1986-1990: પરબસૂચિ

 

પરબ - અંક વિગત
કૃતિશીર્ષક કર્તાનામ કૃતિસ્વરૂપ પૃ.સંખ્યા
૧૯૮૬: જાન્યુઆરી, અંક-૧કવિતાનો શબ્દભોળાભાઈ પટેલસંપાદકીય
પ્રવચનપ્રસાદી : આગલી પેઢીના પેંગડામાં પગ ઘાલવાની શક્તિ (પરિષદના ૩૩મા પૂના અધિવેશનના પ્રમુખીય પ્રવચનઅંશ)કે. કા. શાસ્ત્રીવિવચેન
લલિતનિબંધનાં પગલાંની મોહક ગતિનો મર્મ (સર્જન વિભાગના અધ્યક્ષનો પ્રવચનઅંશ)ચંદ્રકાન્ત શેઠવિવેચન
સાહિત્યમાં સાતત્ય અને પરિવર્તન (પરિસંવાદ વિભાગના અધ્યક્ષનો પ્રવચનઅંશ)સુરેશ દલાલવિવેચન
કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય (વિવેચનવિભાગના અધ્યક્ષનો પ્રવચનઅંશ)જયંત કોઠારીવિવેચન૧૦
રશિયન સ્વરૂપવાદી કાવ્યવિચારણાચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૩
ઓળીપોઝવેરચંદ મેઘાણીવાર્તા૨૧
અડધો ફોડું, દડધો ફોડું‘જાતિસ્મર’સંસ્મરણ૨૯
સંગીતમાં શબ્દનું મહત્ત્વ કેટલુંઅભિજિત વ્યાસવિવેચન૩૨
છે ને ગમ્મત?બકુલ ત્રિપાઠીકવિતા૩૭
ઉપેક્ષિતપ્રીતિ સેનગુપ્તાકવિતા૩૭
બે કાવ્યોશશિશિવમ્કવિતા૩૮
વાવોલભાનુપ્રસાદ ત્રિવેદીકવિતા૩૯
બે કાવ્યો (પાવો, દરિયાક્ધિાારે)જગદીશ ત્રિવેદીકવિતા૪૦
અવલોકનીય: હૃદયની આંખે યુરોપદર્શન (મૃદુલા મહેતાકૃત પ્રવાસનિબંધ ‘યુરોપદર્શન’ વિશે)મનસુખ સલ્લાવિવેચન૪૨
પત્રચર્ચા : બાણ ભટ્ટ વિશેદેવેશ ભટ્ટપત્ર૪૭
ગીત-ગઝલ વિશેપાર્થ મહાબાહુપત્ર૪૭
જોડણી વિશેદ. મો. જોશીપત્ર૪૮
પુરુષનામી સ્ત્રીકવિઓ વિશેદ. મો. જોશી, નરોત્તમ પલાણપત્ર૪૮
‘ચારણની અસ્મિતા’ વિશેનલિન દેસાઈપત્ર૪૯
ગુજરાતી સાહિત્ય પરિષદનું પૂણે અધિવેશનનિરંજના વોરાઅહેવાલ૫૧
૧૯૮૬: ફેબ્રુઆરી, અંક-૨મધ્યકાલીન સાહિત્યબોધ (મંજુ ઝવેરી સંપાદિત સામયિક ‘ફાર્બસ’ ત્રૈમાસિક (ઑક્ટો-ડિસે. ૧૯૮૫)ના વિશેષાંગ ‘મધ્યકાલીન સાહિત્ય’ વિશે)ભોળાભાઈ પટેલસંપાદકીય
દલિત અને લલિતના સેતુ વાડીભાઈરઘુવીર ચૌધરીચરિત્રનિબંધ
ગુજરાતી હાસ્ય: એક પરિચય: ૧વિનોદ ભટ્ટવિવેચન૧૬
વીર વિક્રમને સથવારે‘જાતિસ્મરણસંસ્મરણ૨૪
ઘાસની ગંજીમાં સંવનનપાબ્લો નેરુદા, ધીરુભાઈ ઠાકરવાર્તાનુવાદ૨૭
વેદના સાથે નાતોબાબા આમટે, નીલા જ. જોશીકાવ્યાનુવાદ૩૦
ઉન્મેષ-નિમેષેરાજેન્દ્ર શાહકવિતા૩૩
ગઝલરામપ્રસાદ શુક્લકવિતા૩૩
એક કાવ્યનીતિન મહેતાકવિતા૩૪
સ્થગિતનંદકુમાર પાઠકકવિતા૩૪
પકડજનક ત્રિવેદીવાર્તા૩૫
ગાંધીયુગના ઊર્મિકવિ સ્વ. ઇન્દુલાલ ગાંધીઅરવિંદ ધોળકિયાવિવેચન૩૭
અવલોકનીય : ‘આધુનિક કવિતામાં ભાષાકર્મ’ (સતીશ વ્યાસકૃત મહાનિબંધ વિશે)વિજય શાસ્ત્રીગ્રંથાવલોકન૩૯
અક્ષરથી સેતુ સુધી (યુરોપની ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત: ‘અક્ષરમાળા ગુજરાત’ પુસ્તક ૧-૨-૩-૪ તથા ‘સેતુ’ વિશે)વિપુલ કલ્યાણીવિવેચન૪૨
પત્રચર્ચા: જોડણી વિશેજયદેવ શુક્લપત્ર૪૫
વિજુ ગણાત્રા વિશેરમેશ ર. દવેપત્ર૪૬
‘ચારણની અસ્મિતા’ વિશેહરસુર ગઢવીપત્ર૪૬
૧૯૮૬: માર્ચ, અંક-૩સર્જકખાઉ લોકપ્રિયતા (બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાયની મૂળ અને અનૂદિત કાવ્યરચના ‘યેતે યેતે’ આધારિત)ભોળાભાઈ પટેલસંપાદકીય
કલાકાર પન્નાલાલ (પન્નાલાલકૃત સ્મરણગ્રંથ ‘અલકમલક’નો પ્રવેશક)ઉમાશંકર જોશીવિવેચન
મિર્ચા ઇલિયડ (મૈત્રેયી દેવીની નવલકથા ‘ન હન્યતે’માં આવતા પાત્ર મિર્ચા યુક્લિડ તથા વ્યક્તિ મિર્ચા ઇલિયડ વિશે અનેક સંદર્ભોને આધારે તૈયાર કરેલો ચરિત્રલેખ)નગીનદાસ પારેખચરિત્રલેખ૧૨
બાળમિત્ર‘જાતિસ્મર’સંસ્મરણ૨૧
એક પત્ર (‘કિલ્લોલિની’ના અવલોક્ધા માટે રમણભાઈ નીલકંઠને લખેલ પત્ર ‘હાસ્યમાધુરી ગુજરાતી’ની પ્રસ્તાવના)બોટાદકરપત્ર૨૩
ગુજરાતી હાસ્ય: એક પરિચય: ૨વિનોદ ભટ્ટવિવેચન૨૪
હાઈકુ (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં)સ્નેહરશ્મિકવિતા૩૩
યાજ્ઞવલ્ક્યનલિન રાવળકવિતા૩૪
બે ગઝલ (આત્મહત્યા કરનાર યુવાનના શબસમીપે, પ્હાડ ખખડે ને.....)લલિત ત્રિવેદીકવિતા૩૫
બે કાવ્યો (આપણી અંદર ઘૂસી ગયેલા હિંસક પશુનો વિષાદ, પુનર્જન્મ)જયેશ ભોગાયતાકવિતા૩૬
ગઝલજમિયત પંડ્યા ‘જિગર’કવિતા૩૯
ત્રિશંકુ કલાકયોગેશ પટેલકવિતા૪૦
બ્રહ્માનું શિખરહર્ષદેવ માધવકવિતા૪૧
નગરચર્યાપ્રમોદ ઠાકરકવિતા૪૨
ગઝલઅશોકપુરી ગોસ્વામીકવિતા૪૩
અપૂર્વ ‘પૂર્વા’ (પ્રીતિ સેનગુપ્તાકૃત ભ્રમણવૃત્તાન્ત ‘પૂર્વા’ વિશે)ભોળાભાઈ પટેલવિવેચન૪૪
પત્રચર્ચા : ‘મધ્યકાલીન સાહિત્ય’ વિશેચન્દ્રકાન્ત ટોપીવાળાપત્ર૫૦
જનક ત્રિવેદીની વાર્તા ‘પકડ’ વિશેપદ્મકાન્ત શાહપત્ર‘૫૧
‘સર્જક્ધાી આંતરકથા’ વિશેભાનુશંકર ઓ. વ્યાસપત્ર૫૧
જોડણી વિશેદયાશંકર જોશીપત્ર૫૩
૧૯૮૬: એપ્રિલ, અંક-૪તાકિ સનદ રહે (અજ્ઞેયજીના ૭૫મા જન્મદિને કવિતા દ્વારા એમનું અભિવાદન)ભોળાભાઈ પટેલસંપાદકીય
‘મરણોત્તર’ એક તપાસચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન
ઊર્મિકાવ્ય વિશે કાંઈકદિનેશ કોઠારીવિવેચન૧૭
હડકાયું કૂતરુંદલપત ચૌહાણવાર્તા૨૨
વ્યર્થ શ્રમથીયે ન કંટાળ્યો સંસ્કૃત મુક્તક્ધાો અનુવાદહરિવલ્લભ ભાયાણીઅનુવાદ૨૮
ચાર કાવ્યો: (મેળાપ,પતન,પ્રલોભન, એક ઘડી)શેરલો મિલોશ ઉમાશંકર જોશીકાવ્યાનુવાદ૨૯
ક્ષાર બિંદુઓચંદ્રકાન્ત શેઠકવિતા૩૧
કવિવર સાથે બામણામાંમણિલાલ હ. પટેલકવિતા૩૫
કેસૂડાં તો ખીલતાં રહેશેજનક ત્રિવેદીલલિત ગદ્ય૩૬
આખ્યાનકાર અને આધુનિક સર્જકપરેશ નાયકવિવેચન૩૯
અવલોકનીય: ‘પીળું ગુલાબ અને હું’ અને નાટ્યકાર લાભશંકરપ્રવીણ દરજીવિવેચન૪૩
પત્રચર્ચા : રવિદાસનું પદ અને લોકગીતહરિવલ્લભ ભાયાણીપત્ર૪૭
બોટાદકરના પત્ર વિશેનરોત્તમ પલાણપત્ર૪૯
‘પકડ’ વાર્તા વિશેજનક ત્રિવેદીપત્ર૪૯
૧૯૮૬: મે, અંક-૫રવીન્દ્ર સ્મરણે (હ્વાન રામોન હિમેનેથની ટાગોર વિશેની કાવ્યરચનાના ઈસુદાસ ક્વેલીએ કરેલ અનુવાદ સાથે)ભોળાભાઈ પટેલસંપાદકીય
‘શ્રાવણી મેળો’ વિશે (ઉમાશંકરની વાર્તા વિશે)વિજય શાસ્ત્રીવિવેચન
લયનો કામાતુર રાજવી રમેશ (પારેખ)ચિનુ મોદીવિવેચન૧૭
‘હરિવેણ વાય છે હો વનમાં’‘જાતિસ્મર’સંસ્મરણ૨૨
હેંડો ’લ્યા મોટિયાર મેળેજયંતીલાલ દવેસંસ્મરણ૨૪
ફિલ્મોઉત્પલ ભાયાણીવાર્તા૩૦
પાંચ સિચ્યુએશન્સરમેશ પારેખકવિતા૩૪
મારું નગરમફત ઓઝાકવિતા૩૬
દામ્પત્ય (a song of solitude)હરીશ મીનાશ્રુકવિતા૩૭
જે. કે.ની નિર્વાણક્ષણેરાધેશ્યામ શર્માકવિતા૪૧
વૃક્ષો જે કદી લીલાં હતાં (બર્ન્સ વૉર્ડ)રમણીક અગ્રાવતકવિતા૪૪
બે કાવ્યો (આનંદપૂર્ણાંક એક ને કાળી ઝબ્બ ગાય, શોધ્યા કરું)ભારતી ગણાત્રાકવિતા૪૭
પારાયણહસિત બૂચકવિતા૪૮
પત્રચર્ચા: ગંગાના પાણીનું મૂલ્યાંક્ધા યમુનાના સંદર્ભમાં: રવિદાસ કે રવિસાહેબ?નરોત્તમ પલાણપત્ર૪૯
‘હડકાયું કૂતરું’ વાર્તામાં અસફળ બોલીપ્રયોગ વિશેદયાશંકર જોશીપત્ર૫૧
૧૯૮૬: જૂન, અંક-૬સ્વભાષા-પ્રીતિ અર્થાત્ રવીન્દ્રનાથનો ૧૨૫મો જન્મોત્સવભોળાભાઈ પટેલપત્રરૂપ સંપાદકીય
‘સહુ અદ્ભુતોમાં’ (ફોટોગ્રાફરની ડાયરીમાંથી)અશ્વિન મહેતાલલિત ગદ્ય
ચોથું મોજું (જોસેફ મેક્વાનકૃત નવલકથા ‘આંગળિયાત’ વિશે)ધવલ મહેતાવિવેચન૧૧
રાજાજીના બાગમાંગોવર્ધન શર્માલલિતનિબંધ૨૦
સુખડીઅંજલિ ખાંડવાળાવાર્તા૨૪
પહેલાં પગરણ‘જાતિસ્મર’સંસ્મરણ૨૯
