અનુવાદ-સૂચિ | અનુવાદ-સૂચિ | લાલુભા ચૌહાણ | 06, 78-79 |
અભ્યાસ | બે પ્રેયસી વિશે ઇવાડેવને પત્ર | જનક ત્રિવેદી | 12, 26 |
અભ્યાસ | વ્હાલેશરી કવિ હરીશ મીનાશ્રુ | મધુસૂદન કાપડિયા | 05, 36-45 |
અહેવાલ | અસ્મિતાપર્વ-7 – ઉપનિષદનો આનંદ | અજય પાઠક | 05, 4-7 |
અહેવાલ | કળાસાહિત્યનું પર્વ શ્રી રવિશંકર રાવળ વ્યાખ્યાન | જયદેવ શુકલ | 04, 63-64 |
અહેવાલ | કવિશ્રી રમેશ પારેખને અર્પણ થયેલો નરસિંહ મહેતા એવોર્ડ | નીતિન વડગામા | 12, 47-48 |
અહેવાલ | વિદ્યાવાચસ્પતિ પૂ. કે. કા. શાસ્ત્રીજીના વિદ્યાકીય ક્ષેત્રે પ્રદાન અંગે પરિસંવાદ | ભારતી શેલત | 09, 74-75 |
આસ્વાદ | તર્જની જ્યાં સ્વપ્નપરી બની ! | રાધેશ્યામ શર્મા | 03, 35-37 |
આસ્વાદ | નેશનલ સેવિંગ ભાષાઓનું સ્તરીકરણ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | 10, 46-49 |
આસ્વાદ | બાહ્ય જગતને વિલોપી અવશિષ્ટ રહેતી એકલતા | રાધેશ્યામ શર્મા | 09, 34-37 |
એકાંકી | યા દેવી સર્વભૂતેષુ | ઇન્દુ પુવાર | 03, 10-20 |
કવિતા | અત્ર લુપ્તા સરસ્વતી | લાલજી કાનપરિયા | 05, 10 |
કવિતા | અમરફળ છું | રશીદ મીર | 04, 09 |
કવિતા | અમે | નીતિન વડગામા | 05, 10 |
કવિતા | આ કાગળમાં | વિનોદ ગાંધી | 07, 67 |
કવિતા | આવી કોઈ પળે- આવી કઈ પળે | ધીરેન્દ્ર મહેતા | 08, 14-15 |
કવિતા | ઇડન ગાર્ડન | ચન્દ્રકાન્ત ટોપીવાળા | 11, 11 |
કવિતા | ઊઘડયો છું | અંકિત ત્રિવેદી | 08, 15 |
કવિતા | એક અછાંદસ (પીળાં પર્ણો ખરતાં રહે...) | ડો. સિલાસ પટેલિયા | 10, 14 |
કવિતા | એકલ પંડે | શિવજી રૂખડા | 05, 12 |
કવિતા | એક કાવ્ય (એક આકાર વગરનું....) | વિપાશા | 07, 10 |
કવિતા | એક ગલીમાં | વિસ્મય લુહાર | 09, 10 |
કવિતા | ક્યાં છે ?! | વિષ્ણુ પટેલ | 09, 08 |
કવિતા | કવિતા (મોટાં ઘટાદાર વૃક્ષો...) | મનીષા જોષી | 12, 11 |
કવિતા | કશુંય નહીં | પ્રબોધ ર. જોશી | 01, 11 |
કવિતા | કાવ્યપંચક | ચંદ્રકાન્ત શેઠ | 08, 07-10 |
કવિતા | ગઝલ (માર્ગ જાણે છે..) | ગુલામ અબ્બાસ નાશાદ | 04, 09 |
કવિતા | ગઝલ (- અને ઘર બોલતું...) | ધ્વનિલ પારેખ | 10, 13 |
કવિતા | ગઝલ (દસ્તક ભીના ભીના...) | નયન હ. દેસાઈ | 04, 08 |
કવિતા | ગઝલ (હા, ઉદાસીનું..) | રમણીક સોમેશ્વર | 03, 09 |
કવિતા | ગઝલ (જીવે સો વરસ...) | વીરુ પુરોહિત | 11, 10 |
કવિતા | ગીત (ગોદુળમાં કે મથુરામાં..) | ભગીરથ બ્રહ્મભટ્ટ | 01, 12 |
કવિતા | ગીતચતુષ્ક (મનહર) (1, પડાવ કેવા કેવા 2. તમાશાને તેડા 3. કાગળમાં ઘાત 4. મથામણ) | સંજુ વાળા | 12, 09-10 |
કવિતા | ચપટીક તેજ | સાહિલ | 05, 12 |
કવિતા | છાંટા | પ્રદ્યુમ્ન તન્ના | 04, 10 |
કવિતા | ઝળાંઝળાં | પ્રદ્યુમ્ન તન્ના | 10, 12 |
કવિતા | ઝાડ ઝાટકે દીધાં... | ઊજમશી પરમાર | 09, 07 |
કવિતા | ડાંગના અરણ્યમાં | રીના મહેતા | 09, 11-14 |
કવિતા | તટોની સમીપ જે | ડાહ્યાભાઈ પટેલ માસૂમ | 10, 14 |
કવિતા | તરફડે | જગદીશ ધનેશ્વર ભટ્ટ | 10, 15 |
કવિતા | તૃણથી તે તારક સુધી | ઉશનસ્ | 11, 09 |
કવિતા | ત્રણ કાવ્યરચના | ધીરુ પરીખ | 02, 09-10 |
કવિતા | ત્રણ લગ્નગીત | મનહર ત્રિવેદી | 02, 11-12 |
કવિતા | ત્રણ હાઈકુ | પરાગ મ. ત્રિવેદી | 11, 09 |
કવિતા | ત્રિ-શૂળ | રાજન ભટ્ટ | 10, 15 |
કવિતા | દીવો | રમેશ પારેખ | 01, 07 |
કવિતા | પગને એવા પંથ જડે | ઊજમશી પરમાર | 09, 10 |
કવિતા | પડશે | ભગવતીકુમાર શર્મા | 08, 10 |
કવિતા | પહેલી તુલના | કાનજી પટેલ | 07, 09 |
કવિતા | પંચમી આવી વસંતની | ઉમાશંકર જોશી | 02, 69 |
કવિતા | પાંચ કાવ્યો (ઢળતા ઢોળાવે... જે મિથ્યા છે.. ખોવાયેલું...ઉજાગરાથી સળગતી.. બેફામ બનતી..) | ચંદ્રકાન્ત શેઠ | 10, 07-11 |
કવિતા | પ્રતિબિંબ | સંસ્કૃતિરાણી દેસાઈ | 06, 15 |
