1991-1995: પરબસૂચિ

1991-95 પરબ-સૂચિ

પરબ - અંક વિગત કૃતિશીર્ષક કર્તાનામ કૃતિસ્વરૂપ પૃ.સંખ્યા
૧૯૯૧: જાન્યુઆરી, અંક-૧સાવલીમાં સોળમું જ્ઞાનસત્રજયન્ત પરમારઅહેવાલ
કાચીંડોહસમુખ સુથારવાર્તા
બે અનિયત ગીત(આદિવાસીની દીકરી, સુથારનો દીકરો)દિલીપ ઝવેરીકવિતા૧૬
એક કાવ્યરમણીક સોમેશ્વરકવિતા૧૮
લૂઈ અલ્થુઝર અને સંરચનાવાદી માક્ર્સવાદહર્ષવદન ત્રિવેદીવિવેચન૧૯
શબ્દોની જાદુઈ શક્તિઓક્તાવિયો પાઝ અનુ. પ્રીતિ સેનગુપ્તાગદ્યખંડ૨૪
ભારતીય સંસ્કૃતિ: આજના સંદર્ભમાંરઘુવીર ચૌધરીનિબંધ૨૫
ઉચ્ચ શિક્ષણ અને ગુજરાતીરમેશ બી. શાહનિબંધ૩૪
પત્રચર્ચા : ગુજરાતી સિરિયલો વિશેહરીશ ખત્રીપત્ર૪૫
આલ્વાર્ટો મોરાવીઆ વિશેશાંતિલાલ મેરાઈપત્ર૪૬
અવલોકનીય : આજની શિક્ષિત ભારતીય યુવતીનાં મનોમંથનની કથા(રઘુવીર ચૌધરીકૃત ‘લાવણ્ય’ વિશે)જયંત ગાડીતવિવેચન૪૯
અંધારુ ઓગળ્યું નથી હજુ (મણિલાલ હ. પટેલકૃત ‘અંધારું’ વિશે)રમેશ ર. દવેવિવેચન૫૦
૧૯૯૧:ફેબ્રુઆરી,અંક-૨:ગુજરાતીસાહિત્યનોનવમોદાયકો:વિશેષાંક-૧ભરતી કે ઓટ? ગુજરાતી સાહિત્યનો નવમો દાયકોભોળાભાઈ પટેલતંત્રીલેખ
ગુજરાતી સાહિત્યક્ષેત્રે વળી એક પાનખર (જશવંત ઠાકર, અમૃતલાલ યાજ્ઞિક, સ્નેહરશ્મિ અને સુન્દરમ્નાં અવસાન નિમિત્તે)ભોળાભાઈ પટેલશ્રદ્ધાંજલિ
નવલકથાજયંત ગાડીતવિવેચન-સર્વેક્ષણ
ટૂંકી વાર્તારમણ સોનીવિવેચન-સર્વેક્ષણ૩૬
નાટકવિનોદ અધ્વર્યુવિવેચન-સર્વેક્ષણ૪૭
નિબંધપ્રવીણ દરજીવિવેચન-સર્વેક્ષણ૫૬
કવિતાધીરુ પરીખવિવેચન-સર્વેક્ષણ૮૩
કત અજાનારે જાનાઈલે (કલકત્તાની નાટ્યસંસ્થા ‘નાંદીકાર’ દ્વારા મંચિત નાટકો ‘ઝુલવા’, ‘બરસાતવાલા’, ‘આજ રાત’, ‘મહાભોજ’, ‘શકુંતલા’ અને ‘રામલીલા’ વિશે)ગોવર્ધન પંચાલપત્ર૯૨
ઊર્મિકાવ્ય-ચર્ચાસત્ર (સાહિત્ય અકાદમી, મુંબઈ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ૧૭, ૧૮ જાન્યુ.ના રોજ યોજાયેલ ચર્ચાસત્રનો અહેવાલ)જયન્ત પરમારઅહેવાલ૧૦૦
૧૯૯૧: માર્ચ, અંક-૩: ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો : વિશેષાંક-૨ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો (આ અંક્ધાી ભૂમિકા અને અભ્યાસી વિદ્વાનોનો પરિચય)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
ચરિત્રસાહિત્યપ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન-સર્વેક્ષણ
બાળસાહિત્યહુંદરાજ બલવાણીવિવેચન-સર્વેક્ષણ૪૪
વિવેચનરમેશ ર. દવેવિવેચન-સર્વેક્ષણ૫૯
સંપાદનરતિલાલ બોરીસાગરવિવેચન-સર્વેક્ષણ૯૦
૧૯૯૧ :એપ્રિલ, અંક-૪: ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો: વિશેષાંક-૩સંપાદન (ગતાંકથી આગળ)રતિલાલ બોરીસાગરવિવેચન-સર્વેક્ષણ
અનુવાદઅનિલા દલાલવિવેચન-સર્વેક્ષણ૧૬
ભાષાવિજ્ઞાન અને કોશઊર્મિ દેસાઈવિવેચન-સર્વેક્ષણ૩૦
૧૯૯૧: મે, અંક-૫: સાવલી જ્ઞાનસત્ર વિશેષાંકચં.ચી.ની ચિરવિદાય (ચંદ્રવદન ચી. મહેતા, પ્રજારામ રાવળ, પ્રબોધ જોશી તથા કે. બી. વ્યાસને અંજલિ)ભોળાભાઈ પટેલતંત્રીલેખ૧૦
ઉદ્બોધનજયન્ત પાઠકપ્રવચન
પહેલી બેઠક: સાહિત્યસ્વરૂપ: નાટક યુદ્ધોત્તર ગુજરાતી નાટકસતીશ વ્યાસવિવેચન
એકાંકીશૈલેષ ટેવાણીવિવેચન૧૧
રેડિયોનાટક અને અન્ય માધ્યમોવિનોદ જોશીવિવેચન૨૫
બીજી બેઠક : સર્જક્ધાું પુનર્મૂલ્યાંક્ધા : સ્વામી આનંદ સ્વામી આનંદ: વ્યક્તિત્વ અને વાઙ્મયરમેશ ર. દવેવિવેચન૪૦
સ્વામી આનંદનું જીવનદર્શનશિરીષ પંચાલવિવેચન૫૪
ગદ્યસ્વામીનાં વ્યક્તિચિત્રોપ્રદ્યુમ્નવિજયજીવિવેચન૬૩
ત્રીજી બેઠક : નવમા દાયકાની સર્જકતા ચાર કથાઓમાં સર્જકતાની તપાસધીરેન્દ્ર મહેતાવિવેચન૬૭
સર્જનાત્મક નિબંધ અને અન્ય ગદ્યલાલિત્યમાય ડિયર જયુુવિવેચન૭૫
નવમા દાયકાની કવિતાદક્ષા વ્યાસવિવેચન૮૩
૧૯૯૧: જૂન, અંક-૬ગુજરાતી યુનિવર્સિટી (ગુજરાતી ભાષાસાહિત્યનું વ્યાપકગહન અધ્યયન અધ્યાપન થાય તેવી યુનિવર્સિટીની સ્થાપના કરવા વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
ઉમાશંકરની પ્રથમ/અંતિમ કવિતા: કેટલાંક રસપ્રદ નિરીક્ષણોલાભશંકર પુરોહિતવિવેચન
નર્યા દૂધની ચાચં. પૂ. વ્યાસવાર્તા૧૨
હે તૃણ, હે તરુરાજેન્દ્ર શાહકવિતા૧૯
ત્રણ વૃક્ષકાવ્યો: (વૃક્ષબ્રહ્મ, એક જલ્પ, વૃક્ષ-પંખીનો, વૃક્ષવાડો ને વાડ વિશે)ઉશનસ્કવિતા૨૦
માંડુકાર્તિક દવેકવિતા૨૩
પ્રાચીન ગુજરાતી ઓવી (છંદ-પરિચય)હરિવલ્લભ ભાયાણીવિવેચન૨૬
અવલોકનીય : ‘શિશુ વિહાર’ (લે. રવીન્દ્રનાથ ટાગોરકૃત કાવ્યસંગ્રહ ‘શિશુવિહાર’ (અનુવાદક કાન્તિલાલ પરીખ) વિશે)ભોળાભાઈ પટેલવિવેચન૩૦
આસ્વાદ્ય વેદકાલીન કથાકૃતિઓ (મૃણાલિની દેસાઈના કથામૂલક ગ્રંથ ‘આર્યા વેદવતી’ વિશે)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૩૨
પત્રચર્ચા : અંગ્રેજી-ગુજરાતી ભાષા વિશેબળવંત નાયક,૩૬
ગુજરાતી સિરિયલો વિશેડંકેશ ઓઝા૩૭
૧૯૯૧: જુલાઈ, અંક-૭સાહિત્યકારનો વિદ્વેષભોળાભાઈ પટેલતંત્રીલેખ
શ્રી એ. સુકુમાર/અમરહિમાંશી શેલતવાર્તા
કારા-કાવ્યો (મહાત્મા ગાંધીના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન ૩૦ના દાયકામાં લેખકે થોડો સમય જેલવાસ ભોગવ્યો તે અરસામાં રચાયેલાં, પ્રતિકાવ્યોવિનોદકાવ્યો તત્કાલીન જેલજીવનનો પરિચય કરાવે છે. દરેક રચના પહેલાં, એના સર્જન પાછળનાં પ્રેરક પરિબળ અને કાવ્યના મૂળ વિષય અંગે લેખકે થોડીક નોંધ મૂકી છે. લેખકે સાથી જેલવાસીઓનો પરિચય પણ આપ્યો છે. કાવ્યનાં શીર્ષકો (૧) કારાવાસ (૨) જય દેવ! પય દેવ! (૩) મેજર, ફાટક તું ઉઘાડ )નગીનદાસ પારેખકવિતા
વૃક્ષનેમફત ઓઝાકવિતા૧૫
ગોકુળિયુંરવીન્દ્ર પારેખકવિતા૧૬
ફૉલિન બ્રૂક્ધાું મારું મકાન, બસ, કમરો અને કમાડભરત ત્રિવેદીકવિતા૧૭
મૃત્યુ પછીની પળોની અનુભૂતિ!ગુલામ અબ્બાસ ‘નાશાદ’કવિતા૧૮
નૌકાફારુક શાહકવિતા૧૮
બુદ્ધિપૂત ઊર્મિની કવિતા (રામપ્રસાદ શુક્લના પ્રગટ થનારા કાવ્યસંગ્રહ ‘સમય નજરાયો’નું પુરોવચન)નિરંજન ભગતવિવેચન૧૯
અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ : ૧કીર્તિદા જોશીવિવેચન૨૭
બે ફિલ્મો: એક વિષય: હાલની પરિસ્થિતિ (સર્ગેઈ આઈઝેન્સ્ટાઈન દિગ્દર્શિત ‘બૅટલશિપ પોટેમ્ક્ધિા’ અને હારમન વાઈટ્ઝ દિગ્દર્શિત ‘ધ અધર સાઇડ’ વિશે)અભિજિત વ્યાસવિવેચન૪૦
૧૯૯૧: ઑગસ્ટ, અંક-૮રુચિઔદાર્યભોળાભાઈ પટેલતંત્રીલેખ
ઓય..... મા.....બહાદુરભાઈ જ. વાંકવાર્તા
વર્ડ્ઝવર્થના સ્મરણમાંપ્રીતિ સેનગુપ્તાભ્રમણવૃત્ત
માછીમારોના બેટમાં સાંજઉશનસ્કવિતા૧૧
અડધી વાટેચિનુ મોદીકવિતા૧૧
નવવધૂનલિન રાવળકવિતા૧૨
અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ : ૨કીર્તિદા જોશીવિવેચન૨૦
