની દ્રષ્ટિએ (1975 થી 2000) | મણિલાલ હ. પટેલ | 08, 51-55 |
દ્રશ્ય-શ્રાવ્ય | ખીલે ને ટોપકે હથોડો - બર્ટોલ્ટ બ્રેષ્ટનું ગેસ્ટસ (Gestus એટલે Gesture) | હસમુખ બારાડી | 08, 56-59 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | કશુંક સારતત્ત્વ ઝંખતી નવલકથા - (સમજ્યા વિના છૂટાં પડવું – રઘુવીર ચૌધરી) | રવીન્દ્ર ઠાકોર | 08, 60-61 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો વિશે (બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો – રમેશ બી. શાહ) | હસમુખ શાહ | 08, 61-65 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ઓળખ વિશે (ઓળખ – કિરીટ ર. ભટ્ટ) | અજય પાઠક | 08, 65-67 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | સૂત્રધાર – 108 (સૂત્રધાર – 108 – રાધેશ્યામ શર્મા) | પ્રસાદ બ્રહ્મભટ્ટ | 08, 67-70 |
પુસ્તક-નિર્દેશ | ઉન્નત સાહિત્ય-શિખરનું દર્શન (શ્રેષ્ઠ ઉમાશંકર – સંપા. નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ) | મહેન્દ્ર મેઘાણી | 08, 71 |
વ્યક્તિવિશેષ | અનુવાદક રત્નસિંહ પરમાર | નરોત્તમ પલાણ | 08, 72-73 |
અહેવાલ | વિદ્યાર્થી વાંચનશિબિર | મનસુખ સલ્લા | 08, 74 |
કવિતા | ત્રણ કાવ્યો (1. મુકિત, 2. પ્રેમમાં, 3. મહોરાં) | નિરંજન ભગત | 08, 8-9 |
કવિતા | ઓગણીસમો અધ્યાય | ભાનુપ્રસાદ ત્રિવેદી | 08, 9 |
કવિતા | ત્રણ કાવ્યો (1.તેં તો મે, મને, 2. તેં મને સુવાડ્યો... 3. આ હું અટક્યો છું....) | ચંદ્રકાન્ત શેઠ | 09, 11-13 |
કવિતા | અફવા થઈ ગયો | સુધીર પટેલ | 09, 14 |
કવિતા | સાંજનો તડકો | નલિન રાવળ | 09, 14 |
કવિતા | કાલ જેવી લાગણી | કિરીટ ગોસ્વામી | 09, 15 |
કવિતા | નિર્મિત | જયન્ત પંડયા | 09, 15 |
કવિતા | તો ? | દર્સિની દાદાવાલા | 09, 16 |
વાર્તા | બાયડી | દીવાન ઠાકોર | 09, 17-22 |
વ્યંગ-વિનોદ | દાંપત્યસ્ત્રોત | મુનિકુમાર પંડ્યા | 09, 41-45 |
વિદેશી સાહિત્ય | છ કાવ્યો (ચીની) (1. બેચેન રાત્રિ, 2. નદીકાંઠેના મિનારે રાતવાસો, 3. મૃગવનનું મઠ, 4. વાંસ વચ્ચે એકાન્તવાસ, 5. શાંત રાત્રાં, 6. પહાડોમાં સવાલજવાબ) | અનુ. મોના પારેખ અને અજય સરવૈયા | 09, 46-47 |
વાર્તા | કાચંડો | એન્તન ચેખોવ, અનુ. ન્યા. ચિન્મય જાની | 09, 47 |
કલામીમાંસા | કાર્ટૂન ચીતરતા પુત્રને પત્ર | જનક ત્રિવેદી | 09, 51-63 |
પ્રસ્તાવના | પ્રેમ, સમર્પણ અને પ્રાયશ્ચિત્તની ગોસ્પેલ (અપનો પારસ આપ – જોસેફ મેકવાન) | કેશુભાઈ દેસાઈ | 09, 64-70 |