કવિતા | ફરીફરી | આકાશ ઠક્કર | 11, 13 |
કવિતા | બે કાવ્યો (1 ચહું ચપટીસહવાસ 2. અહીનો થઈને રહે...) | ઊજમશી પરમાર | 03, 08-09 |
કવિતા | બે કાવ્યો (1. ખાઈને ખૂટજો 2. તસુ તસુ કરતાં) | કાનજી પટેલ | 01, 09-10 |
કવિતા | બે કાવ્યો (1. આ. 2 ગઝલ – પુષ્પ તાજાં..) | ચિનુ મોદી | 01, 06-07 |
કવિતા | બે કાવ્યો (1. પક્ષીદ્વીપ 2. બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો) | નિરંજન ભગત | 03, 07-08 |
કવિતા | બે કાવ્યો (1. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી 2. અવકાશને નવતાથી મઢીશ હું) | નિરંજન ભગત | 05, 07-08 |
કવિતા | બે કાવ્યો (1. ખડકાળ અવાજો વચાળ 2. કાગળના તળાવકાંઠે) | યોસેફ મેકવાન | 01, 08-09 |
કવિતા | બે કાવ્યો (1. ઘર 2. ઊખડેલું પ્લાસ્ટર) | વત્સલ ર. શાહ | 08, 12-13 |
કવિતા | બે કાવ્યો (1. હોઈ શકે... 2. ત્યારે...) | શ્રીકાન્ત શાહ | 06, 13-15 |
કવિતા | બે ગઝલ (1. બધાનો થઈ બેઠો 2. તલાશ) | એસ. એસ. રાહી | 06, 16 |
કવિતા | બે ગઝલ (1. આ ક્ષણે 2. ધબકતું રહે છે) | મંગળ રાઠોડ | 05, 11 |
કવિતા | બે ગીત (1. ફાગણમાં 2. ભડાકા) | રમેશ પારેખ | 07, 08 |
કવિતા | બે ગીત (1. શબરીને મન 2. સુખ કહે -) | સંજુ વાળા | 09, 09 |
કવિતા | બે પદ-ગઝલ (1. શામળા ગિરધારી 2. માવડી હે ગંગાસતી) | લલિત ત્રિવેદી | 08, 11 |
કવિતા | બ્રહ્માંડના બે રાસ | ઉશનસ્ | 04, 07-08 |
કવિતા | મને ફાગણનું એક ફૂલ આપો... | સુન્દરમ્ | 02, 66 |
કવિતા | મરણના અનુભવનું એક ગીત | પ્રવીણ દરજી | 09, 10 |
કવિતા | મેચ્યોરિટી | ઇન્દુ પુવાર | 02, 13-14 |
કવિતા | મેહોણા ઝોટોણા | ભાનુપ્રસાદ ત્રિવેદી | 11, 10 |
કવિતા | મેં કમિટ કર્યું છે શું ? | લાભશંકર ટાકર | 06, 07-12 |
કવિતા | રાખથી બેઠું થવાનું... | મંગળ રાઠોડ | 11, 12 |
કવિતા | રાત રહે જ્યારે, પાછલી ખટઘડી | મહેશ દવે | 02, 15 |
કવિતા | રોમશૂન્ય આકાશ ! | રાધેશ્યામ શર્મા | 10, 13 |
કવિતા | લીલીછમ વારતા | લાલજી કાનપરિયા | 11, 11 |
કવિતા | વસંતને કહેજો કે | જયન્ત પાઠક | 02, 39 |
કવિતા | શિશિર-વસંત | પ્રજારામ રાવળ | 02, 60 |
કવિતા | સપ્ટેબરની વેળુ-ભાત | પ્રદ્યુમ્ન તન્ના | 09, 08 |
કવિતા | સીમ સાંભરી જાતી | નવનીત ઉપાધ્યાય | 11, 12 |
કવિતા | સ્વ. નાનાભાઈ ચૈતન્યને | ચન્દ્રકાન્ત ટોપીવાળા | 05, 09 |
કવિતા | હાઈકુ | ધીરુ મોદી | 10, 11 |
કવિતા | હો સાંવર થોરી અંખિયનમૈં | રાજેન્દ્ર શાહ | 02, 27 |
ગદ્ય | કક્કો-બારાખડીના તેમજ આંકપલાખાંના એ દિવસો | રતિલાલ બોરીસાગર | 10, 22-26 |
ગદ્ય | જગરું – આઠ | નટવરસિંહ પરમાર | 06, 26-31 |
ગદ્ય | જગરું – આઠ | નટવરસિંહ પરમાર | 06, 20-26 |
ચરિત્ર | બાની હૃદયની સમજણ | મનસુખ સલ્લા | 12, 19-22 |
ચરિત્રનિબંધ | ભલીબાઈ | અરવિન્દ જોશી | 04, 18-24 |
ચર્ચા | કલેકટેડ વર્કસનું પુનઃસંપાદન – અંધાધૂંધીના પ્રયોગો | જયંત પંડ્યા | 12, 57-60 |
જ્ઞાનસત્ર વિશેષાંગ | અનુવાદ | દર્શના ત્રિવેદી | 04, 31-36 |
જ્ઞાનસત્ર વિશેષાંગ | નિબંધ | નરેશ શુકલ | 03, 48-56 |
જ્ઞાનસત્ર વિશેષાંગ | સંપાદન – ગાગરમાં સાગર | કીર્તિદા શાહ | 02, 39-53 |
તંત્રીસ્થાનેથી... | આ ક્ષણે... | યોગેશ જોશી | 01, 04-06, 02, 04-05, 03, 04-05, 04-05, 05, 04-05, 06, 04-05, 07, 04-05, 08, 04-05, 09, 04-05, 10, 04-05, 11, 04-05 |
દ્રશ્ય-શ્રાવ્ય | અખો આખાબોલો તથા માસ્ટર ફુલમણિ | યોગેશ જોષી | 02, 65-66 |
દ્રશ્ય-શ્રાવ્ય | દહન – ગમી ગયેલી ફિલ્મ | શરીફા વીજળીવાળા | 11, 38 |
નિબંધ | આપણે તો રંગરંગીન સાથિયા | બકુલ ત્રિપાઠી | 11, 22 |
નિબંધ | ત્યાં મારું ઘર હતું | વીનેશ અંતાણી | 01, 26-28 |
