2003: પરબસૂચિ

૨૦૦૩: જાન્યુઆરી, અંક-૧કૃતિશીર્ષકકર્તાનામકૃતિસ્વરૂપપૃ.સંખ્યા
બે બોલમનહર મોદીસંપાદકીય3
ચાલતી કલમે: ગઝલસિંહ અમૃત ઘાયલમનહર મોદીશ્રદ્ધાંજલિ3
શતાબ્દીની પૂર્વસંધ્યાએ ગુજરાતી સાહિત્ય પરિષદરઘુવીર ચૌધરીઅધ્યક્ષીય5
૧૧ અમેરિકી સંવેદનકાવ્યોચંદ્રકાન્ત શેઠકવિતા8
એ પણ સાચુંહરિકૃષ્ણ પાઠકકવિતા20
પાંચ સમુદ્રકાવ્યોચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા21
ફેઇડ ઇન/ફેઇડ આઉટઇન્દુ પુવારકવિતા24
ઑલ્ડ બ્રિજનાં વૃક્ષોરઘુવીર ચૌધરીકવિતા26
આતંક ના કહેવાયધીરુ પરીખકવિતા27
બે ગઝલોચિનુ મોદી ‘ઇર્શાદ’કવિતા28
ગઝલરતિલાલ જોગીકવિતા29
એક દિનગુણવંત ઉપાધ્યાયકવિતા29
બે કાવ્યો (રાહ : ૧, રાહ : ૨)હર્ષદ ત્રિવેદીકવિતા30
ક્યાં ગઈ’તી? કુડા?માય ડિયર જયુટૂંકીવાર્તા31
એક્કાદેવ (અંક: ૨: શ્ય: એક)મનહર મોદીત્રિઅંકીનાટક35
અનુસ્વારપરેશ નાયકનિબંધ39
સત્યથી ઉજ્જ્વલ મર્મભેદક આત્મકથાનું પ્રકરણ (જલન માતરીકૃત આત્મકથા ‘ઊઘડી આંખ, બપોરે રણમાં’ની પ્રસ્તાવના)લાભશંકર ઠાકરવિવેચન40
દિગ્દર્શકનાં નાટકોબિપિન પટેલવિવેચન43
પ્રાદેશિક ભાષાના લેખક હોવાની નિયતિસુમન શાહવિવેચન46
આધુનિક મરાઠી કવિતાબી.એમ.મૂળેવિવેચન56
ત્રીજા વિશ્વના અજંપ પ્રવાસી વિદ્યાધર નાયપોલહિમાંશી શેલતવિવેચન63
પરિષદવૃત્ત : પરિષદમંત્રીનો વાર્ષિક હેવાલહરિકૃષ્ણ પાઠકઅહેવાલ69
‘ભાવભૂમિ’ના લોકાર્પણ પ્રસંગે (ભારતી ર. દવે, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી સંપાદિત અને પરિષદ દ્વારા પ્રકાશિત કોમી એખલાસ પ્રેરતી રચનાઓના સંચય ‘ભાવભૂમિ’ વિશે)જયરણછોડ સેવકપ્રાસંગિકવક્તવ્ય72
ભૂકંપગ્રસ્ત કચ્છ: પાંચમી મુલાકાતભારતી ર. દવેઅહેવાલ74
‘આપણો સાહિત્યવારસો’માં દરિયાપારના કવિ પ્રમોદ ઠાકરનું કાવ્યપઠન, ગુ.સા.પરિષદ અને રન્નાદે પ્રકાશનના સંયુક્ત ઉપક્રમે મનહર દિલદારના મુક્તકસંગ્રહ ‘આઠો જામની દિલદારી’નું લોકાર્પણ તથા મુશાયરોઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ76
ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૨૦૦૦ અને ૨૦૦૧નાં બે વર્ષોનાં પારિતોષિકસંકલિતઅહેવાલ77
સાચા અર્થમાં જ્ઞાનસત્રધ્વનિલ પારેખઅહેવાલ80
૨૦૦૩: ફેબ્રુઆરી, અંક-૨પ્રતિભાવ: પરબ: જાન્યુઆરી, ૨૦૦૩ તારક મહેતા, બકુલેશ દેસાઈ, હરીશ નાયક, ગુણવંત શાહ, બળવંત જાની, મનહરપ્રસાદ ભાવસાર ‘કલાર્થી’, ચંદુ મહેસાનવી, હરીશ નાગ્રેચા, નૂતન જાની, ફાધર વર્ગીસ પૉલ, શશીકાન્ત જ. મુન્શા, પ્રકાશ મહેતા, ગિરીશ ભટ્ટ, બળવંતરાય શાહ, કેશુભાઈ દેસાઈ, ચંદ્રહાસ ત્રિવેદી, નવનીત શાહ, ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’, અશોક કારીઆ, કનુભાઈ બી. ઠાકર, નીલેશ દૂધિયા, ભૂપેન્દ્ર એસ. વ્યાસ, પ્રવીણ ગઢવી, જગદીશ ડી. ભટ્ટ, કલ્પના જિતેન્દ્ર, નરોત્તમ પલાણ, પંચાલ મનીષકુમાર કિશનલાલ, જગદીશ બિનીવાલે, બાબુલાલ ગોર, લવકુમાર મ. દેસાઈવિવિધ પત્રલેખકોપત્ર
આભારમનહર મોદીસંપાદકીય7
ઉસ પાર ન જાને ક્યા હોગા? (કવિ હરિવંશરાય બચ્ચનના અવસાન નિમિત્તે)ભોળાભાઈ પટેલશ્રદ્ધાંજલિ8
રવીન્દ્રસ્મૃતિજયન્ત પાઠકકવિતા14
ખુદાને જગાડીએજલન માતરીકવિતા15
ગઝલરવીન્દ્ર પારેખકવિતા15
નખ્ખોદ વાળતો સૂર્યધ્વનિરાણી દેસાઈકવિતા16
પડછાયાને પડતાં કાણાંઆકાશ ઠક્કરકવિતા16
એક અટૂલી બંદૂકમનીષી જાનીવાર્તા17
આઇ ડૉન્ટ નોલાભશંકર ઠાકરએકાંકીનાટક23
‘ભોડી’ ગાય, દાદીમા અને...બળવંત જાનીઅંગતનિબંધ ૩૮
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક વેળાએરતિલાલ બોરીસાગરસર્જન-કેફિયત42
દક્ષિણ ભારતીય ભાષાઓમાં કવિતાવિજય રાઘવ રેડ્ડી. અનુ. પારુલ કંદર્પ દેસાઈવિવેચન46
ફારસી-ઉર્દૂ-ગુજરાતી ગઝલ : છંદોવિધાનરશીદ મીરવિવેચન50
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. ‘પોઠ’ (મોહન પરમાર)ની વાર્તાઓનું સર્જકકર્મરમણલાલ જોશીવિવેચન60
૨. સરોજ પાઠકની સર્જકતાહિમાંશી શેલતવિવેચન62
સિનેમાની સોનેરી ‘ઘડી’ની અંદર મજાનું ડોકિયું (અભિજિત વ્યાસકૃત લેખસંગ્રહ ‘ફિલ્મ-સર્જનપ્રક્રિયા’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન66
પુસ્તકનિર્દેશ (‘ખરી પડે છે પીંછું’, ‘ભાવભૂમિ,’ ‘પ્રભાશંકર પટ્ટણી’)સંજય ભાવેવિવેચન69
શતાબ્દીવંદના: નગીનદાસ પારેખઈતુભાઈ કુરકુટિયાવિવેચનસંકલન71
પરિષદવૃત્ત : ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં સુધારા-નોંધઅહેવાલ72
ગુ.સા.પરિષદના ઉપક્રમે હિન્દી નાટ્યકાર-વાર્તાકાર નાગ બોડસનું ‘નર્ક મેં ઉત્સવ’ નવલકથાના અંશોનું પઠન, ગુ.સા.પરિષદ સંચાલિત શ્યશ્રાવ્ય કેન્દ્ર દ્વારા ‘શબ્દરંગ’ અંતર્ગત ભૂકંપની બીજી વરસી નિમિત્તે મુંજી માતૃભૂમિ કે નમન ‘અસાંજો કચ્છ’ કાર્યક્રમમાં માવજી મહેશ્વરીના ભૂકંપ-પીડા આધારિત વાર્તાસંગ્રહ ‘તિરાડ’નું લોકાર્પણ તથા લાલ રાંભિયાના નેતૃત્વમાં ધનબાઈ ગઢવી અને ઇસ્માઇલ મારા દ્વારા લોકગીત-દુહાનું ગાન, મોહન પરમારકૃત વાર્તાસંગ્રહ ‘પોઠ’ વિશે ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં બિપિન પટેલનું વક્તવ્યઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ75
