૨૦૦૩: જાન્યુઆરી, અંક-૧ | કૃતિશીર્ષક | કર્તાનામ | કૃતિસ્વરૂપ | પૃ.સંખ્યા |
---|---|---|---|---|
બે બોલ | મનહર મોદી | સંપાદકીય | 3 | |
ચાલતી કલમે: ગઝલસિંહ અમૃત ઘાયલ | મનહર મોદી | શ્રદ્ધાંજલિ | 3 | |
શતાબ્દીની પૂર્વસંધ્યાએ ગુજરાતી સાહિત્ય પરિષદ | રઘુવીર ચૌધરી | અધ્યક્ષીય | 5 | |
૧૧ અમેરિકી સંવેદનકાવ્યો | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | 8 | |
એ પણ સાચું | હરિકૃષ્ણ પાઠક | કવિતા | 20 | |
પાંચ સમુદ્રકાવ્યો | ચન્દ્રકાન્ત ટોપીવાળા | કવિતા | 21 | |
ફેઇડ ઇન/ફેઇડ આઉટ | ઇન્દુ પુવાર | કવિતા | 24 | |
ઑલ્ડ બ્રિજનાં વૃક્ષો | રઘુવીર ચૌધરી | કવિતા | 26 | |
આતંક ના કહેવાય | ધીરુ પરીખ | કવિતા | 27 | |
બે ગઝલો | ચિનુ મોદી ‘ઇર્શાદ’ | કવિતા | 28 | |
ગઝલ | રતિલાલ જોગી | કવિતા | 29 | |
એક દિન | ગુણવંત ઉપાધ્યાય | કવિતા | 29 | |
બે કાવ્યો (રાહ : ૧, રાહ : ૨) | હર્ષદ ત્રિવેદી | કવિતા | 30 | |
ક્યાં ગઈ’તી? કુડા? | માય ડિયર જયુ | ટૂંકીવાર્તા | 31 | |
એક્કાદેવ (અંક: ૨: શ્ય: એક) | મનહર મોદી | ત્રિઅંકીનાટક | 35 | |
અનુસ્વાર | પરેશ નાયક | નિબંધ | 39 | |
સત્યથી ઉજ્જ્વલ મર્મભેદક આત્મકથાનું પ્રકરણ (જલન માતરીકૃત આત્મકથા ‘ઊઘડી આંખ, બપોરે રણમાં’ની પ્રસ્તાવના) | લાભશંકર ઠાકર | વિવેચન | 40 | |
દિગ્દર્શકનાં નાટકો | બિપિન પટેલ | વિવેચન | 43 | |
પ્રાદેશિક ભાષાના લેખક હોવાની નિયતિ | સુમન શાહ | વિવેચન | 46 | |
આધુનિક મરાઠી કવિતા | બી.એમ.મૂળે | વિવેચન | 56 | |
ત્રીજા વિશ્વના અજંપ પ્રવાસી વિદ્યાધર નાયપોલ | હિમાંશી શેલત | વિવેચન | 63 | |
પરિષદવૃત્ત : પરિષદમંત્રીનો વાર્ષિક હેવાલ | હરિકૃષ્ણ પાઠક | અહેવાલ | 69 | |
‘ભાવભૂમિ’ના લોકાર્પણ પ્રસંગે (ભારતી ર. દવે, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી સંપાદિત અને પરિષદ દ્વારા પ્રકાશિત કોમી એખલાસ પ્રેરતી રચનાઓના સંચય ‘ભાવભૂમિ’ વિશે) | જયરણછોડ સેવક | પ્રાસંગિકવક્તવ્ય | 72 | |
ભૂકંપગ્રસ્ત કચ્છ: પાંચમી મુલાકાત | ભારતી ર. દવે | અહેવાલ | 74 | |
‘આપણો સાહિત્યવારસો’માં દરિયાપારના કવિ પ્રમોદ ઠાકરનું કાવ્યપઠન, ગુ.સા.પરિષદ અને રન્નાદે પ્રકાશનના સંયુક્ત ઉપક્રમે મનહર દિલદારના મુક્તકસંગ્રહ ‘આઠો જામની દિલદારી’નું લોકાર્પણ તથા મુશાયરો | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 76 | |
ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૨૦૦૦ અને ૨૦૦૧નાં બે વર્ષોનાં પારિતોષિક | સંકલિત | અહેવાલ | 77 | |
સાચા અર્થમાં જ્ઞાનસત્ર | ધ્વનિલ પારેખ | અહેવાલ | 80 | |
૨૦૦૩: ફેબ્રુઆરી, અંક-૨ | પ્રતિભાવ: પરબ: જાન્યુઆરી, ૨૦૦૩ તારક મહેતા, બકુલેશ દેસાઈ, હરીશ નાયક, ગુણવંત શાહ, બળવંત જાની, મનહરપ્રસાદ ભાવસાર ‘કલાર્થી’, ચંદુ મહેસાનવી, હરીશ નાગ્રેચા, નૂતન જાની, ફાધર વર્ગીસ પૉલ, શશીકાન્ત જ. મુન્શા, પ્રકાશ મહેતા, ગિરીશ ભટ્ટ, બળવંતરાય શાહ, કેશુભાઈ દેસાઈ, ચંદ્રહાસ ત્રિવેદી, નવનીત શાહ, ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’, અશોક કારીઆ, કનુભાઈ બી. ઠાકર, નીલેશ દૂધિયા, ભૂપેન્દ્ર એસ. વ્યાસ, પ્રવીણ ગઢવી, જગદીશ ડી. ભટ્ટ, કલ્પના જિતેન્દ્ર, નરોત્તમ પલાણ, પંચાલ મનીષકુમાર કિશનલાલ, જગદીશ બિનીવાલે, બાબુલાલ ગોર, લવકુમાર મ. દેસાઈ | વિવિધ પત્રલેખકો | પત્ર | |
આભાર | મનહર મોદી | સંપાદકીય | 7 | |
ઉસ પાર ન જાને ક્યા હોગા? (કવિ હરિવંશરાય બચ્ચનના અવસાન નિમિત્તે) | ભોળાભાઈ પટેલ | શ્રદ્ધાંજલિ | 8 | |
રવીન્દ્રસ્મૃતિ | જયન્ત પાઠક | કવિતા | 14 | |
ખુદાને જગાડીએ | જલન માતરી | કવિતા | 15 | |
ગઝલ | રવીન્દ્ર પારેખ | કવિતા | 15 | |
નખ્ખોદ વાળતો સૂર્ય | ધ્વનિરાણી દેસાઈ | કવિતા | 16 | |
પડછાયાને પડતાં કાણાં | આકાશ ઠક્કર | કવિતા | 16 | |
એક અટૂલી બંદૂક | મનીષી જાની | વાર્તા | 17 | |
આઇ ડૉન્ટ નો | લાભશંકર ઠાકર | એકાંકીનાટક | 23 | |
‘ભોડી’ ગાય, દાદીમા અને... | બળવંત જાની | અંગતનિબંધ ૩૮ | ||
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક વેળાએ | રતિલાલ બોરીસાગર | સર્જન-કેફિયત | 42 | |
દક્ષિણ ભારતીય ભાષાઓમાં કવિતા | વિજય રાઘવ રેડ્ડી. અનુ. પારુલ કંદર્પ દેસાઈ | વિવેચન | 46 | |
ફારસી-ઉર્દૂ-ગુજરાતી ગઝલ : છંદોવિધાન | રશીદ મીર | વિવેચન | 50 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. ‘પોઠ’ (મોહન પરમાર)ની વાર્તાઓનું સર્જકકર્મ | રમણલાલ જોશી | વિવેચન | 60 | |
૨. સરોજ પાઠકની સર્જકતા | હિમાંશી શેલત | વિવેચન | 62 | |
સિનેમાની સોનેરી ‘ઘડી’ની અંદર મજાનું ડોકિયું (અભિજિત વ્યાસકૃત લેખસંગ્રહ ‘ફિલ્મ-સર્જનપ્રક્રિયા’ વિશે) | રાધેશ્યામ શર્મા | વિવેચન | 66 | |
પુસ્તકનિર્દેશ (‘ખરી પડે છે પીંછું’, ‘ભાવભૂમિ,’ ‘પ્રભાશંકર પટ્ટણી’) | સંજય ભાવે | વિવેચન | 69 | |