નિબંધ | સાંબેલા સંગ વાજે મુંબઈ અંગ | પ્રાણજીવન મહેતા | 07, 16-19 |
નિબંધિકા | સ્ટેચ્યુ ઓફ લિબર્ટી | નિરંજન ભગત | 05, 18-20 |
પત્રસેતુ | પત્ર | અનિલ શાહ 11, 76 * અમિતાભ મડિયા 03, 79 * અમૃત પટેલ 01, 59-61 * કિશોર વ્યાસ 11, 76 * જયંત મેઘાણી 06, 82 * ડંકેશ ઓઝા 05, 83 * દિલીપ મોદી 08, 81 * દુર્ગેશ ઓઝા 03, 79-80 * નરોત્તમ પલાણ 05, 83, 07, 83 * રમા ગજેન્દ્ર ઠાકોર 09, 80 * રાજેન્દ્ર બી. કર્ણિક 06, 82 * વિનોદ મેઘાણી 03, 79 * શરીફા વીજળીવાળા 03, 80 * શિરીષ પાંલ 05, 84 * સતીશ મહેતા 03, 79 * હસુ યાજ્ઞિક 07, 82-83 * હાંશી શેલત 03, 80 | |
પરિષદ-અધિવેશન વિશેષાંગ | ગુજરાતી કવિતી સમૃદ્ધિ વચ્ચે... | મણિલાલ હ. પટેલ | 02, 41-48 |
પરિષદ-અધિવેશન વિશેષાંગ | તેજસ્વિતાની પરબ | ધીરુબહેન પટેલ | 01, 29-38 |
પરિષદ-અધિવેશન વિશેષાંગ | નિજમાં નિમગ્ન પરિતૃપ્ત પ્રજ્ઞ | યજ્ઞેશ દવે | 01, 48-51 |
પરિષદ-અધિવેશન વિશેષાંગ | ભાષાસાહિત્યના પુનર્વિચારની આવશ્યકતા | નરોત્તમ પલાણ | 02, 54-60 |
પરિષદ-અધિવેશન વિશેષાંગ | શતાબ્દીને ઉંબરેથી | હરિકૃષ્ણ પાઠક | 01, 38-41 |
પરિષદ-અધિવેશન વિશેષાંગ | સંતવાણી | દલપત પઢિયાર | 03, 57-80 |
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન | પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન – સંકલન – યોગેશ જોષી | અરદેશર ફરામજી ખબરદાર 07, 74-76 * આનંદશંકર બાપુભાઈ ધ્રુવ 02, 67-69 * કનૈયાલાલ માણેકલાલ મુશી 06, 74-76 * કનૈયાલાલ માણેકલાલ મુનશી 10, 75-77 * કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી 04, 65-66 * ભૂલાભાઈ જીવણજી દેસાઈ 03, 70 * મહાત્મા ગાંધી 05, 68-70 * રમણભાઈ મ. નીલકંઠ 01, 64-66 * રામનારાયણ વિશ્વનાથ પાઠક 09, 71-73 * વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ 08, 75-76 * હરિસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા 11, 77 | |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર | પત્ર | ધીરુબહેન પટેલ 02, 06, 03, 06, 04, 06, 05, 06, 06 06, 08, 06, 09, 06, 07, 10, 06, 11, 07 | |
પરિષદવૃત્ત | પરિષદવૃત્ત | આપણો સાહિત્યવારસો, સંકલન – નવનીત જાની 05, 78, 08, 77, 09, 76 * ઉમાશંકર જોશી – જન્મજયંતી 08, 77-78 * ઉશનસ્ વ્યાખ્યાનમાળા અંતર્ગત 10, 79 * એક જ દે ચિનગારીનો આસ્વાદ 01, 78-79 * એની સરૈય લેખિકા-પ્રોત્સાહનિધિ નવલકથા-લેખનસ્પર્ધા 09, 77 * કવયિત્રી સંમેલન 05, 78-79, 07, 79-80 * કે. બી. વ્યાસ વ્યાખ્યાનમાળા 02, 76 * ગુજરાતી સાહિત્ય પરિષદનું 42મું અધિવેશન – એક વિચારયજ્ઞ 01, 72-78 * ગ્રંથગોષ્ઠિ, સં. ઇતુભાઈ કુરકુટિયા 03, 73-74 * ગ્રંથગોષ્ઠિ, સં. નવનીત જાની 04, 71 * ગ્રંથગોષ્ઠિ અને પુસ્તકપ્રદર્શન 04, 71 * ગ્રંથવિમર્શ 03, 71 * જયંતિ દલાલ સ્મૃતિસંધ્યા 09, 76 * ડિસગ્રેસ – પુરસ્કૃત કથા – બે ધ્રુવસ્થ અભિગમો 05, 78 * ત્રિવેણીતીર્થનો વાચનશિબિર, સં. મનસુખ સલ્લા 07, 77-78 * ત્રેવીસમું જ્ઞાનસત્ર, સં. નવનીત જાની, 09, 76 * નિબંધસત્ર 09, 76-77 * પાત્રિકી 02, 76, 03, 72 * પી. જે. ઉદાણી લોકસાહિત્ય વ્યાખ્યાનમાળા 02, 75 * પુસ્તક પ્રદર્શન-3 અને સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમો 02, 73-75 * મુંબઈની સારસ્વતભૂમિ સાંતાક્રુઝમાં નવલકથા સંમેલન, સં. ધર્મેશ ભટ્ટ 03, 72-73 * વિદ્યાર્થી વાચનિબિર, સં. નવનીત જાની 06, 77 * વિ. મ. ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા 02, 75 * શ્રધ્ધાંજલિ (અશોક હર્ષ, મોહમ્મદ ઇસ્હાક શેખ), સં. ઇતુભાઈ કુરકુટિયા 01, 78 * શ્રદ્ધાંજલિ (ચી. ના. પટેલ, જયરણછોડ સેવક), સં. નવનીત જાની 03, 71 * શ્રદ્ધાંજલિ (ખોડીદાસ પરમાર, પન્નાબહેન શ્રેણિકભાઈ, જયંત વસોયા, કૃપાશંકર જાની) 05, 79 * શ્રધ્ધાંજલિ (રાજેન્દ્ર જ. જોશી) 08, 77 * શ્રી એનીબહેન સરૈયા પારિતોષિક અંગે 06, 77 * શ્રી યશલક્ષ્મી પુસ્તકાલય સહાય યોજના 06, 77 * શ્રી યશવંત પંડ્યા સ્મારક વ્યાખ્યાનમાળા 02, 75 * શ્રી રવિશંકર રાવળ વ્યાખ્યાન 03, 72 * સદગત યશવંત પંડ્યા.... 11, 79 | |