સાહિત્યવૃત્ત : ગુજરાતીનો અધ્યાપક સંઘ: બાવનમું અધિવેશન શોભિત દેસાઈના ગઝલસંગ્રહ ‘અહમ-ઓગાળવા આવ્યા’નું વિમોચન, હઠીસિંગ વિઝ્યુુઅલ આર્ટ સેન્ટર અને અસાઈત સાહિત્યસભાના ઉપક્રમે સિતાંશુ યશશ્ર્ચંદ્રનું કાવ્યપઠન, આઇ.એન.ટી. અને ‘ગુજરાત સમાચાર’ના ઉપક્રમે મુશાયરો, ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં અમૃત ઘાયલને શ્રદ્ધાંજલિ: ‘શબ્દની આરપાર જીવ્યો છું.’લતા યાજ્ઞિકઅહેવાલ77
૨૦૦૩: માર્ચ, અંક-૩પુસ્તકપ્રદર્શન: પુસ્તકો અને વાચકોમનહર મોદીસંપાદકીય3
સદ્ગત જગનમામાહરિકૃષ્ણ પાઠકશ્રદ્ધાંજલિ4
બે ગીતો (સમયનું ચક્કર, અરાજભરેલી માયા)યૉસેફ મેકવાનકવિતા6
ત્રણ લઘુકાવ્યો (મૃગજળ, માવઠું, મેજિકસ્લેટ)બ્રીજ રાજેન્દ્ર પાઠકકવિતા7
ધુમાડોધીરેન્દ્ર મહેતાકવિતા8
રોજવત્સલ ર. શાહકવિતા9
સી.ઓ.પી.રાકેશ દેસાઈવાર્તા10
બોધકથાબાબુ સુથારબોધકથા14
જયદ્રથદક્ષેશ પાઠકએકાંકી નાટક15
નૃત્ય-ગણપતિભરત પાઠકનિબંધ24
‘ડુંગરિયે દવ લાગ્યો’ એક આસ્વાદ (અનિતા દેસાઈકૃત અંગ્રેજી નવલકથા ‘ફાયર ઑન ધ માઉન્ટેન’ના અનિલા દલાલકૃત અનુવાદ ‘ડુંગરિયે દવ લાગ્યો’ વિશે)દર્શના ત્રિવેદીવિવેચન26
લોકપ્રિય અને લોકપ્રિય સાહિત્ય: કેટલાંક કામચલાઉ નિરીક્ષણોનીતિન મહેતાવિવેચન29
બા અને બાની કહેવતોપન્ના નાયકસંપાદન37
જ્ઞાનસત્ર વિશેષાંગ :
સુરેશ જોષીના વિવેચનનું પુનર્મૂલ્યાંકનરસિક શાહવિવેચન40
ગામીત હોળીગીતો: લોલા રેદક્ષા વ્યાસવિવેચન48
દિશાઓ તો ખુલ્લી જ છે, ચાલો...(ટૂંકી વાર્તા)નવનીત જાનીવિવેચન54
‘તત્ત્વમસિ’ને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા પ્રસંગેધ્રુવ ભટ્ટકેફિયત61
ગ્રંથાવલોકન : ગુજરેકી કવિતાનું પહેલું પોપઆલ્બમ (ચંદ્રકાન્ત શાહકૃત કાવ્યસંગ્રહ ‘બ્લ્યૂ જીન્સ’ વિશે)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન64
સંક્ષિપ્ત છતાં સમાવેશક રૂપરેખા (નીરા દેસાઈ અને તૃપ્તિ શાહકૃત લેખસંગ્રહ ‘ભારતમાં નારીઆંદોલન: સમાન અધિકારથી નારીમુક્તિ’ વિશે)સુવર્ણાવિવેચન67
‘સ્વપ્નાક્ષરી’ અને ‘રમત’ એક પ્રતિભાવરાજેન્દ્ર થડેસરપ્રતિભાવ70
પરિષદવૃત્ત : પુસ્તકપ્રદર્શન : ૨ : અને સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘આપણો સાહિત્ય- વારસો’માં શોભિત દેસાઈનું કાવ્યપઠન, ગુ.સા.પરિષદની પી.જે.ઉદાણી વ્યાખ્યાનમાળા : (‘ઇતિહાસનું પુન:લેખન અને ચારણીસાહિત્ય’: અંબાદાન રોહડિયા), રવીન્દ્ર-સાહિત્યના અભ્યાસી વિલિયમ રેડીચે સાથે ગોષ્ઠિ, ગુ.સા.પરિષદની ઉશનસ્ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન: (‘ગુજરાતી કવિતામાં ગ્રામચેતના: કેટલાક સંકેતો’: મણિલાલ હ. પટેલ)ઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ72
ગુ.સા. પરિષદ - રવીન્દ્રભવન અને વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક દ્વારા રવીન્દ્ર-સ્મરણ: એમની વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ના સર્જનસ્થળે, ઉમતા ગામમાં પુનર્વાસન પ્રવૃત્તિ નીચે તૈયાર થયેલાં મકાનોનું લોકાર્પણપરીક્ષિત જોશી, ભારતી ર. દવેઅહેવાલ77
સાહિત્યવૃત્ત : પેન્નસિલ્વેનિયા: અમેરિકામાં સુમન શાહના વાર્તાલાપો, પ્રિયકાન્ત પરીખકૃત નવલકથા ‘સૂર્યચંદ્રના પડછાયા’નું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ, કોફી મેટ્સ: મુંબઈમાં મનહર મોદીનું કાવ્યપઠનસંકલિતઅહેવાલ81
૨૦૦૩: એપ્રિલ, અંક-૪મધ્યાહ્ને સૂર્યાસ્તરઘુવીર ચૌધરીશ્રદ્ધાંજલિ3
ચાર અંકો: મનહરભાઈ સાથેપારુલ કંદર્પ દેસાઈસંપાદકીય6
કાવ્યાંજલિ: મનહરાહરિકૃષ્ણ પાઠકકવિતા7
ગઝલાંજલિરશીદ મીરકવિતા8
ત્રણ ગઝલોમનહર મોદીકવિતા9
બાવળ જેવા ચનિયાનેકરસનદાસ લુહારકવિતા11
નહીંવિસ્મય લુહારકવિતા11
આગળ અને આગળનલિન રાવળકવિતા12
માર્જોરીફાલ્ગુની શેઠવાર્તા13
તમે મધુ ઠાકર? રોંગ નંબર!રમેશ શાહનાટ્યાંશ16
મનહરલાલજીમનહર મોદીકવિતા18
ચઇતરને ફાગણની માયામણિલાલ હ. પટેલલલિતનિબંધ19
કૂકડોમનહર મોદીકવિતા21
નિરિયાનું કટકબટક (જ્ઞાનસત્ર વ્યંગ-વિનોદપૂર્ણ દૃષ્ટિએ) નિરંજન ત્રિવેદીઅહેવાલ22
તુમઇ આમાર ભારતવર્ષ (ભારતી ર. દવે, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી સંપાદિત, કોમી એખલાસ પ્રેરતી રચનાઓના સંચય ‘ભાવભૂમિ’ વિશે)જયંત પંડ્યાવિવેચન24
મહેશ એલકુંચવારને સરસ્વતી સન્માનસંજય શ્રીપાદ ભાવેઅહેવાલ31
રણમનહર મોદીકવિતા32
ડુઈનો શોકગીતોરાઇનર મારિયા રિલ્કે, પ્રદીપ ખાંડવાળાકાવ્યાનુવાદ33
જાગને જાદવામનહર મોદીકવિતા38
જ્ઞાનસત્ર વિશેષાંગ : વિભાગીય અધ્યક્ષોનાં વક્તવ્ય આત્મકથા લખવામાં જોખમ છેગુણવંત શાહવિવેચન39
દક્ષિણ ગુજરાતનું લોકસાહિત્યકુમારપાળ દેસાઈવિવેચન42