વાર્તાલાપ | લેખનનું રાજકારણ | મૂળ અંગ્રેજી વાર્તાલાપ – ડી. જયકાન્ત, અનુ. મધુસૂદન એમ. વ્યાસ | 09, 71-73 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | પ્રભાવહીન વાર્તા-સંપાદન (ગુજરાતી નવલિકાચયન – સંપા. નવનીત જાની) | મોહન પરમાર | 09, 74-76 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | કંપ – મધ્યમાથી વૈખરી સુધી (મધ્યબિંદુના કંપ – પ્રવીણ દરજી) | મોહનલાલ પટેલ | 09, 76-78 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | અનુકંપાની સાચી સરવાણી (મનેખ નાનું મન મોટું – ડો. પ્રફુલ્લ શાહ) | સુરેશ મ. શાહ | 09, 78-79 |
કવિતા | ગીત-ચતુષ્ક (1.માણસ, 2. હજુ, 3. ઊગ્યું અણધાર્યું ! 4. ના તરછોડ) | સંજુ વાળા | 10, 12-13 |
કવિતા | કર્તવ્ય | સુલભા દેવપુરકર | 10, 14 |
કવિતા | બે ગઝલ (1. જરૂરી છે ? 2. ખાલી થાય છે) | કિરણ ચૌહાણ | 10, 15 |
કવિતા | દ્રશ્ય કંપ | રામચન્દ્ર પટેલ | 10, 16 |
કવિતા | દરિયા | અશ્વિન મહેતા | 10, 16-17 |
કવિતા | નીકળી જુઓ | ભરત વિંઝુડા | 10, 17 |
વાર્તા | પ્રતિકાર | પ્રવીણસિંહ ચાવડા | 10, 18-24 |
એકાંકી | ગાંધારી | એસ.ડી. દેસાઈ | 10, 25-33 |
ચરિત્રનિબંધ | જશુબહેન | પ્રફુલ્લ રાવલ | 10, 34-36 |
વિનોદની નજરે | સાહિત્યના શહીદ – વીર વિજયરાય વૈદ્ય | વિનોદ ભટ્ટ | 10, 37-41 |
આસ્વાદ કવિતા | લે. આ મારી જાત ઓઢાડું તને (લે. આ મારી જાત ઓઢાડું તને – ખલીલ ધનતેજવી) | વિનોદ જોશી | 10, 42-44 |
ભારતીય સાહિત્ય | વાર્તાસ્વાદ - બંગાળી: અંગેઅંગની સંહતિમાંથી ઊપસતું લાવણ્ય | ઈલા નાયક | 10, 45-47 |
વક્તવ્ય | ગુજરાતી સર્જન-વિવેચન સંદર્ભે થોડીક પુનર્વાચના, થોડાક પ્રશ્નો | શરીફા વીજળીવાળા | 10, 48-56 |
અભ્યાસ | કવિતા અને એકવીસમી સદી | યોસેફ મેકવાન | 10, 57-65 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ગામીત કહેવતસંચય – બોલી અને સંસ્કૃતિ સંદર્ભે (ગામીત કહેવતસંચય – ડો. દક્ષા વ્યાસ અને ડો. નવીન કા. મોદી) | નરોત્તમ પલાણ | 10, 66-67 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | અવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓ વિશે (અવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓ – પરંતપ પાઠક) | વસંત મિસ્ત્રી | 10, 68-69 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ઇસ્લામી દેશોનું અવગાહન નવી નજરે (નૂરના કાપલા – પ્રીતિ સેનગુપ્તા) | દિનેશ દેસાઈ | 10, 70-71 |
કવિતા | બે કાવ્યો (1.વળણ, 2. ફરિત, ફરિત) | પ્રદ્યુમ્ન તન્ના | 10, 9-11 |
કવિતા | ચાર ગઝલ (1. હોય જળ કે ઝાંઝવું, 2. હું છું મારાથી વિરક્ત,3. ફૂટી છે તાજી સરવાણી, 4. મને મળવા જતાં...) | રવીન્દ્ર પારેખ | 11, 15 |
કવિતા | હા ભઈ હા, બધેબધ પડે જ છે... | જયદેવ શુકલ | 11, 16-17 |
કવિતા | બે કાવ્યો (1. જળ અને અગ્નિ, 2. અંધારું) | પુરુરાજ જોષી | 11, 17 |