કવિતાનો મૂલ્યસંબંધ (ધીરેન્દ્ર મહેતાએ રઘુવીર ચૌધરીની આકાશવાણી માટે લીધેલી મુલાકાત)ધીરેન્દ્ર મહેતાપ્રશ્નોત્તર૨૭
એક સ્ત્રી-કવિ શિવાનંદરજની કે. દીક્ષિતવિવેચન૩૪
મેઘાણીના જીવતા બોલને અનુસરનાર દિવંગત જયમલ્લ પરમારનરોત્તમ પલાણચરિત્ર૩૮
ભાસચક્રના તોલગ્રેસ અનુ. જયા મહેતાનિબંધ૪૨
અવલોકનીય : ‘ગિફ્ટ્સ ઑવ સોલિટ્યુડ’ (અશ્વિન મહેતાકૃત છબીસંગ્રહ વિશે)હરિવલ્લભ ભાયાણીવિવેચન૪૭
પત્રચર્ચા: ‘સાહિત્યકારનો વિદ્વેશ’ વિશેઉપેન્દ્રરાય સાંડેસરાપત્ર૫૦
ગુજરાતી યુનિ. વિશેનવનીત શાહપત્ર૫૦
ગુજરાતી યુનિ. વિશેમફત ઓઝાપત્ર૫૧
૧૯૯૧: સપ્ટેમ્બર, અંક-૯‘ભારતભૂમિના છેવાડામાં છેવાડા’ (‘ભારત વિશે રવીન્દ્રનાથની દૃષ્ટિ’ પરિસંવાદ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
દિલ-ખુશની ભેટજ્યોતિષ જાનીવાર્તા
રે હિન્દ(પાંચ કાવ્યો)રાજેન્દ્ર શાહકવિતા૧૦
અમદાવાદ (આઠ કાવ્યો)ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૧૨
પાર લેગર ક્વિસ્ટની ઘનગાત્ર મેટાફિઝિકલ નૉવેલ: ધ હોલી લૅન્ડલાભશંકર ઠાકરવિવેચન૧૬
સંસ્કૃત સાહિત્યના અનુભાવક ઉમાશંકરઅજિત ઠાકોરવિવેચન૨૮
નાટકમાં સ્થળ/સમય પરિમાણોહસમુખ બારાડીવિવેચન૩૭
પેજેટ પોવેલ: સમકાલીન અમેરિક્ધા નવલકથાકારમંજુ વર્મામુલાકાત૪૦
પત્રચર્ચા: પ્રાચીન ગુજરાતીઓ વિશેનવનિધ શુક્લપત્ર૪૭
પત્રચર્ચાસુરેશ શુક્લપત્ર૪૮
૧૯૯૧: ઑક્ટોબર, અંક-૧૦નરસિંહ મહેતાના જૂનાગઢમાં કાવ્યોત્સવ (૨૭, ૨૮ ઑક્ટોબરના રોજ રાજેન્દ્ર-નિરંજનયુગીન તથા પરવર્તી ગુજરાતી કવિતા ઉપર યોજાયેલા કાવ્યસત્ર વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
નવી વસાહતએલન પેટન અનુ. રમણીક અગ્રાવતવાર્તા
વર્ષા મુક્તકજયન્ત પાઠકકવિતા૧૪
પ્રવાહસંજુ વાળાકવિતા૧૪
તું સાગર છેદક્ષા વ્યાસકવિતા૨૦
લીરાયબાઈના પડદાસંપા. નિરંજન રાજ્યગુરુલોકસાહિત્ય૨૧
હરમન મેલવીલ: ૧૦૦મી સંવત્સરીઅમીના અમીનવિવેચન૩૧
ગુજરાતને ઘરઆંગણે ગંગા (મોહનદાસ પટેલ અને અન્ય સંપાદિત ક્ષિતિમોહન સેન વિશેના અભ્યાસગ્રંથ ‘સાધનાત્રયી’ વિશે)મકરન્દ દવેવિવેચન૩૭
પત્રચર્ચા : ‘જ્યંતિ’ અને ‘ચિમન’ની શુદ્ધ જોડણી વિશેનગીનદાસ પારેખપત્ર૪૩
પરિષદવૃત્ત : પરિષદના પ્રમુખ અંગેરમેશ બી. શાહઅહેવાલ૪૬
૧૯૯૧: નવેમ્બર, અંક-૧૧આફ્રિકા અને નૉબેલ પ્રાઈઝચન્દ્રકાન્ત ટોપીવાળાસંપાદકીય
સમુદ્રના પેટાળમાંથીજ્યોતિષ જાનીવાર્તા
કુટુંબદિલીપ ઝવેરીકવિતા૧૦
બે કાવ્યો(બિલાડી, કીડી)રાજેશ પંડ્યાકવિતા૧૦
ચાડિયોઉમેશ ઉપાધ્યાયકવિતા૧૧
ફ્રેંચ કવિ એડમન્ડ ઝાબે: હદપારીનું કાવ્યશાસ્ત્રનીતિન મહેતાવિવેચન૧૨
ગઝલમાં અલંકાર અને પ્રતીક યોજનારશીદ મીરવિવેચન૩૮
લોકસાહિત્યનાં મૂળનરોત્તમ પલાણવિવેચન૪૧
ઉજ્જ્વળ ભાવિનો સંકેત (ઘનશ્યામ દેસાઈકૃત ‘મૌલિક કથામાળા’ વિશે)શ્રદ્ધા ત્રિવેદીવિવેચન૪૬
વિરલ વિભૂતિનો વિલય (વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના અવસાન નિમિત્તે)જયન્ત પાઠકઅંજલિ૫૦
સંશોધનપૂત સ્વસ્થ આલોચના (કુમારપાળ દેસાઈકૃત ‘આનંદઘન : જીવન અને કવન’ વિશે)ભાનુપ્રસાદ પંડ્યાવિવેચન૫૨
પત્રચર્ચા :ડંકેશ ઓઝાપત્ર૫૬
૧૯૯૧: ડિસેમ્બર, અંક-૧૨ધૂમકેતુ શતાબ્દીવર્ષભોળાભાઈ પટેલતંત્રીલેખ
ઉમાશંકરભાઈનો એક પદ્ય-પત્રજયેન્દ્ર ત્રિવેદીસંસ્મરણ
આડમ્બરમોહન પરમારવાર્તા
રળિયાત ડોસીમુનિકુમાર પંડ્યાચરિત્રનિબંધ૧૪
મને આકાશથી વંચિત ન રાખચિનુ મોદીકવિતા૨૧
ગઝલદક્ષ પ્રજાપતિકવિતા૨૨
બે કાવ્યોમનીષા જોષીકવિતા૨૪
‘ઇન્વેસ્ટ’ કર્યા કરું છુંસંસ્કૃતિરાણી દેસાઈકવિતા૨૪
દર્શકકૃત ‘કુરુક્ષેત્ર’હરિવલ્લભ ભાયાણીવિવેચન૨૫
આધુનિકતા અને ગુજરાતી રંગભૂમિ (૧૬-૧૧-’૯૧ના રોજ ભાવનગરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ યોજિત સ્વ. યશવંત પંડ્યા સ્મૃતિ વ્યાખ્યાન)સુભાષ શાહવિવેચન૨૯
રાજેન્દ્ર શાહનાં ગીતો (ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રેરિત નરસિંહ સ્વાધ્યાયપીઠના ઉપક્રમે જૂનાગઢમાં ૨૮-૯-૯૧ના રોજ આપેલ વક્તવ્ય)વિનોદ જોશીવિવેચન૩૫
કવિતાની શોભાયાત્રા : સૂકા સૌરાષ્ટ્રમાં સંસ્કારની અમરવેલ (રમેશ પારેખકૃત કાવ્યસંગ્રહ (સમગ્ર) ‘છ અક્ષરનું નામ’ નિમિત્તે અમરેલીમાં યોજાયેલ ઉત્સવ-પરિસંવાદ વિશે)રઘુવીર ચૌધરીઅહેવાલ૪૩
અવલોકનીય: મૈત્રીનાં એકાવન પગલાં (બકુલ ત્રિપાઠીકૃત ‘મન સાથે મૈત્રી’ વિશે)સતીશ વ્યાસવિવેચન૪૭
વાર્ષિક લેખ-લેખક સૂચિસંકલિતસૂચિ૫૧
૧૯૯૨: જાન્યુઆરી, અંક-૧ભારતીય લેખક્ધાી આત્મઓળખ (ક્ધનડ સાહિત્યકાર ડૉ. યુ. આર. અનંતમૂર્તિ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
લખ ડાયરીમાં.....હરેશ ‘તથાગત’કવિતા
એકાન્ત પણ અમને...હરેશ ‘તથાગત’કવિતા
આ નનામી પસાર થઈ જવા દો, અમથાલાલમેઘનાદ હ. ભટ્ટકવિતા
બે ગઝલજિતુ ત્રિવેદીકવિતા
તિરોધાનફારૂક શાહકવિતા
કોઈમ્બતુરઅધિવેશનની પ્રસાદી : (પ્રમુખ તથા અધ્યક્ષોએ કરેલાં પ્રવચનોના અંશો) ગુજરાતી અને મારી કવિતાની ગતિવિધિઉશનસ્વિવેચન
રહસ્યમય ગૂઢ અંધકારના કાંઠે કવિની કેફિયતલાભશંકર ઠાકરવિવેચન૧૩
આનંદયજ્ઞના અતિથિઓનેવિનોદ અધ્વર્યુવિવેચન૧૭
કવિતા અને અધ્યાત્મદર્શનદિલાવરસિંહ જાડેજાવિવેચન૧૯
સાહિત્યિક પરંપરાનો વિસ્તાર : આદાનપ્રદાનભોળાભાઈ પટેલવિવેચન૨૩
વ્યુત્ક્રમબહાદુરભાઈ જ. વાંકવાર્તા૨૯
મોરોક્કો : ૧નંદિની જોશીપ્રવાસનિબંધ૩૮
ધૂમકેતુની વાર્તાઓ: વિષયવસ્તુ અને વ્યાપની દૃષ્ટિએશિરીષ પંચાલવિવેચન૪૬
ધૂમકેતુની એક ‘આધુનિક’ વાર્તાઉત્પલ ભાયાણીવિવેચન૫૩
રામુ પંડિત સાહિત્યોપાસક અર્થશાસ્ત્રીજયંત પરમારસ્મરણાંજલિ૫૮
ધૂમકેતુ જન્મશતાબ્દી પર્વનો આરંભજયંત પરમારઅહેવાલ૬૧
૧૯૯૨: ફેબ્રુઆરી, અંક-૨અકવિત્વ અને કુકવિત્વભોળાભાઈ પટેલતંત્રીલેખ
મોરોક્કો : ૨નંદિની જોશીપ્રવાસનિબંધ
ઊટીના પહાડોમાં: (સૉનેટગુચ્છ) (ગૂંચાઈ જતું મન, વિસર્જનઅનુભૂતિ, ગૂંચમાંથી ઊકલી જતાં, તૃણની પ્રશાન્ત સુષમામાં, આદાન-પ્રદાન)ઉશનસ્કવિતા૧૩
યુગોથી બેઠો છુંમફત ઓઝાકવિતા૧૬
બહુતંત્ર સિદ્ધાંતચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૮
પ્રત્યક્ષની પરાકાષ્ઠા (અભિજિત વ્યાસકૃત ‘ફિલ્માવલોક્ધા’નું પ્રાસ્તાવિક)ગુલામ મોહમ્મદ શેખવિવેચન૨૭
ર. વ. દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’વીનેશ અંતાણીવિવેચન૩૦
અવતરણોના ઊંટથી ધક્કેલાતો નવલપ્રયોગ (બાબુ સુથારકૃત ‘કાચંડો અને દર્પણ’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૪૧
મારું પ્રિય પુસ્તકરામમૂર્તિવિવેચન૪૮
ગુ. સા. પરિષદ ૩૬મું અધિવેશનરમણીકલાલ છ. મારુઅહેવાલ૫૧
૧૯૯૨: માર્ચ, અંક-૩આઇપીસીએલમાં નવલકથાસત્રભોળાભાઈ પટેલતંત્રીલેખ
હાજરાહજૂરચિનુ મોદીએકાંકી