એક અનુભવવા જેવી ફિલ્મ (‘મિ. ઍન્ડ મિસિસ ઐયર’ વિશે)ભરત દવેવિવેચન48
પુસ્તકોની છાજલી (૨૩ એપ્રિલ, વિશ્વપુસ્તકદિન નિમિત્તે)રમેશ પારેખકવિતા53
સંસ્કૃતિ પુરુષની સંસ્કારસૃષ્ટિ (સુરેશ દલાલ સંપાદિત ‘સંસ્કૃતિપુરુષ કાકાસાહેબ’ વિશે)મેહુલ ત્રિવેદીવિવેચન55
સુભાષ મુખોપાધ્યાય (સુભાષ મુખોપાધ્યાયકૃત બંગાળી કાવ્યસંગ્રહ ‘જત દુરેઈ જાઈ’ના નલિની મડગાંવકરે કરેલા ગુજરાતી અનુવાદ ‘ગમે એટલો દૂર જાઉં’ વિશે)અનિલા દલાલવિવેચન57
‘સ્મરણોની વીથિકામાં’ રમણીય વિહાર (દુષ્યન્ત પંડ્યાકૃત ચરિત્રનિબંધસંગ્રહ વિશે)શ્રદ્ધા ત્રિવેદીવિવેચન60
મહાદેવભાઈનું ‘ગીતાદર્શન’ (ગાંધીએ ગીતાના ‘અનાસક્તિયોગ’ નામે કરેલા ગુજરાતી અનુવાદના મહાદેવ દેસાઈએ કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનાના જયંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ વિશે)રમેશ બી. શાહવિવેચન62
સફળતાની ટોચે પ્રગટતી કૃતજ્ઞતા (બંગાળી અભિનેત્રી-ગાયિકા કાનનબાલાકૃત આત્મકથાના ચંદ્રકાન્ત મહેતાએ કરેલા ગુજરાતી અનુવાદ ‘સર્વને મારા નમસ્કાર’ વિશે)હરીશ ખત્રીવિવેચન66
નવોદિત વાર્તાકારનું ઘૂંટાયેલું સંવેદન (હસમુખ વાઘેલાકૃત વાર્તાસંગ્રહ ‘ઝાળ’ વિશે)ફાધર વર્ગીસ પૉલવિવેચન68
પુસ્તકપ્રદર્શન: એક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ કહે છે....સંકલિતપ્રતિભાવ71
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદ સંચાલિત ક.લા.સ્વા.મંદિર તથા મેઘાણી જ્ઞાનપીઠ - ઉમાશંકર સ્વાધ્યાયપીઠના ઉપક્રમે ગુજરાતી સામયિકોના સંપાદકોની વિચારગોષ્ઠિ: ‘આંતર સંવાદ’ અને ‘કુમાર’ચંદ્રક વિજેતા સાહિત્યકારોની સ્મરણ-કેફિયત ‘કુમાર’ના એ દિવસો’ઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ73
ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે યુનિ.વ્યાખ્યાન: ‘ગાંધીચરિત: ગાંધી અને બીજા’: પ્રકાશ ન. શાહ, ગ્રંથગોષ્ઠિ : (‘ભાવભૂમિ’ સંપા. ભા. દવે, ૨. બોરીસાગર, ૨. ચૌધરી) વિશે જયન્ત પંડ્યાનું વક્તવ્ય), ‘પાક્ષિકી’ના ઉપક્રમે રમેશ ર. દવેનું વાર્તાપઠન: ‘ખંડિયેર’, મનહર મોદીને શ્રદ્ધાંજલિઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ75
ગુ.સા. પરિષદની બાલકિશોર સાહિત્ય વ્યાખ્યાનમાળા: (‘બાલકાવ્યોની રચના અને તેની પ્રક્રિયા’: રક્ષાબહેન દવે)ભાનુપ્રસાદ પુરાણીઅહેવાલ76
સાહિત્યવૃત્ત : અમેરિકાવાસી ગુજરાતી નાટ્યકાર ચંદ્રકાન્ત શાહને ચંદ્રવદન મહેતા પારિતોષિક, ગુ.સા.પરિષદ દ્વારા અપાતી રૂ. ૫,૦૦૦ની યશ:લક્ષ્મી ગ્રંથાલય સહાય નવા સ્થપાયેલા મેંઘ ગામના ગ્રંથાલયને, પ્રભાશંકર તેરૈયા વ્યાખ્યાનમાળા: (‘સાહિત્ય અને જીવનમૂલ્યો’: કુમારપાળ દેસાઈ), માય ડિયર જયુના વાર્તાસંગ્રહ ‘જીવ’ને ઉમાશંકર જોશી વાર્તાપારિતોષિક, સ.પ.યુનિ.ના ગુજરાતી વિભાગમાં જ્ઞાનસત્ર, લા.દ.ભારતીય વિદ્યાભવન દ્વારા સંગોષ્ઠી વ્યાખ્યાનશ્રેણી (ફ્રેંચ કવિ આલાં બોસ્ક અને તેમના કાવ્યસંગ્રહ ‘ઈશ્વરની યાતના’ વિશે ચન્દ્રકાન્ત ટોપવાળાનો વાર્તાલાપ)સંકલિતઅહેવાલ78
૨૦૦૩: મે, અંક-૫. સંપાદક: યોગેશ જોષી, સહસંપાદક: પારુલ કંદર્પ દેસાઈ, સંજય શ્રીપાદ ભાવેઆ ક્ષણેયોગેશ જોષીસંપાદકીય3
કાવ્યાંજલિ ‘વ્હેલા પરોઢિયે (શોકપ્રશસ્તિ)રામચંદ્ર પટેલકવિતા4
કવિશ્રી મનહર મોદીને શ્રદ્ધાંજલિસંકલિતશોકઠરાવો5
ચમત્કારપ્રદ્યુમ્ન તન્નાકવિતા6
બે ગઝલરવીન્દ્ર પારેખકવિતા9
ગઝલગોપાલ શાસ્ત્રીકવિતા9
ભૈ, ભણજેહસમુખ કે. રાવલવાર્તા10
તરડાયેલા પડછાયામનહર મોદીકવિતા15
વાંસલડી સાચે વાગી?અશ્વિન મહેતાનિબંધ16
નિરુદ્દેશે (રાજેન્દ્ર શાહની કાવ્યરચના ‘નિરુદ્દેશે’ વિશે)શિરીષ પંચાલવિવેચન24
દૂરનો માણસશીલભદ્ર સન્યાલ, ઉમા રાંદેરિયાવાર્તાનુવાદ29
એક વાર મરીને જીવતો રહેલો હંગેરિયન લેખક ઇમ્રે કર્ટેઝ (નોબેલ પુરસ્કાર નિમિત્તે)દીપક મહેતાચરિત્રનિબંધ37
વ્યાકરણિક કોટિઓ: ૧ઊર્મિ દેસાઈવિવેચન40
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. આત્મકથાનું સાહિત્ય સ્વરૂપદક્ષા વિ. પટ્ટણીવિવેચન47
૨. ડાંગનું મૌખિક સાહિત્યડાહ્યાભાઈ વાઢુવિવેચન54
૩. નવલકથા:૨૦૦૦:સર્જકતાના સ્પર્શનો અભાવપુરુરાજ જોષીવિવેચન61
ગ્રંથાવલોકન : સારા આરંભથી જાગતી આશા (ઇન્દુ કે.ડી.મહેતાકૃત વાર્તાસંગ્રહ ‘કહો ને કેવી હતી એ?’ વિશે)હિમાંશી શેલતવિવેચન67
કેડીઓમાં વિહરતા ભાયાણીસાહેબ (હરિવલ્લભ ભાયાણીકૃત નિબંધિકાસંગ્રહ ‘વિચાર-વિહાર’ (કેડીઓ જે લાધી રમતાં-ભમતાં) વિશે)ડંકેશ ઓઝાવિવેચન69
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદના શ્યશ્રાવ્ય કેન્દ્ર અંતર્ગત હિન્દી નાટ્યકાર નરેન્દ્ર મોહનના નાટક ‘અભંગ-ગાથા’ વિશે ગોષ્ઠિઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ72
ગુ.સા.પરિષદ અને કૉફી મેટ્સ: મુંબઈના ઉપક્રમે ‘કાવ્ય પ્રત્યક્ષ’ કાર્યક્રમમાં મુંબઈના ચાર કવિઓ - અનિલ જોશી, ઉદયન ઠક્કર, દિલીપ ઝવેરી અને હેમેન શાહ એ આપેલી કેફિયત અને પ્રશ્નોત્તરસંકલિતઅહેવાલ72