પરિતાપરવીન્દ્રનાથ ઠાકુર રાજેન્દ્ર શાહકાવ્યાનુવાદ૩૨
શબ્દોજયન્ત પાઠકકવિતા૩૩
ગઝલહરીશ વટાવવાળાકવિતા૩૩
આ તરફરતિલાલ સથવારાકવિતા૩૩
મધુર શમણુંહરિહર જોશીકવિતા૩૪
લિપિમાંથી પણ હું લય પામીશ (વિજુ ગણાત્રાના સમાચાર પ્રતિભાવ)ભાનુશંકર ઓ. વ્યાસકવિતા૩૪
બે લઘુનવલો : સંધિકાળની સમસ્યા (યોગેશ જોષીકૃત ‘સમુડી’ વિશે)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૩૬
નદીકાંઠે ઊછરી તરસ (મણિલાલ હ. પટેલકૃત ‘ઘેરો’ વિશે)અરવિંદ ગજ્જરવિવેચન૪૧
ઓળખનું આલેખન (મુકુંદરાય પારાશર્યકૃત ‘આલેખનની ઓળખ’ વિશે)પન્નાલાલ ર. શાહવિવેચન૪૬
અવલોકનીય : (ગૌતમ પટેલ સંપાદિત ‘કુમારસંભવ’ સર્ગ ૧થી ૮ વિશે)વસન્તકુમાર ભટ્ટવિવેચન૫૩
૧૯૮૬: જુલાઈ, અંક-૭૨૧મી જુલાઈ (ઉમાશંકરની ૭૫મી જન્મજયંતી નિમિત્તે અભિવાદન અને એમનાં બે સૉનેટ: ‘ગયાં વર્ષો’ ‘રહ્યાં વર્ષો તેમાં’)ભોળાભાઈ પટેલસંપાદકીય
પૂર્વચાષિત ક્ષેત્રમાં નૂતન વપન (વિનોદ જોશીના ખંડકાવ્ય ‘શિખંડી’ વિશે)શિલ્પિન થાનકીવિવેચન
‘દક્ષિણાવર્ત’: આધ્યાત્મિક સંવેદનાની પ્રયોગશીલ કથા (શાન્તનુકુમાર આચાર્યકૃત નવલકથા ‘દક્ષિણાવર્ત’ (અનુ. રેણુકા સોની) વિશે)ભોળાભાઈ પટેલવિવેચન૧૫
અડોઅડરવીન્દ્ર પારેખવાર્તા૨૫
વૈશાખમણિલાલ હ. પટેલલલિતનિબંધ૨૯
હું મરીશ અને મારી સાથે.... (લેટિન અમેરિકાના અંધ સર્જક બોર્હેસના ૮૬ વર્ષની વયે થયેલા અવસાન સંદર્ભે એમના વિશેનો પરિચયલેખ તથા એમની કાવ્યકૃતિ ‘આત્મહત્યા’નો અનુવાદ)હોર્હે લુઈ બોર્હેસ રાધેશ્યામ શર્માકાવ્યાનુવાદ૩૫
જાદુઈ ચિરાગરાધેશ્યામ શર્માકવિતા૩૬
થોડાંક ગ્રીષ્મચિત્રો (પહાડ, તડકો, સૂર્ય, ખાખરા, નદી)જયન્ત પાઠકકવિતા૩૭
ગલગોટો રહ્યો છેગની દહીંવાળાકવિતા૩૭
માલિક છુંમનહર ચરાડવાકવિતા૩૭
ચાર કાવ્યો: (વસંતપંચમી, પતંગનું ફાનસ, ધ્યાનસ્થ બુદ્ધ, જુવારનું શિયાળુ ખેતર)ઉશનસ્કવિતા૩૮
ઢળતી સંધ્યાએકિશોરસિંહ સોલંકીકવિતા૩૯
સપનામાંલાલજી કાનપરિયાકવિતા૩૯
એક યુગપુરુષનો અંતહરીશ વાસવાણી, પારુલ રાઠોડકાવ્યાનુવાદ૪૦
ગઝલધૂની માંડલિયાકવિતા૪૧
ગઝલહરબન્સ પટેલકવિતા૪૧
બે ગઝલફિલિપ ક્લાર્કકવિતા૪૧
‘૧૧ દરિયા’ એક પત્રમકરન્દ દવેપત્ર૪૨
અવલોકનીય: સંવેદનાઓ અને પ્રતિભાવોની પિછાન (સુશીલા ઝવેરીકૃત કાવ્યસંગ્રહ ‘ક્ષણોનું આલ્બમ’ વિશે)હર્ષિદા પંડિતવિવેચન૪૪
‘ઓગન’: એક આસ્વાદ (મદનકુમાર અંજારિયાકૃત કચ્છી કાવ્યસંગ્રહ વિશે)ઇન્દ્રવદન કિ. છાયાવિવેચન૪૬
‘પંખીજગતનું બાયબલ’ (પ્રદ્યુમ્ન કં. દેસાઈકૃત ‘પંખીજગત’ વિશે)જયન્ત પરમારવિવેચન૪૮
પત્રચર્ચા : બોટાદકરના પત્ર વિશેરમેશ આર. દવેપત્ર૫૨
બોટાદકર બજુડમાં શિક્ષક હતાકુમુદ આણેરાવપત્ર૫૨
સાહિત્ય અને બદલાતી જતી સામાજિક ચેતના: એક પરિસંવાદઅહેવાલ૫૪
૧૯૮૬: ઑગસ્ટ, અંક-૮પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કારભોળાભાઈ પટેલસંપાદકીય
લાંબી લપ (જયંત કોઠારી ઉપરનો દિવેટિયા - દીવેટીઆ - દીવટિયા વિશેનો પત્ર)ભૃગુરાય અંજારિયાપત્ર
અનિલ જોશીની કવિતામાં કવિ, કવિતા અને કાવ્યસર્જનલક્ષી સંવેદનાભાનુપ્રસાદ પંડ્યાવિવેચન૧૦
સેટાયર: ૧વિનોદ ભટ્ટવિવેચન૧૭
બરફ સામે એક હાથે યુદ્ધરમેશ પારેખવાર્તા૨૭
કાગડાની કથા (કાગડા વિશેનું સાહિત્યનિરૂપણ)ભૂપતરાય મો. ઠાકરવિવેચન૩૭
શ્રી ઉમાશંકરને (૭૫મે વર્ષે એક સ્તવન)ચંદ્રવદન મહેતાકવિતા૪૩
ગીતરાજેન્દ્ર શુક્લકવિતા૪૪
મોહિનીચિનુ મોદીકવિતા૪૫
થયુંભરત વિંઝુડાકવિતા૫૦
સર્જક્ધાું ગૌરીવ્રત યાને નંદ-ઉત્સવ! (ચંદ્રકાન્ત શેઠકૃત સ્મરણકથા ‘ધૂળમાંની પગલીઓ’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૫૧
અવલોકનીય : નારીત્વના અભિજ્ઞાનની દિશામાં (ભારતી દલાલકૃત વાર્તાસંગ્રહ ‘એક નામે સુજાતા’ વિશે)હરીશ વિ. પંડિતગ્રંથાવલોકન૫૫
શૈશવનાં સંસ્મરણો (નવનિધ શુક્લકૃત નિબંધસંગ્રહ ‘ચ્યૂંઇંગગમ’ વિશે)કિશોરસિંહ સોલંકીગ્રંથાવલોકન૫૭
પત્રચર્ચા : ‘શિખંડી’ વિશેના વિવેચનલેખ પૂર્વચાષિત ક્ષેત્રમાં નૂતન વપન વિશેરમણ સોનીપત્ર૬૦
૧૯૮૬: સપ્ટેમ્બર, અંક-૯એસ.એન.ડી.ટી. યુનિનાં ગુજરાતી પ્રકાશનોભોળાભાઈ પટેલસંપાદકીય
સાહિત્યનો જીવનસંયોગ (મરાઠી અને ગુજરાતી સાહિત્યની તુલના વિશેના ચર્ચાસત્રમાં રજૂ થયેલું વક્તવ્ય)હરિવલ્લભ ભાયાણીવિવેચન
કવિ હરીન્દ્ર દવેની મુલાકાતકુમારપાળ દેસાઈપ્રશ્નોત્તર
સેટાયર: ૨વિનોદ ભટ્ટવિવેચન૧૭
એન બીટીનો અર્ક (અમેરિક્ધા લેખિકા એન બીટીની વાર્તાઓ વિશે)પ્રીતિ સેનગુપ્તાવિવેચન૨૫
યાદગાર વિહાર એક પત્રપ્રદ્યુમ્નવિજયજીલલિત ગદ્ય૩૪
સુરંગ છેલાલજી કાનપરિયાકવિતા૩૬
બે કાવ્યો (પ્રતીક્ષા, નિષ્ફળતા)મંગળ રાઠોડકવિતા૩૬
કવિયુગ્મને (અમૃતોત્સવે) (સુન્દરમ્ અને સંદર્ભે ઉમાશંકર જોશી ઉપરની બે કાવ્યરચનાઓ: ‘તે જ તું’ અને ‘ગયાં વર્ષો.....રહ્યાં વર્ષો તેમાં’)ઇન્દુકુમાર ત્રિવેદીકવિતા૩૭
પાંચ કાવ્યોશશિશિવમ્કવિતા૩૮
ઝરૂખેનસીમ કાદરીકવિતા૪૦
બે ગઝલહરેશ લાલકવિતા૪૧
‘બાલ્ક્ધાીમાંથી દેખાતું આકાશ’: એક્વેરિયમની માછલીની સ્મૃતિઓ (શ્રીકાન્ત શાહના નાટક્ધાા મંચન વિશે)ક્પ્લેશ ઘાસીવિવેચન૪૨
પત્રચર્ચા : રવિદાસ/રવિસાહેબ વિશેનિરંજન રાજ્યગુરુપત્ર૪૯
ગુજરાતનાં સ્થળનામો વિશેદયાશંકર જોશીપત્ર૫૨
ગુજરાતી સાહિત્યમાં પંખી વિશેનરોત્તમ પલાણપત્ર૫૩
ધવલ મહેતાના લેખ ‘ચોથું મોજું’ વિશેદેવેશ ભટ્ટપત્ર૫૪
૧૯૮૬: ઑક્ટોબર, અંક-૧૦સદ્ગત સુરેશ જોષીભોળાભાઈ પટેલસંપાદકીય
‘મરણોત્તર’સુરેશ જોષીનવલકથાંશ
બે નવલકથાઓ : ગાંધીવિચારના સંદર્ભમાં (દર્શકકૃત ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને રઘુવીર ચૌધરીકૃત ‘ઉપરવાસ’ વિશે)ધીરેન્દ્ર મહેતાવિવેચન
કવિતાકલાનું અત્તર (ફ્રેંચ કવિ પૉલ વાલેરીની કવિતા વિશે)ભાનુશંકર ઓ. વ્યાસવિવેચન૧૫
ફિલ્મઆસ્વાદ (બે પત્ર)અભિજિત વ્યાસવિવેચન૧૯
તણખલુંમોહન પરમારવાર્તા૨૫
ત્રણ કાવ્યો ((૧) પૉમ્પીદુ કેન્દ્ર પૅરિસ, (૨) વિદેશમાં, (૩) બૂલવા દુ મહાત્મા ગાંધી, પારિ)ઉમાશંકર જોશીકવિતા૩૧
મૃત્યુ વિશે અગિયાર કાવ્યો (શ્રી સુરેશ જોષીને અર્પણ)ચિનુ મોદીકવિતા૩૫
‘નંદના ગોવાળી’ અને ‘મહીમંથન’ વિષયક પ્રશ્નોરજની કે. દીક્ષિતવિવેચન૩૬
અવલોકનીય: શિક્ષણપ્રેમીની નિબંધિકાઓ(બકુલ ત્રિપાઠીના નિબંધસંગ્રહ ‘દ્રોણાચાર્યનું સિંહાસન’ વિશે)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૪૨
સંનિવાસનું સખ્ય અને સાખ્ય (ઇન્દુકુમાર ત્રિવેદીકૃત કાવ્યસંગ્રહ ‘સંનિવાસ’ વિશે)ઉશનસ્વિવેચન૪૫
‘કેસૂડાં’થી ‘અસ્મિતા’ સુધી (ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના વાર્ષિક મુખપત્ર ‘અસ્મિતા’ના બીજા અંક્ધાા પ્રકાશનના કાર્યક્રમ વિશે)બળવંત નાયકઅહેવાલ૫૦
૧૯૮૬: નવેમ્બર, અંક-૧૧‘ગ્રંથ’ હવે બંધભોળાભાઈ પટેલસંપાદકીય
લિ. સુરેશ જોષીના સસ્નેહસ્મરણ (સુરેશ જોષીના લેખક ઉપરના આઠ પત્રો)રાધેશ્યામ શર્માપત્ર
સંપ્રજ્ઞ સમકાલીન સુરેશ જોષીસુમન શાહઅંજલિલેખ૧૦
શબ્દના સાધક સુરેશ જોષીમાલા કાપડિયાઅંજલિલેખ૧૮
બોદલૅર, સુરેશ જોષીની વાણીમાંભાનુશંકર ઓ. વ્યાસવિવેચન૨૧
સુ. જો. સ્મૃતિકવચરાધેશ્યામ શર્માકવિતા૨૬
ચંદ્ર આથમ્યો અમારા સપનાની આસપાસરઘુવીર ચૌધરીકવિતા૨૮