‘પૈસ’નો થાંભલો (‘પૈસ’ = અવકાશ)દુર્ગા ભાગવત અનુ. જયા મહેતાનિબંધ૧૯
ખિસ્સાને ખૂણે ઘટેલી ઘટનારમણીક અગ્રાવતકવિતા૨૫
દખ્ખણ દેશમાંઅશોકપુરી ગોસ્વામીકવિતા૨૬
આવેમનીષ પરમારકવિતા૨૬
ધૂમકેતુની ટૂંકી વાર્તાઓચિમનલાલ ત્રિવેદીવિવેચન૨૭
મહીપતરામની સાહિત્યસાધનાની અલપઝલપસુરેશ શુક્લવિવેચન૩૮
પૂર્વ અને પશ્ચિમનો તુલનાત્મક તત્ત્વવિચાર: નવાં પગરણહરિવલ્લભ ભાયાણીવિવેચન૪૬
દલિત-વળગણોથી મુક્ત વાર્તાસંગ્રહ (મોહન પરમારકૃત વાર્તાસંગ્રહ ‘નકલંક’ વિશે)જયંત ગાડીતવિવેચન૫૧
૧૯૯૨: એપ્રિલ, અંક-૪મીડિયોકર માહાત્મ્ય (સંગીતકાર મોત્ઝાર્ટના જીવન વિશે ઉતારવામાં આવેલી ફિલ્મ ‘એમેડિયસ’ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
ભડલીસુભાષ શાહનાટક
ચંપકલાલમુનિકુમાર પંડ્યાચરિત્રનિબંધ૧૬
કોકાકોલાનું કૅનયોગેશ પટેલકાવ્યાનુવાદ૨૩
આપણેમનસુખ લશ્કરીકવિતા૨૩
નરસિંહપ્રતો અને પાઠનિર્ણય પદ્ધતિરજની કે. દીક્ષિતસંશોધન૨૪
શબ્દ અને ચેતનાની હરફરનું સાક્ષી ‘ડહેલું’ (કાનજી પટેલની નવલકથા વિશે)ભરત મહેતાવિવેચન૩૨
અવલોકનીય : (અનુક્રમે મનુભાઈ પંચોળીકૃત ‘કુરુક્ષેત્ર’ અને અનિલા દલાલકૃત ‘દર્પણનું નગર’ વિશે)વિજય શાસ્ત્રી, રાધેશ્યામ શર્માવિવેચન૩૮, ૪૧
પત્રચર્ચા :સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત રામાયણ-સંદર્ભસૂચિ તેની થોડીક ગંભીર ક્ષતિઓહરિવલ્લભ ભાયાણીપત્ર૪૫
ગુલામ મોહમ્મદ શેખના લેખના એક કૌંસ વિશેહસમુખ બારાડીપત્ર૪૭
નવલકથા સત્ર વિશેભાનુપ્રસાદ ત્રિવેદીપત્ર૪૮
નવલકથા સત્ર વિશેધીરેન્દ્ર મહેતાપત્ર૫૦
નવલકથા સત્ર વિશેનીલા શાહપત્ર૫૨
નવલકથા સત્ર વિશેજયંત ગાડીતપત્ર૫૪
૧૯૯૨: મે-જૂન, અંક-૫-૬બે અખિલ ભારતીય સાહિત્યિક પુરસ્કાર (સુભાષ મુખોપાધ્યાયને ૧૯૯૧નો જ્ઞાનપીઠ અને હરિવંશરાય બચ્ચનને આપવામાં આવનાર ‘સરસ્વતી સમ્માન’ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
બૂફેહરીશ નાગ્રેચાટૂંકી વાર્તા
બે કાવ્યો : (ગીરમાં સિંહભ્રાન્તિ, કીડીઓ)ઉશનસ્કવિતા૨૧
ગઝલજયેશ ભટ્ટકવિતા૨૨
કેટલીક રચનાઓમનસુખ લશ્કરીકવિતા૨૩
ગંભીરના રસેલાન્તરનો હૃદ્ય આલેખ (દર્શકકૃત ‘મારી વાચનકથા’ની નવસંસ્કરિત આવૃત્તિનો પ્રવેશક)પ્રકાશ ન. શાહવિવેચન૨૪
મુંબઈના શ્વાસમાં ધબકતી બે નોખી નવલકથા (અનિતા દેસાઈકૃત ‘ધ વિલૅજ બાય ધ સી’ તથા રોહિન્ટન મિસ્ત્રીકૃત ‘સચ અ લાગ જર્ની’ વિશે)બળવંત નાયકવિવેચન૩૧
સાધુડાના ઘરમાં રે માલદે.... (કિરીટ દૂધાતની ટૂંકી વાર્તા ‘ભાય’ વિશે)રમેશ ર. દવેવિવેચન૪૧
વિષાદી અંધકારનું આલેખન (મુકેશ વૈદ્યકૃત કાવ્યસંગ્રહ ‘ચાંદનીના હંસ’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૪૮
પત્રચર્ચા : ગુજરાતી પ્રજાની ભાષારુચિ વિશેભારતી મોદીપત્ર૫૨
લોકપ્રિય/ભોગ્ય અને સાહિત્યિક નવલકથા વિશેજયેન્દ્ર ત્રિવેદીપત્ર૫૩
‘એમેડિયસ’ નાટક વિશેઉત્પલ ભાયાણીપત્ર૫૫
રાજકોટ-પુસ્તકમેળો અને ‘ઇન્ડિયન’ રિવ્યુ ઑફ બુક્સ’ - સામયિક વિશેગોપાલ મેઘાણીપત્ર૫૭
રાજકોટ-પુસ્તકમેળો અને ‘ઇન્ડિયન’ રિવ્યુ ઑફ બુક્સ’ - સામયિક વિશેજ્યોતિર્ રાવળપત્ર૫૮
૧૯૯૨: જુલાઈ, અંક-૭કવિ હરીન્દ્ર દવેને કબીર સન્માનભોળાભાઈ પટેલતંત્રીલેખ
નરસિંહ એવોર્ડ પ્રસંગેમનુભાઈ પંચોળી ‘દર્શક’પ્રતિભાવ
આ જમાનાનો પારસમણિપવનકુમાર જૈનવાર્તા
ઈકરસચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૨૧
ગઝલઈલિયાસ શેખકવિતા૨૨
સત્યજિતઆરતીરાધેશ્યામ શર્માકવિતા૨૩
વિશ્રમ્ભસંજુ વાળાકવિતા૨૩
કેટલાંક કાવ્યોયજ્ઞેશ દવેકવિતા૨૪
ગ્રહપ્રવેશમૂકેશ વૈદ્યકવિતા૨૫
ધૂમકેતુની વાર્તાઓમાં મનોચેતનાના આંતરસ્તરોલાભશંકર પુરોહિતવિવેચન૨૬
અર્વાચીન ચિંતનાત્મક ગદ્યથી આગળ કેટલે સુધી! (નટવરસિંહ પરમારકૃત ‘પ્રબોધકાળનું ગદ્ય’ વિશે)રમણ સોનીવિવેચન૩૮
રમેશ પારેખની અછાંદસ રચનાઓનરોત્તમ પલાણવિવેચન૪૪
સહૃદયતા વત્તા શાસ્ત્રીયતા (જયંત કોઠારીકૃત ‘આસ્વાદ-અષ્ટાદશી’ વિશે)વિજય શાસ્ત્રીવિવેચન૪૯
૧૯૯૨: ઑગસ્ટ, અંક-૮: નવમા દાયકાની કવિતા (વિશેષાંક)સંપાદકીય (પ્રકાશનમંત્રી પ્રકાશ ન. શાહનું આ અંક્ધાા પૂંઠાના બીજા પાને આ વિશેષાંક સંદર્ભે નિવેદન)ચન્દ્રકાન્ત ટોપીવાળા, ભોળાભાઈ પટેલ
કદાચઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટકવિતા
ગઝલઅમૃત ઘાયલકવિતા
કોઈ બંદૂક લઈ ઊભું છે નાકેઆદિલ મન્સૂરીકવિતા
આ ફક્ત એક મરઘાની વાતઉદયન ઠક્કરકવિતા
સાસણ ગીરમાં સિંહમય રાત્રિઉમાશંકર જોશીકવિતા
મૂળિયાંઉશનસ્કવિતા
કાગડોકમલ વોરાકવિતા૧૦
ડચૂરોકાનજી પટેલકવિતા૧૧
પક્ષીતીર્થ (તીરુકલુકુન્ડરમ્)ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૧૨
ઊંડું જોયું.....ચંદ્રકાન્ત શેઠકવિતા૧૩
કલ્પી તો જોચિનુ મોદીકવિતા૧૪
બીજરેખાજયદેવ શુક્લકવિતા૧૫
બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભાએક હેવાલજયન્ત પાઠકકવિતા૧૬
જે નદીની પાર છેજયેન્દ્ર શેખડીવાળાકવિતા૧૮
સાંભળ્યા કરોજવાહર બક્ષીકવિતા૧૯
ઝીલણ ઝીલવાનેદલપત પઢિયારકવિતા૨૦
Proleteriat પાંડુ: વ્રજ વ્હાલું કે મુંબઈ નંઈ જાવુંદિલીપ ઝવેરીકવિતા૨૧
અંગારપંખીનલિન રાવળકવિતા૨૩
દ્વિધાનીતિન મહેતાકવિતા૨૪
બાબાગાડીપવનકુમાર જૈનકવિતા૨૭
કાળું પતંગિયુંપુરુરાજ જોષીકવિતા૨૯
સંતુષ્ટ?પ્રજારામકવિતા૩૧
થોડું અંગત અંગતપ્રફુલ્લા વોરાકવિતા૩૨
ડુંગળીભરત નાયકકવિતા૩૩
નાનકડા કાચબાની કથનીમકરન્દ દવેકવિતા૩૫
પ્રેયસી: એક અરણ્યાનુભૂતિમણિલાલ હ. પટેલકવિતા૩૬
અગિયાર દરિયામનહર મોદીકવિતા૩૮
હીંચકોમનીષા જોશીકવિતા૩૯
પકડો કલમ નેમનોજ ખંડેરિયાકવિતા૪૦
સાંજ ઢળે નેમાધવ રામાનુજકવિતા૪૧
ગતિ-સ્થિતિમૂકેશ વૈદ્યકવિતા૪૨
માચુ પિચુનાં ખંડેરોમાંયજ્ઞેશ દવેકવિતા૪૩
અમને જુઓ તોરઘુવીર ચૌધરીકવિતા૪૭
કાગડોરમેશ પારેખકવિતા૪૮
વાદ-વિવાદરાજેન્દ્ર શાહકવિતા૪૯
કાળ સોતું ઊડિયેંરાજેન્દ્ર શુક્લકવિતા૫૦
વર્ષાશૂન્ય ક્ષણની ભ્રાંતિરાધેશ્યામ શર્માકવિતા૫૧
પ્રવાહણલાભશંકર ઠાકરકવિતા૫૨
ઝાલર વાગે જૂઠડીવિનોદ જોશીકવિતા૬૬
વડ વડ દાદા સૂર્યસંસ્કૃતિરાણી દેસાઈકવિતા૬૭
પ્રલયસિતાંશુ યશશ્ર્ચંદ્રકવિતા૬૮
સાગરકાવ્યસુધીર દેસાઈકવિતા૮૦
હું મારી અદાલતમાંસુરેશ દલાલકવિતા૮૧
ક્ષિતિજે લંબાવ્યો હાથ!સ્નેહરશ્મિકવિતા૮૨
અડવાની આંતરકથાહરિકૃષ્ણ પાઠકકવિતા૮૩
ફૂલહિંડોળોહરીન્દ્ર દવેકવિતા૮૪
અમીં રે ગનપાવડરના માણસોહરીશ મીનાશ્રુકવિતા૮૫
ઝાંઝવા પ્રિયે!હર્ષદ ત્રિવેદીકવિતા૮૬
ક્યાં ઝરણ ફૂટી રહ્યું છે પહાડમાં ?હર્ષદેવ માધવકવિતા૮૭
ક્યાંથી વડવાઈ બને ?હેમેન શાહકવિતા૮૮
કવિ પરિચય (દરેક કવિના નામ સાથે એમની જન્મતારીખ અને કાવ્યસંગ્રહોનો ઉલ્લેખ છે)સંકલિત૮૯
૧૯૯૨: સપ્ટેમ્બર, અંક-૯મોન્તેઈનની ૪૦૦મી મૃત્યુતિથિચન્દ્રકાન્ત ટોપીવાળાસંપાદકીય