શતાબ્દીવંદના: નગીનદાસ પારેખ | ઈતુભાઈ કુરકુટિયા | વિવેચનસંકલન | 71 | |
પરિષદવૃત્ત : ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં સુધારા-નોંધ | અહેવાલ | 72 | ||
ગુ.સા.પરિષદના ઉપક્રમે હિન્દી નાટ્યકાર-વાર્તાકાર નાગ બોડસનું ‘નર્ક મેં ઉત્સવ’ નવલકથાના અંશોનું પઠન, ગુ.સા.પરિષદ સંચાલિત શ્યશ્રાવ્ય કેન્દ્ર દ્વારા ‘શબ્દરંગ’ અંતર્ગત ભૂકંપની બીજી વરસી નિમિત્તે મુંજી માતૃભૂમિ કે નમન ‘અસાંજો કચ્છ’ કાર્યક્રમમાં માવજી મહેશ્વરીના ભૂકંપ-પીડા આધારિત વાર્તાસંગ્રહ ‘તિરાડ’નું લોકાર્પણ તથા લાલ રાંભિયાના નેતૃત્વમાં ધનબાઈ ગઢવી અને ઇસ્માઇલ મારા દ્વારા લોકગીત-દુહાનું ગાન, મોહન પરમારકૃત વાર્તાસંગ્રહ ‘પોઠ’ વિશે ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં બિપિન પટેલનું વક્તવ્ય | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 75 | |
સાહિત્યવૃત્ત : ગુજરાતીનો અધ્યાપક સંઘ: બાવનમું અધિવેશન શોભિત દેસાઈના ગઝલસંગ્રહ ‘અહમ-ઓગાળવા આવ્યા’નું વિમોચન, હઠીસિંગ વિઝ્યુુઅલ આર્ટ સેન્ટર અને અસાઈત સાહિત્યસભાના ઉપક્રમે સિતાંશુ યશશ્ર્ચંદ્રનું કાવ્યપઠન, આઇ.એન.ટી. અને ‘ગુજરાત સમાચાર’ના ઉપક્રમે મુશાયરો, ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં અમૃત ઘાયલને શ્રદ્ધાંજલિ: ‘શબ્દની આરપાર જીવ્યો છું.’ | લતા યાજ્ઞિક | અહેવાલ | 77 | |
૨૦૦૩: માર્ચ, અંક-૩ | પુસ્તકપ્રદર્શન: પુસ્તકો અને વાચકો | મનહર મોદી | સંપાદકીય | 3 |
સદ્ગત જગનમામા | હરિકૃષ્ણ પાઠક | શ્રદ્ધાંજલિ | 4 | |
બે ગીતો (સમયનું ચક્કર, અરાજભરેલી માયા) | યૉસેફ મેકવાન | કવિતા | 6 | |
ત્રણ લઘુકાવ્યો (મૃગજળ, માવઠું, મેજિકસ્લેટ) | બ્રીજ રાજેન્દ્ર પાઠક | કવિતા | 7 | |
ધુમાડો | ધીરેન્દ્ર મહેતા | કવિતા | 8 | |
રોજ | વત્સલ ર. શાહ | કવિતા | 9 | |
સી.ઓ.પી. | રાકેશ દેસાઈ | વાર્તા | 10 | |
બોધકથા | બાબુ સુથાર | બોધકથા | 14 | |
જયદ્રથ | દક્ષેશ પાઠક | એકાંકી નાટક | 15 | |
નૃત્ય-ગણપતિ | ભરત પાઠક | નિબંધ | 24 | |
‘ડુંગરિયે દવ લાગ્યો’ એક આસ્વાદ (અનિતા દેસાઈકૃત અંગ્રેજી નવલકથા ‘ફાયર ઑન ધ માઉન્ટેન’ના અનિલા દલાલકૃત અનુવાદ ‘ડુંગરિયે દવ લાગ્યો’ વિશે) | દર્શના ત્રિવેદી | વિવેચન | 26 | |
લોકપ્રિય અને લોકપ્રિય સાહિત્ય: કેટલાંક કામચલાઉ નિરીક્ષણો | નીતિન મહેતા | વિવેચન | 29 | |