સ્વ. શ્રી સુરેશ જોષીને (૧) તમારો શબ્દ (૨) ઘટનાલોપઉશનસ્કવિતા૩૨
સુરેશ હ. જોષીનેમેઘનાદ હ. ભટ્ટકવિતા૩૩
ત્રણ કવિતાઓચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૩૪
બે ગીત (કાચી સમજણનું ગીત, કયા કારણે?)યોસેફ મૅકવાનકવિતા૩૫
અવસર વીત્યેજમિયત પંડ્યાકવિતા૩૭
મુક્તકો, પાણીદાર કાવ્યમૌક્તિકો (હરિવલ્લભ ભાયાણી-સંપાદિત ‘ગાથામાધુરી’ અને ‘મુક્તકમાધુરી’માંનાં મુક્તકો વિશે)ઉમાશંકર જોશીવિવેચન૩૮
મહાલયમાં પ્રવેશ‘જાતિસ્મર’સંસ્મરણ૪૧
અવલોકનીય: સિત્તેર ગુજરાતી કવયિત્રીઓમંજુ ડગલીવિવેચન૪૪
(ગીતા પરીખકૃત ‘૭૦ ગુજરાતી કવયિત્રીઓ’ વિશે)
ગુજરાતનાં બંદરોએક પરિચય (શિવપ્રસાદ રાજગોરકૃત અભ્યાસગ્રંથ વિશે)મહેન્દ્ર રે. ત્રિવેદીવિવેચન૪૮
૧૯૮૬: ડિસેમ્બર, અંક-૧૨ગીત-સંગીત (‘સ્પંદને’ યોજેલા, કવિતા અને સંગીતની જુગલબંદી સમા, કાર્યક્રમ ‘લયને તળાવકાંઠે’ વિશે)ભોળાભાઈ પટેલસંપાદકીય
વોલે શૉયિન્કા નાઈજીરિયાના નોબેલવિજયીપ્રીતિ સેનગુપ્તાવિવેચન
અભિવ્યક્તિ: એક સૌંદર્યલક્ષી સંજ્ઞાનટવરસિંહ પરમારવિવેચન
‘માનવીની ભવાઈ’ અને ‘ગણદેવતા’અનિલા દલાલવિવેચન૧૨
મૂઢમારબંસીકુમાર બારોટલઘુકથા૨૧
શાન્તિનિકેતનમાં ઍડવર્ડ ટોમ્સન (રવીન્દ્રનાથના આમંત્રણથી ઍડવર્ડ ટોમ્સને શાંતિનિકેતનની લીધેલી મુલાકાતનાં અંગ્રેજી સંસ્મરણો પર આધારિત)વનમાળા દેસાઈસંસ્મરણ૨૨
પવન વનરાઈ અને આ શહેરભારતી ગણાત્રાકવિતા૩૨
અછાંદસ સૉનેટોઇન્દુ પુવારકવિતા૩૫
લંડનની થોડી સંધ્યાઓ: એક ખોજ અને ખાતરીઈલા આરબ મહેતાપ્રવાસનિબંધ૩૮
અવલોકનીય : (સમરેશ બસુલિખિત અને પ્રસાદ બ્રહ્મભટ્ટ અનૂદિત નવલકથા ‘શાપ-અભિશાપ’ વિશે)હરીશ પંડિતવિવેચન૪૫
૧૯૮૭: જાન્યુઆરી, અંક-૧સરસ્વતીચંદ્રને સો વર્ષભોળાભાઈ પટેલસંપાદકીય
પ્રસ્તાવના સરસ્વતીચંદ્રનીગોવર્ધનરામ ત્રિપાઠીવિવેચન
મહાપંથની સાધનાનું સ્વરૂપ અને સંતકવયિત્રીઓનિરંજન રાજ્યગુરુવિવેચન
બંધ બારીનું વિમાનકિશોર જાદવવાર્તા૧૫
તુણ્ડિલ તુણ્ડિકા: ૧વિનોદ જોશીપદ્યવાર્તા૨૩
પથદીપ‘જાતિસ્મર’સંસ્મરણ૩૫
ઓ રે મારા ભાઈરાજેન્દ્ર શાહકવિતા૩૮
સ્પંદનતૃષિત પારેખકવિતા૩૮
પંખીદિલીપ જોશીકવિતા૩૮
ઑગસ્ટ, ૧૯૮૬નું એક દૃશ્યગુલામ અબ્બાસ ‘નાશાદ’કવિતા૩૯
ક્યાંકથી ક્યાંક જતો રહેશે દિવસરમણીક અગ્રાવતકવિતા૩૯
બે કાવ્યો (આ તરફ, સીમ)રતિલાલ સથવારાકવિતા૪૦
એક અનુભૂતિફિલિપ ક્લાર્કકવિતા૪૧
‘પાર્વતીકુંવર આખ્યાન’ અને ‘પાર્વતીકુંવરચરિત્ર’કે. બી. શાહવિવેચન૪૨
અમરેલીની જ્ઞાનયાત્રા (પરિષદના ચૌદમા જ્ઞાનસત્ર : અમરેલી વિશે)જયન્ત પરમારઅહેવાલ૪૫
૧૯૮૭: ફેબ્રુઆરી, અંક-૨સ્વૈરવિહારી શેષ દ્વિરેફભોળાભાઈ પટેલસંપાદકીય
કથાકારની કાવ્યકૃતિ (પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ વિશે)માય ડિયર જયુવિવેચન
‘કેન્દ્ર અને પરિઘ’: નિબંધકાર યશવન્ત શુક્લની વિચારસમૃદ્ધિ(નર્મદ સુવર્ણચંદ્રક પ્રદાન પ્રસંગે)ભગવતીકુમાર શર્માવિવેચન
દરિયાનું મોંઅંજલિ ખાંડવાળાવાર્તા૧૫
તુણ્ડિલ-તુણ્ડિકા : ૨વિનોદ જોશીપદ્યવાર્તા૨૨
વૃક્ષોપનિષદપન્ના નાયકકવિતા૩૪
બે કાવ્યો (શૂળ, ઢંકાયો ડુંગર)કાનજી પટેલકવિતા૩૫
એક ગઝલમનીષ પરમારકવિતા૩૫
હદપારીરમણીક સોમેશ્વરકવિતા૩૬
જગાધીરેન્દ્ર મહેતાકવિતા૩૭
ત્રિપદીહર્ષદેવ માધવકવિતા૩૭
અવલોકનીય:વલ્લભપુરની રૂપકથા: એક વિશુદ્ધ કોમેડી (બાદલ સરકારલિખિત અને જ્યોતિ ભાલરિયા અનૂદિત નાટક ‘વલ્લભપુરની રૂપકથા’ વિશે)બિંદુ ભટ્ટવિવેચન૩૯
બહેરાં આયખાંની મૂંગી વ્યથા (જોસેફ મેકવાનકૃત ‘ચરિત્રો, રેખાચિત્રો’, ‘વ્યથાનાં વીતક’ વિશે)યોગેન્દ્ર વ્યાસવિવેચન૪૧
પત્રચર્ચા : ગુજરાતી જોડણી અને શબ્દસંગ્રહ વિશેદયાશંકર જોશીપત્ર૪૩
૧૯૮૭: માર્ચ, અંક-૩હિમશિખરે ફૂટે પરોઢ (‘સ્નેહરશ્મિ’ના હાઈકુસંગ્રહ ‘સનરાઈઝ ઑન સ્નોપિક્સ’ વિશે)ભોળાભાઈ પટેલસંપાદકીય
જોડણી વિશે થોડો વધુ વિચારકે. કા. શાસ્ત્રીવિવેચન
દુનિયાનું પ્રભાતપ્રીતિ સેનગુપ્તાપ્રવાસનિબંધ૧૪
જહાજદીવાન ઠાકોરવાર્તા૨૬
પાંચ સુમિરન ગઝલ (બાંધકામ ગઝલ, ડાયરીમાં, વરસાદી ગઝલ, બેઠા, નથી... નથી)હર્ષદ ચંદારાણાકવિતા૩૦
હાઈકુકાસમ જખ્મીકવિતા૩૧
ટોળે વળુંરશીદ મીરકવિતા૩૧
અસ્તિત્વઘનશ્યામ ઠક્કરકવિતા૩૨
બે ગઝલઅજય પુરોહિતકવિતા૩૩
નરસૈંયાનો બળતો હાથ... લંડનમાં (સિતાંશુ યશશ્ર્ચંદ્રે લંડનની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી આપેલાં પ્રવચનનો બૃહદ્ સાર)જગદીશ દવેવિવેચન૩૪
ફ્રેંચ ભાષામાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંનો અભ્યાસ (માલિઝો ફ્રાંસ્વાના અભ્યાસગ્રંથ ‘ગુજરાતના કવિ અને વૈષ્ણવ સંત નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં’ પેરિસ: ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ, ૧૯૮૬ વિશે)પ્રકાશ વેગડવિવેચન૪૩
૧૯૮૭: એપ્રિલ-મે, અંક-૪-૫ જ્ઞાનસત્ર (અમરેલી) વિશેષાંકઅમરેલી જ્ઞાનસત્ર વિશેષાંકભોળાભાઈ પટેલસંપાદકીય
સ્વાગતપ્રવચનરતુભાઈ અદાણીપ્રવચન
મંગલપ્રવચનરામકૃષ્ણ ત્રિવેદીપ્રવચન૧૫
પહેલી બેઠક : ગુજરાતી નવલકથામાં રૂપવિકાસ ગુજરાતી નવલકથામાં રૂપવિકાસ : સરસ્વતીચંદ્રથી આજ સુધીજયંત ગાડીતવિવેચન૧૯
ગુજરાતી નવલકથાનો રૂપવિકાસપ્રમોદકુમાર પટેલવિવેચન૨૫
‘બત્રીસ પૂતળીની વેદના’ : નો ટેક્નિક કિસ્સો (ઈલા આરબ મહેતાકૃત નવલકથા વિશે)જનાર્દન પાઠકવિવેચન૩૩
નવલકથાની પાયાની વાતવસુબહેનવિવેચન૩૭
‘મળેલા જીવ’ના પ્રાદેશિક રંગોનીતિન વડગામાવિવેચન૩૯
નવલકથા અને ફ્રોઈડીઅન પ્રતીકો: એક દૃષ્ટિપાતભાનુપ્રસાદ પંડ્યાવિવેચન૪૪
બીજી બેઠક : સર્જક્ધાું પુનર્મૂલ્યાંક્ધા: ધૂમકેતુ -ધૂમકેતુની ટૂંકી વાર્તાઓ (એક પુનર્મૂલ્યાંક્ધા)ઈશ્વરલાલ ર. દવેવિવેચન૪૮
વાર્તાકાર ધૂમકેતુકુમારપાળ દેસાઈવિવેચન૫૯
ધૂમકેતુની નવલકથાઓમાં અદ્ભુત રસભાવના એમ. મહેતાવિવેચન૭૦
ત્રીજી બેઠક : પરફોર્મિગ આટર્સ અને સાહિત્યસર્જકતા: પરફોર્મિગ આટર્સ: ભવાઈ, રંગભૂમિ અને કવિતાના સંદર્ભમાંચીનુભાઈ નાયકવિવેચન૮૦
તબક્કાવાર સમૂહસર્જનની ફ્રેઈમહસમુખ બારાડીવિવેચન૮૭
દ.ગુ.ના આદિવાસી સંદર્ભમાંજયાનંદ જોષીવિવેચન૯૦
પરફોર્મિગ આટર્સ અને સાહિત્યસર્જકતાવિનાયક રાવલવિવેચન૯૮
સાહિત્યનો નાટ્ય, સંગીતાદિમાં અભિવ્યક્તિ-પ્રયોગપ્રતાપકુમાર ટોલિયાવિવેચન૧૦૩
પરફોર્મિગ આટર્સ અને સાહિત્યસર્જકતાગોવર્ધન શર્માવિવેચન૧૦૭
લલિતકલાઓના સંદર્ભમાં સ્વરૂપવિચારહસુ યાજ્ઞિકવિવેચન૧૧૪
પરફોર્મિગ આટર્સ અને સાહિત્યસર્જકતાઅભિજિત વ્યાસવિવેચન૧૧૯
ગદ્યની ભરેલી કાવડ (ચંદ્રકાન્ત શેઠકૃત સ્મરણકથા ‘ધૂળમાંની પગલીઓ’ વિશે)નરોત્તમ પલાણવિવેચન૧૨૩
૧૯૮૭: જૂન, અંક-૬અરે યાયાવર! રહેગા યાદ? (૪થી એપ્રિલે અવસાન પામેલા હિન્દી સાહિત્યકાર અજ્ઞેયજીને અંજલિ)ભોળાભાઈ પટેલસંપાદકીય
વેદયુગના કવિદ્રષ્ટાનો અર્વાચીન અવતાર: ૧ (ટાગોરે શ્રી અમિય ચક્રવર્તીને લખેલા પત્રોના સંગ્રહનો નગીનદાસ પારેખે કરેલા અનુવાદ ‘કલ્યાણીયેષુ’ની પ્રસ્તાવના)ચી. ના. પટેલવિવેચન
તો એનું પણ નૅગેશન (કાવ્યસંગ્રહ ‘લઘરો’ની પ્રસ્તાવના)લાભશંકર ઠાકરવિવેચન૧૮
નવા અવાજો રંગભૂમિના: ૧શિવકુમાર જોષીવિવેચન૩૧