વિ-નાયકચિનુ મોદીકવિતા
એકરાર (આ વાર્તા વેષાંતરિત કે પુનર્કથિત) (ઑ હેનરીની વાર્તાનું પુનર્કથન)વિનોદ અધ્વર્યુવાર્તા૧૮
વિકલ્પો કે વિકલ્પ મરી પરવાર્યો છે! (પ્રગટ થનારી નવલકથા ‘હાસ્યાસન’ વિશેનું લેખક્ધાું નિવેદન)લાભશંકર ઠાકરકેફિયત૨૮
મધ્યકાળનો રૂપાળો મોરલોનરોત્તમ પલાણવિવેચન૩૯
અવલોકનીય : (ભારતી પંડ્યા સંપાદિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ (વાગ્વિલાસ વિશે)ચિમનલાલ ત્રિવેદીગ્રંથાવલોકન૪૩
પત્રચર્ચા : ગુજરાતીમાં નકાર માટે ‘ન’ કે ‘ના’? વિશેજયંત મેઘાણીપત્ર૪૪
૧૯૯૨: ઑક્ટોબર, અંક-૧૦સાહિત્યક્ષેત્રનો બહુસંવાદચન્દ્રકાન્ત ટોપીવાળાસંપાદકીય
પૂર્ણવિરામમહેશ પટેલવાર્તા
નહિ કૈં શેષસુન્દરમ્કવિતા૧૧
સરુવનની સળીઓમાંઉશનસ્કવિતા૧૨
ક્યાં છેજિતુ ત્રિવેદીકવિતા૧૩
સમયનો મરી ગયેલો ટુકડોનિર્મિશ ઠાકરકવિતા૧૩
બીજું શું છે?હેમેન શાહકવિતા૧૪
જળ, હંસ અને પ્રતિબિંબ (જાપાની હાઈકુ વિશે)યજ્ઞેશ દવેવિવેચન૧૫
નવમા દાયકાની લોકભોગ્ય નવલકથાઓજયંત ગાડીતવિવેચન૨૩
કૃષ્ણનું સુગ્રથન કે વિકૃતિકરણરાધેશ્યામ શર્માવિવેચન૩૧
અવલોકનીય :ધનંજય વૈરાગીકૃત બંગાળી નાટક ‘ધૃતરાષ્ટ્ર’ (અનુ. જ્યોતિ ભાલરીયા) વિશેપ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૩૬
અવલોકનીય : મધુસૂદન બક્ષીકૃત ‘દેરિદા’ વિશેવિજય શાસ્ત્રીવિવેચન૩૯
પત્રચર્ચા : ચિનુ મોદીકૃત ‘વિનાયક’ વિશે તથા ગુજરાતીમાં બંને નકાર ‘ન’ તથા ‘ના’ માન્ય ગણવા વિશેઉશનસ્પત્ર૪૨
૧૯૯૨: નવેમ્બર, અંક-૧૧સાહિત્યક્ષેત્રે સરાસરીભોળાભાઈ પટેલતંત્રીલેખ
ડાકલીબહાદુરભાઈ જ. વાંકવાર્તા
ગઝલઅમૃત ઘાયલકવિતા૧૭
આટલુંમનહર મોદીકવિતા૧૮
રોમઝંકૃત કવિતાસુશીલા ઝવેરીકવિતા૧૯
ગુજરાતના પ્રશ્નોની ભીતરમાં (‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાત’ ગ્રંથનું સંપાદકીય લખાણ)શિરીષ પંચાલવિવેચન૨૦
મધ્યકાલીન સાહિત્યમાં કથનકળા અને આખ્યાનમાં કથનનું સ્વરૂપબળવંત જાનીવિવેચન૨૭
સરદાર હિંદનો (‘પટેલ એ લાઇફ’ બાય રાજમોહન ગાંધી વિશે)કુલીનચંદ્ર યાજ્ઞિકવિવેચન૪૫
ગોવર્ધનભવનમાં ગોવર્ધનરામ પ્રતિમા-પ્રતિષ્ઠાજયંત પરમારઅહેવાલ૫૪
૧૯૯૨: ડિસેમ્બર, અંક-૧૨ડેરેક વૉલ્કોટ (આ વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા વેસ્ટ ઇન્ડિઝના સાહિત્યકાર ડેરેક વોલ્કોટ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
એક બાવાની વાતદિનેશ કોઠારીવાર્તા
કલ્પવૃક્ષની કૂંપળરમેશ ર. દવેવાર્તા૧૨
એક કાવ્યનીતિન મહેતાકવિતા૧૭
વૃક્ષહર્ષદ ત્રિવેદીકવિતા૨૧
દોરડુંનલિન પંડ્યાકવિતા૨૨
ક્રિકેટજાગૃત ગાડીતકવિતા૨૩
પ્રશ્નોચંદ્રકાન્ત શાહકવિતા૨૪
૧૯૯૨ની બે બૂકર-વિજેતા નવલકથા (માયકલ ઓંડાટજીકૃત‘THE ENGLISH PATIENT’ અને બેરી અન્સવર્થકૃત ‘SACRED HUNGER’વિશે)બળવંત નાયકવિવેચન૨૫
રમણીય ભ્રમણવૃત્ત (મનુભાઈ પંચોળીની પ્રવાસકથા ‘દેશવિદેશે’નું પ્રાસ્તાવિક)ભોળાભાઈ પટેલવિવેચન૨૯
અવલોકનીય: બિન્દુ ભટ્ટકૃત ‘મીરાં યાજ્ઞિક્ધાી ડાયરી’ વિશેવિજય શાસ્ત્રીવિવેચન૪૪
શ્રદ્ધા ત્રિવેદીકૃત ‘બાલકથાસ્વરૂપ અને તેના પ્રકારો’ વિશેકીર્તિદા જોશીવિવેચન૪૭
નંદનવનનાં પુષ્પો (અશ્વિન મહેતાકૃત ‘૧૦૦ Himalayan Flowers’ વિશે)હરિવલ્લભ ભાયાણીવિવેચન૪૯
પત્રચર્ચા : નકાર ‘ન’ અને ‘ના’ અંગે ફરી સ્પષ્ટતાજયંત મેઘાણીપત્ર૫૧
વાર્ષિક લેખ-લેખક સૂચિસંકલિતસૂચિ૫૨
૧૯૯૩: જાન્યુઆરી, અંક-૧દૂરદર્શન અને ગુજરાતી સાહિત્યકૃતિઓભોળાભાઈ પટેલતંત્રીલેખ
ટાઢદિગીશ મહેતાલલિતનિબંધ
શ્રીમાન સર્વજ્ઞસમરસેટ મોમ રૂપાં. મૂળશંકર ભટ્ટવાર્તા
સ્નાનરમણીક અગ્રાવતકવિતા૧૦
બ્રહ્માંડચક્રો અને શુભકાર્યની ચાલનાઉશનસ્કવિતા૧૧
બે રચનાઓ (વર્ષો પછી, બારણે ટકોરા)જયન્ત પાઠકકવિતા૧૨
અવતારદિલીપ ઝવેરીકવિતા૧૩
મૃત્યુકિશોરસિંહ સોલંકીકવિતા૧૪
એક કવિતા પૂરી કરું છું કેસંસ્કૃતિરાણી દેસાઈકવિતા૧૫
આખ્યાનકાવ્યમાં પ્રયોગલક્ષી ભાષાવિનિયોગવિનોદ અધ્વર્યુવિવેચન૧૬
‘દેવોની ઘાટી’સતીશ વ્યાસવિવેચન૨૧
‘શિયાળાની સવારનો તડકો’ (ક.લા.સ્વા. મંદિરના ઉપક્રમે મોન્તેઈનની ૪૦૦મી મૃત્યુતિથિ નિમિત્તે ૧૪, ૧૫ સપ્ટે.ના રોજ યોજાયેલા પરિસંવાદમાં આપેલાં વક્તવ્યો)કિરીટ દૂધાતવિવેચન૨૯
હર્બર્ટ ગોલ્ડની મુલાકાત રૉય ન્યૂક્વિસ્ટઅનુ. નટવરસિંહ પરમારપ્રશ્નોત્તરી૩૭
નવમા દાયકાની ઉપેક્ષિત નવલકથા ‘ક્યાં છે ઘર ?’ભરત મહેતાવિવેચન૪૮
અવલોકનીય : (દર્શના ધોળકિયાકૃત ‘નરસિંહચરિત્રવિમર્શ’ વિશે)મહેન્દ્ર અ. દવેવિવેચન૫૩
૧૯૯૩: ફેબ્રુઆરી, અંક-૨સદ્ગત નગીનદાસ પારેખભોળાભાઈ પટેલતંત્રીલેખ
સદ્ગત નગીનભાઈરમણલાલ સોનીઅંજલિ૧૦
ફાંસહરીશ નાગ્રેચાવાર્તા૧૪
આહ્વાનરાજેન્દ્ર શાહકવિતા૩૭
કેટલાંક કાવ્યોયજ્ઞેશ દવેકવિતા૩૮
ગિરીશ ર્ક્ધાાડની નાટ્યકલાસતીશ વ્યાસવિવેચન૩૯
પત્રચર્ચા : નકાર ‘ન’ અને ‘ના’ નારતિલાલ બોરીસાગરપત્ર૫૨
ઉપયોગ અંગે પત્રચર્ચા :બી. જી. ચંદારાણાપત્ર૫૨
ઉપયોગ અંગે પત્રચર્ચા :કૃપાશંકર જાનીપત્ર૫૩
નવસારીમાં પરિષદનું ૧૭મું જ્ઞાનસત્રજયંત પરમારઅહેવાલ૫૪
૧૯૯૩: માર્ચ, અંક-૩કવિ બાલમુકુન્દ દવેની ચિરવિદાયભોળાભાઈ પટેલતંત્રીલેખ
રમેશભાઈનું વ્યસનપ્રદીપ પંડ્યાવાર્તા
ત્રણ કાવ્યો : (માંડ સ્થિર થતો પતંગ, અને ઊડવા માંડ્યાં પાન..., જે કૂવામાં પાણી)ચંદ્રકાન્ત શેઠકવિતા
સાન ફ્રાન્સિસ્કોપ્રબોધ પરીખકવિતા૧૦
કેટલાંક કાવ્યોયજ્ઞેશ દવેકવિતા૧૨
આત્મફલકથી વિશ્વફલક પર્યંત (ચિનુ મોદીના દીર્ઘકાવ્ય ‘વિ-નાયક’ વિશે)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૩
પ્રેક્ષકો આવે કે ન આવે નાટક શરૂ થશે, આ હું પ્રેક્ષાગારમાં જઈને બેસું એટલી વાર (‘કાહે કોયલ શોર મચાયે રે’ના પ્રકાશન નિમિત્તે)લાભશંકર ઠાકરપ્રાક્કથન૧૯
ગીત વિશે ગીતકવિહરીન્દ્ર દવે પ્રતિ ધીરેન્દ્ર મહેતાપ્રશ્નોત્તર૩૧
કોણાર્કમણિલાલ હ. પટેલપ્રવાસનિબંધ૪૧
અવલોકનીય : વિનોદ ભટ્ટકૃત ‘વગેરે, વગેરે, વગેરે’ વિશેરતિલાલ બોરીસાગરવિવેચન૪૭
૧૯૯૩: એપ્રિલ, અંક-૪તસલિમા નાસરિન અને...ભોળાભાઈ પટેલતંત્રીલેખ
ચન્દ્રોદય વેળાએ (અનુવાદ અને ભજવણી અંગે પ્રારંભમાં અનુવાદક્ધાું નિવેદન)લેડી ગ્રેગરી, જયેન્દ્ર ત્રિવેદીનાટ્યાનુવાદ
રૂપાયનયજ્ઞેશ દવેકવિતા૧૪
જીભ મારી તેજની તરસી હતીયોગેશ જોષીકવિતા૧૫
ક્યાંક ગૂંથાતીવ્રજલાલ દવેકવિતા૧૬
નાનાલાલ: વિરલ સાહિત્યિક ઘટનાચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૭
પારસી રંગભૂમિગોપાલ શાસ્ત્રીવિવેચન૨૨
ફરમાસુ આપઘાતો (જર્મન નાટ્યકાર ફ્રાન્ઝ ખાવેર કેટ્શકૃત નાટક ‘રિક્વેસ્ટ કોન્સર્ટ’ની કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાંની રજૂઆત વિશે)હસમુખ બારાડીવિવેચન૩૦