પુનરપિ | દલપતરામ – જીવનરેખા (21-1-1820- 2-3-1898) | ચિમનલાલ ત્રિવેદી | 10, 82-83 |
પુનર્મૂલ્યાંકન | ગોવર્ધનરામ – નવજાગૃતિકાળની સર્જક પ્રતિભા (1855-1905) | નલિન રાવળ | 09, 42-46 |
પુરસ્કાર-પ્રતિભાવ | પ્રતિબદ્ધતા – સમગ્ર જીવન સાથે | બિન્દુ ભટ્ટ | 04, 60-62 |
પુસ્તકનિર્દેશ | પુસ્તકનિર્દેશ – સંજય ભાવે | આરાધના – મધ્યકાલીન ભક્તિગીતો 01, 67, અમારો બાપ અને અમે 01, 68, ઘટમાં ઝાલર બાજે 01, 67, ભિન્નરુચિ – અભ્યાસલેખોનો સંગ્રહ 01, 68, મહાકાલ 01, 67-68, રવીન્દ્રસંચય 01, 67, લર્નિંગ ગુજરાતી થ્રૂ ઇંગ્લિશ 01, 68, સેતુબંધ – હરિવલ્લભ ભાયાણી અને મકરંદ દવેના પત્રો 01, 68 | |
પ્રસ્તાવના | ઝીણા, પણ રાઈના દાણા (મન ચીતરીએ – મુકુંદ પરીખ) | ચંદ્રકાન્ત શેઠ | 12, 44-46 |
પ્રસ્તાવના | દિવાસ્વપ્ન જેવી નાટ્યસૃષ્ટિ (પેન્સિલની કબર અને બીજાં એકાંકી – આદિલ મન્સૂરી) | ચંદ્રકાન્ત શેઠ | 01, 55-58 |
ફેન્ટસી (કાલ્પનિકા) | તામ્રશાસન | મધુસૂદન ઢાંકી | 01, 13-25 |
ફેન્ટસી (કાલ્પનિકા) | બકો છે. કલ્પો | લાભશંકર ઠાકર | 02, 17-22 |
ભારતીય સાહિત્ય | એકલી | કતારસિંહ દુગ્ગલ અનુ. શરીફા વીજળીવાળા | 07, 27-36 |
ભારતીય સાહિત્ય | ગોરા – એક રસાસ્વાદ | ગોવિંદભાઈ રાવલ | 05, 26-35 |
ભારતીય સાહિત્ય | ચર્ચબેલ | ફ્રાન્સિસ દિબ્રિટો, અનુ. જયા મહેતા | 06, 37-41 |
ભારતીય સાહિત્ય | વાર્તા અને વાર્તાકાર | શરીફા વીજળીવાળા | 07, 36 |
ભારતીય સાહિત્ય | રૂપ | જયવંત દળવી, અનુ. ઉષા શેઠ | 09, 23-28 |
ભારતીય સાહિત્ય | સૂર્યાસ્ત બંગલો | ગુલઝાર, અનુ. અનામિકા ઓઝા | 04, 25-28 |
ભાષાચર્યા | રૂપવર્ગો-1, 2, 3 | ઊર્મિ દેસાઈ | 10, 55-61; 11, 51; 12, 23-33 |
મુલાકાત | મુલ્કરાજ આનંદ સાથે અંતરંગ મુલાકાત | રંજના હરીશ | 06, 69-73 |
લઘુકથા | કોણ છે તારું ? | પ્રફુલ્લ રાવલ | 05, 17 |
લઘુકથા | ભાર | રમેશ ત્રિવેદી | 11, 21 |
લેખમાળા | ભારતીય સાહિત્ય – કેટલાક પ્રશ્નોત્તર-1, 2, 3, 4, 5 | સુમન શાહ | 05, 21-25; 06, 32-36, 07, 56-60, 08, 51-55. 09, 47-53 |
વાર્તા | અમસ્થુ | અનિલ વ્યાસ | 12, 12-18 |
વાર્તા | અંગારો | પુરુરાજ જોશી | 07, 11-15 |
વાર્તા | છિન્ન-વિચ્છિન્ન | ડો. પ્રફુલ્લ દેસાઈ | 10, 16-21 |
વાર્તા | છેલ્લો શોટ | ઇલા આરબ મહેતા | 08, 16-26 |
વાર્તા | નસીબ ક્લિનિક | નવનીત જાની | 03, 21-34 |
વાર્તા | પધરામણી | પ્રવીણસિંહ ચાવડા | 04, 11-17 |
વાર્તા | લાચારી | હિમાંશી શેલત | 09, 15-18 |
વાર્તા | વજીરવાળી શેરી | મુનિકુમાર પંડ્યા | 02, 23-27 |
વાર્તા | વૃત્તિ અને પ્રકૃતિ | મણિલાલ હ. પટેલ | 13-16 |
વાર્તા | વેર-અવેર | શિરીષ પંચાલ | 06, 17-25 |
વાર્તા | હરિકૃપા ફલેટસમાં વરસાદ પડયો | મનીષી જાની | 11, 14 |
વિદેશી સાહિત્ય | ઓવિંદનું મેટામોર્ફોસિસ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | 03, 38-47 |
વિદેશી સાહિત્ય | ચાર કાવ્યો | કવાસિમોદો, અનુ. રાધેશ્યામ શર્મા | 04, 29-30 |
વિદેશી સાહિત્ય | ચાર કાવ્યો | ગ્યુસેપ ઉંગારેતી, અનુ. રાધેશ્યામ શર્મા | 02, 33 |
વિદેશી સાહિત્ય | ધબકારા | એડગર એલન પો. અનુ. કાન્તિ પટેલ | 09, 29-33 |
વિદેશી સાહિત્ય | પાંચ કાવ્યો | એઉજેનિયો મોન્તાલે, મૂળ ઇટાલિયન પરથી અનુ. પ્રદ્યુમ્ન તન્ના | 01, 52-53 |
વિદેશી સાહિત્ય | મૂર્ખ જ્યારે શાસક બને ત્યારે ? | વિજય શાસ્ત્રી | 10, 41-45 |