‘આપણો સાહિત્યવારસો’માં જયદેવ શુક્લનું કાવ્યપઠન, ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં ચન્દ્રકાન્ત ટોપીવાળાકૃત વિવેચનસંગ્રહ ‘સાહિત્યના ઇતિહાસની અભિધારણા’ વિશે ત્રિદીપ સુહૃદયનું વક્તવ્યઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ73
સાહિત્યવૃત્ત : ગુજરાત સાહિત્ય સભા દ્વારા અપાતા રણજિતરામ સુવર્ણચંદ્રક મધુસૂદન પારેખને તથા ધનજી કાનજી સુવર્ણચંદ્રક મનોજ ખંડેરિયાને, સંસ્કૃત સાહિત્ય અકાદમીના કાર્યક્રમો : મણિભાઈ પ્રજાપતિને સાહિત્ય ગૌરવ પુરસ્કાર, હિંમતલાલ ઉમિયાશંકર દવેનું સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે સન્માન તથા શ્રેષ્ઠ સંસ્કૃત પુસ્તકોને ૨૦૦૧નાં પારિતોષિકો, હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા બંસીધર શર્મા, હરીશ શુક્લ, સુધા શ્રીવાસ્તવ, ઉષાકાન્ત માંકડ અને ઈશ્વરભાઈ દેસાઈને હિન્દી સેવા સન્માન તથા ૨૦૦૧ના વર્ષનાં શ્રેષ્ઠ હિન્દી પુસ્તકોને પારિતોષિકોસંકલિતઅહેવાલ81
૨૦૦૩: જૂન, અંક-૬આ ક્ષણે.....યોગેશ જોષીસંપાદકીય4
પુરસ્કાર-પ્રતિભાવ: જાણું છું ધીરુબહેન પટેલકવિતા5
પુરસ્કાર-પ્રતિભાવ: આવે છે અવાજ પાછળથી, કલ્પો લાભશંકર ઠાકરકવિતા7
પૃચ્છાજયન્ત પાઠકકવિતા9
જવાનું થયુંઉશનસ્કવિતા9
રમત?લાભશંકર ઠાકરકવિતા10
બે ગઝલ (સ્હેલી નથી, થૈને)ચિનુ મોદીકવિતા14
નવી રાતમનહર મોદીકવિતા15
બે કાવ્યો (ચંદ્રનો રાતવાસો, બસ છે....)રાજન ભટ્ટકવિતા16
બે કાવ્યોવિપાશાકવિતા17
રઢમનોહર ત્રિવેદીવાર્તા18
અંદરની વાત (દર્શક ઍવૉર્ડ સ્વીકાર-પ્રસંગે આપેલું વક્તવ્ય)ધીરેન્દ્ર મહેતાસર્જકકેફિયત23
પાંપણ અને મટકુંના વિયોગની વિલક્ષણ ગઝલ (મનહર મોદીની, ‘અગિયાર દરિયા’માં સંગૃહીત ગઝલ વિશે)રાધેશ્યામ શર્માઆસ્વાદ28
ઉત્તરાધિકારસુનીલ ગંગોપાધ્યાય, પ્રીતિ સેનગુપ્તાકવિતાનુવાદ31
લાઇટો (મરાઠી વાર્તા)જી.કે.ઐનાપુરે, સંજય શ્રીપાદ ભાવેવાર્તાનુવાદ32
વ્યાકરણિક કોટિઓ: ૨ઊર્મિ દેસાઈવિવેચન35
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. ૨૦૦૧ની નવલકથાઓ: એક સરવૈયુંજનક નાયકવિવેચન45
૨. દક્ષિણ ગુજરાત(નર્મદા અને નવસારી)નું લોકસાહિત્યજયાનંદ જોષીવિવેચન51
એક વિરલ, અવિસ્મરણીય અનુભવ (ભાવનગર યુનિ. દ્વારા યોજાયેલી વિદ્યાર્થી સંગોષ્ઠિ વિશે)શિરીષ પંચાલઅહેવાલ69
ગ્રંથાવલોકન : ઉમાશંકરની છવિ: ચયનકર્તાની નજરે (ભોળાભાઈ પટેલ સંપાદિત કાવ્યચયન ‘ચૂંટેલી કવિતા : ઉમાશંકર જોશી’ વિશે)ચંદ્રકાન્ત શેઠવિવેચન72
હેતુલક્ષી જીવનની સીધીસાદી કથા (રમણલાલ સોનીકૃત સ્મરણકથા ‘રાખનું પંખી’ વિશે)સુરેશ મ. શાહવિવેચન74
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન: ગોવર્ધનરામ ત્રિપાઠીયોગેશ જોષીસંકલન77
પરિષદવૃત્ત : ‘પાક્ષિકી’ અંતર્ગત પ્રફુલ્લ રાવલનું ચરિત્રનિબંધ ‘વસિયો’ તથા અનિલ વ્યાસની વાર્તા ‘ન દેખાતી દીવાલો’નું પઠન, ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં હર્ષદ ત્રિવેદીના કાવ્યસંગ્રહ ‘રહી છે વાત અધૂરી’ વિશે ચિનુ મોદીનું વક્તવ્ય,ઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ79
સાહિત્યવૃત્ત : ધીરુબહેન પટેલ અને લાભશંકર ઠાકરને ગુજરાત સાહિત્ય અકાદમીના ‘સાહિત્યગૌરવ’ પુરસ્કાર, ગુજરાત સાહિત્યસભા અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે જયંતી વ્યાખ્યાનમાળા અંતર્ગત ભોગીલાલ સાંડેસરા વિશે હસુ યાજ્ઞિકનું વ્યાખ્યાન, આદિવાસી અકાદમીના અધ્યક્ષ ગણેશ દેવી તથા લોકવિદ્યાવિદ્ ભગવાનદાસ પટેલ દ્વારા ‘લોકસંપદા સંશોધનકેન્દ્ર’ની સ્થાપના: તેજગઢમાં, મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિમાં રાજેન્દ્ર શાહનું કાવ્યપઠન, થિયોસોફિકલ લૉજ: ભાવનગર, લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉપક્રમે ‘ભારતીય દર્શનોમાં કર્મમીમાંસા’ વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય પરિસંવાદ, લોકસેવક મંડળના ઉપક્રમે ભાવનગરમાં ‘રવીન્દ્રનાથ ટાગોર સાહિત્યસત્ર’, ગુજરાતી વિશ્વકોશ ગ્રંથશ્રેણીના ૧૭મા ગ્રંથનો વિમોચન સમારોહપ્રફુલ્લ રાવલઅહેવાલ81
પત્રસેતુ : નિર્મળ સર્જકતા સાથે ‘પરબ’નું સંપાદન કરવા માટે અભિનંદન અને શુભેચ્છાસિતાંશુ યશશ્ર્ચંદ્રપત્ર83
શિરીષ પંચાલકૃત કાવ્યાસ્વાદ તથા ઊર્મિ દેસાઈકૃત વ્યાકરણ-ભાષાચર્ચા વિશેની પ્રસન્નતામનહરપ્રસાદ ભાવસારપત્ર83
‘પરબ’ ના લે-આઉટ, સંપાદકીયની સોડમ વિશેની પ્રસન્નતા તથા જૂથવાદ અને પૂર્વગ્રહોથી કવિ હોવાથી મુક્ત રહેવાશે - એવો આશાવાદરાધેશ્યામ શર્માપત્ર83
સંપાદકીય નોંધમાંની કલારુચિ, ભાવનાત્મકતા અને સ્વસ્થ અભિગમની થયેલી પ્રતીતિ અંગેઉષા ઉપાધ્યાયપત્ર83
૨૦૦૩: જુલાઈ, અંક-૭આ ક્ષણે...યોગેશ જોશીસંપાદકીય4
પાંચ ‘અ’ કાવ્યોચંદ્રકાન્ત શેઠકવિતા5