મર્મી કવિ મૂળદાસનિરંજન રાજ્યગુરુસંશોધન૩૨
અવલોકનીય : તારિણી દેસાઈકૃત ‘રાજા મહારાજાની જે’ વિશેભરત મહેતાવિવેચન૪૩
ચંદ્રકાન્ત શેઠકૃત ‘ગગન ખોલતી બારી’ વિશેઉષા ઉપાધ્યાયવિવેચન૪૭
રતુદાન રોહડિયા અને અંબાદાન રોહડિયા સંપાદિત ‘રુક્મિણી-હરણ’ વિશેએમ. આઈ. પટેલવિવેચન૫૦
પત્રચર્ચા : સર્વનામના ઉપયોગમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તતા ભેદ અને ‘એન ઘેન દીવા ઘેન’ના મૂળ રૂપ વિશે)ઉશનસ્પત્ર૫૩
૧૯૯૩: મે, અંક-૫ત્રણ મહાકાવ્યોનું ગુજરાતીમાં અવતરણ (હોમરકૃત ‘ઈલિયડ’, ડેન્ટીકૃત ‘ડિવાઇન કોમેડી’ અને મિલ્ટનકૃત ‘પેરેડાઈઝ લોસ્ટ’ના, અનુક્રમે જયંત પંડ્યા, રાજેન્દ્ર શાહ અને દુષ્યંત પંડ્યાએ કરેલા અનુવાદ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
પિંજર પડી તો રહ્યુંદિનેશ કોઠારીવાર્તા
વિશ્વના વિનાશમાં પણ ઊંઘતા રહેલા માણસની વાતમોઈશે નાદિર, સુભાષ શાહવાર્તાનુવાદ
દિગ્દાહરાજેન્દ્ર શાહકવિતા૧૨
પાંચ ગીતચિનુ મોદીકવિતા૧૩
ઉલેચી રહ્યો છુંસુધીર પટેલકવિતા૧૬
બે હથેળીઓ વચ્ચે લંબાતો અવકાશરમણીક સોમેશ્વરકવિતા૧૬
‘શાંતતા! કોર્ટ ચાલુ આહે’ સર્જક્ધાી કેફિયતવિજય તેંડુલકર અનુ. ઉત્પલ ભાયાણીકેફિયત૧૭
દેશી શબ્દ, વિલાયતી વાઘા (લૉર્ડ લેવિશકૃત અંગ્રેજી શબ્દકોશ ‘સાહિબ, નવાબ ઍન્ડ બોક્સવાલાઝ’ વિશે)કુલીનચંદ્ર યાજ્ઞિકવિવેચન૨૨
પ્રાક્પ્રવેશ (ઇન્દુ પુવારકૃત કાવ્યસંગ્રહ ‘રોમાંચ નામે નગર’નો પ્રવેશક)લાભશંકર ઠાકરવિવેચન૨૮
અવલોકનીય : થોડાં પરિષદ-પુરસ્કૃત પુસ્તકો વિશેરમણલાલ જોશીવિવેચન૩૪
રાધેશ્યામ શર્માકૃત ‘કર્તા-કૃતિ વિમર્શ’ વિશેવિજય શાસ્ત્રીવિવેચન૪૨
પત્રચર્ચા : હરીન્દ્ર દવેની મુલાકાતહર્ષદ ત્રિવેદીપત્ર૪૭
ડાહીનો ઘોડોરજની કે. દિક્ષિતપત્ર૪૮
પારસી રંગભૂમિદિનકર ભોજકપત્ર૪૯
‘રાજા-મહારાજાની જે’ની સમીક્ષા વિશેબહાદુરભાઈ વાંકપત્ર૫૧
૧૯૯૩: જૂન, અંક-૬સ્વાયત્ત ગુજરાત સાહિત્ય અકાદમીભોળાભાઈ પટેલતંત્રીલેખ
વેઠિયામોહન પરમારવાર્તા
જીવણભાઈ વૈદરાજમુનિકુમાર પંડ્યાચરિત્રનિબંધ૧૦
એક ભાદ્રતંદ્રાઉશનસ્કવિતા૧૬
મૅટમૉર્ફસિસ્સંસ્કૃતિરાણી દેસાઈકવિતા૧૭
સાગરસખાનેદક્ષા વ્યાસકવિતા૧૮
ત્રણ કાવ્યોઉષા ઢેબરકવિતા૧૯
દર્પણે ડૂબી મરો...હરેશ ‘તથાગત’કવિતા૨૦
સુન્દરમ્: ભાવોત્કટતા અને ઇન્દ્રિયસંવેદ્યતાનું એક વધુ શિખરજયદેવ શુક્લવિવેચન૨૧
નાટ્યકૃતિની અને પૂર્ણ મંચની શક્યતાઓનો હિસાબ: ચિનુ મોદીનું ‘જાલકા’રમણ સોનીવિવેચન૩૧
સંધ્યાટાણે સૂર્યોદય (રાવજી પટેલની કવિતા ‘પરોઢે’ વિશે)મહેન્દ્ર દવેવિવેચન૩૮
અવલોકનીય :ભોળાભાઈ પટેલકૃત નિબંધસંગ્રહ ‘શાલભંજિકા’ વિશેહર્ષદ ત્રિવેદીવિવેચન૪૩
પત્રચર્ચા : હાઉસન-જાઉસનરતન માર્શલ,પત્ર૫૧
પારસી રંગભૂમિપ્રાગજી ડોસાપત્ર૫૧
૧૯૯૩: જુલાઈ, અંક-૭સાંપ્રત ગુજરાતી ભાષા અને સાહિત્યક્ષેત્રે કટોકટી છે? (‘ધ બુક રિવ્યૂ’ના મે, ૧૯૯૩માં પ્રકાશિત ગુજરાતી વિશેષાંગ (સં. ગણેશ દેવી) વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
વસમી મુલાકાતઇવા ડેવવાર્તા
ધારણારાજેન્દ્ર શાહકવિતા૧૩
અશ્વદર્શનરમેશ પારેખકવિતા૧૩
ખંડિત કાંડદિલીપ ઝવેરીકવિતા૧૪
એક કાવ્યરમણીક સોમેશ્વરકવિતા૧૮
ગઝલજિતુ ત્રિવેદીકવિતા૧૮
બૉદલેરનાં કાવ્યો (‘Correspondences, = વિનિમયો, ‘Harmoriedusoir = સાન્ધ્યસંવાદ, ‘Laxie Anterreure’ = પૂર્વજીવન, ‘La Goufre’ = ગર્તા, ‘Lover Wine’, = પ્રણય-મેઘ, ‘La Chevelure’ (Hair) = કેશરાશિ)અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળાકાવ્યાનુવાદ૧૯
ગુજરાતી ગઝલ બોડીબામણીનું ખેતર નથીરવીન્દ્ર પારેખવિવેચન૨૪
મૃત્યુનું મહાલય કે ‘મેઘદૂત’નું ગાન (યજ્ઞેશના દવેકૃત કાવ્યસંગ્રહ ‘જાતિસ્મર’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૩૬
અવલોકનીય : અનિલા દલાલકૃત વિવેચનસંગ્રહ ‘માનુષી: સાહિત્યમાં નારી’ વિશેપ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૪૦
મેઘનાદ હ. ભટ્ટકૃત વિવેચનસંગ્રહ ‘શંખઘોષ’ વિશેહરીશ વિ. પંડિતવિવેચન૪૪
ડૉ. પ્રતિમા અગ્રવાલની આત્મકથા ‘દસ્તક જિંદગી કી’ વિશેરંજના દ્વિવેદીવિવેચન૪૬
પત્રચર્ચા : રાજા-મહારાજાની જેભરત મહેતાપત્ર૫૨
દ.ગુ.નાં લાક્ષણિક વ્યાકરણ વલણો વિશેઉશનસ્પત્ર૫૩
૧૯૯૩: ઑગસ્ટ, અંક-૮અડધી રાતનો ચંદ્રમૂકેશ વૈદ્યકવિતા
નિશીથિનીને જોતાં: સૉનેટત્રયીઉશનસ્કવિતા
વૃક્ષકાવ્યોધૂની માંડલિયાકવિતા
અનુઆધુનિકતાવાદ વિવેચનવિકાસનાં ત્રણ પ્રતિમાનોચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન
અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથબાબુ સુથારવિવેચન૧૪
અનુઆધુનિકતાવાદ અને લ્યોતારમધુસૂદન બક્ષીવિવેચન૨૭
નવ્યઇતિહાસવાદપ્રશાંત દવેવિવેચન૪૭
પત્રચર્ચા : ‘ધ બુક રિવ્યૂ’માંનો ગણેશ દેવીનો લેખશિરીષ પંચાલપત્ર૫૩
૧૯૯૩: સપ્ટેમ્બર, અંક-૯: આ અંક આગળના અંક્ધાા અનુસંધાનમાં છે.વિશ્વવિખ્યાત કવિ, અનુવાદક, સંશોધક સદ્ગત એ. કે. રામાનુજનહરિવલ્લભ ભાયાણીવિવેચન
ગુજરાતી સાહિત્યના ઇતિહાસોનો ઇતિહાસ અને તેની સમીક્ષાપ્રમોદકુમાર પટેલવિવેચન૫૩
સાહિત્યનો ઇતિહાસ અને તેમની બદલાતી વિભાવનાશિરીષ પંચાલવિવેચન૭૯
આધુનિકતા અને નારીવાદહિમાંશી શેલતવિવેચન૯૧
૧૯૯૩: ઑક્ટોબર, અંક-૧૦૧૯૬૧-૧૯૯૩ કલકત્તા અધિવેશન સ્મરણેભોળાભાઈ પટેલતંત્રીલેખ
બીજો ઍટેકબહાદુરભાઈ જ. વાંકવાર્તા
સંબંધયશવંત ઠક્કરવાર્તા૧૩
ઘરમોઢાના પહાડી વગડેનટવરસિંહ પરમારલલિતનિબંધ૧૬
કાવ્યારમ્ભે સરસ્વતી-પ્રાર્થનાવિનોદ જોશીકવિતા૨૩
બદામઘરમનહર મોદીકવિતા૨૪
ઘડતું જાય છે.મનહરલાલ ચોક્સીકવિતા૨૪
પડછાયોગિરીન જોશીકવિતા૨૪
બે ઓડિયા કાવ્યો: (પવન, પથ્થર) સીતાકાન્ત મહાપાત્ર અનુ. વર્ષા દાસકવિતા૨૫
પત્રમાંબ્રેન્યાઝ ધ્રોલવીકવિતા૨૭
ટૂંકી વાર્તામાં ચમત્કૃતિભર્યો અંતશરીફા વીજળીવાળાવિવેચન૨૮
વિલક્ષણ મનોજગતનું દર્શન કરાવતી લઘુનવલ ‘કાવેરી’ (ધીરેન્દ્ર મહેતા)રમણીક સોમેશ્વરવિવેચન૩૭
૧૯૯૩: નવેમ્બર: અંક-૧૧ ગોવર્ધનરામ વિશેષાંકપ્રાસંગિકદ્રુમનભાઈ ત્રિવેદીપ્રવચન
ગુજરાતનો પુરુષાર્થદિનશા પટેલપ્રવચન
સ્મૃતિના મંદિરમાંરઘુવીર ચૌધરીપ્રવચન
ભારતીય સંસ્કૃતિનો ઉન્મેષઉશનસ્વિવેચન
વડ ને વડવાઈપ્રકાશ ન. શાહવિવેચન૧૩
સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ અને આપણેમનુભાઈ પંચોળીવિવેચન૧૫
ગોવર્ધનરામનું સમાજદર્શન ‘સરસ્વતીચંદ્ર’માં કુમુદ-સરસ્વતીચંદ્રની કથા ઘટના દ્વારા અભિવ્યક્તિકુલીનચંદ્ર યાજ્ઞિકવિવેચન૨૯
ગોવર્ધનરામનો ધર્મતત્ત્વવિચારવિનોદ અધ્વર્યુવિવેચન૩૪