કવિતા | ત્રણ કાવ્યો (1. ઘટ – આકાશ, 2. હાથ લંબાય છે, 3. હથેળી) | રમણીક સોમેશ્વર | 11, 18 |
કવિતા | બે ગઝલ (1. ભીતરને જગાડી જો, 2. અક્ષરનોય દરિયો) | સતીન દેસાઈ - પરવેઝ | 11, 19-20 |
કવિતા | બે ગઝલ (1. છે કેવું સ્તબ્ધ... 2.ચાલ પાછા આપણે...) | ઉર્વીશ વસાવડા | 11, 20 |
કવિતા | વિપ્રલંભ | ઉર્વશી પંડ્યા | 11, 21-22 |
વાર્તા | ઉડણચરકલડી | ભારતી દલાલ | 11, 23-26 |
નિબંધ | સ્મશાનમાંથી પુનરાગમન | વીનેશ અંતાણી | 11, 27-30 |
નિબંધ | નિર્જન ટાપુ, લહેરાતો સાગર, મધ્યમાં તમે | હરીશ ખત્રી | 11, 30-34 |
વાર્તા | જવા દઈશું તમને – મૃત્યુની મધુમય સંવેદનાની ચેતોહર અભિવ્યકિત (જવા દઈશું તમને... કુન્દનિકા કાપડિયા) | બાબુ દાવલપુરા | 11, 35-37 |
વિદેશી સાહિત્ય | ત્રણ કાવ્યો (બંગાળી) (1.નિઃસ્વ, 2. ના-હોવું, 3. અભિશાપ) | તસલિમા નસરિન, અનુ. પ્રીતિ સેનગુપ્તા | 11, 38-39 |
વિદેશી સાહિત્ય | કાવ્યો: પ્રશ્નો-વાંચનાર મજૂરિયાના | બર્ટોલ્ટ બ્રેશ્ટ, અનુ. હમેન્ત દવે | 11, 40 |
વક્તવ્ય | ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય | ભોળાભાઈ પટેલ | 11, 41-51 |
તંત્રીસ્થાનેથી | નોબલ પારિતોષિક-વિજેતા હેરોલ્ડ પિન્ટર | યોગેશ જોષી | 11, 4-6 |
વિવેચન | આ ઘેર, પે..લે ઘેર, પે..લ્લે ઘેર - | ચિનુ મોદી | 11, 52-58 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | સંતર્પક સંતોષપ્રદ સંશોધન (ગ્રામજીવનની સાઠોતરી ગુજરાતી નવલકથા – કેશર મકવાણા) | કૃપા ઠાકર | 11, 57-59 |
પત્રલેખ | રાધેશ્યામ શર્માની પ્રતિનિધિ વાર્તાઓ વિશે (પત્ર – 1થી 16) | લાભશંકર ઠાકર | 11, 59-68 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | પરોક્ષે-પ્રત્યક્ષે – વિદ્યાયક નિર્ભીકતાની નીપજ (પરોક્ષે-પ્રત્યેક્ષે – રમણ સોની) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | 11, 69-73 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | સજ્જ રંગકર્મી દ્વારા આવકાર્ય નાટ્યવિવેચના (રંગદ્વાર – ડો. મહેશ ચંપકલાલ) | એસ. ડી. દેસાઈ | 11, 73-74 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | ભગવદગીતા અને આધ્યાત્મિક મેનેજમેન્ટ (શ્રીમદ્ ભગવદગીતા અને આધુનિક મેનેજમેન્ટ – બી. એન. દસ્તૂર) | ધર્મેન્દ્ર માસ્તર મધુરમ્ | 11, 75-76 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | કેળવણીનો આંતરસેતુ (વર્ગ સાથે વાત – રાજેન્દ્રસિંહ વાઘેલા) | ગંભીરસિંહ ગોહિલ | 11, 77-78 |
અહેવાલ | કવિશ્રી ચંદ્રકાન્ત શેઠને નરસિંહ મહેતા એવોર્ડ | શ્રદ્ધા ત્રિવેદી | 11, 79-80 |
કવિતા | ત્રણ ગીત (1. કેમ કરી... 2. વાચક 3. વાટ થતી રણઝણ) | ઊજમશી પરમાર | 12, 17 |