બા અને બાની કહેવતો | પન્ના નાયક | સંપાદન | 37 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : | ||||
સુરેશ જોષીના વિવેચનનું પુનર્મૂલ્યાંકન | રસિક શાહ | વિવેચન | 40 | |
ગામીત હોળીગીતો: લોલા રે | દક્ષા વ્યાસ | વિવેચન | 48 | |
દિશાઓ તો ખુલ્લી જ છે, ચાલો...(ટૂંકી વાર્તા) | નવનીત જાની | વિવેચન | 54 | |
‘તત્ત્વમસિ’ને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા પ્રસંગે | ધ્રુવ ભટ્ટ | કેફિયત | 61 | |
ગ્રંથાવલોકન : ગુજરેકી કવિતાનું પહેલું પોપઆલ્બમ (ચંદ્રકાન્ત શાહકૃત કાવ્યસંગ્રહ ‘બ્લ્યૂ જીન્સ’ વિશે) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | 64 | |
સંક્ષિપ્ત છતાં સમાવેશક રૂપરેખા (નીરા દેસાઈ અને તૃપ્તિ શાહકૃત લેખસંગ્રહ ‘ભારતમાં નારીઆંદોલન: સમાન અધિકારથી નારીમુક્તિ’ વિશે) | સુવર્ણા | વિવેચન | 67 | |
‘સ્વપ્નાક્ષરી’ અને ‘રમત’ એક પ્રતિભાવ | રાજેન્દ્ર થડેસર | પ્રતિભાવ | 70 | |
પરિષદવૃત્ત : પુસ્તકપ્રદર્શન : ૨ : અને સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘આપણો સાહિત્ય- વારસો’માં શોભિત દેસાઈનું કાવ્યપઠન, ગુ.સા.પરિષદની પી.જે.ઉદાણી વ્યાખ્યાનમાળા : (‘ઇતિહાસનું પુન:લેખન અને ચારણીસાહિત્ય’: અંબાદાન રોહડિયા), રવીન્દ્ર-સાહિત્યના અભ્યાસી વિલિયમ રેડીચે સાથે ગોષ્ઠિ, ગુ.સા.પરિષદની ઉશનસ્ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન: (‘ગુજરાતી કવિતામાં ગ્રામચેતના: કેટલાક સંકેતો’: મણિલાલ હ. પટેલ) | ઈતુભાઈ કુરકુટિયા | અહેવાલ | 72 | |
ગુ.સા. પરિષદ - રવીન્દ્રભવન અને વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક દ્વારા રવીન્દ્ર-સ્મરણ: એમની વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ના સર્જનસ્થળે, ઉમતા ગામમાં પુનર્વાસન પ્રવૃત્તિ નીચે તૈયાર થયેલાં મકાનોનું લોકાર્પણ | પરીક્ષિત જોશી, ભારતી ર. દવે | અહેવાલ | 77 | |
સાહિત્યવૃત્ત : પેન્નસિલ્વેનિયા: અમેરિકામાં સુમન શાહના વાર્તાલાપો, પ્રિયકાન્ત પરીખકૃત નવલકથા ‘સૂર્યચંદ્રના પડછાયા’નું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ, કોફી મેટ્સ: મુંબઈમાં મનહર મોદીનું કાવ્યપઠન | સંકલિત | અહેવાલ | 81 | |
૨૦૦૩: એપ્રિલ, અંક-૪ | મધ્યાહ્ને સૂર્યાસ્ત | રઘુવીર ચૌધરી | શ્રદ્ધાંજલિ | 3 |
ચાર અંકો: મનહરભાઈ સાથે | પારુલ કંદર્પ દેસાઈ | સંપાદકીય | 6 | |
કાવ્યાંજલિ: મનહરા | હરિકૃષ્ણ પાઠક | કવિતા | 7 | |