રમાડી જોઈએભગવતીકુમાર શર્માકવિતા12
હાથ કેમનો આવે?ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા12
ઉડ્ડયનરાધેશ્યામ શર્માકવિતા13
ઘડિયાળધીરુ પરીખકવિતા14
ત્રણ ગીતોઊજમશી પરમારકવિતા15
નભ વચ્ચે આ કયો ખલાસી...ઉષા ઉપાધ્યાયકવિતા16
સંગીતશિક્ષકપ્રવીણસિંહ ચાવડાવાર્તા17
ગોબી અને મોંગોલિયાહસમુખ શાહપ્રવાસનિબંધ25
હબે, પ્રભાત હબે (બંગાળી ભાષાના અનુવાદક તરીકે થયેલા રવીન્દ્રનાથના પરિચય અંગે)રમણલાલ સોનીવિવેચન33
સાતમું, ‘ડુઈનો’ શોકગીત રાઇનર મારિયા રિલ્કે, પ્રદીપ ન. ખાંડવાળાપ્રદીપ ન. ખાંડવાળાકવિતાનુવાદ37
ઉમાશંકર જોશી સાથે વિચારવિનિમય: યુનિવર્સિટીની સંકલ્પનાબકુલ ત્રિપાઠી, ડી. ડી. ત્રિવેદીમુલાકાત42
વ્યાકરણિક કોટિઓ: ૩ઊર્મિ દેસાઈવિવેચન47
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. સુરેશ જોષીની વાર્તાઓ: પુનર્વિચારનો મુસદ્દોકાન્તિ પટેલવિવેચન53
મૌખિક પરંપરાનરોત્તમ પલાણવિવેચન60
ડિયર મ.મો.લાભશંકર ઠાકરશ્રદ્ધાંજલિ65
વિરલ વ્યક્તિત્વ: બાલકૃષ્ણ પટેલચિનુ મોદીશ્રદ્ધાંજલિ68
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન: કેશવલાલ હ. ધ્રુવયોગેશ જોષીસંકલન70
પરિષદવૃત્ત : ‘પાક્ષિકી’ અંતર્ગત રવીન્દ્ર પારેખ, રાજેન્દ્ર પટેલ તથા દીવાન ઠાકોરનું વાર્તાપઠનઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ72
સાહિત્યવૃત્ત : ગુજરાત સાહિત્યસભાના ઉપક્રમે સુરેશ જોષી વિશે યોગેશ જોષીનું જયંતી વ્યાખ્યાન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના રીડર મનોજ જોશીને મેજર રિસર્ચ ઍવૉર્ડ, બુડેટ્રીની ચોથી મૌલિક નાટ્યલેખન સ્પર્ધાનાં પારિતોષિકો તથા પાંચમી ફારસ નાટ્યલેખન સ્પર્ધાની જાહેરાત, સાહિત્ય સંગમ: સુરત દ્વારા ‘ભગવતીકુમાર શર્મા સાથે એક સાંજ’, ‘અરધી સદીની વાચનયાત્રા’ ૭૫ રૂપિયામાં સુલભ થશે, ગુજરાતી લેખક મંડળનો પરિસંવાદ ‘લેખક પોતે પ્રકાશક,’ હાસ્યલેખક વિનોદ ભટ્ટના પુસ્તક ‘મંગળ-અમંગળ’નું લોકાર્પણપ્રફુલ્લ રાવલઅહેવાલ73
પત્રસેતુ : (પત્રોમાંથી ટૂંકાવીને) : સુરેશ જોષી વિશેનું જ્ઞાનસત્ર વક્તવ્ય ‘કંકાવટી’માં પ્રગટ થવા અંગેની જાણશિરીષ પંચાલપત્ર75
રાજેન્દ્ર શાહકૃત કાવ્ય, ‘નિરુદ્દેશ’ના આસ્વાદ લેખમાંના ‘જાય સરી મુજ બેડી’ પંક્તિના અર્થઘટનમાં બેડીનો અર્થ ‘હોડી’ વધારે સુસંગત છે - તે વિશેકાન્તિભાઈ બી. શાહપત્ર75
વાંસલડી સાચે વાગી? (અશ્વિન મહેતા) નિબંધથી જાળવેલી પ્રસન્નતારમેશ શાહપત્ર76
‘પરબ’ વધુ સમૃદ્ધ અને પ્રભાવક બનશે - એ વાત નિશ્ચિત છેકાન્તિ પટેલપત્ર76
સાહિત્ય પદાર્થને પામવાની ‘પરબ’ - સંપાદકની કવિ-પ્રતિભામાં સૂઝ, સમજણ અને શક્તિ છે - એ વિશેમૂકેશ વૈદ્યપત્ર76
‘પરબ’ સંપાદક તરીકે વરણી થતાં જાળવેલી ખુશી અંગેગોવિંદભાઈ રાવલપત્ર76
પત્રસેતુના નવા રૂપ અંગે, પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન કરાવવા અંગે તથા એક અવિસ્મરણીય અનુભવ (શિરીષ પંચાલ) પ્રગટ કરવા અંગેની ખુશીબાબુલાલ ગોરપત્ર76
સંપાદકીય નોંધમાંની સર્જકતાની મહેંક અને પ્રગટતી સ્વસ્થતા વિશે શુભકામનાઓગોપાલ શાસ્ત્રીપત્ર76
અનુવાદ વિશે થોડી વધુ ગંભીરતા જરૂરીવિનોદ મેઘાણીવિવેચન77
બે કાવ્યો (શતાબ્દી વંદના નિમિત્તે પુનર્મુદ્રણ)સ્નેહરશ્મિકવિતા81
નો મળ્યા (શતાબ્દી વંદના નિમિત્તે પુનર્મુદ્રણ)દુલા ભાયા ‘કાગ’કવિતા82
૨૦૦૩: ઑગસ્ટ, અંક-૮આ ક્ષણે...(રાજેન્દ્રશાહનેમળેલાજ્ઞાનપીઠપુરસ્કારવિશે)યોગેશ જોષીસંપાદકીય4
કવિ રાજેન્દ્ર શાહને (અભિવાદન નિમિત્તે પુનર્મુદ્રણ)રઘુવીર ચૌધરીકવિતા5
કવિ રાજેન્દ્ર શાહનેનલિન રાવળકવિતા6
ત્રણ અવસાદકાવ્યોજયન્ત પાઠકકવિતા7
ડાંગવનોમાં: પાંચ કાવ્યોમણિલાલ હ. પટેલકવિતા8
બે કાવ્યો (ધરણી, સ્પર્શ)નલિન રાવળકવિતા11
દ્યાવાપૃથિવીકુલનું બીજઉશનસ્કવિતા12
લલિતત્રિભંગી લલચાવે છેધીરુ પરીખકવિતા12
મનરમણીક સોમેશ્વરકવિતા13
હવા વહે છે...રાજેશ પંડ્યાકવિતા14
બે કાવ્યો (ત્રિભેટો, વિદાય)પુરુરાજ જોષીકવિતા15
હું ન ડોશીનીરવ પટેલકવિતા17
આમ ચાલતાં ચાલતાં (કવિ શ્રીમનહર મોદીને)નયના જાનીકવિતા18
ઇયળમનસુખ સલ્લાવાર્તા19
સાબરમતીના વહેણમાંબકુલ ત્રિપાઠીઅંગત નિબંધ23
કોડિયુંઝવેરચંદ મેઘાણીકવિતા26
‘નિયતિ’માં સમાંતર કથનરીતિનો સફળ વિનિયોગ (હર્ષદ ત્રિવેદીકૃત વાર્તા ‘નિયતિ’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન27
સાંજના એકાન્ત તટ પર (મલયાલમ વાર્તા) શ્રીમતી સારા તોમસ, હિન્દી અનુ. વી.ડી.કૃષ્ણનનંપિયાર, ગુજ. અનુ. વિજય શાસ્ત્રીવાર્તા30
કૅવેફીનાં થોડાં વધુ કાવ્યોકૅવેફી, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા37
વ્યાકરણિક કોટિઓ: ૪ઊર્મિ દેસાઈવિવેચન43
જ્ઞાનસત્ર વિશેષાંગ : સુરેશ જોષીની કવિતાનું પુનર્મૂલ્યાંકન : સુરેશભાઈ અને સુરેશ હ. જોષીની સામસામીદિલીપ ઝવેરીવિવેચન53
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન (અંબાલાલ સાકરલાલ દેસાઈ)યોગેશ જોષીસંકલન63