ગોવર્ધન-પરિચય (ગોવર્ધનરામ વિષયક ગ્રંથોનો પરિચય)રમેશ ર. દવેવિવેચન૫૯
ગોવર્ધનભવનમાં ગોવર્ધનરામ પ્રાણપ્રતિષ્ઠાજયંત પરમારઅહેવાલ૭૪
૧૯૯૩: ડિસેમ્બર, અંક-૧૨ગુજરાત અને બંગાળ વચ્ચે સાંસ્કૃતિક સેતુ (કલકત્તા અધિવેશન: ૧૯૯૩ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
તારઅંજલિ ખાંડવાળાવાર્તા
દ્રૌપદીમહાશ્વેતાદેવી, ભોળાભાઈ પટેલવાર્તાનુવાદ૧૧
ત્રણ કાવ્યો (છેલ્લે, અચાનક, વિસૃષ્ટિ)રાજેન્દ્ર શુક્લકવિતા૨૫
નવી દૃષ્ટિ મળતાંઉશનસ્કવિતા૨૭
બે કાવ્યો (ગમે તેટલો દૂર જાઉં, જાદુઈ કલમ)સુભાષ મુખોપાધ્યાય ભોળાભાઈ પટેલકાવ્યાનુવાદ૨૮
આ ઉમાશંકર મારામાં જ છેયજ્ઞેશ દવેસ્મૃતિલેખ૨૯
વાર્ષિક લેખ-લેખક સૂચિસંકલિતસૂચિ૩૮
૧૯૯૪: જાન્યુઆરી, અંક-૧
એ અવસ્થા હતીરાજેન્દ્ર શુક્લકવિતા
એક પછી એકચિનુ મોદીકવિતા
એક ગીતરમણીક સોમેશ્વરકવિતા
મૂંગામંતર થઈ જુઓસુધીર પટેલકવિતા
બે કાવ્યોમનસુખ લશ્કરીકવિતા
પરિષત્પ્રસાદી વ્યાખ્યાન અંશો - ઉશનસ્: (નિવૃત્ત થતા પ્રમુખ)ઉશનસ્વિવેચન
વ્યાખ્યાન અંશો - રાજેન્દ્ર શાહ (પરિષદ પ્રમુખ)રાજેન્દ્ર શાહવિવેચન
વ્યાખ્યાન અંશો - ભગવતીકુમાર શર્મા (આસ્વાદ વિભાગના અધ્યક્ષ)ભગવતીકુમાર શર્માવિવેચન
વ્યાખ્યાન અંશો - મધુ રાય (સર્જન વિભાગ : નાટક્ધાા અધ્યક્ષ)મધુ રાયવિવેચન
વ્યાખ્યાન અંશો - ચિમનલાલ ત્રિવેદી (વિવેચન-સંશોધન વિભાગના અધ્યક્ષ)ચિમનલાલ ત્રિવેદીવિવેચન૧૦
વ્યાખ્યાન અંશો - જયંત ગાડીત (પરિસંવાદ વિભાગના અધ્યક્ષ)જયંત ગાડીતવિવેચન૧૧
યાત્રામૃતની લોટી (મુકુન્દરાય પારાશર્યકૃત ‘મારા ગુરુની વાતો’નું પ્રાસ્તાવિક)મનુભાઈ પંચોળીવિવેચન૧૩
‘શતં જીવ સ્પ્રિંગ:’જયેન્દ્ર ત્રિવેદીવિવેચન૧૮
(ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટની ૯૧મી જયંતિને અનુલક્ષીને)
ટૂંકી વાર્તા સામેના પડકારોહિમાંશી શેલતવિવેચન૨૪
૩૭મા અધિવેશનનો કલકત્તામાં સાહિત્યકલ્લોલજયંત પરમારઅહેવાલ૩૫
પત્રચર્ચા : સર્વનામનાં રૂપોકૃપાશંકર જાની૪૨
૧૯૯૪: ફેબ્રુઆરી, અંક-૨ઓડિયા કવિ સીતાકાન્ત મહાપાત્રને જ્ઞાનપીઠ ઍવૉર્ડભોળાભાઈ પટેલતંત્રીલેખ
નિયતિહર્ષદ ત્રિવેદીવાર્તા
અંકોડાસુભાષ શાહકવિતા૧૩
રેતકણી છેભગવતીકુમાર શર્માકવિતા૧૪
રુદનથી ભર્યું અંતર (ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ પૉલ વર્લેની કાવ્યરચના ‘II Pleure dans mon coeur’નો અનુવાદ)અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૧૫
આ વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા ટૉની મોરિસનપ્રીતિ સેનગુપ્તાવિવેચન૧૬
‘અભિજ્ઞાન શાકુન્તલમ્’નો સાતમો અંકવિનોદ અધ્વર્યુવિવેચન૨૦
ભાષાની કટોકટી (‘ઇન્ડિયન બુક રિવ્યૂ’ના ગુજરાતી વિશેષાંગના અતિથિ સંપાદક્ધાા લેખનો અનુવાદ)ગણેશ દેવી અનુ. બિપિન પટેલવિવેચન૨૯
પત્રચર્ચા : ઉપરોક્ત આમુખ વિશેબાબુ સુથાર૩૩
૧૯૯૪: માર્ચ અંક-૩કવિ પ્રેમાનંદ વિશે કવિ ઉમાશંકરભોળાભાઈ પટેલતંત્રીલેખ
હા તો હમારી સલામ: માસ્ટર સ્ટોરીટેલર પન્નાલાલનેલાભશંકર ઠાકરવિવેચન
પ્રેમાનંદ પરિસંવાદજયંત પરમારઅહેવાલ૪૨
૧૯૯૪: એપ્રિલ, અંક-૪બ.ક.ઠા.નું અનુવાદ ક્ષેત્રે પ્રદાનભોળાભાઈ પટેલતંત્રીલેખ
દેવોની ઘેર રે....નટવરસિંહ પરમારલલિતનિબંધ
એક ગીતમનસુખ લશ્કરીકવિતા૧૧
ઘર ભણીરમણીક અગ્રાવતકવિતા૧૨
કાળો પ્હાડચિનુ મોદીકવિતા૧૩
પ્રવાલદ્વીપભરત ભટ્ટ ‘તરલ’કવિતા૨૦
વિવેચનમાં વિધાયક નિર્ભીકતાની સામે કૃતક વિધાયકતારમણ સોનીવિવેચન૨૧
‘નો થિયેટર’ની કલા (જાપાનીઝ નાટ્યકાર સિઆમી મોટોકીયોના ‘નો થિયેટર’ અને સાહિત્યક્ષેત્રે પ્રદાન અંગે)અનુ. સુભાષ શાહવિવેચન૨૯
આનંદ અને બેચેની સાહિત્યકારનો પ્રેરણાસ્રોત (નારાયણ દેસાઈ અને વિજય તેંડુલકરને અપાયેલા સાહિત્ય અકાદમી પુરસ્કાર અને સરસ્વતી સમ્માન વિશે)વનમાળા દેસાઈવિવેચન૩૧
‘પૅરેલિસીસ’ કસબનું હાડપિંજર?રાધેશ્યામ શર્માવિવેચન૩૬
(ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાનું પુનર્મૂલ્યાંક્ધા)
અવલોકનીય : જયંત કોઠારીકૃત વિવેચનસંગ્રહ ‘વાંકદેખા વિવેચનો’ વિશેસતીશ વ્યાસવિવેચન૪૧
ઇન્દુ પુવારકૃત એકાંકીસંગ્રહ ‘હું પશલો છું’ વિશેભરત મહેતાવિવેચન૪૨
૧૯૯૪: મે, અંક-૫તુલનાત્મક સાહિત્ય વિશેભોળાભાઈ પટેલતંત્રીલેખ
ખરીદીહિમાંશી શેલતવાર્તા
સ્ફુલ્લિગંની સાંકળઉદયન ઠક્કરકવિતા
પ્રતીતિસંજુ વાળાકવિતા૧૦
કાવ્યહેલી જોઉં છુંબ્રેન્યાઝ ધ્રોલવીકવિતા૧૧
ગીત પૂર્વેનું ગીતભગીરથ બ્રહ્મભટ્ટકવિતા૧૨
કલમને છોડવી પડશેલાલજી કાનપરિયાકવિતા૧૨
એક અલૌકિક વિરહકાવ્ય (જુગતરામ દવેકૃત ‘અંતરપટ’ વિશે)ગોરાવિવેચન૧૩
પ્રારંભિક પારસી-ગુજરાતી રંગભૂમિદિનકર ભોજકવિવેચન૧૭
‘આફ્રિકાનો પ્રવાસ’ (નાનાભાઈ ભટ્ટની ‘કુમાર’માં તા. ૨૭-૧૨-૨૪ના રોજ પ્રસિદ્ધ થયેલી (પ્રવાસલેખમાળાના અપ્રગટ પુસ્તક્ધાું અવલોક્ધા)જયકર છો. જોશીવિવેચન૨૬
અવલોકનીય : હસુ યાજ્ઞિક સંપાદિત ‘લોકગીતોમાં રામચરિત્ર અને પાંડવકથા’ વિશેબળવંત જાનીવિવેચન૩૫
પત્રચર્ચા : ‘હાં તો હમારી સલામ: માસ્ટરસ્ટોરીટેલર પન્નાલાલને’ વિશેપત્ર
પત્રરાધેશ્યામ શર્માપત્ર૩૭
પત્રમાય ડિયર જયુપત્ર૩૮
પત્રબહાદુરભાઈ જ. વાંકપત્ર૩૮
૧૯૯૪: જૂન, અંક-૬મૂળિયાં અને પાંખો (નોબેલ પારિતોષિક વિજેતા સ્પેનિશ કવિ હિમેનેથની એક સૂક્તિ વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
આકાશ તરફ આંગળીઅનિલ વ્યાસવાર્તા
....ને સામે છે મારું મનરમેશ ર. દવેવાર્તા૧૭
જંગલીદક્ષા વ્યાસકવિતા૨૪
બે હાઈકુનિનાદ ધિ. અધ્યારુકવિતા૨૪
ઝંખનાગઢભરત ભટ્ટ ‘તરલ’કવિતા૨૫
ગઝલઅમિત વ્યાસકવિતા૨૫
કોપાઈ (કાવ્યના શીર્ષક અને કવિતાની રચનારીતિ વિશે અનુવાદક્ધાી પ્રારંભમાં નોંધ)રવીન્દ્રનાથ ઠાકુર અનુ. ભોળાભાઈ પટેલકાવ્યાનુવાદ૨૬
ભારતીય રંગભૂમિના પરિપ્રેક્ષ્યમાં મરાઠી રંગભૂમિઉત્પલ ભાયાણીવિવેચન૩૦
ગુજરાતી આધ્યાત્મિક કવિતારમણલાલ જોશીવિવેચન૩૩
અવલોકનીય : બકુલ ત્રિપાઠીકૃત નિબંધસંગ્રહ ‘હિંડોળો ઝાકમઝોળ’ વિશેઈલા નાયકવિવેચન૪૦
નવનીત ઉપાધ્યાયકૃત ગીતસંગ્રહ ‘દરિયાનો પડઘો’ વિશેવિજય શાસ્ત્રીવિવેચન૪૨
૧૯૯૪: જુલાઈ, અંક-૭માનવધર્મસભા (દુર્ગારામ મહેતા સ્થાપિત આ સંસ્થાનાં દોઢસો વર્ષ પૂરાં થયાં તે સંદર્ભે)‘ભોળાભાઈ પટેલતંત્રીલેખ
એક હતી રાણીનીતિન ત્રિવેદીવાર્તા
વિ-રતિઉશનસ્કવિતા૧૬
બે ગઝલભગવતીકુમાર શર્માકવિતા૧૭
પાઠક્ધાી કાવ્યબાની: સાશ્ય અને સંવાદચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૮
વિવેચક સુન્દરમ્ : પુનર્મૂલ્યાંક્ધાકેટલાંક નિરીક્ષણોનીતિન મહેતાવિવેચન૨૪
અનુઆધુનિકતાવાદ એક તર્કસંગત વિવૃત્તિ - Rationale?નટવરસિંહ પરમારવિવેચન૩૫