રહસ્યનાટકઉત્પલ ભાયાણીવાર્તા૩૯
સહચરરાજેન્દ્ર શાહકવિતા૪૩
સ્વાદરાધેશ્યામ શર્માકવિતા૪૪
પરદોરાધેશ્યામ શર્માકવિતા૪૪
બે કાવ્યોચિનુ મોદીકવિતા૪૫
ઘડો, માનવીની મીઠપહકુ શાહકવિતા૪૬
દિવંગત ‘અજ્ઞેય’નેબિન્દુ ભટ્ટકવિતા૫૧
શેખાદમ જતાંહેમન્ત દેસાઈકવિતા૫૧
જવાબદાર હાસ્યલેખક બનવાની તૈયારી (વિનોદ ભટ્ટના વિવેચનગ્રંથ ‘વિનોદવિમર્શ’ની પ્રસ્તાવના)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૫૨
એક પત્ર ‘હફરક લફરક’ વિશે રમેશ પારેખનેજનક ત્રિવેદીપત્ર૫૫
દાયિત્વપૂર્ણ સર્જન: ‘મનોરથ’ (રઘુવીર ચૌધરીકૃત નવલકથા વિશે)તુલસીભાઈ કા. પટેલવિવેચન૬૧
૧૯૮૭: જુલાઈ, અંક-૭દર્શક્ધો મૂર્તિદેવી પુરસ્કારભોળાભાઈ પટેલસંપાદકીય
મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર પ્રસંગે અભિભાષણ‘દર્શક’વિવેચન
વેદયુગના કવિદ્રષ્ટાનો અર્વાચીન અવતાર: ૨ (નગીનદાસકૃત અનુવાદ ‘કલ્યાણીયેષુ’ની પ્રસ્તાવનાનો બીજો ખંડ)ચી. ના. પટેલવિવેચન
નવા અવાજો રંગભૂમિના: ૨શિવકુમાર જોષીવિવેચન૧૭
ઇતિહાસનીય પેલી પારઉશનસ્કવિતા૨૫
બે અડવાકાવ્યો (અડવાનો અંતિમવાદ, અડવાનું આત્મવિલોપન)હરિકૃષ્ણ પાઠકકવિતા૨૬
વહેલી સવારનું સ્ટેશન: (ગામ અંધેરી જેનું નામ)મેઘનાદ હ. ભટ્ટકવિતા૨૮
ઇડરિયો ગઢ, આજેમણિલાલ હ. પટેલકવિતા૨૯
ઉંબરોરતિલાલ સથવારાકવિતા૨૯
ફરી આજેપૌલોમી શાહકવિતા૩૦
જીવનનાટક્ધાી નાટ્યાત્મક સંવેદના, નવલકથામાં (વીનેશ અંતાણીકૃત નવલકથા ‘જીવણલાલ કથામાળા’ વિશે)ચં. પૂ. વ્યાસવિવેચન૩૨
ભાલણ-પ્રતિમા જીવન, કવન અને સર્જકતાના સંદર્ભમાંબળવંત જાનીવિવેચન૩૯
સન્માનનો પ્રત્યુત્તર (સમન્વય પુરસ્કારવેળા)પન્નાલાલ પટેલવક્તવ્ય૪૭
અવલોકનીય : (અંજલિ ખાંડવાળાકૃત કિશોરકથાસંગ્રહ ‘લીલો છોકરો’ વિશે)શ્રદ્ધા ત્રિવેદીવિવેચન૪૯
ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓનરોત્તમ પલાણવિવેચન૫૩
૧૯૮૭: ઑગસ્ટ, અંક-૮મોતીનો ચારો (હરિવલ્લભ ભાયાણી અનૂદિત મુક્તકસંગ્રહ ‘મુક્તકમાધુરી’ વિશે)ભોળાભાઈ પટેલસંપાદકીય
હું સમરું એસ. આર. (સદ્. એસ. આર. ભટ્ટને શ્રદ્ધાંજલિ)નિરંજન ભગતસંસ્મરણ
‘બલિભદ્રરાસ’ અને ‘બુદ્ધિવિજય’હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૨
વેદયુગના કવિદ્રષ્ટાનોઅર્વાચીન અવતાર: ૩ચી. ના. પટેલવિવેચન૧૬
એ જ બેપગા: લગા....લગા...લગા...લિપિ કોઠારીવાર્તા૨૧
જળની સાખેરમેશ ર. દવેલલિતનિબંધ૨૫
અનન્યમનોહર ત્રિવેદીલઘુકથા૨૯
બે ગઝલજવાહર બક્ષીકવિતા૩૦
બધે બધે બધે બધે તું જયજ્ઞેશ દવેકવિતા૩૧
ત્રણ ગઝલ: (હાંસિયા પરનું લખાણ, એકાદ ઝંઝાવાતની યે, સઘળું સકળ)હરેશ લાલકવિતા૩૫
સવારનીતિન મહેતાકવિતા૩૫
બંધ મુઠ્ઠીયોગેશ જોષીકવિતા૩૬
કહી શકાયશૈલેશ ટેવાણીકવિતા૩૯
ગંગાસતી : પૂરણ સાથે પ્રીતનો મારગ દેખાડનારાં : ૧નિરંજન રાજ્યગુરુવિવેચન૪૦
ચાલ, વાંચવા બેસયોગેન્દ્ર વ્યાસઅભ્યાસ૪૮
જાતને છેતરીએ છીએઝવેરચંદ મેઘાણીવિવેચન૫૧
૧૯૮૭: સપ્ટેમ્બર, અંક-૯શૈલીકાર સ્વામીભોળાભાઈ પટેલસંપાદકીય
એક પત્ર (નગીનદાસ પારેખને બાઇબલના અભ્યાસ અંગે)સ્વામી આનંદપત્ર૧૩
વેદયુગના કવિદ્રષ્ટાનો અર્વાચીન અવતાર: ૪ચી. ના. પટેલવિવેચન૧૬
શેરી અને સાંજનો માણસદિગીશ મહેતાલલિતનિબંધ૨૩
ચાંદલાનો વ્યાપઅંજલિ ખાંડવાળાવાર્તા૨૭
આ સૂર્યમુખી ધરામણિલાલ હ. પટેલલલિતનિબંધ૩૪
એકાન્તેરાજેન્દ્ર શાહકવિતા૩૮
ત્રણ કાવ્યો (જેસલમેર, જ્યારે જ્યારે હું પ્રેમ કરું છું, એક રોમેન્ટિક યમકપદ)ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૩૯
વર્ષાશૂન્ય ક્ષણની ભ્રાંતિરાધેશ્યામ શર્માકવિતા૪૧
ખંડેરોમાંભગવતપ્રસાદ ચૌહાણકવિતા૪૨
બે ગઝલધૂની માંડલિયાકવિતા૪૩
એક મુલાકાત એક અનુભૂતિફિલિપ ક્લાર્કકવિતા૪૪
ગંગાસતી : પૂરણ સાથે પ્રીતનો મારગ દેખાડનારાં : ૨નિરંજન રાજ્યગુરુવિવેચન૪૫
શ્રી ર. ના. શાહની ચિર વિદાય વેળાએશ્રદ્ધા અશ્વિન ત્રિવેદીઅંજલિ૫૧
પત્રચર્ચા : સ્વામી આનંદની આત્મકથા વિશેભોળાભાઈ પટેલપત્ર૫૫
૧૯૮૭: ઑક્ટોબર, અંક-૧૦દીપશિખા બુઝાઈ ગઈ (મહાદેવી વર્માને અવસાન નિમિત્તે અંજલિ)ભોળાભાઈ પટેલસંપાદકીય
સુરેશ જોષી: વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક: ૧રમેશ ઓઝાવિવેચન
ગુજરાત-મહારાષ્ટ્રની શબ્દકોશ પ્રવૃત્તિ : એક ઊડતી નજર કેટલાક પ્રશ્નોપાંડુરંગ ગણેશ દેશપાંડેવિવેચન૧૩
કશું કહ્યું તમે?જ્યોતિષ જાનીવાર્તા૨૦
‘એને ફળ્યાં એવાં સૌને ફળજો’‘જાતિસ્મર’સંસ્મરણ૨૪
શું કરીએજયન્ત પાઠકકવિતા૩૦
ત્રણ કાવ્યો (હવેની કવિતા, ભળભાંખળું, અંગના)હસમુખ પાઠકકવિતા૩૦
શેખાદમને અંજલિ: આદમની રીતેલીના પરીખકવિતા૩૧
રણઝણતા રાની પ્રકાશમાંજયદેવ શુક્લકવિતા૩૨
ત્રણ હાઈકુક્ધાુ ખડદિયાકવિતા૩૨
ગઝલદિલીપ પરીખકવિતા૩૨
પશ્ચિમથી ‘પરબ’ને પત્રપ્રીતિ સેનગુપ્તાપ્રવાસનિબંંધ૩૩
નવો મિજાજ, નવો અવાજ (ઘનશ્યામ ઠક્કરકૃત ‘ભૂરી શાહીના કૂવાકાંઠે’નો પ્રવેશક)ઉમાશંકર જોશીવિવેચન૩૭
અવલોકનીય : યૌવનનું પ્રભાત : નોંધપોથી (વિઠ્ઠલભાઈ પુ. પટેલકૃત ‘યૌવનનું પ્રભાત’ વિશે)ભાનુશંકર ઓ. વ્યાસવિવેચન૪૩
જાનપદી નવલકથાથી કૈંક વિશેષ (મફત ઓઝાકૃત નવલકથા ‘જાતર’ વિશે)મધુ કોઠારીવિવેચન૪૪
પત્રચર્ચા : ગુજરાતી ભાષાને લખવા અક્ષરો કેટલા જોઈએ?દયાશંકર જોશીપત્ર૪૭
સ્વામીના પત્રોપ્રદ્યુમ્નવિજયજીપત્ર૪૯
૧૯૮૭: નવેમ્બર, અંક-૧૧સાહિત્ય અને માનવિકી (સાહિત્ય અને માનવવિદ્યા વિશે યોજિત પરિસંવાદ વિશે)ભોળાભાઈ પટેલસંપાદકીય
વિનોદિનીબહેન: પોતાના શબ્દોમાં (‘સર્જક્ધાી આંતરકથા’માંથી ટૂંકાવીને)વિનોદિની નીલકંઠકેફિયત
સુરેશ જોષી: વિલક્ષણ ને વિચક્ષણ વિવેચક: ૨રમેશ ઓઝાવિવેચન
ગુજરાત-મહારાષ્ટ્રની શબ્દકોશ પ્રવૃત્તિ: ૨પાંડુરંગ ગણેશ દેશપાંડેવિવેચન૧૪
મહાભારતનું સત્ય : ૧વિદ્યાનિવાસ મિશ્ર અનુ. રૂપા ચાવડાવિવેચન૨૨
વર્તુળશરદ વ્યાસવાર્તા૩૨
રણ-સમંદરને કાંઠેરમણીક સોમેશ્વરલલિત ગદ્ય૩૭
ત્રણ રચનારમેશ પારેખકવિતા૩૯
કવિતાના બચાવમાં કઝાક કવિ : મુખ્તાર શાખાનોવબકુલ રાવલકાવ્યાનુવાદ૪૦
સિવિલની એક સાંજમયંક પટેલકવિતા૪૩
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીપ્રદ્યુમ્નવિજયજીસંસ્મરણ૪૫
જાપાનમાંહકુ શાહપ્રવાસનિબંધ૪૮
અવલોકનીય:‘ખંડકાવ્ય’ના સ્વરૂપવિષયક અભ્યાસ (જયદેવ શુક્લકૃત ‘ખંડકાવ્ય’ વિશે)વિજય શાસ્ત્રીવિવેચન૫૧
એક ચરિત્ર સંકીર્તન (ઉમાશંકર જોશીકૃત ‘ઈસામુ શિદા અને અન્ય’ વિશે)દર્શના ધોળકિયાવિવેચન૫૩
૧૯૮૭: ડિસેમ્બર, અંક-૧૨સ્વપ્નદ્રષ્ટા ક.મા.મુનશીભોળાભાઈ પટેલસંપાદકીય
બહિષ્કૃત-સ્વીકૃત વિશ્વકવિ: જોસેફ બ્રોડસ્કિપ્રીતિ સેનગુપ્તાવિવેચન
મહાભારતનું સત્ય: ૨વિદ્યાનિવાસ મિશ્ર, અનુ. રૂપા ચાવડાવિવેચન
સુવર્ણાપ્રતીક્ષા બ્રહ્મભટ્ટવાર્તા૧૭
ચાર કાવ્યો (મિલન, નવદંપતી, શિશુલીલા, પથિક પળનાં)નંદકુમાર પાઠકકવિતા૨૧
એક ગઝલરમેશ પટેલકવિતા૨૨
આંખનું બારણામાં રૂપાંતરસંજુ વાળાકવિતા૨૨
બલાકા-૧૮રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રાજેન્દ્ર શાહકવિતા૨૩
ગઝલહરીશ વટાવવાળાકવિતા૨૩
સાહિત્યિક અનુવાદની વર્કશોપમાંઅનિલા દલાલઅહેવાલ૨૪