કવિતા | અરે ! જિંદગી છે | વિષ્ણુ પટેલ | 12, 18 |
કવિતા | બે કાવ્યો (1. ભારખાનું 2. થોડી વાર અને પ્રતીક્ષાલય) | ધીરુ પરીખ | 12, 18 |
કવિતા | એક ગીત | ચંદ્રેશ મકવાણા નારાજ | 12, 19 |
કવિતા | દરિયો | જયંતીલાલ દવે | 12, 19 |
કવિતા | તારો જયજયકાર | રમણલાલ સોની | 12, 20 |
કવિતા | ત્રણ કાવ્યો | વિપાશા | 12, 20 |
કવિતા | એક કાવ્ય | નીતિન મહેતા | 12, 21 |
વાર્તા | પળોજણ | મોહન પરમાર | 12, 22-28 |
આસ્વાદ કવિતા | રમ્યતાની પ્રશાન્ત અનુભૂતિ (રમ્ય આ એકાન્ત છે – ચંદ્રકાન્ત શેઠ) | વિનોદ જોશી | 12, 29-31 |
ભારતીય સાહિત્ય | કવિતા મલયાલમ: હુગલી | અય્યપા પણિક્કર, અનુ. ભોળાભાઈ પટેલ | 12, 32-35 |
વિવેચન | ટૂંકી વાર્તા – રૂપનિર્મિતનિર્ભર સાહિત્યપ્રકાર | સુમન શાહ | 12, 36-42 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | શ્રી દિનેશ કોઠારીની ગદ્યલીલા (અગડંબગડં – દિનેશ કોઠારી) | મુકુન્દ પરીખ | 12, 43-45 |
સમીક્ષા / ગ્રંથાવલોકન | શાન્તિનો મુખર ધ્વનિ (સાયલન્સ પ્લીઝ – ડો. આઈ. કે. વીજળીવાળા) | જયન્ત પંડ્યા | 12, 45-46 |
અહેવાલ | દ્વિદિવસીય હાસ્યસત્ર | જનક નાયક | 12, 47-48 |
તંત્રીસ્થાનેથી | નિર્મલ વર્માની વિદાય | યોગેશ જોષી | 12, 4-9 |
અહેવાલ | વિદ્વદભોગ્ય એવમ્ લોકભોગ્ય કાર્યક્રમ - ખરાં ઇલ્મી, ખરાં શૂરાં | અજય પાઠક | 12, 49-50 |
અહેવાલ | ગોવર્ધનરામ – વિદ્વદ્જનોની પાંખે | પારુલ કંદર્પ દેસાઈ | 12, 50-52 |
પરબ 2005 – વાર્ષિક સૂચિ | પરબ 2005 – વાર્ષિક સૂચિ | ઊર્મિલા ઠાકર | 12, 63-81 |
કવિતા | ત્રણ કાવ્યો (1. અસ્તિત્વ, 2. એકાન્તમાં, 3. પ્રમાણિક-અપ્રમાણિક) | નિરંજન ભગત | |
પત્રસેતુ | કનુભાઈ જાની 06, 79-80 * દીપક મહેતા 04, 77 * દિલીપકુમાર ચાવડા 04, 76 * નરોત્તમ પલાણ 10, 72-73 * નારણ ભાલોડિયા 05, 82 * ભારતી ર. દવે 05, 83-84 * મધુસૂદન પટેલ 05, 85 * મનસુખ સલ્લા 04, 76 * મહેન્દ્ર મેઘાણી 03, 76, 05, 85 * મુનિકુમાર પંડયા 10, 73 * રાજેન્દ્ર કર્ણિક 05, 82 * રોહિત કોઠારી 06, 80-81 * સંજુ વાળા 04, 76-77 | | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | સંકલન – યોગેશ જોષી | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | અનંતરાય મણિશંકર રાવળ | 11, 7-12 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | ઉમાશંકર જોશી | 05, 4-7 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | કાકાસાહેબ કાલેલકર | 01, 66-77 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર | 08, 4-5 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | ચંદ્રવદન ચી. મહેતા | 10, 4-5 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | જ્યોતીન્દ્ર