૧૯૯૪: ઑગસ્ટ, અંક-૮હરિવલ્લભ ભાયાણીને નરસિંહ મહેતા પુરસ્કારભોળાભાઈ પટેલતંત્રીલેખ
અષ્ટપદી: સેઈન્ટ જ્હૉન ઑફ ધ ક્રોસનાં કાવ્યો અનુ. નિરંજન ભગતકાવ્યાનુવાદ
(આ કાવ્યોના અનુવાદ માટેની નિમિત્ત રૂપ ઘટના વિશે પ્રારંભમાં અનુવાદક્ધાી નોંધ છે)
વસ્ત્રાવરણ (એકાંકીનાં વિષયવસ્તુ અને ઉદ્દેશ વિશે લેખક્ધાું પ્રારંભે નિવેદન છે)મનુભાઈ પંચોળીએકાંકી૨૦
અવલોકનીય : દલપત ચૌહાણકૃત નવલકથા ‘મલક’ વિશેવિજય શાસ્ત્રીવિવેચન૪૦
૧૯૯૪: સપ્ટેમ્બર, અંક-૯ તુલનાત્મક કાવ્યશાસ્ત્ર-વિશેષાંકસંપાદકીયચન્દ્રકાન્ત ટોપીવાળાસંપાદકીય
તુલનાત્મક કાવ્યશાસ્ત્રની કેટલીક સમસ્યાગણેશ દેવી અનુ. શાલિની વકીલવિવેચન
ભારતીય રસબોધની અનન્યતાચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૨
ધ્વનિવિચાર અને પ્રતીકવાદવિજય પંડ્યાવિવેચન૨૦
વક્રોક્તિવિચાર અને રશિયન સ્વરૂપવાદબાબુ સુથારવિવેચન૩૨
રસવિચાર અને આધુનિક સાહિત્યશિરીષ પંચાલવિવેચન૪૭
૧૯૯૪: ઑક્ટોબર, અંક-૧૦‘દક્ષિણા’નો છેલ્લો અંક (સુન્દરમ્ દ્વારા સંપાદિત ત્રૈમાસિક વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
ચુટકીહરીશ નાગ્રેચાવાર્તા
અલંગ (જહાજવાડો)ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૧૩
ધરમપુરના એક પહાડી ગામમાં રાતઉશનસ્કવિતા૧૪
બોલી જ નહિચિનુ મોદીકવિતા૧૫
મનહર અને મોદીમનહર મોદીકવિતા૧૫
કેલિફોર્નિયા માઉન્ટેનઉદયન ઠક્કરકવિતા૧૬
અહીંમંગળ રાઠોડકવિતા૨૦
સ્ટીવન સ્પિલબર્ગનું ‘શીન્ડલર્સ લિસ્ટ’અભિજિત વ્યાસફિલ્મ-અવલોક્ધા૨૧
કથાસાહિત્યની વિભાવનાશરીફા વીજળીવાળાવિવેચન૨૫
ભાયાણીસાહેબનો ભાવોચ્છવાસરાધેશ્યામ શર્માવિવેચન૩૪
અવલોકનીય : ‘ગુજરાતી બાલકથાસાહિત્ય’ (ખંડ-૧ ઈ.સ. ૧૯૪૦ સુધી) લે. શ્રદ્ધા ત્રિવેદી વિશેકીર્તિદા જોશીવિવેચન૩૯
‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને’ (પાઠચર્ચા)હરિવલ્લભ ભાયાણીવિવેચન૪૧
પત્રચર્ચા : ‘મૌન’ શબ્દના ઉપયોગ અંગેજયન્ત પાઠક૪૪
૧૯૯૪: નવેમ્બર, અંક-૧૧દેશી ભાષાઓનું ભવિષ્ય નથી?ભોળાભાઈ પટેલતંત્રીલેખ
પાગલખાનામાંશિશિર રામાવતવાર્તા
ચેત મછંદરરાજેન્દ્ર શુક્લકવિતા૧૮
ગોરખ આયારાજેન્દ્ર શુક્લકવિતા૧૯
જળના પડઘા પડ્યા કરેહરિકૃષ્ણ પાઠકકવિતા૨૦
સાંઠગાંઠચિનુ મોદીકવિતા૨૧
હોય છેચંદ્રેશ શાહકવિતા૨૨
મને હું શોધું છુંદલપત પઢિયારકવિતા૨૩
દુર્ગની સફરેભરત ભટ્ટ ‘તરલ’કવિતા૨૪
બે હાઈકુનિનાદ અધ્યારુકવિતા૨૪
આપણો સમય, આપણું સર્જનચંદ્રકાન્ત શેઠકેફિયત૨૫
આજનું વિજ્ઞાનવિશ્વ અને ગઈકાલનો લેખક : જૂલે વર્નહરીશ નાયકવિવેચન૨૯
અવલોકનીય : સામાન્ય જ્ઞાનનો ખજાનો (રજની વ્યાસકૃત ‘વિશ્વજ્ઞાનકોષ’ વિશે)કુલીનચંદ્ર યાજ્ઞિકવિવેચન૩૫
પરાવલંબન અને સર્જકતાના પ્રશ્નો: ‘ધૃતરાષ્ટ્ર’ (ધનંજય વૈરાગીકૃત બંગાળી નાટક (‘અનુ. જ્યોતિ ભાલરિયા) વિશે)ભરત મહેતાવિવેચન૩૭
પત્રચર્ચા : ‘અનુઆધુકિતાવાદ’ની સમીક્ષા વિશેબાબુ સુથાર૪૧
૧૯૯૪: ડિસેમ્બર અંક-૧૨કીડી-મંકોડીના સંગમે (ગુ.સા.અકાદમી યોજિત લોકાખ્યાન શિબિર માટે ખેડબ્રહ્માથી અંબાજી જતાં માર્ગમાં આવતી આ બે નદીઓ અને આસપાસના પ્રદેશના પ્રવાસનું સ્મરણ)‘ભોળાભાઈ પટેલતંત્રીલેખ
જગરું: એક (જમીનદાર-પરિવારની શિયાળુ-રાત્રિ બેઠકો દરમ્યાન થતી તાપણું-કથા)નટવરસિંહ પરમારઅંગતનિબંધ
કૂંડાળાની આણક્ધાુ આચાર્યવાર્તા
એક કાવ્યરમેશ પટેલકવિતા૧૭
બે હાઈકુરમેશ પટેલકવિતા૧૮
ગઝલરાજેશ વ્યાસ ‘મિસ્કીન’કવિતા૧૮
....કે તું આવી હશેરાજેશ વ્યાસ ‘મિસ્કીન’કવિતા૧૯
બખડજંતરલાલજી કાનપરિયાકવિતા૧૯
‘પેરેડાઈઝ લોસ્ટ’ના અનુવાદની સમસ્યાઓદુષ્યંત પંડ્યાવિવેચન૨૦
કવિ જયવંતસૂરિકૃત લોચનકાજલ સંવાદકીર્તિદા જોશીવિવેચન૨૮
અવલોકનીય : ‘અંચઈ’ સંંબંધી લાંબીટૂંકી (શિરીષ પંચાલકૃત વાર્તાસંગ્રહ ‘અંચઈ’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૩૪
વાર્ષિક લેખ-લેખક સૂચિસંકલિતસૂચિ૪૦
૧૯૯૫: જાન્યુઆરી, અંક-૧ચીનમાં ચોપન દિવસ (ઉમાશંકર જોશીકૃત યાત્રાવૃત્ત વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
જગરુ: બેનટવરસિંહ પરમારઅંગતનિબંધ
સુભદ્રારવીન્દ્ર પારેખવાર્તા
હથેળી પર મસ્તકઅનિલ ન. વ્યાસવાર્તા૧૨
ગોઝારી વાવમનીષા જોષીકવિતા૧૯
મોડું થયુંમહેશ દાવડકરકવિતા૨૦
જો જો હવેમહેશ દાવડકરકવિતા૨૦
ક્યાંથી મળીએ!હર્ષદ ચંદારાણાકવિતા૨૧
કથનકેન્દ્રના પ્રશ્નની વ્યાપકતાશરીફા વીજળીવાળાવિવેચન૨૨
પરિકલ્પ માગતું સ્ફુરણચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૩૧
પત્રચર્ચા : દેશી ભાષાઓનું ભવિષ્ય નથી? વિશેબળવંત નાયક૩૫
ગુ.સા. પરિષદનું ૧૮મું જ્ઞાનસત્ર: ભીમોરાઉષા ઉપાધ્યાયઅહેવાલ૩૬
૧૯૯૫: ફેબ્રુઆરી, અંક-૨સદ્ગત ભોગીલાલ સાંડેસરાભોળાભાઈ પટેલતંત્રીલેખ
જાદુગરબહાદુરભાઈ જ. વાંકવાર્તા
જગરું: ૩નટવરસિંહ પરમારઅંગતનિબંધ
પાશસંજુ વાળાકવિતા૧૪
દટ્ટણ સુધીભગવતીકુમાર શર્માકવિતા૨૪
ગુજરાતનું કંઠસ્થ પરંપરાનું સાહિત્ય: સ્વરૂપલક્ષી વિચારણા : ૧બળવંત જાનીવિવેચન૨૫
એક વધેલી ક્ષણ (મનહર મોદીના કાવ્યસંગ્રહ ‘એક વધારાની ક્ષણ’ વિશે)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૩૫
વિનોદ ભટ્ટની સર્જનયાત્રારતિલાલ બોરીસાગરવિવેચન૪૦
૧૯૯૫: માર્ચ, અંક-૩
દેશીવાદભોળાભાઈ પટેલતંત્રીલેખ
કૅટવૉકહરીશ નાગ્રેચાવાર્તા
છેલ્લો પત્રરવીન્દ્રનાથ ઠાકુર, ભોળાભાઈ પટેલકાવ્યાનુવાદ૧૫
વરસાદરમેશ પારેખકવિતા૧૮
પત્રમાં તેથી જહરેશ ‘તથાગત’કવિતા૧૮
ગીતરાજેશ પંડ્યાકવિતા૧૯
ગુજરાતનું કંઠસ્થ પરંપરાનું સાહિત્ય : ૨બળવંત જાનીવિવેચન૨૦
સંપાદકીય લેખોને શું તાકવું છે?કિશોર વ્યાસવિવેચન૨૮
અના કેરેનિના: મેટા ફિઝિક્સ અને એસ્થેટિક્સવિજય શાસ્ત્રીવિવેચન૩૭
૧૯૯૫: એપ્રિલ, અંક-૪
રઘુવીર ચૌધરીને દર્શક ફાઉન્ડેશન ઍવોર્ડભોળાભાઈ પટેલતંત્રીલેખ
એકતાનગરની આપત્તિરમણીક અગ્રાવતહાસ્યનિબંધ
દીકરીનો વિવારમેશ ર. દવેવાર્તા૧૦
સ્પર્શનાં નવપલ્લવવિં. દા. કરંદિકર અનુ. ભારતી પંડ્યાલલિતનિબંધ૧૪
ડૂબવુંસિતાંશુ યશશ્ર્ચંદ્રકવિતા૧૭
અસ્તુ સર્વને (છંદ : અનુષ્ટુપ)રાજેન્દ્ર શાહકવિતા૨૧
સર્વ પ્રિયે! મધુર કૈંક વધુવસંતેઉશનસ્કવિતા૨૨
ગઝલ‘રાઝ’ નવસારવીકવિતા૨૩
ગ્રંથસૂચિવિહોણું ગુજરાત !પ્રકાશ વેગડઅભ્યાસ૨૪
નાટ્યસદીના સંધિકાળે (રોબર્ટ બેનેડેટ્ટિકૃત ‘એક્ટિંગ ઈન અવર સેન્ચ્યુરી’માંથી)અનુ. હસમુખ બારાડીવિવેચન૨૮
‘ઉઠાઉગીર’ની વ્યથાકથા (લક્ષ્મણ ગાયકવાડની આત્મકથા ‘ઊચલ્યા’ના રવીન્દ્ર પારેખકૃત અનુવાદ ‘ઉઠાઉગીર’ વિશે)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૨૯
ભવાઈ: નટ, નર્તન અને સંગીત (કૃષ્ણકાન્ત કડકિયાકૃત વિવેચનસંગ્રહ ‘ભવાઈ: નટ અને સંગીત’ વિશે)જનક એચ. દવેવિવેચન૩૬