‘ગોલ્ડન ગેઈટ’નો સર્જક(વિક્રમ શેઠે સૉનેટોમાં લખેલી અંગ્રેજી નવલકથા વિશે)બળવંત નાયકવિવેચન૩૨
એક પત્રજગદીશ પરીખવિવેચન૩૭
અવલોકનીય : નાટ્યાત્મક-કાવ્યાત્મક નવલકથા (મનોહર ત્રિવેદી અને જનક ત્રિવેદીકૃત નવલકથા ‘નથી’ વિશે)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૪૬
કાવ્ય આસ્વાદ (ઉમાશંકર જોશીકૃત કાવ્ય ‘મૃત્યુફળ’ વિશે)ભૂપેશ અધ્વર્યુકાવ્યવિવેચન૫૩
પત્રચર્ચા : ‘પરબ’માં આંકડા લખવાની બે પદ્ધતિ કેમ?કુ. પો. યાજ્ઞિકપત્ર૫૭
રાણીનાકૃત અંગ્રેજી-ગુજરાતી કોશ વિશેરમેશ મ. શુક્લપત્ર૫૭
વાર્ષિક લેખ-લેખકસૂચિસંકલિતલેખસૂચિ૫૯
૧૯૮૮: જાન્યુઆરી, અંક-૧સંપાદકીયચંદ્રકાન્ત શેઠસંપાદકીય
બે કાવ્યો: (કોની આનંદલકીર, ચીંથરેહાલ)ઉમાશંકર જોશીકવિતા
જીવજંતુની કૌતુકકવિતા (ભવૈયો, મંકોડા, કીડીઓ, કાચંડા, વાણિયા, મધમાખી,)જયન્ત પાઠકકવિતા
દેશાવર ગયેલી પોઠ પાછી આવશે ખરી?રઘુવીર ચૌધરીકવિતા
બર્લિનચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા
કીર્તિમંદિરરવીન્દ્ર પારેખકવિતા
પરિષદપ્રસાદી: વ્યાખ્યાનઅંશોઉમાશંકર જોશી,વિવેચન
પરિષદપ્રસાદી: વ્યાખ્યાનઅંશોભોગીલાલ સાંડેસરા,વિવેચન
પરિષદપ્રસાદી: વ્યાખ્યાનઅંશોરઘુવીર ચૌધરી,વિવેચન૧૧
પરિષદપ્રસાદી: વ્યાખ્યાનઅંશોચન્દ્રકાન્ત ટોપીવાળા,વિવેચન૧૨
પરિષદપ્રસાદી: વ્યાખ્યાનઅંશો (ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૪મા પાર્લા-અધિવેશનની જુદી જુદી બેઠકોના અધ્યક્ષોનાં વ્યાખ્યાનના અંશો)વર્ષા અડાલજાવિવેચન૧૩
ઉષ:સૂક્ત (ઋગ્વેદ: ૭ : ૭૬)રાજેન્દ્ર નાણાવટીશ્ર્લોકાનુવાદ૧૪
I am only a pipeલાભશંકર ઠાકરઅંગત નિબંધ૧૮
હરિ કી કહાની, કોમ્પ્યુટર કી જબાની મધુ રાયવાર્તા૨૧
વાણીનું વરદાન: વાગ્દેવીનો પાટોત્સવ (‘ફાધર વાલેસકૃત ‘શબ્દલોક’નું પુરોવચન)હરિવલ્લભ ભાયાણીવિવેચન૩૨
માનવ ભાવસૃષ્ટિનું વ્યાકરણ: દાર્શનિક રામનારાયણ પાઠક્ધાી દૃષ્ટિએઅશ્વિન દેસાઈવિવેચન૩૯
આધુનિકતા કા સંકટ: નામવરજી કે દર્પન મેંરમેશ ર. દવેઅહેવાલ૪૩
પરિષદનું પાર્લા અધિવેશનજયન્ત પરમારઅહેવાલ૪૬
૧૯૮૮: ફેબ્રુઆરી, અંક-૨સંપાદકીયચંદ્રકાન્ત શેઠસંપાદકીય
બે કાવ્યો: (અસ્તિત્વવ્યક્તિત્વ, વાર્ધક્ય)ઉશનસ્કવિતા
ધણવિખૂટી ગાયજગદીશ ત્રિવેદીકવિતા
કવિ થવામાં માલ નથીરમેશ પારેખકવિતા
રુદનનેશશિશિવમ્કવિતા
થૈહસિત બૂચકવિતા
પરિષદપ્રસાદી: વ્યાખ્યાનઅંશોભગવતીકુમાર શર્માવિવેચન૧૦
વ્યાખ્યાનઅંશોજૉસેફ મૅકવાનવિવેચન૧૦
વ્યાખ્યાનઅંશો (પાર્લા અધિવેશનની સર્જન અને વિવેચન વિભાગની બેઠકોના નિમંત્રિત વક્તાઓના વક્તવ્ય અંશો)નરોત્તમ પલાણવિવેચન૧૧
‘હીરની દોરી ને હેમનાં સાંકળાં’‘જાતિસ્મર’સંસ્મરણ૧૩
અંગૂઠોબહાદુરભાઈ જ. વાંકલઘુકથા૧૭
નર્મદનું ગદ્યવિધાનનટવરસિંહ પરમારવિવેચન૧૮
અખંડ વિવેચકપ્રતિભાની ઝાંખી (ભૃગુરાય અંજારિયાના લેખસંગ્રહ ‘ક્લાન્ત કવિ તથા બીજાં વિશે’નો ભૂમિકાલેખ)જયંત કોઠારીવિવેચન૨૬
ગ્રંથાવલોકન : ઉપાધિ યોગ બન્યો જે સમાધિયોગ (હરીન્દ્ર દવેકૃત નિબંધસંગ્રહ ‘શબ્દ ભીતર સુધી’ વિશે)મેઘનાદ હ. ભટ્ટવિવેચન૩૧
‘વિનોદ વિમર્શ’ : ભાર વગરની વિદ્વત્તાનો આવિર્ભાવ (વિનોદ ભટ્ટકૃત વિવેચનસંગ્રહ ‘વિનોદ વિમર્શ’ વિશે)રતિલાલ બોરીસાગરવિવેચન૩૫
પત્રચર્ચા : ઉ. જો. કાવ્ય પારિતોષિક: ૧૯૮૬ વિશેમણિલાલ હ. પટેલપત્ર૩૯
૧૯૮૮: માર્ચ, અંક-૩યો જાગાર તમૃચ: કામયન્તે .... (ઋગ્વેદના કેટલાક શ્ર્લોકો વિશે)ચંદ્રકાન્ત શેઠસંપાદકીય
નારીફિલિપ ક્લાર્કકવિતા
શબ્દના આકાશમાંપન્ના નાયકકવિતા
સહજોપનિષદમંગળ રાઠોડકવિતા
છેમનીષ પરમારકવિતા
બે કાવ્યો (પીંછું, સ્વજન)મયંક પટેલકવિતા
ઉપગ્રહ મળેતૃષિત પારેખકવિતા
વર્તમાન સમયગુલામ અબ્બાસ ‘નાશાદ’કવિતા
અવાજ આલેખે છેહકુ શાહચરિત્રનિબંધ
સમગ્ર કૃતિપ્રતીક: ‘રીંછ’ (સુમન શાહના વાર્તાસંગ્રહ ‘અવરશુંકેલુબ’ વાર્તાસંગ્રહમાંની ‘રીંછ’ વાર્તા વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૧૨
‘ઝંઝા’નું ભાષાકર્મ (રાવજી પટેલની નવલકથા વિશે)નરેશ વેદવિવેચન૧૮
દેશપ્રીતિનું મનોરાજ્ય : ‘કલ્પતરુ’ (મધુ રાયની નવલકથા ‘કલ્પતરુ’ વિશે)રમેશ શાહવિવેચન૨૫
ગ્રંથાવલોકન : ઉત્તમ ઇચ્છાની શક્યતાનાં ખૂલતાં દ્વાર (રઘુવીર ચૌધરીકૃત નવલકથા ‘ઇચ્છાવર’ વિશે)મોહન પરમારવિવેચન૩૦
સરસ વર્ણકથાઓ (અનિલ જોશીકૃત બાળવાર્તાસંગ્રહ ‘ચકલી બોલે ચીં....ચીં....ચીં...’ વિશે)શ્રદ્ધા ત્રિવેદીવિવેચન૩૨
બે શ્રદ્ધાંજલિ (સ્વ. શ્રી મુકુલભાઈ કલાર્થી ને શ્રી સારંગ બારોટને)શ્રદ્ધા ત્રિવેદીઅંજલિ૩૫
પત્રચર્ચા: ઉમાશંકર કાવ્ય પારિતોષિક: ૧૯૮૬ એક ખુલાસોશિરીષ પંચાલપત્ર૩૭
૧૯૮૮: એપ્રિલ, અંક-૪યજ્ઞં દ્ઘે સરસ્વતી (ઋગ્વેદના કેટલાક શ્ર્લોકો વિશે)ચંદ્રકાન્ત શેઠસંપાદકીય
તે ઊભો અંતરિયાળચિનુ મોદીકવિતા
બે કાવ્યો (મનમોજી, વટાવ્યું વન)જગદીશ ત્રિવેદીકવિતા
દસ હાઈકુક્ધાુ સુથારકવિતા
એક ગઝલમનોહર ત્રિવેદીકવિતા
પ્રવેશરમણીક અગ્રાવતકવિતા
એક ગઝલદિલીપ મોદીકવિતા
વરસાદશંખ ઘોષ અનુ. ભોળાભાઈ પટેલલલિતનિબંધ
લહાવોકેશુભાઈ દેસાઈવાર્તા૧૧
આધુનિકતાની વિભાવના (‘અંગત’ અને ‘જટાયુ’ પરના પરિસંવાદમાં આપેલું વ્યાખ્યાન)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૭
સાચુકલા ગઝલ ઉપાસક (‘સાબિર’ વટવાકૃત ગઝલસંગ્રહ ‘ધ્રૂજતી પ્યાલી’નું પ્રાસ્તાવિક)ઉમાશંકર જોશીવિવેચન૨૧
ત્રણ કાવ્યો: અનુભૂતિના ત્રણ સ્તર (ઉમાશંકર જોશીકૃત ‘ઘૂમે ઘેરૈયા’ (‘વસંતવર્ષા’ પૃ. ૮) પ્રહ્લાદ પારેખકૃત ‘ઘેરૈયા’ (‘બારી બહાર’ પૃ. ૫૧) અને રાજેન્દ્ર શાહકૃત કાવ્ય ‘હોળી’ (‘પત્રલેખા’ પૃ. ૪૭) વિશે)ધીરેન્દ્ર મહેતાવિવેચન૨૯
૧૯૮૮: મે, અંક-૫ભદ્રૈષાં લક્ષ્મીર્નિહિતાધિ વાચિચંદ્રકાન્ત શેઠસંપાદકીય
બે કાવ્યો (વૈશાખી, સાયન્તની)રાજેન્દ્ર શાહકવિતા
બે શૃંગાર મુક્તકો (સર્જક હાથ, આશ્ર્લેષ)જયન્ત પાઠકકવિતા
સમજાતું નથીદક્ષા વ્યાસકવિતા
શ્રદ્ધેય મુ. સ્નેહાકર શ્રી ઉમાશંકર જોશીનેપિનાક્ધિા્ ઠાકોરકવિતા
માઝમરાતનું ગીતનવનીત ઉપાધ્યાયકવિતા
છોતરુંજયેન્દ્ર શેખડીવાળાકવિતા
ગર્ભથી તે ચેહ લગહરેશ ‘તથાગત’કવિતા
ગંગાસ્વરૂપનગીન મોદીલઘુકથા
વન્સ અપૉન અ ટાઈમ (પૂર્વ-આફ્રિક્ધા કવિઓનાં કેટલાંક કાવ્યો વિશે)ભાનુશંકર ઓ. વ્યાસવિવેચન
નઘરોળ : આસ્થા-નિષ્ઠાની કસોટી (‘સ્વામી આનંદ જન્મશતાબ્દીગ્રંથ’ માટેના લેખનો સંક્ષેપ)યોગેશ જોષીવિવેચન૧૨
રશિયન કવિઓનો સંસ્કૃતપ્રેમબકુલ રાવલવિવેચન૨૫
સુગંધનો સ્વાદકુલીનચંદ્ર યાજ્ઞિકવિવેચન૨૯
(કિશોરસિંહ સોલંકીના નિબંધસંગ્રહ ‘ભીની માટીની મહેક’નું આમુખ)
‘મૃત્યુ પછી’માં વસ્તુરચનાની નોખી તરેહ: પ્રભાવચિત્રોની સહોપસ્થિતિલાભશંકર પુરોહિતવિવેચન૩૪
ગ્રંથાવલોકન : વિવેચકીય નવલકથાનો પ્રયોગ : (શિરીષ પંચાલકૃત ‘વૈદેહી એટલે વૈદેહી’ વિશેપ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૪૨
તથા વીનેશ અંતાણીકૃત નવલકથા ‘ફાંસ’ વિશે)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૪૩
૧૯૮૮: જૂન, અંક-૬અઘેન્વા ચરતિ માયયૈષ: (ઋગ્વેદના કેટલાક શ્ર્લોકો વિશે તથા વિશ્વકોશનું સ્વાગત)ચંદ્રકાન્ત શેઠસંપાદકીય
ચકલીઓ (સૉનેટગુચ્છ)ઉશનસ્કવિતા