વિદેશી સાહિત્ય | સદા જાગ્રત મૂળ – સિમસ હેની | રાજેન્દ્ર પટેલ | 08, 37-43 |
વિનોદની નજરે | સુ.જો. – ગુજરાતી સાહિત્યનું વિરલ પાત્ર | વિનોદ ભટ્ટ | 08, 27-33 |
વ્યંગ-વિનોદ | એનું નામ જ જિંદગી | રવીન્દ્ર પારેખ | 09, 19-22 |
વ્યંગ-વિનોદ | પેટ છૂટી વાત | વિનોદ ભટ્ટ | 02, 28-32 |
વ્યંગ-વિનોદ | સા વિદ્યા યા વિમુક્તયે | રાજેન્દ્ર જ. જોશી | 08, 34-36 |
વિવેચન | અખાજીનો અદ્વૈતવિચાર | કીર્તિદા શાહ | 07, 46-50 |
વિવેચન | આધુનિક કવિતા – સ્થિત્યંતરો (છઠ્ઠો-સાતમો દાયકો) | દક્ષા વ્યાસ | 06, 42-52 |
વિવેચન | આપણી અનુ-આધુનિકતા અંગે | સુમન શાહ | 02, 34-38 |
વિવેચન | ઉમાશંકરની કવિતામાં આધ્યાત્મિકતા | શ્રદ્ધા ત્રિવેદી | 07, 50-55 |
વિવેચન | કવિ વિશે કવિ | નલિન રાવળ | 10, 50-54 |
વિવેચન | ગઝલનો મિજાજ | રવીન્દ્ર પારેખ | 11, 44 |
વિવેચન | ચરિત્રસાહિત્ય – એક પરિદર્શના (ઇ.સ. 1900થી 1925) | નરોત્તમ પલાણ | 09, 38-41 |
વિવેચન | ટાગોરની નાટ્યકળા | સતીશ વ્યાસ | 08, 44-50 |
વિવેચન | દલિત વાર્તા – કેટલાંક નિરીક્ષણો | ભરત મહેતા | 07, 37-46 |
વિવેચન | ધીરુબહેન પટેલ – સિદ્ધિમંત કથાસર્જક | બાબુ દાવલપુરા | 12, 40-43 |
વિવેચન | લોકસાહિત્યનું સંશોધન-સપાદન | હસુ યાજ્ઞિક | 12, 34-40 |
શતાબ્દી ઉજવણી | ગુજરાતી સાહિત્ય પરિષદ – શતાબ્દી મહોત્સવ પ્રારંભ | પારુલ કંદર્પ દેસાઈ | 01, 62-63 |
શ્રદ્ધાંજલિ | ગુજરાતી બાળસાહિત્યનાં સૌથી વધુ વહાલાં કથાપાત્રો સર્જનાર જીવરામ જોષી | યશવન્ત મહેતા | 05, 74-77 |
શ્રદ્ધાંજલિ | ડો. ચીનુભાઈ નાયકને નતમસ્તકે શ્રદ્ધાંજલિ | દિનકર ભોજક | 09, 69-70 |
શ્રદ્ધાંજલિ | નાટ્યકળાનો પર્યાય – કાન્તિ મડિયા | લાભશંકર ઠાકર | 07, 71-73 |
શ્રદ્ધાંજલિ | પ્રો. જયરણછોડ સેવક | રઘુવીર ચૌધરી | 02, 71-72 |
શ્રદ્ધાંજલિ | રાજેન્દ્ર જોશીની વસમી વિદાય | રતિલાલ બોરીસાગર | 08, 73-74 |
શ્રદ્ધાંજલિ | લોકકલા, લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના વૈતાલિક સ્વ. શ્રી ખોડીદાસ પરમાર | જોરાવરસિંહ જાદવ | 05, 71-73 |
શ્રદ્ધાંજલિ | સદગત ચી. ના. પટેલ | પ્રકાશ ન. શાહ | 02, 70-71 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | અગ્નિ અને વરસાદ કર્નાડના નાટકનો સક્ષમ અનુવાદ | એસ.ડી. દેસાઈ | 08, 61-64 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | અતરાપિ – એક અલગારી જીવનકથા | મીરાં ભટ્ટ | 09, 58-60 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | અપ્રગટ જયંત કોઠારી –જયંત કોઠારી – સ્વયં અને સ્મૃતિપટે | કાન્તિભાઈ બી. શાહ | 08, 64-67 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | અભિનવ લઘુ સંસ્કૃતકોશ સી. વી. મહેતા વિશે | હર્ષદેવ માધવ | 03, 68-69 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | અરધી સદીની વાચનયાત્રા –હૃદયમનને અજવાળનારું પ્રકાશન | મનસુખ સલ્લા | 04, 54-55 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | અંતર્ગત – ચિત્રકારના મનોગતમાં ઊતરવાનો મનોયત્ન | અમિતાભ મડિયા | 05, 62-63 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | આફટર શોક- આફટર શોક પછીના શોકનું બયાન | દીવાન ઠાકોર | 08, 69-70 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | કંસારા બજાર – સ્વ. અને સમસ્ત વચ્ચેના સંઘર્ષની અભિવ્યક્તિ | દર્શિની દાદાવાલા | 10, 72-74 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | કાવ્યપદાર્થ – વિવેચનની આગવી દ્રષ્ટિ | પ્રા. એલ. એલ. મેવાડા | 09, 63-66 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | ગાલિબ-મોહમ્મદ મુજિબ –કહે સે કુછ ન હુઆ, ફિર કહો તો કયુંકર હો.... | રંજના અરગડે | 10, 