ગઝલાંજલિ | રશીદ મીર | કવિતા | 8 | |
ત્રણ ગઝલો | મનહર મોદી | કવિતા | 9 | |
બાવળ જેવા ચનિયાને | કરસનદાસ લુહાર | કવિતા | 11 | |
નહીં | વિસ્મય લુહાર | કવિતા | 11 | |
આગળ અને આગળ | નલિન રાવળ | કવિતા | 12 | |
માર્જોરી | ફાલ્ગુની શેઠ | વાર્તા | 13 | |
તમે મધુ ઠાકર? રોંગ નંબર! | રમેશ શાહ | નાટ્યાંશ | 16 | |
મનહરલાલજી | મનહર મોદી | કવિતા | 18 | |
ચઇતરને ફાગણની માયા | મણિલાલ હ. પટેલ | લલિતનિબંધ | 19 | |
કૂકડો | મનહર મોદી | કવિતા | 21 | |
નિરિયાનું કટકબટક (જ્ઞાનસત્ર વ્યંગ-વિનોદપૂર્ણ દૃષ્ટિએ) | નિરંજન ત્રિવેદી | અહેવાલ | 22 | |
તુમઇ આમાર ભારતવર્ષ (ભારતી ર. દવે, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી સંપાદિત, કોમી એખલાસ પ્રેરતી રચનાઓના સંચય ‘ભાવભૂમિ’ વિશે) | જયંત પંડ્યા | વિવેચન | 24 | |
મહેશ એલકુંચવારને સરસ્વતી સન્માન | સંજય શ્રીપાદ ભાવે | અહેવાલ | 31 | |
રણ | મનહર મોદી | કવિતા | 32 | |
ડુઈનો શોકગીતો | રાઇનર મારિયા રિલ્કે, પ્રદીપ ખાંડવાળા | કાવ્યાનુવાદ | 33 | |
જાગને જાદવા | મનહર મોદી | કવિતા | 38 | |
જ્ઞાનસત્ર વિશેષાંગ : વિભાગીય અધ્યક્ષોનાં વક્તવ્ય આત્મકથા લખવામાં જોખમ છે | ગુણવંત શાહ | વિવેચન | 39 | |
દક્ષિણ ગુજરાતનું લોકસાહિત્ય | કુમારપાળ દેસાઈ | વિવેચન | 42 | |
એક અનુભવવા જેવી ફિલ્મ (‘મિ. ઍન્ડ મિસિસ ઐયર’ વિશે) | ભરત દવે | વિવેચન | 48 | |
પુસ્તકોની છાજલી (૨૩ એપ્રિલ, વિશ્વપુસ્તકદિન નિમિત્તે) | રમેશ પારેખ | કવિતા | 53 | |
સંસ્કૃતિ પુરુષની સંસ્કારસૃષ્ટિ (સુરેશ દલાલ સંપાદિત ‘સંસ્કૃતિપુરુષ કાકાસાહેબ’ વિશે) | મેહુલ ત્રિવેદી | વિવેચન | 55 | |
સુભાષ મુખોપાધ્યાય (સુભાષ મુખોપાધ્યાયકૃત બંગાળી કાવ્યસંગ્રહ ‘જત દુરેઈ જાઈ’ના નલિની મડગાંવકરે કરેલા ગુજરાતી અનુવાદ ‘ગમે એટલો દૂર જાઉં’ વિશે) | અનિલા દલાલ | વિવેચન | 57 | |
‘સ્મરણોની વીથિકામાં’ રમણીય વિહાર (દુષ્યન્ત પંડ્યાકૃત ચરિત્રનિબંધસંગ્રહ વિશે) | શ્રદ્ધા ત્રિવેદી | વિવેચન | 60 | |
મહાદેવભાઈનું ‘ગીતાદર્શન’ (ગાંધીએ ગીતાના ‘અનાસક્તિયોગ’ નામે કરેલા ગુજરાતી અનુવાદના મહાદેવ દેસાઈએ કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનાના જયંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ વિશે) | રમેશ બી. શાહ | વિવેચન | 62 |
Showing 1 to 100 of 312 entries