હાઈકુમોહનભાઈ પટેલકવિતા
ગઝલદિલીપ મોદીકવિતા
ગઝલશ્યામ સાધુકવિતા
આપણી ભાષા : સિદ્ધિ અને સાધનપુરુષોત્તમ મિસ્ત્રીવિવેચન
‘ધ મૂન ઑન ધ વૉટર’ (યાસુનારી કાવાબાતાની વાર્તા વિશે)પુરુરાજ જોષીવિવેચન૧૫
ત્રણ કવિરત્નોપાબ્લો નેરુદા અનુ. ધીરુભાઈ ઠાકરવિવેચન૨૦
એક અપૂર્વ ગ્રંથ (પ્રો. એલન બ્લુમકૃત, સંસ્કૃતિ ચિંતન કરતા ગ્રંથ ‘ધ ક્લોઝિંગ ઑફ અમેરિક્ધા માઇન્ડ’બળવંત નાયકવિવેચન૨૭
ગ્રંથાવલોકન : વ્યંજનાનાં પતંગિયાં (રાધેશ્યામ શર્માકૃત વાર્તાસંગ્રહ ‘વાર્તાવરણ’ વિશે)હરીશ વી. પંડિતવિવેચન૩૫
સંક્ષિપ્ત ગ્રંથપરિચયનોંધ (રતિલાલ સાં. નાયકકૃત ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’)સંપાદકવિવેચન૩૭
એક સાહિત્યયાત્રા (બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ત્રીજી ભાષા-સાહિત્ય પરિષદ એપ્રિલ-૧૯૮૮ વિશે)રજની વ્યાસઅહેવાલ૩૮
૧૯૮૮: જુલાઈ, અંક-૭જાયેવ પત્ય ઉશતી સુવાસા (ઋગ્વેદના કેટલાક શ્ર્લોકો વિશે તથા શિવકુમાર જોષી અને રામનારાયણ ના. પાઠક્ધો શ્રદ્ધાંજલિ)ચંદ્રકાન્ત શેઠસંપાદકીય
પાનપંખીજયન્ત પાઠકકવિતા
બે કાવ્યો(નિરાધાર વેલી, ટહુકે ટાઢક રેલી)શશિ શિવમ્કવિતા
તો અમે આવીએવિનોદ જોશીકવિતા
અહીં પ્હોંચેવીરુ પુરોહિતકવિતા
શકેચન્દ્રકાન્ત દત્તાણીકવિતા
અધૂરિયોનલિન પંડ્યાકવિતા
સ્વમાની હોય છે‘મયકશ’ ઔરંગાબાદીકવિતા
બે હાઈકુગીતા પરીખકવિતા
દુકાળનું પાણા જેવું માથુંઊજમશી પરમારકવિતા૧૦
એક હાઈકુનવનીત શાહકવિતા૧૦
શૂન્યને કંઈ નહીં શૂન્યશિવકુમાર જોષીવાર્તા૧૧
ટૂંકી વાર્તામાં કથનકેન્દ્રહર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’વિવેચન૧૯
પન્નાલાલની સર્ગશક્તિનું પગેરું (પન્નાલાલ પટેલકૃત આત્મકથાત્મક નવલકથા ‘જિંદગી સંજીવની’ ભાગ ૧થી ૭ વિશે)તુલસીભાઈ કા. પટેલવિવેચન૩૦
ગ્રંથાવલોકન : (જશવંત શેખડીવાળા, હસુ યાજ્ઞિક સંપાદિત ‘લોકગુર્જરી’ અંક-૧૨ વિશે) સંક્ષિપ્ત ગ્રંથપરિચય નોંધનરોત્તમ પલાણવિવેચન૩૯
કેટલુંક બાલ-કિશોરસાહિત્યશ્રદ્ધા ત્રિવેદીવિવેચન૪૨
૧૯૮૮: ઑગસ્ટ, અંક-૮ત્વાં વર્ધન્તુ નો ગિર: (ઋગ્વેદના કેટલાક શ્ર્લોકો વિશે તથા નવલરામ મૃત્યુશતાબ્દીની ઉજવણી)ચંદ્રકાન્ત શેઠસંપાદકીય
ગ્રાન્ડ કૅન્યન (પશ્ચિમ અમેરિકામાં એરિઝોના રાજ્યમાં કોલોરાડો નદીએ પોતાના વિશાળ પટમાં લાખો વરસમાં કોતરેલાં અદ્ભુત ડુંગરશિખરો ‘ભવ્ય નદીખીણ’ (ગ્રાન્ડ કૅન્યન) તરીકે ઓળખાય છે.)ઉમાશંકર જોશીકવિતા
તડકારાધેશ્યામ શર્માકવિતા
એક કાવ્યપ્રાસન્નેયકવિતા
એકાક્ધિાીનલિન રાવળકવિતા
એક કાવ્યમાધવી દવેકવિતા
હું જાણું છુંકવિ ઈરાકલી અબાશિદ્ઝે, બકુલ રાવલકાવ્યાનુવાદ૧૦
એક પંખયુક્ત ટ્રેજિડીમોહન રાકેશ, લિપિ કોઠારીવાર્તાનુવાદ૧૩
પ્લવંગમ છંદહરિવલ્લભ ભાયાણીવિવેચન૧૬
તેજોદીપ્ત તત્ત્વષ્ટિ (નિબંધકાર રા.વિ.પાઠક્ધાી તત્ત્વચર્ચા વિશે)હીરાબહેન પાઠકવિવેચન૨૦
ગ્રંથસમીક્ષા: ‘નજીક’ : રઘુવીર ચૌધરીનું ત્રિઅંકી નાટકસતીશ વ્યાસવિવેચન૩૦
‘અસૂર્યલોક’ : કાળા આકાશમાં તારાઓની ભાત (ભગવતીકુમાર શર્માની નવલકથા વિશે)રવીન્દ્ર પારેખવિવેચન૩૪
‘જૈન ગૂર્જર કવિઓ’ના સંવર્ધિત ગ્રંથો: ગુજરાતનું ભારતને પ્રદાનબળવંત જાનીવિવેચન૪૦
સંક્ષિપ્ત ગ્રંથપરિચયનોંધ: કેટલુંક કાવ્યસાહિત્યચંદ્રકાન્ત શેઠવિવેચન૪૪
(૧) ચંદનભીની અનામિકા રાજેન્દ્ર શાહ (૨) યાદ આવે છે સુરેશ દલાલ (૩) પડઘાની પેલે પાર ચંદ્રકાન્ત શેઠ (૪) છંદો છે પાંદડાં જેનાં ભગવતીકુમાર શર્મા (૫) હસુમતી અને બીજાં મનહર મોદી (૬) ઓતપ્રોત ભાનુપ્રસાદ પંડ્યા (૭) મલાજો મેઘનાદ હ. ભટ્ટ (૮) હૉસ્પિટલ પોએમ્સ જયા મહેતા (૯) ભૂરી શાહીના કૂવાકાંઠે ઘનશ્યામ ઠક્કર (૧૦) મિતવા મનોહર ત્રિવેદી (૧૧, ૧૨, ૧૩) અનૂદિત કાવ્યસંગ્રહો ‘અનુગૂંજ’ ‘અમૃતા પ્રીતમ: પ્રતિનિધિ’ કવિતાજયા મહેતા, ‘એક દિવસ તને કલકત્તા’ નલિની માડગાંવકર, (૧) હથેળીમાં બ્રહ્માંડ સુરેશ દલાલ (૨) ‘નિજાનંદે’ સંપા. કીકુભાઈ)
‘વિદેશી હાસ્યમાધુરી’ (વિનોદ ભટ્ટ સંપાદિત હાસ્યલેખોના સંચય વિશે)રતિલાલ બોરીસાગરવિવેચન૪૮
નવલરામ અને ગુજરાતી વિવેચનરમેશ ર. દવેવિવેચન૪૯
૧૯૮૮: સપ્ટેમ્બર, અંક-૯વાચં ન: સ્વદતુ (યજુર્વેદમાં રજૂ થયેલ વાણીના મહિમા વિશે)ચંદ્રકાન્ત શેઠસંપાદકીય
તૃણાવર્ત (એક તૃણ એક્સ્ટસી)ઉશનસ્કવિતા
એક ગઝલખુશાલ કલ્પનાન્તકવિતા
એક સમે/સમે બીજેેહસિત બૂચકવિતા
હે મૃતદેહ!નંદકુમાર પાઠકકવિતા
ક્યાંય જવું નથીકિશોર મોદીકવિતા
ઓનર બોર્ડમોહનલાલ પટેલલઘુકથા
ભાગ્યશાળીબહાદુરભાઈ જ. વાંકલઘુકથા૧૦
ઑલિવ સ્ક્રીનરની બે વાર્તાઓ: ‘જંગલી મધમાખોનું સ્વપ્ન’ અને ‘શિકારીની વાર્તા’જયેન્દ્ર ત્રિવેદીવાર્તાસાર૧૧
આપણા પન્નાલાલનું માંડલીમણિલાલ હ. પટેલપ્રવાસનિબંધ૧૮
મનોમંથનનો કવિ: (ભાનુશંકર ઓધવજી વ્યાસ વિશે)બળવંત નાયકઅંજલિલેખ૨૪
બદ્ધ વિદ્વત્તાનો અંધાપો (રવીન્દ્રનાથ ઠાકુરકૃત નવલકથા ‘ઘરે-બાહિરે’ વિશેના લુકાસ તથા કલ્યાણ ચેટરજીનાં મંતવ્યો વિશે)મનુભાઈ પંચોળીવિવેચન૩૨
ગ્રંથસમીક્ષા: વ્યાપક જીવનસંદર્ભ અને વૈયક્તિક સંવેદના (અંજલિ ખાંડવાળાકૃત ‘આંખની ઇમારતો’ વિશે)જયંત કોઠારીવિવેચન૩૬
સંક્ષિપ્ત ગ્રંથપરિચયનોંધ (પરેશ નાયક્ધાી બે લઘુનવલ ‘પારદર્શક્ધાગર’ તથા ‘પોસ્ટમોર્ટમ’ વિશે)રમેશ ર. દવેવિવેચન૪૦
પત્રચર્ચા: ગુજરાતી અને હિન્દીમાં પ્રત્યયો જોડવાની પદ્ધતિમુગટલાલ બાવીસીપત્ર૪૧
૧૯૮૮: ઑક્ટોબર, અંક-૧૦બ્રહ્માયં વાચ: પરમં વ્યોમ (અથર્વવેદમાં રજૂ થયેલા વાણીના મહિમા વિશે તથા હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ વિશે)ચંદ્રકાન્ત શેઠસંપાદકીય
આબુયોગેશ જોષીકવિતા
ડૂમો નથી ઢોળી શકાતોધૂની માંડલિયાકવિતા૧૧
બે કાવ્યો (પ્રાચીન રાત્રિ, સાંજ)જાગૃત ગાડીતકવિતા૧૨
ત્રણ દુર્ઘટનાઅરુણકુમાર મિત્ર, મોહનભાઈ પટેલઅનુવાદ૧૩
ભોજ રાજાની પંડિતસભા‘પંડિતંમન્ય’વાર્તા૧૪
કાળું, પીળું અને લાલતારિણીબહેન દેસાઈવાર્તા૧૭
ચહેરામહોરાંપ્રસાદ બ્રહ્મભટ્ટલલિત ગદ્ય૨૪
પદ્યનાટક્ધાી સંવાદભાષાનંદકુમાર પાઠકવિવેચન૨૭
જાનપદી ઈજન (મકભૂલ કચ્છીની કાવ્યરચના ‘અસાંજે ગોઠ’ વિશે)ધીરેન્દ્ર મહેતાવિવેચન૩૦
ગ્રંથસમીક્ષા: અંગભંગ થતી ખંડિતાનું બોલ્ડ મૂર્તિકરણ (રન્નાદે શાહકૃત નવલકથા ‘ખંડિતા’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૩૩
પાંચ વાર્તાસંગ્રહો: (રવીન્દ્ર પારેખકૃત ‘સ્વપ્નવટો’, શિરીષ પરમારકૃત ‘થીજી ગયેલી રાત’, હિમાંશી શેલતકૃત ‘અન્તરાલ’, અંજલિ ખાંડવાળાકૃત ‘આંખની ઇમારતો’ અને હરિકૃષ્ણ પાઠકકૃત ‘મોર બંગલો’ વિશે)મોહન પરમારવિવેચન૩૪
૧૯૮૮: નવેમ્બર-ડિસેમ્બર, અંક-૧૧-૧૨: હેમચંદ્રાચાર્ય વિશેષાંકએક મહાન સત્ત્વધર્મી સારસ્વત જ્યોતિનો અસ્ત (ઉમાશંકર જોશીના અવસાન નિમિત્તે)ચંદ્રકાન્ત શેઠઅંજલિ
કલિકાલ સર્વજ્ઞ હે!ઉમાશંકર જોશીકવિતા
શ્રી હેમપ્રદીપના પ્રકાશમાં (પાટણમાં યોજાયેલા હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠના ઉદ્ઘાટન સમારોહ તથા હેમચંદ્રાચાર્ય વિશેના પરિસંવાદ વિશે)સંપાદકોઅહેવાલ
હેમચંદ્રાચાર્ય (સયાજી બાલજ્ઞાનમાળામાં ૧૯૩૬માં પ્રકટ થયેલા પુસ્તક્ધાો સારસંક્ષેપ)પંડિત બેચરદાસ જીવરાજ દોશીગ્રંથસાર