62-64 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | ગુજરાતી લિપિ – ગુજરાતી લિપીની જાણકારી આપતો એક ઉપયોગી ગ્રંથ | ચંદ્રકાન્ત શેઠ | 04, 50-54 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | ગુર્જયેફ – તત્ત્વજ્ઞાનની રહસ્યયાત્રા -ગુર્જયેફના જીવન અને ચિંતનનો સંક્ષિપ્ત સુગ્રથિત આલેખ... | રમણીક સોમેશ્વર | 10, 66-68 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | જીવતર નામે અજવાળું – કર્મનો આનંદ અને આનંદનું કર્મ | મણિલાલ હ. પટેલ | 07, 65-67 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | ટેવ – સરપ્રાયઈઝ માનવબોધ | નવનીત જાની | 08, 67-68 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | તલપ – દલિત સંવેદનાઓની કળાત્મક અભિવ્યકિત | બાબુ દાવલપુરા | 06, 53-56 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | દાદાનો ડંગરો લીધો તેનો તો મેં ઘોડો કીધો-મળીએ મકબુલ ફીદાહુસેનને | હિમાંશી શેલત | 08, 59-61 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | દૂરની એ બારી – અહંકાર અને માનભંગની કથા | ભારતી ર. દવે | 02, 63-44 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | 99 લઘુકથાઓ – આસ્વાદક સ્થિરગતિ | પ્રફુલ્લ રાવલ | 09, 66-68 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | પૃથ્વીના આ છેડે – નખથી ભાષ્ય સુધીની સૂક્ષ્મયાત્રા | રાજેન્દ્ર પટેલ | 05, 63-66 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | બટુભાઈ ઉમરવાડિયા શેષ – સાહિત્ય –આદ્ય એકાંકીકારના સર્જનનો અંતિમ હિસાબ | ડો. રાજેન્દ્ર મહેતા | 07, 67-70 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | બારોટ અને બારોટી સાહિત્ય -બારોટ – જાતિવિશેષથી વ્યક્તિવિશેષ | રમણીક છ મારુ | 05, 60-62 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | મારો પ્રિય શેર – પસંદીદા શેરો માટેની કેફિયત | અશોક ચાવડા | 12, 51 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | માહોલ મુશાયરાનો - ઉર્દૂ ગઝલોનો આસ્વાદ | અશોક ચાવડા | 09, 62-63 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | મારું જીવન એ જ મારી વાણી વિશે | દક્ષા વિ. પટ્ટણી | 05, 56-60 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | રહી છે વાત અધૂરી – વાત અધૂરી, વાત મધુરી | ચંદ્રકાન્ત શેઠ | 05, 46-53 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | રીઝો રે દરિયાઈ દેવ – દરિયાઈ પ્રદેશોનું સંતર્પક આલેખન | દિનેશ દેસાઈ | 09, 61-62 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | લીલા સાગર – ગાધી – મનભાષા આશામાં | જયન્ત પંડ્યા | 04, 56-59 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | વિનોદિની નીલકંઠના નિબંધો –ચિત્રસ્પર્શી ગદ્યની કુમાશનો અનુભવ કરાવતા નિબંધો | મુનિકુમાર પંડ્યા | 10, 64-66 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | વીસમી સદીનું ગુજરાત –ગાંધી-દલિત દર્શનથી રંગાયેલો વિશિષ્ટ સંદર્ભ ગ્રંથ | રાધેશ્યામ શર્મા | 05, 53-55 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | શ્રવણની કાવડ – સ્વકેન્દ્રી અપેક્ષાઓનું સંકુચિત વિશ્વ | હિમાંશી શેલત | 02, 61-63 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | શ્વેત સમુદ્રો – અરૃઢ ગીતોનો લઘુ સમુદ્ર | વિનોદ ગાંધી | 12, 49-50 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | સંગ સાશ્વર બનો ! | અજય પાઠક | 11, 71 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | જૂઈની સુગંધ – સંવાદિતાનો લય રચતી વાર્તાઓ | ઇલા નાયક | 11, 67 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | સંવિવાદનાં