ધરતીનું ધાવણ અને અમૃતમયી રચનાઓ આપનાર જીવનલક્ષી સાહિત્યકાર: દિલીપ રાણપુરાયશવન્ત મહેતાશ્રદ્ધાંજલિ65
‘તમસ’ દ્વારા અજવાસનો મહાપ્રયાસ: ભીષ્મ સાહનીઈશ્વરસિંહ ચૌહાણશ્રદ્ધાંજલિ69
સદ્ગત ભાનુભાઈ પુ. પંડ્યાહરિકૃષ્ણ પાઠકશ્રદ્ધાંજલિ71
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદના આગામી પ્રમુખ તરીકે ધીરુબહેન પટેલની વરણી, ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે ઉમાશંકર જોશીની ૯૪મી જન્મજયંતીની ઉજવણી, ‘પાક્ષિકી’માં વિજય સોનીનું વાર્તાપઠન, ‘આપણો સાહિત્યવારસો’ કાર્યક્રમમાં લાભશંકર ઠાકર દ્વારા પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’નું આસ્વાદલક્ષી પઠન, વિવિધ સાહિત્યસંસ્થાઓના ઉપક્રમે દિલીપ રાણપુરા, જગન મહેતા, અરુણોદય જાની, ચિનુભાઈ ગિ. શાહ, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી અને બાલકૃષ્ણ પટેલને શોકાંજલિઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ73
અનૂદિત ગ્રંથસૂચિ (ગુજરાતી ગ્રંથોના અંગ્રેજી અનુવાદ)સંપાદન : દિલીપસિંહ ચૌહાણસૂચિ76
સાહિત્યવૃત્ત : મૂળશંકર મો. ભટ્ટ વિશે ગુજરાત સાહિત્યસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે શ્રદ્ધાબહેન ત્રિવેદીનું વ્યાખ્યાન, અમેરિકન બાયોગ્રાફિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કવિ લાલજી કાનપરિયાની ‘મૅન ઑફ ઇયર ૨૦૦૩’ માટે પસંદગી, અધિકાર સંસ્થાના ઉપક્રમે મોહન પરમારકૃત એકાંકી નાટ્યસંગ્રહ ‘બહિષ્કાર’ પર પરિસંવાદ, ડૉ. વસંત ડી. શાહને ‘જવાહરલાલ નહેરુ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ ફોર ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેડિંગ’, કલાગૂર્જરી: મુંબઈ આયોજિત કાર્યક્રમ ‘કવિનો શબ્દ’માં સુરેશ દલાલનું કાવ્યપઠનપ્રફુલ્લ રાવલઅહેવાલ80
પત્રસેતુ : જનક નાયકે જ્ઞાનસત્રમાં રજૂ કરેલા નવલકથાના સરવૈયામાંની નવલકથા ‘અતરાપી’ (ધ્રુવ ભટ્ટ)ની નોંધ અંગેઉષા શેઠપત્ર81
ઉપર્યુક્ત સરવૈયામાં રજૂ થયેલ વક્તવ્ય અને ‘પરબ’માં મુદ્રિત લેખ વચ્ચેના તફાવત અંગે (સંપાદકે સ્પષ્ટતા કરી છે.)ચંદ્રહાસ ત્રિવેદીપત્ર82
‘નિરુદ્દેશે’ કાવ્યાસ્વાદ (શિરીષ પંચાલ) બેનમૂન છે - એ અંગેમોહમ્મદ ઇસ્હાક શેખપત્ર82
૨૦૦૩: સપ્ટેમ્બર, અંક-૯આ ક્ષણે.....(ધીરુબહેન પટેલ પરિષદપ્રમુખ થતાં અને જયંત પાઠક સદ્ગત થતાં)યોગેશ જોષીસંપાદકીય4
જયંત પાઠકરઘુવીર ચૌધરીચરિત્રનિબંધ5
કાવ્યાંજલિ: સ્વ. ભૂપેન ખખ્ખર: ચાર સ્થળશ્ય કાવ્યોરામચન્દ્ર પટેલકવિતા11
પાદરનાં પંખીરઘુવીર ચૌધરીકવિતા13
બે કાવ્યોધીરુ પરીખકવિતા15
લિપિ શ્યનીનિર્મિશ ઠાકરકવિતા16
પત્તરપ્રદ્યુમ્ન તન્નાકવિતા17
છ ગઝલસંજુ વાળાકવિતા18
એક ગઝલ‘રાઝ’ નવસારવીકવિતા19
લીલાલહેર હવે તોઅઝીઝ ટંકારવીકવિતા20
એક ગઝલરાગિણી જૈનકવિતા20
ચાંદલોવર્ષા અડાલજાવાર્તા21
‘ભોંય તારી મેં ચૂમી’દર્શના ધોળકિયાઅંગતનિબંધ27
સ્વૈરકથાહરિકૃષ્ણ પાઠકવાર્તા32
ક્યાં છે ?જયન્ત પાઠકકવિતા35
સાંજના એકાન્ત તટ પર (આગલા અંકમાં પ્રકાશિત શ્રીમતી તારા તોમસકૃત મળયાલમ વાર્તાનો આસ્વાદ)વિજય શાસ્ત્રીવિવેચન36
કેવેફીનાં થોડાં વધુ કાવ્યો (ભાગ-૨)કેવેફી, ચન્દ્રકાન્ત ટોપીવાળાકાવ્યાનુવાદ38
‘ધ ડેડ’:‘મૃત’ જેમ્સ જૉય્સ,અનુ. કિરીટ દૂધાત-બિપિન પટેલવાર્તાનુવાદ42
જ્ઞાનસત્ર વિશેષાંગ : છેલ્લાં બે વર્ષનાં સાહિત્યનું સરવૈયું: નાટકશૈલેશ ટેવાણીવિવેચન59
ગ્રંથાવલોકન : એક ઉત્તમ અને અનોખો હાસ્યલેખસંગ્રહ (નિર્મિશ ઠાકરકૃત હાસ્યનિબંધસંગ્રહ: ‘જે ગમે અવળ-ગુરુદેવ નિર્મિશને’ વિશે)જશવંત શેખડીવાળાવિવેચન68
વિચારવાસ્તવની કથાઓઈલા નાયકવિવેચન71
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન (રણછોડભાઈ ઉદયરામ દવે)યોગેશ જોષીસંકલન76
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદ સંચાલિત ક.લા.સ્વા.મંદિરના ઉપક્રમે ગ્રંથગોષ્ઠિમાં નિર્મલ વર્માકૃત હિન્દી નવલકથા ‘અંતિમ અરણ્ય’ વિશે અનિલા દલાલનું વક્તવ્ય, ‘પાક્ષિકી’ અંતર્ગત હસમુખ કે. રાવલનું વાર્તાપઠન, ‘આપણો સાહિત્યવારસો’ અંતર્ગત હસમુખ બારાડી દ્વારા નાટક ‘જુલિયસ સીઝર’નું પઠન, પરિષદ અને ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા આદિલ મનસૂરીની ગઝલનું પઠન-ગાયન, ગુ.સા.પરિષદ અને બાનો ભીખુ ટ્રસ્ટ: નવસારી દ્વારા ૨૦-૨૧ સપ્ટેમ્બરના દિવસોમાં ગઝલસત્રઈતુભાઈ કુરકુટિયાઅહેવાલ78
સાહિત્યવૃત્ત : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના અમૃતપર્વની ઉજવણી, રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ દ્વારા પુરસ્કૃત થતાં નર્મદ સાહિત્યસભા દ્વારા કવિની રચનાઓના પઠનનો કાર્યક્રમ, જયન્ત પાઠક્ધો નરસિંહ ઍવૉર્ડ, ગુજરાત સાહિત્યસભા અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’-‘ગાફિલ’ વિશે હરિકૃષ્ણ પાઠકનું વક્તવ્ય, પ્રમોદ આહિરેના ગઝલસંગ્રહ ‘પ્રિય! તું અહીંથી જવાની’નું લોકાર્પણ, ભવાનીશંકર જોષીની સ્મૃતિમાં વડોદરામાં મુશાયરોપ્રફુલ્લ રાવલઅહેવાલ80