હેમચન્દ્રકાલીન ગુજરાતનો સાહિત્યિક પરિવેશ (હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠના ઉદ્ઘાટન સમારંભમાં પ્રમુખસ્થાને અપાયેલ વ્યાખ્યાનનો સારસંક્ષેપ)ભોગીલાલ સાંડેસરાવિવેચન૧૩
ગુજરાતી અસ્મિતાના ઉદ્ગાતા હેમચંદ્રાચાર્યમોહનલાલ પટેલવિવેચન૨૫
આલંકારિક હેમચંદ્રાચાર્યતપસ્વી નાન્દીવિવેચન૨૯
કવિ હેમચંદ્રાચાર્યજયન્ત ઠાકરવિવેચન૩૭
જૈનદર્શન અને હેમચંદ્રાચાર્યનગીન જી. શાહવિવેચન૪૭
આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ એક વૈયાકરણ તરીકેવસંત ભટ્ટવિવેચન૫૫
હેમચન્દ્રાચાર્યરચિત ગ્રંથોની યાદીસંકલિતસૂચિ૬૩
વાર્ષિક લેખ-લેખક સૂચિસંકલિતસૂચિ૬૫
પત્રચર્ચા :‘જૈન ગૂર્જર કવિઓ’ ગ્રંથમાં વપરાયેલી સામગ્રી વિશેજયંત કોઠારીપત્ર૭૪
૧૯૮૯: જાન્યુઆરી, અંક-૧ સંપાદક : ભોળાભાઈ પટેલસાસણ ગીરમાં સિંહમય રાત્રિઉમાશંકર જોશીકવિતા
ઉમાશંકરભોળાભાઈ પટેલઅંજલિ
ઉમાશંકર જોશીપ્રબોધ પરીખકવિતા૧૨
શ્રી ઉમાશંકર જતાં (સૉનેટ ષટ્ક)ઉશનસ્કવિતા૧૩
પાણીદિગીશ મહેતાનિબંધ૧૬
અમ્મીઅશ્વિન મહેતાચરિત્રનિબંધ૧૮
ગ્રીષ્મ મધ્યાહ્નેઉશનસ્કવિતા૨૯
જીવજંતુની કૌતુકકવિતા: દેવની ગાય, ભમરી, ક્ધાડાં, ઇયળ, માખીજયન્ત પાઠકકવિતા૩૦
જીવડુંમનહર મોદીકવિતા૩૦
હોસ્પિટલમાંમયંક પટેલકવિતા૩૨
અવલોકનીય : ભાવયિત્રી પ્રતિભાનો પરિપાક(કીકુભાઈ દેસાઈ સંપાદિત કાવ્યસંચય ‘નિજાનંદે’ વિશે)ધીરુ પરીખવિવેચન૩૩
અવલોકનીય :(હાસ્યદા પંડ્યાના મહાનિબંધ ‘લોકસાહિત્યમાં માનવસંવેદના’ વિશે.)નરોત્તમ પલાણવિવેચન૩૫
ભાવનગરમાં ૧૫મું જ્ઞાનસત્રમુકુન્દ પી. શાહ, પ્રફુલ્લ ભારતીયઅહેવાલ૪૦
૧૯૮૯: ફેબ્રુઆરી, અંક-૨અંગ્રેજીમાં ગુજરાતીભોળાભાઈ પટેલસંપાદકીય
કવિ અને મૃત્યુ લગોલગનો પ્રાંતિક પ્રદેશઉમાશંકર જોશીવિવેચન
કવિ સાથે પદ્યપત્રાલાપ (ઉમાશંકર સાથેના એક યાદગાર પ્રસંગને લગતો પત્રાલાપ)નગીનદાસ પારેખકવિતા૧૪
મિખાઈલ બખ્તિન અને સામાજિક સંદર્ભ: ૧ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૭
ગતિદિગીશ મહેતાનિબંધ૨૫
મંથનરમેશ ત્રિવેદીલઘુકથા૨૭
એક પત્ર (પંજાબના અધ્યાપક કવિ જગતારસિંઘની એક કવિતા વિશે)હસમુખ પાઠકવિવેચન૨૯
વિક્રમ સેઠ ચાર કાવ્યોબેલા રાવલકાવ્યાનુવાદ૩૦
‘બારણે ટકોરા’રાધેશ્યામ શર્માકવિતા૩૩
સૌરભોજગદીશ ત્રિવેદીકવિતા૩૩
લંડનનલિન રાવળકવિતા૩૪
સફદર હાશમીનેજાગૃત ગાડીતકવિતા૩૪
ટી. એસ. એલિયટ શતાબ્દી પ્રસંગેનિરંજન ભગતવિવેચન૩૫
પત્રચર્ચા : ઉ.જો.ના શોકઠરાવ વિશેરમણીકલાલ છ. મારુ૩૯
ઉમાશંકર : એક માણસનરોત્તમ પલાણઅંજલિ૪૦
ગોકુળમથુરાદ્વારકા: કૃષ્ણને પૂર્ણ પુરુષ રૂપે આલેખવાનો સર્જકીય અભિગમ (રઘુવીર ચૌધરીકૃત નવલકથા વિશે)આલોક ગુપ્તાવિવેચન૪૬
૧૯૮૯: માર્ચ: અંક-૩ ભાવનગરજ્ઞાનસત્ર વિશેષાંક: ૧તંત્રી : જયન્ત પંડ્યા
યો વૈ ભૂમા તત્સુખમ્જયન્ત પંડ્યાતંત્રીલેખ
સ્વાગતમ્ડોલર વસાવડાસ્વાગતપ્રવચન
કવિતાની શોધ (મરાઠીમાંથી ગુજરાતી અનુવાદ જયા મહેતા)મંગેશ પાડગાંવકરવિવેચન
‘ગાંધીજી’ : કેટલાક સ્વાધ્યાયલેખો (ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પુરસ્કૃત કૃતિનો આસ્વાદ)દિલાવરસિંહ જાડેજાવિવેચન૧૩
ગીત રસકીય કોટિલાભશંકર પુરોહિતવિવેચન૧૮
ગઝલનું સ્વરૂપરતિલાલ ‘અનિલ’વિવેચન૪૪
સમકાલીન ગુજરાતી ગઝલકવિતામણિલાલ હ. પટેલવિવેચન૫૩
ગીત અમે જ્યાં જ્યાં ગોત્યું, ‘ત્યાં જડ્યું’નીતિન વિ. મહેતાવિવેચન૬૨
૧૯૮૯: એપ્રિલ, અંક-૪ ભાવનગરજ્ઞાનસત્ર વિશેષાંક: ૨સદ્ગત રામપ્રસાદ બક્ષીજયન્ત પંડ્યાઅંજલિ
સૉનેટનરોત્તમ વાળંદવિવેચન
ગુજરાતી ગીત: કલ્પનનિયોજન સંદર્ભેનીતિન વડગામાવિવેચન
કવિ શ્રીધરાણીનું પુનર્મૂલ્યાંક્ધાચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૨૨
શ્રીધરાણીની કવિતાતૃષિત પારેખવિવેચન૨૩
શ્રીધરાણીનાં નાટકોરમણ સોનીવિવેચન૩૧
‘દલિત’ સંજ્ઞાનો સવાલનરોત્તમ પલાણવિવેચન૪૩
દલિત સાહિત્ય અને ગુજરાતી દલિતસાહિત્યયશવન્ત વાઘેલાવિવેચન૪૫
દલિત સાહિત્ય વિશેનીરવ પટેલવિવેચન૬૮
૧૯૮૯: મે, અંક-૫ ભાવનગર જ્ઞાનસત્ર વિશેષાંક: ૩પન્નાલાલ : એક ચમત્કારક હસ્તીયશવન્ત શુક્લઅંજલિ
ગઝલ અને ગીત: કેટલુંક સ્વરૂપગત સામ્યદુર્ગેશ ભટ્ટવિવેચન
શ્રીધરાણીનું એક ‘ચિરંજીવ કાવ્ય’ અને રવીન્દ્રનાથઅનિલા દલાલવિવેચન
કૃષ્ણલાલ શ્રીધરાણી: પુનર્મૂલ્યાંક્ધાજ્યોતીન્દ્ર નિર્મળવિવેચન૧૨
શ્રીધરાણીની ભજનકવિતાહિમાંશુ ભટ્ટવિવેચન૧૬
ગીત: ઊર્મિઓનું લયમાં ચિતરામણનવનીત ઉપાધ્યાયવિવેચન૧૯
બહુજન સાહિત્યનો ઐતિહાસિકભૌગોલિક પરિચયનરસિંહ પરમારવિવેચન૨૨
૧૯૮૯: જૂન, અંક-૬આત્મપ્રાપ્તિનો માર્ગજયન્ત પંડ્યાતંત્રીલેખ
શ્રદ્ધાંજલિ (હસિત બૂચ અને સરોજ પાઠક્ધાાં અવસાન નિમિત્તે)જયન્ત પંડ્યાઅંજલિ
સૉનેટ યુગ્મ: વિસર્ગ, સર્ગઉશનસ્કવિતા
મગનલાલ સુંદરલાલ ચોકસીમનહર મોદીકવિતા
કહેશે બધુંહસિત બૂચકવિતા
પ્રવાસજયેન્દ્ર શેખડીવાળાકવિતા
ગઝલમનીષ પરમારકવિતા
નવો નિર્ણયસરોજ પાઠકવાર્તા
મિખાઈલ બખ્તિન અને સામાજિક સંદર્ભ-૨ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૩
સુન્દરમ્-ઉમાશંકરની કવિતામાં દલિતનિરૂપણજનાર્દન પાઠકવિવેચન૨૧
અવલોકનીય : (હરિકૃષ્ણ પાઠકકૃત વાર્તાસંગ્રહ ‘મોર બંગલો’, દ્વારકેશ વ્યાસકૃત કાવ્યસંગ્રહ ‘લીટી લગ લંબાયા, પ્રીતિ સેનગુપ્તાકૃત પ્રવાસકથા ‘દિક્દિગન્ત’ અને જયનારાયણ વ્યાસ, ઇન્દુકુમાર જાની સંપાદિત સનતભાઈ મહેતા ષષ્ટિપૂર્તિગ્રંથ ‘સંઘર્ષમય જીવનયાત્રા’ વિશે)રમેશ ર. દવેવિવેચન૨૬
પત્રચર્ચા : કવિ નામની સ્પષ્ટતાભાનુપ્રસાદ ત્રિવેદીપત્ર૩૦
ગીત કવિતા વિશેનવનીત શાહપત્ર૩૦
પરિષદવૃત્ત અંગે ભૂલસુધારબટુક દલીચાપત્ર૩૧
૧૯૮૯: જુલાઈ, અંક-૭લોપાઈ રહેલી દુનિયાજયન્ત પંડ્યાતંત્રીલેખ
સફરગિરીન જોશીકવિતા
ત્રણ ગઝલ: (ગઝલ આપો, અળગો રહું, ચાલીશ હું) સુધીર પટેલકવિતા
બે કાવ્યો: (ચાલ ને પ્રિયા; મરણપથારીએ)મયંક પટેલકવિતા
ગઝલપ્રફુલ્લા વોરાકવિતા
કવિની છબિ (ઉમાશંકર જોશી વિશે)અશ્વિન મહેતાચરિત્રનિબંધ
હુંશીલાલનો પુનર્જન્મબકુલ દવેવાર્તા૧૬
ગુરુદેવની વિજયા (રવીન્દ્રનાથનાં મિત્ર વિક્ટોરિયા ઓકમ્પો વિશે)પ્રીતિ સેનગુપ્તાવિવેચન૨૦
એક ફ્રેન્ચ નાટ્યકૃતિનો પરિચય (ફ્રેન્ચ નાટ્યકાર બોરીસ વિઆનના ત્રિઅંકી નાટક ‘ધ એમ્પાયર બિલ્ડર્સ’ વિશે)લાભશંકર ઠાકરવિવેચન૨૭
પત્રચર્ચા : ઉમાશંકરે કરેલા ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ તથા રવીન્દ્રકૃત ‘પ્રાંતિક’ના ભાષ્ય વિશેનગીનદાસ પારેખપત્ર૩૪
‘વય’ શબ્દનું લિંગ કયું?હર્ષદ ત્રિવેદી૩૫
૧૯૮૯: ઑગસ્ટ, અંક-૮કથમપિ હિ પુણ્યેન ભવતિ (દર્શકકૃત સંસ્થાકથા ‘સદ્ભિ: સંગ:’ વિશે)જયન્ત પંડ્યાતંત્રીલેખ
ઓસરતા દીવારમણીક અગ્રાવતકવિતા
સોમલ ઘૂંટે છે કોણ આટલું?ઉષા ઉપાધ્યાયકવિતા
ગઝલયોગેશ વૈદ્યકવિતા
કવિતા: આંતરબાહ્ય સેતુબંધ માટેનો આપણો વાગ્યોગ (નર્મદ ચંદ્રક્ધાો સ્વીકાર પ્રતિભાવ)ચંદ્રકાન્ત શેઠવિવેચન
ચક્ષુચેતના અને શ્રવણચેતના (નર્મદચંદ્રક્ધાા અર્પણવિધિનો પ્રતિભાવ)લાભશંકર ઠાકરવિવેચન૧૩
અન્તરાલપુરુરાજ જોષીવાર્તા૨૦