તેજવલયો –મૂલ્યાંકન અને વિગતલક્ષી સંશોધનગ્રંથ | ડંકેશ ઓઝા | 09, 54-58 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | સેલ્લારા – આવતી કાલની નગરકવિતાની ઝાંખી | યોસેફ મેકવાન | 06, 57-62 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | રેતીમાં રેખાચિત્રો –સ્લાઈસ ઓફ લાઈફ હૃદયંગમ જીવનચિત્રો | પ્રબોધ ર. જોશી | 10, 69-72 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | હમ્બો ! હબ્બો ! લયકણાંની બાલસૃષ્ટિ | નટવર પટેલ | 08, 71-72 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | હાલરડાં | અમુલખ ભટ્ટ, ભૂપેન્દ્ર મા. દવે | |
સમીક્ષા/ગ્રંથાવલોકન | માતૃવાણી – અભિપ્રાય અને સરવાણી | રતિલાલ સથવારા | 03, 65-66 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | હાસ્ય શરદની સાથે – આનંદદાયક હાસ્ય | શાંતિલાલ મેરાઈ | 06, 66-68 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | હેપનિંગ્ઝ – નીરખને | યજ્ઞેશ દવે | 07, 61-45 |
સમીક્ષા/ગ્રંથાવલોકન | હેલ્લો સૂર્યા – ગર્ભમૂલ્યની વારતાઓ | ઇલા નાયક | 03, 64-65 |
સર્જકસ્મૃતિ | ઘરે-બાહિરેનો ઋણાનુબંધ | અનિલ સી. શાહ | 08, 56-58 |
સારસ્વતવિશેષ | શિક્ષક વિવેચકની સાધના | રમણ સોની | 04, 37-49 |
સાહિત્યવૃત્ત | અવસાનનોંધ, 06, 81 * આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના અધ્યક્ષપદે રઘુવીર ચૌધરી 05, 80 * આર્ય સમાજ- પોરબંદર ખાતે સાહિત્યિક કાર્યક્રમ 08, 79 * આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભગવાનદાસ પટેલ 05, 81 * ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહનું વિમોચન 01, 70 એકરૂપનું વિમોચન થયું 06, 81 * એક વટવૃક્ષ નામે નાનુબાપાનો લોકાર્પણ સમારોહ 06, 80 * એકાંકીલેખન કાર્યશાળા મુંબઈમાં 02, 77 * NCTE ભોપાલના ચેરમેનપદે બળવંત જાની 05, 80 * ઓગસ્ટમાં હસ્તપ્રતવિજ્ઞાન અને ભારતીય લિપિઓ અંગે કાર્યશિબિર થશે. 08, 79 * કચ્છી સાહિત્યસર્જન પર હરેશ ધોળકિયાનું કોલકતામાં વ્યાખ્યાન 04, 80 * કકવિ-ચિત્રકાર શ્રી ગુલામ મોહમ્મદ શેખ સાથે એક સાંજ કાર્યક્રમ સંપન્ન થયો. 04, 80 * કવિ શ્રી મનોજ ખંડેરિયાને શ્રી ધનજી કાનજી સુવર્ણચંદ્રક 01, 69 * કવિ શ્રી વેણીભાઈ પુરોહિત – જીવન અને સાહિત્ય 03, 77 * કાકાસાહેબ કાલેલકર – જીવન અને સાહિત્ય પર જયંતી વ્યાખ્યાન 01, 69 * કાવ્યસંગ્રહ શબદનું વિમોચન થયું, 08, 79 * ગઝલગરિમા 2003નો લોકાર્પણ સમારોહ, 06, 80 * ગાતા કવિઓનો મુશાયરો 01, 71 * ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા 07, 81 * ગુજરાત યુનિવર્સિટીમાં ઉર્દૂ સર્ટિફિકેટ કોશનો પ્રારંભ 01, 71 * ગુજરાતી અધ્યાપક સંઘનું વાર્ષિક અધિવેશન 04, 80-81 * ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો વિશે ગૂજરાત વિદ્યાપીઠમાં પરિસંવાદ 03, 76 * ગૂર્જરનો ગ્રંથોત્સવ 03, 76 * જયભિખ્ખુને સર્જકોની શ્રદ્ધાંજલિ 06, 80 * જામનગરની દયારામ લાઇબ્રેરીએ એંશી વર્ષ પૂરાં કર્યાં 02, 78 * જોડાક્ષર વગરની વારતાઓ અંગે કાર્યક્રમ 02, 78 * ટૂંકી વાર્તા વિશે વડોદરામાં પરિસંવાદ 09, 78 * ડો. અબ્બાસઅલી તાઇને એવોર્ડ 04, 79-80 * ડો. જયંત પાઠક કવિતા પુરસ્કાર 10, 81 * ડો. પ્રમોદ પાઠક પટેલ સ્મૃતિ વ્યાખ્યાન 04, 79 * ડો. રતન માર્શલને નર્મદ ચંદ્રક 05, 80 * તાજી હવાનો કેફનું વિમોચન થયું 02, 77 * તો દોસ્ત ! હવે સંભાળવ ગઝલ 03, 77 * દેશ-વિદેશ ત્રિમાસિક શરૂ થયું 01, 71 * The Conquest of ડેથ એ નવલકથાનું વિમોચન થયું 07, 81 * ધ્રુવ ભટનો વાર્તાલાપ 04, 80 * નર્મદ ચંદ્રક ડો. મુગટલાલ બાવીસીને 09, 78 * ના. દા. ઠા. મહિલા વિદ્યાપીઠમાં વ્યાખ્યાનસભા અને પરિસંવાદ 