કવિતાછાયાના પ્રદેશમાં: સબૂરી ફળી નથી (લાલજી કાનપરિયાકૃત કાવ્યસંગ્રહ ‘ઝલમલ ટાણું’ વિશે)મણિલાલ હ. પટેલવિવેચન૩૯
૧૯૯૫: મે, અંક-૫સદ્ગત કવિશ્રી હરીન્દ્ર દવેભોળાભાઈ પટેલતંત્રીલેખ
હું બન્યો શાયર‘નિનાદ’ ગઝલીકવિતા
ગઝલમૌન બલોલીકવિતા
એક કાવ્યનીલેશ રૂપાપરાકવિતા
અધૂકડાં અણઉભર્યાંફારૂક શાહકવિતા
રામ-જન્મભૂમિનિર્મિશ ઠાકરકવિતા
ઊડો રે પંખીલાલજી કાનપરિયાકવિતા
દ્વાર વચમાંલાલજી કાનપરિયાકવિતા
ફૅમિલી આલ્બમસુરેશ ઓઝાવાર્તા૧૦
પ્રસન્નતાયશવંત ઠક્કરવાર્તા૨૧
નરસિંહ મહેતા અને ગુજરાતી ભાષા એમની રચનાઓમાં પ્રગટ થતી ગુજરાતી ભાષાની ક્ષમતાભાનુપ્રસાદ ત્રિવેદીવિવેચન૨૭
‘પ્રકાશનો પડછાયો’ એક સમીક્ષા (દિનકર જોષીની ગાંધી અને ગાંધીપુત્ર હરિલાલને વિષય બનાવતી નવલકથા વિશેરમેશ બી. શાહવિવેચન૩૫
એકલતાનું ઉપનિષદ (ભગવતીકુમાર શર્માના કાવ્યસંગ્રહ ‘નખદર્પણ’ની પ્રસ્તાવના)ચિનુ મોદીવિવેચન૪૧
૧૯૯૫: જૂન, અંક-૬ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજીભોળાભાઈ પટેલતંત્રીલેખ
ફરી ચાલવુંસિતાંશુ યશશ્ર્ચંદ્રકવિતા
તો ગોત હવેચિનુ મોદીકવિતા
કાળો ડુંગર (કચ્છ)ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા
ગઝલમનહર મોદીકવિતા
ગઝલમનહર મોદીકવિતા
દરિયામાં દરિયો તે તારી આંખોરમેશ પારેખકવિતા
વાટકી જેવી વાતરમેશ પારેખકવિતા
મનના માલિકદલપત પઢિયારકવિતા
ભૂખઅનિલ વ્યાસટૂંકી વાર્તા૧૦
રાધા આજે નહિ રાંધેપૂરબી બસુ, અનુ. ભોળાભાઈ પટેલવાર્તાનુવાદ૧૯
સુન્દરમ્નું સર્જનાત્મક ગદ્યરવીન્દ્ર પારેખવિવેચન૨૪
બક્ષીના જીવન-સાહિત્યનો આસ્વાદ્ય આલેખ (જયંતીલાલ મહેતાકૃત: ‘બક્ષી એક જીવની વિશે’)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૪૧
પત્રચર્ચા : દેશી ભાષાનું ભવિષ્ય નથી - એ તંત્રીલેખ વિશેમનુભાઈ પંચોળીપત્ર૪૪
પત્રચર્ચા : ‘સાપના ભારા’ના ‘શલ્યા’ એકાંકીનો સુધારેલો અંતચંદ્રકાન્ત શેઠપત્ર૪૫
૧૯૯૫: જુલાઈ, અંક-૭‘વીંધાયેલો અવાજ’ યાને કટોકટી અને કવિ (ઉમાશંકર જોશી દ્વારા શિલોંગમાં રચાયેલી, કટોકટીના વિરોધનો સૂર પ્રગટાવતી કવિતા વિશે)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
ત્રાંસી આંખેનિમેષ દેસાઈવાર્તા
બે ગઝલરાજેશ વ્યાસ ‘મિસ્કીન’કવિતા
ખાબોચિયામાંરમેશ પટેલકવિતા
મને શોધતો હતોભરત ભટ્ટ ‘તરલ’કવિતા
હવામાંમહેશ દાવડકરકવિતા
ગોત્રગીતા નાયકકવિતા
કવિનું ઘરમણિલાલ હ. પટેલપ્રવાસનિબંધ૧૦
ગુજરાતી આત્મકથાલેખનચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૪
નાટક: એક ચર્ચા (ક્ધનડ ભાષાના નાટ્યકાર ગિરીશ ર્ક્ધાાડ, નવલકથાકાર યુ.આર.અનંતમૂર્તિ અને દિગ્દર્શક પ્રસન્ના વચ્ચેની પ્રશ્નોત્તરી)‘અનુ. શરીફા વીજળીવાળાવિવેચન૨૫
‘બેંગાલ નાઇટ્સ’ એક નોંધ (મૈત્રેયી દેવીકૃત બંગાળી નવલકથા ‘ન હન્યતે’ની વસ્તુ સામગ્રી આધારિત રૂમાનિયન નવલકથા ‘મૈત્રેયી’ના ફ્રેંચ અને તેના પરથી થયેલા અંગ્રેજી અનુવાદ વિશે)યશોધર અ. જોશીવિવેચન૩૭
પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશેપ્ર. ચુ. વૈદ્ય૪૨
પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશેનવનીત શાહ૪૫
પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશેમહેન્દ્ર ત્રિવેદી૪૬
પત્રચર્ચા : ભાષાશિક્ષણ અને સાહિત્ય પરિષદ વિશેયોગેન્દ્ર વ્યાસ૪૬
૧૯૯૫: ઑગસ્ટ, અંક-૮હીરાબહેન પાઠકનું સન્માનભોળાભાઈ પટેલતંત્રીલેખ
ધરતીનો છોડજિતેન્દ્ર પટેલવાર્તા
ત્રણ કાવ્યોકમલ વોરાકવિતા૧૬
તગતગ તમિસ્રચંદ્રકાન્ત શેઠકવિતા૨૦
.....નહીં!ચંદ્રકાન્ત શેઠકવિતા૨૧
ધરમપુરના જંગલમાં વૈશાખી બપોરઉશનસ્કવિતા૨૨
ગઝલમનહર મોદીકવિતા૨૩
બૌદ્ધ સહજયાની સિદ્ધ સરહપાદનો અપભ્રંશ ભાષામાં રચિત દોહાકોશહરિવલ્લભ ભાયાણીવિવેચન૨૪
અવલોકનીય :મ. ન. દ્વિવેદી પર આધારિત ધીરુભાઈ ઠાકરકૃત નાટક ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’ વિશેભરત મહેતા૩૭
૧૯૯૫: સપ્ટેમ્બર-ઑક્ટોબર, અંક-૯-૧૦ ભીમોરા જ્ઞાનસત્ર વિશેષાંકભીમોરા જ્ઞાનસત્ર વિશેષાંકભોળાભાઈ પટેલતંત્રીલેખ
બકુલભાઈનો ‘હિંડોળો’ નિબંધની છોળ (ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પુરસ્કૃત બકુલ ત્રિપાઠીકૃત નિબંધસંગ્રહ ‘હિંડોળો ઝાકમઝોળ’ વિશે)દિગીશ મહેતાવિવેચન
પહેલી બેઠક: ૧૯૯૨-૯૩નાં બે વર્ષના ગુજરાતી સાહિત્યનું સરવૈયું નવલકથારવીન્દ્ર પારેખવિવેચન
ટૂંકી વાર્તાવિનાયક રાવલવિવેચન૧૫
વિવેચનરમણ સોનીવિવેચન૧૯
નિબંધ-ઇતર ગદ્યસાહિત્યરતિલાલ બોરીસાગરવિવેચન૨૫
સંશોધનદર્શના ધોળકિયાવિવેચન૩૬
બાળસાહિત્યઈશ્વર પરમારવિવેચન૪૩
આત્મકથા અને જીવનકથાસાહિત્યમુનિકુમાર પંડ્યાવિવેચન૫૦
બીજી બેઠક: સાહિત્યસ્વરૂપ: સમકાલીન ગુજરાતી નવલિકા ભાવક સાથેનું પુન:સંધાનહિમાંશી શેલતવિવેચન૬૧
અધ્યક્ષીય વક્તવ્યજયંત ગાડીતવિવેચન૬૫
ત્રીજી બેઠક: સર્જકનું પુનર્મૂલ્યાંકન: જયંતિ દલાલ માનવીય નિસબતના સર્જકભગવતીકુમાર શર્માવિવેચન૬૮
મોજૂદા હાલાતમાં ફાવી ગયેલા કટાક્ષના નાટ્યકારહસમુખ બારાડીવિવેચન૭૧
૧૯૯૫: અંક-૧૧ નવેમ્બરસક્ષમ ગુજરાતીભોળાભાઈ પટેલતંત્રીલેખ
રીઅલ ભાગ્યોદયપન્ના નાયકવાર્તા
વ્યક્તિચિત્ર: સ્નેહરશ્મિ ઝીણાભાઈજયન્ત પંડ્યાચરિત્રનિબંધ
સુનો ભાઈ સાધો: ૧-૧૦હરીશ મીનાશ્રુકવિતા૧૩
જમીનમાંથી હાથ જોડીનેસુધીર દેસાઈકવિતા૧૮
આપ્તજનચિનુ મોદીકવિતા૧૮
આરોઓવારોરવીન્દ્ર પારેખકવિતા૨૩
‘કોણ?’માં અસ્તિત્વવાદી અંશો (લાભશંકર ઠાકરની ‘કોણ’ નવલકથા વિશે)ડૉ. વિજય શાસ્ત્રીવિવેચન૨૪
થીએટર લોકશાહી અને સ્વસ્થ માનવીય સંબંધોની પ્રક્રિયાની પ્રયોગશાળા તરીકેહસમુખ બારાડીવિવેચન૩૩
પુસ્તક-પરિચય : ‘પરદાનશીન’ (જસબીર જૈન, અમીના અમીન સંપાદિત નિબંધસંચય વિશે)મંજુલા કે. વર્માવિવેચન૩૬
લોકગીતમાં ‘રૂખડ બાવો’લાભશંકર પુરોહિતવિવેચન૪૧
૧૯૯૫: ડિસેમ્બર, અંક-૧૨સદ્ગત પિનાક્ધિા્ ઠાકોરભોળાભાઈ પટેલતંત્રીલેખ
સળઅનિલ વ્યાસવાર્તા
ગદ્યખંડનિમેષ દેસાઈલલિત ગદ્ય૧૪
ગઝલદિનેશ ડોંગરે ‘નાદાન’કવિતા૧૭
હાઈકુધર્મેન્દ્રસિંહ જે. ગોહિલકવિતા૧૭
મૌનનો ઉદ્ગાર છું‘ઉશના’કવિતા૧૮
બેઠાં છીએભરત ભટ્ટ ‘તરલ’કવિતા૧૮
આજનું આકાશહર્ષદ ત્રિવેદીકવિતા૧૯
ત્રણ ગઝલમનહર મોદીગઝલ૨૦
કદી સૂતો નથી (વ્યક્તિ અને કવિ તરીકે પિછાણેલા ગાંધીપ્રભાવ વિશે)હસમુખ પાઠકઅંગતનિબંધ૨૨
નાટકવિજય તેંડુલકર અનુ. જયા મહેતાવિવેચન૩૦
‘રંગતરંગ’ ભાગ-૧ (‘જ્યોતીન્દ્ર : એક અભ્યાસ’ એ આગામી ગ્રંથનો અંશ)બકુલ ત્રિપાઠીવિવેચન૩૨
‘અવલોકનીય : સંદર્ભ, નિર્ભીક પર્યેષણાનો રાધેશ્યામ શર્માવિવેચન૩૫
(રમણ સોનીકૃત ‘વિવેચનસંદર્ભ’ વિશે)
વાર્ષિક લેખ-લેખકસૂચિસંકલિતસૂચિ૪૧