હ. દવે | 04, 78-81 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | મનુભાઈ પંચોળી દર્શક | 12, 10-14 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | રસિકલાલ છોટાલાલ પરીખ | 03, 66-69 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી | 09, 4-8 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | 02, 69-72 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | સુન્દરમ્ | 06, 4-6 | |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | સ્નેહરશ્મિ | 07, 4-7 | |
પરિષદવૃત્ત | એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ પારિતોષિક સમારંભ 12 59 * ગુજરાતી સાહિત્ય પરિષદ – 43મું અધિવેશન 205 12, 53-57 * ચી. મં. ગ્રંથાલય માટે ગ્રંથાલય-સહાયકની જરૂર છે. 12, 60 * પરિષદના 43મા અધિવેશન યઅંતર્ગત 11, 81 * પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણીનું પરિણામ 11, 81 * પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણી અંગે 11, 81 * બાલકિશોર સાહિત્ય વ્યાખ્યાનમાળા 12, 60 * મધ્યસ્થ સમિતિના સભ્યોજોગ વિનંતી 11, 81 * મધ્યસ્થ સમિતિની ચૂંટણી 2006-2009 12, 58-59 * વિશ્વકવિતા અને બુધસભા વ્યાખ્યાનમાળા 12, 60 * સદ્. વ્રજલાલ દવે શિક્ષણ વિષયક વ્યાખ્યાનમાળા અંતર્ગત 11, 82 * હાસ્યસત્ર 11, 82 | સંકલન – દિલીપ વ્યાસ | |
| * આદિકવિ નરસિંહ મહેતા સન્માન પુરસ્કાર 10, 77 * આપણો સાહિત્યવારસો 09, 80 * ઉશનસ્ વ્યાખ્યાનાળા અંતર્ગત 02, 80 * શ્રી ક.લા. સ્વાધ્યાય મંદિર યોજિત વ્યાખ્યાનમાળા 03, 76 * ગની દહીંવાલા વ્યાખ્યાનશ્રેણી 03, 76 * ગુજરાત મોરી મોરી રે 05, 81 * ગુજરાતી સાહિત્ય પરિષદની આગામી મધ્યસ્થ અને કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ 08, 75 * ગ્રંથગોષ્ઠિ 03, 76, 05. 81, 08, 75 * ચી. મ. ગ્રંથાલયના સમયમાં ફેરફાર 06, 82 * જયંતિ દલાલ સ્મૃતિસંધ્યા 09, 80 * જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને સરસ્વતી સન્માનિત ગુજરાતી સર્જકો વિશે પરિસંવાદ 10, 75-77 * 23મુ જ્ઞાનસત્ર 01, 74-78 * દ્વારકામાં સંપન્ન થયેલું કાવ્યસત્ર – નીતિન વડગામા 04, 82-83 * ધ્રુવ ભટ્ટ સાથે સંગીતમય સાંજ 02, 80 * નવી શતાબ્દીમાં ડગ માંડતા – હરિકૃષ્ણ પાઠક 01, 71-74 * નાટ્યપઠન 10, 75 * નિરંજન ભગતનું કાવ્યપઠન 02, 81 * પરિષદ-પ્રમુખની ચૂંટણી 06, 82 * પરિષદ- પ્રમુખની ચૂંટણી અંગે 09, 80 * પરિષદના 43મા અધિવેશન અંતર્ગત 08, 76, 09, 81, 10, 74 * પરિષદને મળેલ દાન 02, 81 * પાક્ષિકી 10, 75 * પુ.લ. દેશપાંડે – સર્જક સંગોષ્ઠિ 04, 83 * બાળ-કિશોર સાહિત્ય વ્યાખ્યાનમાળા 03, 76 * બી.કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત 07, 83 * Meet the author 03, 76 * યશલક્ષ્મી પુસ્તકાલ સહાય યોજના 09, 80 * સદ્. યશવંત પંડ્યા વ્યાખ્યાનમાળા 01, 79 * વાર્તાલાપ 02, 80 * વિ.મ. ભટ્ટ વ્યાખ્યાનમાળા 09, 80 * સદ્. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત 02, 81 * સદ્. વ્રજલાલ દવે સાહિત્યિક વ્યાખ્યાનમાળા 01, 79 * શોકસભા-શ્રી મકરન્દ દવે 03, 77 * શ્રેષ્ઠ ઉમાશંકર ગ્રંથવિમોચન 08, 76 * શ્રી સચ્ચિદાનંદ સન્માન 03, 77 * સુધાબહેન દેસાઈ (ભવાઈ-નાટક) વ્યાખ્યાનમાળા અંતર્ગત 01, 79 * સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા અંતર્ગત 10, 75 * હાસ્યદરબાર 02, 80 * હાસ્યસત્ર 09, 81 | સંકલન – નવનીત જાની | |
પુસ્તક-નિર્દેશ | * અશ્વત્યનાં પર્ણ – શંભુપ્રસાદ જોશી 06, 69-70 * પગલાં તળાવમાં – અશોક ચાવડા બેદિલ 06, 70 * પારખું – દશરથ પરમાર 06, 69 * પીડા પર્યંત – સ્નેહી પરમાર 03, 65 * બૃહત ગુજરાતી કાવ્યસમૃદ્ધિ – સંપા. સુરેશ દલાલ 03, 64 * મથામણ – સાહિલ પરમાર 03, 64-65 | નવનીત જાની | |
સાહિત્યવૃત્ત | Our India નું લોકાર્પણ 07, 84 * અક્ષય મહતાના કલાગુર્જરીના પ્રમુખસ્થાને 05, 79 * અક્ષર પગલેનું લોકાર્પણ 01, 83 * અનુઆધુનિકતાવાદ પર પરિસંવાદ 04, 84 * અમેરિકામાં બાર્ન્સ એન્ડ નોબલમાં ધીરુભાઈ પરીખનું પ્રવચન 10, 78 * અશ્વત્થનાં પર્ણનું પ્રકાશન 02, 83 * ઇન્ડો-અમેરિકન લિટરરી એકેડેમીમાં કાર્યક્રમ 04, 85 * ઈશ્વર પેટલીકર વ્યાખ્યાનમાળા 10, 79 * કર્ણકુન્તી સંવાદ 06, 83 * કવિસંધિનો કાર્યક્રમ 04, 84 * કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલી સસ્તી કિંમતે 10, 79 * ડો. કુમારપાળ દેસાઈને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્ર 09, 82 * કૃષ્ણ દવેના બે કાવ્યસંગ્રહોનું વિમોચન 09, 82 * કેળવે તે કેળવણીનો લોકાર્પણ સમારોહ 12, 61 * ગુજરાતમાં પ્રાયોજિત સંગીત સુગમસંગીતનું વિમોચન 11, 83 * ગુજરાતી અધ્યાપક સંઘનું અધિવેશન 04, 85 * ગુજરાતી વિશ્વકોશના 20મા ગ્રંથનું વિમોચન 11, 83 * ગુજરાતી સાહિત્યપ્રદાન પ્રતિષ્ઠાનના ઉપક્રમે અન્ય ભારતીય ભાષામાં અનુવાદનું આયોજન 09, 82 * ગૂર્જર અમૃતોત્સવ 04, 85 * ડો. ચન્દ્રકાન્ત ટોપીવાળાને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક 05, 79-80 * ચંદ્રકાન્ત દેસાઈ સાથે જાહેર મિલન વેમ્બલીમાં 11, 83 * ચરિત્રનિબંધ વિશે વક્તવ્ય 10, 79 * ચેખોવની વાર્તાઓ – નાટકો પર કાર્યશિબિર 04, 84-85 * છંદ-પ્રશિક્ષણ-લેખનશિબિર 10, 78 * જાલકાનું ફિલ્મીકરણ 05, 79 * જાવેદ અખ્તરના ગુજરાતી-ઉર્દૂ કાવ્યસંગ્રહનું વિમોચન 06, 83 * ટૂંકીવાર્તા વિશે