05, 81 * નારીચેતના સંગોષ્ઠી 10, 81 * પરસ્પર-2004નું લોકાર્પણ 05, 82 * પ્દય નાટકલેખન યોજના – 2005 02, 77 * પંડિતયુગના ગદ્યસાહિત્યનું મૂલ્યાંકન પર પરિસંવાદ યોજાયો 04, 81 * પ્રથમ ગુજરાતી પ્રિયદર્શિની પુરસ્કાર શોભિત દેસાઈને 07, 81 યજ્ઞાલોક કાર્યક્રમ 02, 77-78 * પ્રતિભાપુરુષ પાઠકસાહેબનું વિમોચન 05, 82, પ્રિયકાન્ત પરીખ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત 01, 71 * પ્રેમાનંદ સાહિત્યસભાના પૂર્વમંત્રીને શ્રધ્ધાંજલિ 01, 70 * પ્રેમાનંદ સુવર્ણચંદ્રક ચંદ્રકાન્ત ટોપીવાળાને 09, 78 * ફલોરિડામાં કાવ્યોત્સવ 05, 81 * ફારસ નાટ્યલેખન સ્પર્ધાના જેતા 02, 77 * બકુલ ત્રિપાઠી અને કવયિત્રી એડીથ કાલ્ટોવિચનું બહુમાન અને કાવ્યપઠન 06, 80 * બાળકાવ્યો-ગીતોનાં પુસ્તકોની અદ્યતન સૂચિ 01, 70 * બિન્દુ ભટ્ટ સાથે એક સાંજ 06, 80 * બુધસભાના ઉપક્રમે કવિતાપઠન 10, 81 * બે કાવ્યસંગ્રહોનું વિમોચન 01, 71 * બે મહત્ત્વના સંદર્ભગ્રંથોનો લોકાર્પણ વિધિ નલિન હ. દેસાઈ 03, 77-78 * ઈ. સ. 2003નો કુમાર ચંદ્રક રજનીકુમાર પંડ્યાને 05, 80 * ભરૂચની એમિટી સ્કૂલમાં કાવ્યમેળો 03, 75-76 * ભાવનરમાં કાવ્યશિબિર, સં. અજય પાઠક 09, 78-79 * ભોળાભાઈ પટેલને કેન્દ્ર સરકારનો રાષ્ટ્રીય પુરસ્કાર, સં. પ્રફુલ્લ રાવલ 04, 79 * મધુ રાયનું અભિવાદન 07, 81 * મનોજ ખંડેરિયાને શ્રદ્ધાંજલિ 01, 69-70 * મુનિ જિનવિજયજી વિશે ડો. પ્રીતિબહેનનું વ્યાખ્યાન 03, 75 મેઘાણી ગીતસંધ્યા 10, 81 * મોહનલાલ પટેલને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક 08, 80 * મૌલિક એકાંકી અને બાળ-નાટકલેખનસ્પર્ધા 05, 81-82 * યશવંત પંડ્યા શતાબ્દી વ્યાખ્યાન 04, 79 * રણજિતરામ સુવર્ણચંદ્રક રાધેશ્યામ શર્માને 08, 80 * રતિલાલ બોરીસાગરને એવોર્ડ 03, 75 * રસિકરસ ગ્રંથનું વિમોચન 01, 71 * રાષ્ટ્રીય કલાકેન્દ્ર, દિલ્હીમાં રાષ્ટ્રીય પરિસંવાદ 03, 76-77 * રેણુકા શ્રીરામ સોનીને સાહિત્ય અકાદમીનું અનુવાદ પારિતોષિક 06, 81 * લેખિનીના ઉપક્મે બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ 08, 79 * વલસાડમાં ઉશનસ્ વ્યાખ્યાનમાળા 10, 81 * વર્લ્ડ સોશિયલ ફોરમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 03, 76 * વિશ્વ કવિતા કેન્દ્રના ઉપક્રમે ધીરુ પરીખનું વ્યાખ્યાન 02, 78 * વિશ્વરંગભૂમિ દિન નિમિત્તે ત્રિદિવસીય નાટ્યપર્વની ઉજવણી 05, 81 * વીરચંદ રાઘવજી ગાંધી શિષ્યવૃત્તિ 07, 81 * વીરુ પુરોહિતને જયંત પાઠક કવિતા પુરસ્કાર, 09, 78 * વ્યાથાકી બાત વિશે ગ્રંથગોષ્ઠિ 01, 70 * શબ્દસૃષ્ટિના દલિત સાહિત્ય વિશેષાંગ વિશે ગોષ્ઠિ 01, 70-71 * શ્રી કીર્તન કેન્દ્રમાં મહેન્દ્રભાઈ મેઘાણીનો વાર્તાલાપ 03, 77 * શ્રી કે. કા. શાસ્ત્રીના સાહિત્ય અને સંશોધન વિશે પરિસંવાદ 09, 78 * શ્રી યોગેશ જોષીને મોટીબા માટે નર્મદચંદ્ર જાહેર થયો 03, 77 * સન્નિધાનની કાર્યશિબિર યોજાઈ 04, 80 * સરદાર વલ્લભભાઈ પટેલ પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન 08, 80 * સરદાર પટેલ વિશે સંશોધનપત્રો- Research Papers 10, 81 * સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક 02, 69 * સાહિત્યગૌરવ પુરસ્કાર ડો. જેઠોલાલ વાણીને 09, 78 * સાહિત્ય પરિષદના પૂર્વમંત્રી ડો. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીનો ગૌરવવંતો એવોર્ડ એનાયત 04, 78-79 * સિતાંશુ યશશ્ચંદ્રને નર્મદ ચંદ્રક 02, 77 * સુરેશ દલાલકૃત કવિતા તરફ... નું વિમોચન થયું 09, 81 * સોરઠી સંતવાણી અંગે પરિસંવાદ 03, 75 * હરિકૃષ્ણ પાઠક અને યોગેશ જોશીને નર્મદચંદ્રક એનાયત થયો 05, 80 * હરીફાઈનું નાટ્યવાચન 01, 70 * હા... હા... હા... નું વિમોચન 01, 71 | સંકલન – પ્રફુલ્લ રાવલ | |