, નિવેદન: એક (જ્ઞાનપીઠ પુરસ્કાર નિમિત્તે સમૂહ માધ્યમોએ રાજેન્દ્ર શાહના વિધાનના કરેલા અવળા અર્થઘટન અંગે એમની સ્પષ્ટતા); બે: (રાજેન્દ્ર શાહના કર્તૃત્વ અને વ્યક્તિત્વ વિશે સમૂહ માધ્યમોના અવળા પ્રચાર અંગે સ્પષ્ટતા)ધીરુ પરીખ, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલનિવેદન82
૨૦૦૩: ઑક્ટોબર, અંક-૧૦આ ક્ષણે...યોગેશ જોષીસંપાદકીય4
અનુભવ ગહરા ગહરાસદ્. જયન્ત પાઠકકવિતા5
વખારસિતાંશુ યશશ્ર્ચંદ્રકવિતા6
હાસ્ય વિશેષાંગ : કોઠીબકુલ ત્રિપાઠીહાસ્યનિબંધ13
સામસામે બે બારીતારક મહેતાહાસ્યનિબંધ16
ઓબિચ્યુરી યાને જીવતાં જગતિયું...વિનોદ ભટ્ટહાસ્યનિબંધ21
વાયોરિવ સુદુષ્કરમ્રતિલાલ બોરીસાગરહાસ્યનિબંધ25
ધ બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ: પથેર પાંચાલીલાભશંકર ઠાકરવિવેચન30
બે વાર્તાઓ: એક અભ્યાસ (ધૂમકેતુકૃત ‘એક ટૂંકી મુસાફરી’ અને માય ડિયર જયુકૃત ‘રાજ કપૂરનો ટાપુ’ વિશે)મહેન્દ્રસિંહ પરમારવિવેચન36
પ્રભુ જાણે કાલેજગદીશ ત્રિવેદીકવિતા41
‘ધ ડૅડ’: ‘મૃત’ (ગતાંકથી ચાલુ) જેમ્સ જૉય્સ, કિરીટ દૂધાત, બિપિન પટેલવાર્તાનુવાદ42
દેશના કલાપ્રવાહને વળાંક આપનાર ભૂપેન ખખ્ખરજયદેવ શુક્લશ્રદ્ધાંજલિ58
ઉત્તમ સર્જક: બંસીલાલ વર્મા ‘ચકોર’રજની વ્યાસશ્રદ્ધાંજલિ64
ઈર્ષા આવે તેવું મૃત્યુ (જયન્ત પાઠક્ધો શ્રદ્ધાંજલિ)રવીન્દ્ર પારેખશ્રદ્ધાંજલિ67
સામાજિક ક્રાંતિ સારુ ચિત્તશુદ્ધિની સાધના (નારાયણ દેસાઈકૃત ગાંધીજીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’માંથી)નારાયણ દેસાઈજીવનચરિત્રાંશ72
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણ’માંથી આચમન (ન.ભો.દિવેટિયા)યોગેશ જોષીસંકલન75
પરિષદવૃત્ત : મહુવા અધિવેશન: ૨૪, ૨૫, ૨૬ ડિસે. ૨૦૦૩, સદ્. વિ.મ.વ્યાખ્યાનમાળામાં ‘પ્રાચીન ભારતીય કથાત્મક સાહિત્ય’ વિશે નરેશભાઈ વેદનું વ્યાખ્યાન, સદ્. ભૂપેન ખખ્ખર, જયન્ત પાઠક, જગદીશ ત્રિવેદીને શ્રદ્ધાંજલિસંકલિતઅહેવાલ77
નવસારીમાં ગઝલસત્રહરદ્ધાર ગોસ્વામીઅહેવાલ79
સાહિત્યવૃત્ત : હરિવલ્લભ ભાયાણી સ્મૃતિવ્યાખ્યાનમાળા અંતર્ગત રામચંદ્ર ગાંધીનાં ‘અદ્વૈત અને નારીવાદ’ પર ચાર વ્યાખ્યાનો, સુરતમાં જયન્ત પાઠકની શોકસભા, દુર્ગેશ ઓઝાના લઘુકથાસંગ્રહનું વિમોચન, કૉફી મેટ્સ અને ‘મુંબઈ સમાચાર’ યોજિત નવલિકાસ્પર્ધાનું પરિણામ, કલાગુર્જરી: મુંબઈના અધ્યક્ષપદે જગદીશભાઈ લોદરિયા, ગોધરામાં ગુજરાતીનો અધ્યાપક સંઘની વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા, ગુ.યુનિવર્સિટી: હિન્દી વિભાગ દ્વારા રાજેન્દ્ર શાહની કવિતાનો અનુવાદ શિબિર, નર્મદ સાહિત્યસભા દ્વારા નર્મદની ૧૭૧મી જન્મજયંતી-ઉજવણી, વિજય રાજ્યગુરુના ગઝલસંગ્રહ ‘તું બરફની મીણબત્તી,’ મનસુખ નાટિયાના ગઝલસંગ્રહ ‘રજકણથી રક્તકણમાં’નું તથા રતિલાલ પટેલના વાર્તાસંગ્રહ ‘ભૂકંપ’નું લોકાર્પણ, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્યવર્તુળ: કડીના ઉપક્રમે લઘુનવલ અને લઘુકથા પરિસંવાદ, દયારામ લાઇબ્રેરીની ત્રિવાર્ષિક ચૂંટણી, સંસ્મૃતિ: ભુજ દ્વારા ‘કથાસાહિત્યમાં કથનકલાનો વિકાસ, પરંપરા અને વર્તમાન’ વિષય પર પરિસંવાદ તથા જયંત ખત્રી - બકુલેશ ઍવોર્ડ તથા મનુભાઈ ગાંધી ઍવૉર્ડ અનુક્રમે ધીરેન્દ્ર મહેતા અને ધ્રુવ ભટ્ટને તથા વ્રજ ગજકંધ અને ગૌતમ જોશીને, ધીરેન્દ્ર મહેતાકૃત ‘હું એને જોઉં એ પહેલાં’ પુસ્તકનું રઘુવીર ચૌધરી દ્વારા વિમોચન, સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા યોજિત લેખકમિલનમાં ધીરુભાઈ ઠાકર સાથે સંગોષ્ઠિપ્રફુલ્લ રાવલઅહેવાલ81
૨૦૦૩: નવેમ્બર: અંક - ૧૧આ ક્ષણે...(દક્ષિણ આફ્રિકન નવલકથાકાર જોન મૅક્સવૅલ કોએત્ઝીને નોબેલ પારિતોષિક મળતાં)યોગેશ જોષીસંપાદકીય4
કવિતા વિશે કવિતાદિલીપ ઝવેરીકવિતા5
સત્યપ્રબોધ ર. જોશીકવિતા8
કલમ સાબદી કરેધીરુ પરીખકવિતા9
એક ગઝલસલીમ શેખ ‘સાલસ’કવિતા9
મોં-કળામીનલ દવેવાર્તા10
શૂર્પણખા-પ્રસંગ: વાલ્મીકિ રામાયણનો સ્ત્રીની જાતીયતા વિષયક અભિગમવિજય પંડ્યાવિવેચન14
સિતાંશુ (યશશ્ર્ચંદ્ર)ના કાવ્યવિશ્વમાં પ્રતિબદ્ધતાનું સર્જનાત્મક પાસુંરાધેશ્યામ શર્માવિવેચન17
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. વિવેચન - સંશોધન: ૨૦૦૦-૨૦૦૧હેમન્ત દવેવિવેચન23
૨. ધડ ને માથું ધીંગાં છે પણ...(બાલસાહિત્ય: ૨૦૦૦-૨૦૦૧)ઈશ્વર પરમારવિવેચન38
ગ્રંથાવલોકન વિશેષાંગ : નજરમાં વસી જાય એવાં કેટલાંક શિલ્પ (ભાનુપ્રસાદ પંડ્યાકૃત કાવ્યસંગ્રહ ‘શબ્દે કોર્યાં શિલ્પ’ વિશે)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન49
આ ‘માણસ’ ભજવાવો જ જોઈએ (સિતાંશુ યશશ્ર્ચંદ્રકૃત નાટક ‘આ માણસ મદ્રાસી લાગે છે’ વિશે)નરેશ શુક્લવિવેચન53