પરિચર્યા 04, 84 * તત્ત્વબોધ ગ્રંથનું વિમોચન 02, 83 * નવનીત જાનીને ભારતીય ભાષા પરિષદ (કોલકોતા)નો યુવાપુરસ્કાર 05, 79 * નવલિકા અંગે બેઠક 02, 84 * નવો અવાજ-કાર્યક્રમ 06, 83 * નવોદિત કવિઓ માટે કાવ્યસ્પર્ધા 10, 78 * પન્ના નાયકના બે કાવ્યસંગ્રહોનું વિમોચન 02, 84 * પુસ્તક-પરિચય સ્વાધ્યાય કાર્યક્રમ 10, 79 * પ્રેમાનંદ સાહિત્યસભાના ઉપક્રમે ગ્રંત્રયી લોકાર્પણવિધિ 02, 84 * પ્રેમાનંદ સાહિત્યસભાના ઉપક્રમે પુસ્ક લોકાર્પણ કાર્યક્રમ 05, 79 * મણિલાલ ન. દ્વિવેદીકૃત સાર-સંગ્રહ (ભા.ર) અંગે વિનંતી 12, 62 * મનોહરલાલ બાથમને ઇન્દિરા ગાંધી રાજભાષા પુરસ્કાર 12, 61 * મીનળ દીક્ષિતનાં ત્રણ પુસ્તકોનું વિમોચન 07, 84 * મેઘાણી જન્મજયંતિએ બગસરામાં વ્યાખ્યાન 11, 83 * મોડાસામાં ગ્રંથવિમોચન સમારંભ 01, 83 * સદગત યશવંત પંડ્યાની જન્મશતાબ્દી નિમિત્તે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમો 04, 84 * યાસીન દલાલનાં ત્રણ પુસ્તકોનું વિમોચન 12, 61 * યુવાન સારસ્વતોને પારિતોષિક યોજના 01, 83 * શ્રી રમણલાલ સોની સાહિત્ય-સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન 11, 83 * રાધેશ્યામ શર્માને રણજિતરામ સુવર્ણચંદ્રક 02, 83 * લક્ષ્મણભાઈ ભોજકને શ્રદ્ધાંજલિ 05, 80 * લોકાર્પણ વિધિ રઘુવીર ચૌધરીને હસ્તે 02, 83 * લેંગ લાઇબ્રેરી નવા રૂપે 05, 79 * લેંગ લાઇબ્રેરીમાં મકરન્દ દવેના પુસ્તકોનું પ્રદર્શન 06, 83 * વાર્તાલેખન કાર્યશાળા 02, 83 * પ્રો. વારિસહુસેન અલવીને ગાલિબ એવોર્ડ 01, 83 * વિ. મ. ભટ્ટ વ્યાખ્યાનમાળા 10, 78 * વિશ્વકોશનાં નવનિર્મિત ભવનનો ઉદઘાટન સમારોહ 11, 88 * વીરમગામમાં ગઝલ પરિસંવાદ 09, 82 * શબ્દમુદ્રિકાનાં કાવ્યોનું ભાવન 04, 84 * શ્રી ગઝલના લોકાર્પણનો કાર્યક્રમ 06, 83 * સતીશ પંડ્યાનો વાર્તાલાપ 05, 80 * સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગે જ્ઞાનસત્ર યોજવું 04, 85 * સારસ્વતોનું સન્માન 02, 83 * સાહિત્ય અકાદમી (દિલ્હી) પુરસ્કાર- 2004, 02, 82-83 * સાહિત્યસૃષ્ટિના ઉપક્રમે અભિવાદન અને વિમોચન 04, 81 * સાહિત્યકાર જયંતિ એમ. દલાલનો સાહિત્યિક પ્રવાસ 07, 84 * સાહિલ પરમારના કાવ્યની નાટ્યપ્રસ્તુતિ 04, 80 * હરીશ નાગ્રેચાને નંદશંકર અને ધૂમકેતુ એવોર્ડ 12, 62 * હવાને કિનારેનું વિમોચન 10, 78 | સંકલન – પ્રફુલ્લ રાવલ | |
સાહિત્યવૃત્ત | * એવોર્ડ માટે પુસ્તકો મકોલવા અનુરોધ 08, 84 * ઓપિનિયનના ઊજળા હૂંફાળા ઉઘાડની વાત 08, 83-84 * લોકાર્પણ 08, 84 * લોકાર્પણ 08, 85 * સમુદ્રાન્તિકે આપવી છે 08. 84 * સાતમી ભાષા-સાહિત્ય પરિષદ 08, 83. | સંકલન – પ્રફુલ્લ રાવલ અને નવનીત જાની | |
સ્મરણ | ગમતાનો ગુલાલ | પ્રીતમ લખાણી | |