‘પુરુ અને પૌષ્ટિ’ (વીરુ પુરોહિતકૃત નાટક વિશે)સતીશ વ્યાસવિવેચન55
વાર્તાસિદ્ધિની મથામણ (ચતુર પટેલકૃત વાર્તાસંગ્રહ ‘કૂંડાળામાં પગ’ વિશે)વિનોદ ગાંધીવિવેચન57
જાનપદી ગોરજની રસબસ ખેપટ (મનહર જાનીકૃત કાવ્યસંગ્રહ ‘સાંબેલું ચંદણ સાગનું’ વિશે)નવનીત જાનીવિવેચન59
‘વાર્તામોજ’ વિશે (યશવંત મહેતાકૃત બાલવાર્તાસંગ્રહ વિશે)સુલભા દેવપુરકરવિવેચન61
મનોજ ખંડેરિયા: નાજુક વ્યક્તિતાનમણી કવિતાનીતિન વડગામાશ્રદ્ધાંજલિ62
સુજ્ઞ પ્રેક્ષકોથી વંચિત રહી ગયેલી એક જોવાલાયક ફિલ્મ: ‘ઊપ્સ’ભરત દવેવિવેચન68
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમન (હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા)યોગેશ જોષીસંકલન73
પરિષદવૃત્ત : ૧. ‘પાક્ષિકી’માં અમેરિકી વાર્તાકાર જમઇકા ક્ધિકેડની વાર્તા ‘ધી ગર્લ’નું બિપિન પટેલ દ્વારા પઠન તથા ભારતી ર. દવે દ્વારા વાર્તા ‘મન તો વાદળની છાંય’નું પઠન, વિ. મ. ભટ્ટ વ્યાખ્યાનમાળામાં અનિલા દલાલ દ્વારા ‘ટી. એસ. એલિયટનો સાહિત્યવિચાર’ વિષય પર વ્યાખ્યાનપ્રફુલ્લ રાવલઅહેવાલ38
સાહિત્યવૃત્ત : જયન્ત પાઠક્ધો નરસિંહ મહેતા ઍવૉર્ડ, મધુસૂદન પારેખને રણજિતરામ સુવર્ણચન્દ્રક, બળવંત નાયક્ધો સુવર્ણચંદ્રક, નારાયણ દેસાઈકૃત ગાંધીચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’નું મુંબઈમાં લોકાર્પણ, અશોક ચાવડા ‘બેદિલ’ના ગઝલસંગ્રહ ‘પગલાં તળાવમાં’નું વિમોચન, કિશોરલાલ મશરૂવાળા વિશે જયંતીવ્યાખ્યાન: ‘કિશોરલાલ મશરૂવાળા: જીવન અને સાહિત્ય’: રમેશ બી. શાહપ્રફુલ્લ રાવલઅહેવાલ38
પત્રસેતુ : જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રાજેન્દ્ર શાહની મુલાકાતમાંનાં કેટલાંક વિધાનો અંગે કરવામાં આવેલા ઊહાપોહ વિશેહરીશ ખત્રીપત્ર80
‘૨૦૦૧ની નવલકથાઓ એક સરવૈયું’ અંગે વક્તવ્યનોંધ અને ‘પરબ’ લેખ વચ્ચેના તફાવત અંગે લખેલ પત્રનો ઉત્તર સંપાદકે ‘પરબ’માં આપતાં પૂર્વે દર્શાવેલા તફાવતના આધારોની રજૂઆત અને સંપાદક દ્વારા વક્તવ્યનોંધ અને ‘પરબ’માં છપાયેલ લેખ વચ્ચેના તફાવતનો સ્વીકારચંદ્રહાસ ત્રિવેદીપત્ર80
‘પરબ’નાં આવરણચિત્રો ગમતાં નથી, ગુજરાતી ચિત્રકારોની કૃતિઓનો ઉપયોગ ન થઈ શકે? ‘પરબ’ સામગ્રી ગમી, ‘પરબ’ યોગ્ય હાથોમાં છેવર્ષા દાસપત્ર81
ગુ.સા.પરિષદના મુખપત્ર રૂપે ‘પરબ’ અન્ય સામયિકોથી નિરાળું હોય, સંશોધન-અભ્યાસલેખોનું પ્રકાશન ઇચ્છવા યોગ્યજયંત ગાડીતપત્ર81
‘પરબ’માં કલા-સંગીત-ફોટોગ્રાફી જેવી કળાઓને સ્થાન આપવા અંગેજગદીપ સ્માર્તપત્ર81
૨૦૦૩: ડિસેમ્બર, અંક-૧૨આ ક્ષણે...(પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવા અંગે)યોગેશ જોષીસંપાદકીય4
બે ગઝલરતિલાલ જોગીકવિતા5
નથીના અર્થ/ન-ર્થ અનેકપ્રાણજીવન મહેતાકવિતા6
રાત વિતાવતી સીમરમણીક અગ્રાવતકવિતા8
અઢેલીનેરાજેન્દ્ર પાઠકકવિતા8
ખાનાંવર્ષા દાસકવિતા9
પ્રિય મનોજનેરાજેન્દ્ર શુક્લકાવ્યાંજલિ11
કવિ મનોજ ખંડેરિયા...ઉષા ઉપાધ્યાયકાવ્યાંજલિ11
માણસની એલર્જીજનક નાયકવાર્તા12
કાવ્યાંજલિઉર્વીશ વસાવડાકવિતા15
નાની બહેનનાં કપડાંયાસુનારી કાવાબાતા, કાન્તિ પટેલવાર્તાનુવાદ16
જ્ઞાનસત્ર વિશેષાંગ : ૧. કવિતા (૨૦૦૦-૨૦૦૧) એકંદરે સંતોષવિનોદ જોશીવિવેચન21
૨. કનસરી વાર્તાઓનું વિશ્લેષણ: સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભમાંઅરુણા જોશીવિવેચન24
૩. જીવનચરિત્રપ્રફુલ્લ રાવલવિવેચન30
૪. રેખાચિત્ર: રેખાઓમાં વ્યક્તિત્વની ખુશ્બોમનસુખ સલ્લાવિવેચન36
ગ્રંથાવલોકન વિશેષાંગ : યાત્રા, વિરાટ પર્વની (નારાયણ દેસાઈકૃત જીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’ વિશે)જયન્ત પંડ્યાવિવેચન43
‘અધ્યાત્મ વિદ્યા’ (ભાણદેવ વિશે)નરોત્તમ પલાણવિવેચન48
કવિશ્રી જયન્ત પાઠક્ધો નરસિંહ મહેતા પુરસ્કાર એ નિમિત્તે થોડું મનનઉશનસ્વિવેચન50
‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’માંથી આચમનસંકલન: યોગેશ જોષીવિવેચન55
પરિષદવૃત્ત : ગુ.સા.પરિષદનું ૪૨મું અધિવેશન, ‘પાક્ષિકી’ અંતર્ગત વિજય સોનીનું વાર્તાપઠન, ક.લા.સ્વાધ્યાયમંદિરના ઉપક્રમે યોજાતી ગ્રંથગોષ્ઠિમાં વિનોદ મેઘાણી સંપાદિત ચરિત્રગ્રંથ ‘કલાધરી’ વિશે મીનલ દવેનું વક્તવ્ય, નડિયાદમાં પરિષદ શતાબ્દી મહોત્સવનો મંગલ પ્રારંભસંકલિતઅહેવાલ57
સાહિત્યવૃત્ત : કેશુભાઈ દેસાઈનાં સાહિત્યિક વ્યાખ્યાનો, આનંદઆશ્રમ : ઘોઘાવદરમાં ગ્રંથાલય-આરંભ, સરદાર પટેલ, ગાંધીજી - આજના સંદર્ભમાં - એક ગોષ્ઠિ, ‘કુંકણા રામાયણ’ અને ‘કનસરીની કથા’ ઉપર ડાહ્યાભાઈ વાઢુનું વ્યાખ્યાન, મોડાસામાં કાવ્યગોષ્ઠિ અને વ્યાખ્યાન, કવિ મનહર ચોકસી સાથે એક સાંજ, નંદશંકર ચંદ્રકોનો અર્પણ વિધિ, નર્મદ સાહિત્ય સભા દ્વારા મનોજ ખંડેરિયાને શ્રદ્ધાંજલિપ્રફુલ્લ રાવલઅહેવાલ62
વાર્ષિક લેખ-લેખકસૂચિઈતુભાઈ કુરકુટિયાસૂચિ64