યશોધર મહેતાધનરાજ પંડિતવિવેચન૨૯
૧૯૮૯: સપ્ટેમ્બર, અંક-૯જીવનમૂલ્યોજયન્ત પંડ્યાતંત્રીલેખ
નષ્ટનીડ (સૉનેટ યુગ્મક)ઉશનસ્કવિતા
ગીતરવીન્દ્ર પારેખકવિતા
રાજીરાણાની વાર્તાહસમુખ બારાડીવાર્તા
રાવણવધ અને રામના પુનરાગમનનો દિવસ‘શૌર્યભક્તિ’વિવેચન
ઘોડિયુંબહાદુરભાઈ વાંકલઘુકથા૧૪
‘અચલા’: ચૈતસિક વાસ્તવનું કલાત્મક રૂપાંતર (જ્યોતિષ જાનીની લઘુનવલ વિશે)બાબુ દાવલપુરાવિવેચન૧૫
ભાવવર્તુળની ત્રિજ્યા (દાન વાઘેલાકૃત કાવ્યસંગ્રહ ‘ત્રિજ્યા’ વિશે)વિનાયક રાવલવિવેચન૨૨
૧૯૮૯: ઑક્ટોબર, અંક-૧૦બારણે ટકોરા (વધુ વસ્તી, શહેરીકરણ અને પ્રકૃતિની વિડંબના - એ ત્રણ કાંડથી સરજાનારી કટોકટી વિશે)જયન્ત પંડ્યાતંત્રીલેખ
હું અને એમનહર મોદીકવિતા
આપણા ઉમાશંકરહેમન્ત દેસાઈકવિતા
આશ્ર્ચર્યતારિણીબહેન દેસાઈવાર્તા
સૉનેટ વિશે વિશેષચન્દ્રશંકર ભટ્ટવિવેચન૧૧
આવરણરાધેશ્યામ શર્માકવિતા૧૫
સૂરસપ્તક્ધાા સપેરા (યુવાન ગાયક પરેશ ભટ્ટને પત્રરૂપ શ્રદ્ધાંજલિ)અમૃત ઘાયલઅંજલિ૧૭
દાદનો સમય (અમૃત ઘાયલની એક ગઝલનો આસ્વાદ)હર્ષદ ચંદારાણાવિવેચન૨૩
બાલસાહિત્ય: સંક્ષિપ્ત ગ્રંથાવલોકન (શિવમ્ સુંદરમ્કૃત ‘ઊગશે સૂરજ સુખનો’, વંદના સોલંકીકૃત અને રોહિત શાહ સંપાદિત પાંચ પુસ્તિકાશ્રેણી ‘તરુવર સહુનાં તારણહાર,’ રમણલાલ સોની રૂપાંતરિત ‘નરાસુર’, યશવંત મહેતા રૂપાંતરિત ‘જવાંમર્દોના જંગ’, ‘રઝળતો રાજવી’ અને ‘સાત સમંદર પાર’ વિશે)શ્રદ્ધા ત્રિવેદીવિવેચન૨૭
૧૯૮૯: નવેમ્બર, અંક-૧૧જીવનવિદ્યા ક્યાં?જયન્ત પંડ્યાતંત્રીલેખ
બલાકારવીન્દ્રનાથ ઠાકુર, રાજેન્દ્ર શાહકાવ્યાનુવાદ
મૃત્યુદિલીપ જોશીકવિતા
ગઝલજયન્ત વસોયાકવિતા
એક મીરાંઈ ગઝલદાન વાઘેલાકવિતા
વિચ્છેદ નહિ સંધાનમણિલાલ હ. પટેલલલિતનિબંધ
એક ગામની વારતાવર્ષા અડાલજાવાર્તા૧૦
ઉમાશંકરની વાર્તાત્રયી: (‘બે બહેનો’, ‘તરંગ’ અને ‘ત્રણ અર્ધું બે’ વિશે)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૧૫
૧૯૮૭ અને ‘સરસ્વતીચંદ્ર’ તથા ગોવર્ધનરામ અને પંડિતયુગમાય ડિયર જયુવિવેચન૨૧
‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’ના કેટલાક પાઠ અને અર્થશિવલાલ જેસલપુરાવિવેચન૨૭
પરિષદ-પ્રમુખની ચૂંટણી આવકાર્ય છે?જયંત ગાડીતમંતવ્ય૩૦
૧૯૮૯: ડિસેમ્બર, અંક-૧૨ઉમાશંકર: પ્રથમ પુણ્યતિથિએજયન્ત પંડ્યાતંત્રીલેખ
દીવાલો તૂટશે જ (સૉનેટ યુગ્મક)ઉશનસ્કવિતા
ગઝલરવીન્દ્ર પારેખકવિતા
ગઝલહેમેન શાહકવિતા
‘રહી રહીને’ભોળાભાઈ પટેલલલિતનિબંધ
હતી એક મહાનગરી (‘રઘુવંશ’ના સોળમા સર્ગમાંના પદ્ય ૧૧થી ૨૧મા અયોધ્યાની અવનતિ-પડતીના વર્ણન વિશે)હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૨
શબ્દકશ્યપ જોશીલલિતનિબંધ૧૫
ઇન્દિરા બૅનરજીજયન્ત પંડ્યાચરિત્રનિબંધ૨૦
આ આપડા માવજીભૈ...રમેશ પારેખસ્મરણિકા૨૬
પરિષદપ્રમુખની ચૂંટણી આવકાર્ય છે?નવનીત શાહમંતવ્ય૨૯
પરિષદપ્રમુખની ચૂંટણી આવકાર્ય છે ?સુમિત્રા કુલકર્ણીમંતવ્ય૩૦
વાર્ષિક લેખ-લેખકસૂચિસંકલિતસૂચિ૩૨
૧૯૯૦: જાન્યુઆરી, અંક-૧ તંત્રી : ભોળાભાઈ પટેલ, સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળાગુજરાતી સાહિત્યકોશ: એક ઘટના પરિષત્પ્રસાદીભોળાભાઈ પટેલતંત્રીલેખ
સાંપ્રત સાહિત્ય : વહેણો અને વળાંકોજયન્ત પાઠકવિવેચન
(૩૫મા અધિવેશનના પ્રમુખસ્થાનેથી)
નવલિકામાં વાસ્તવદર્શી નિરૂપણનલિન રાવળવિવેચન
(સર્જન વિભાગની બેઠક્ધાા અધ્યક્ષસ્થાનેથી)
ગુજરાતીમાં આધુનિકતાવાદ અને સાહિત્યવિવેચનની બદલાતી ભૂમિકા
(વિવેચન-સંશોધન વિભાગના અધ્યક્ષસ્થાનેથી)પ્રમોદકુમાર પટેલવિવેચન
સાહિત્ય, પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વવાસુદેવ મહેતાવિવેચન૧૩
(પરિસંવાદ વિભાગના અધ્યક્ષસ્થાનેથી)
એક ગદ્યખંડદલપત પઢિયારલલિત ગદ્ય૧૭
(૧) અવતાર (૨) આભૂષણોદિગીશ મહેતાલલિતનિબંધ૨૧
વરસાદપુરુરાજ જોષીવાર્તા૨૫
‘પ્રહેલિકા’યજ્ઞેશ દવેકવિતા૩૨
મણિલાલ દ્વિવેદીનું ગદ્યવિધાનનટવરસિંહ પરમારવિવેચન૪૨
પરિષદનું ૩૫મું અધિવેશન રાજકોટજયન્ત પરમારઅહેવાલ૪૫
૧૯૯૦: ફેબ્રુઆરી, અંક-૨ગુજરાતી એન્સાઇક્લોપિડિયાભોળાભાઈ પટેલતંત્રીલેખ
ટગલી ડાળ પર આકાશ!રમણીક અગ્રાવતલલિત ગદ્ય
એક પ્રતિવાસી ના સુહૃદ, ના શત્રુપ્રીતિ સેનગુપ્તાપ્રવાસનિબંધ
વિકસતાં સમૂહમાધ્યમો વચ્ચે રંગભૂમિભરત દવેવિવેચન૧૫
ઉમા૦ પ્રતિ, ત્રિ-ચરણ (ઉમાશંકરના અવસાન નિમિત્તે)સુન્દરમ્કવિતા૨૩
ફૂંક (એક એક્સ્ટસી)ઉશનસ્કવિતા૨૪
ગઝલહર્ષદ ત્રિવેદીકવિતા૨૫
એવું પણ બનેરશીદ મીરકવિતા૨૫
ટિરિન ટિરિન ટિનમનહર મોદીકવિતા૨૬
ચાર વાર્તાઓ વિશે (બહાદુરભાઈ વાંક્ધાા વાર્તાસંગ્રહ ‘પીછો’ની ચાર વાર્તાઓ: ‘મળવું’, ‘ધુમાડો’, ‘ધાબું’ અને ‘અસંગત’ની રસાત્મક દૃષ્ટિએ તપાસ)વિજય શાસ્ત્રીવિવેચન૨૮
બે નવી નોખી નવલકથા: સામાજિક, ધાર્મિક સંદર્ભમાં (સલમાન રશદીકૃત ‘સેતાનિક વર્સિસ’ અને જ્હૉન અર્વિગકૃત ‘પ્રેઅર ફૉર ઓવન’ વિશે)બળવંત નાયકવિવેચન૩૩
માનસિક વ્યાપારોના કલામય આલેખ (રાધેશ્યામ શર્માકૃત વાર્તાસંગ્રહ ‘વાર્તાવરણ’ વિશે)મધુ કોઠારીવિવેચન૪૪
લોકસાહિત્ય એક અભ્યાસ (કુમુદ પરીખના મહાનિબંધ વિશે)નરોત્તમ પલાણવિવેચન૪૭
૧૯૯૦: માર્ચ, અંક-૩કુમારનો ઘોડો (‘કુમાર’ માસિક્ધાી કથળી ગયેલી હાલત વિશે તંત્રીની લાગણી પ્રગટ કરતો લેખ)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
એક પ્રતિવાસીના સુહૃદ, ના શત્રુ: ૨પ્રીતિ સેનગુપ્તાપ્રવાસનિબંધ
મૈત્રેયીદેવી (સ્મરણ કેડીએ)જયન્ત પંડ્યાસંસ્મરણ૧૮
એક જુનવાણી ઢબની કવિતાજયન્ત પાઠકકવિતા૨૩
ત્રણ કાવ્યો (આગળ ન વધ, કવિનો શબ્દ, હવાના હેવાલો)ચિનુ મોદીકવિતા૨૪
રત્યપ્રદ્યુમ્ન તન્નાકવિતા૨૬
સંદિગ્ધતાની સુખયાત્રા (કવિતાની આસ્વાદકલા વિશે)દિલીપ ઝવેરીવિવેચન૨૭
ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યોહુંદરાજ બલવાણીવિવેચન૩૬
સાહિત્યકોશ : ઉદ્ઘાટન-પ્રવચનહરિવલ્લભ ભાયાણીપ્રવચન૪૭
૧૯૯૦: એપ્રિલ, અંક-૪અછાંદસની રેલમાં છંદો તણાઈ ગયા?ભોળાભાઈ પટેલતંત્રીલેખ
મારી સિસોટીકથાભગવતીકુમાર શર્માસંસ્મરણ
કથાચક્રજયંત ગાડીતવાર્તા૧૦
રાખનાં વાદળો (બીજા વિશ્વયુદ્ધમાં થયેલા યહૂદી હત્યાકાંડને વિષય બનાવતાં સાત કાવ્યો)ચન્દ્રકાન્ત ટોપીવાળાકવિતા૨૦
વિવર્તનલિન રાવળકવિતા૨૭
હબીબ તન્વીર, કુરુસોવા અને શર્વિલકહસમુખ બારાડીવિવેચન૨૯
આદિમ સ્મૃતિઓ (પાબ્લો નેરુદાકૃત ‘મ્વાર્સ’ (૧૯૭૪)માંથી)પાબ્લો નેરુદા અનુ. રમણીક અગ્રાવતગદ્યખંડ૩૧
વૈષ્ણવજન: બે ભિન્ન દૃષ્ટિબિંદુદર્શના ધોળકિયાવિવેચન૩૬
પ્રયોગખોરીનું પરિણામ : ‘રિક્તરાગ’ (કિશોર જાદવની નવલકથા ‘રિક્તરાગ’ વિશે)રમેશ ર. દવેવિવેચન૩૯
ભાષાવૈજ્ઞાનિક અધ્યયનનો શ્રદ્ધેય ગ્રંથ (શાંતિભાઈ આચાર્યકૃત ‘સિંધી-કચ્છી વાર્તાઓ અને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન’ વિશે)બળવંત જાનીવિવેચન૪૧
કામકથામાં સ્ત્રીઓનો આક્રમક પુરુષાર્થ! (હસુ યાજ્ઞિકકૃત ‘કામકથા ૧-૨’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૪૪
પત્રચર્ચા : ‘કુમાર’ વિશેમહેન્દ્ર મેઘાણીપત્ર૪૮
‘કુમાર’ વિશેજયેન્દ્ર ત્રિવેદીપત્ર૪૮
૧૯૯૦: મે, અંક-૫લોકબોલીનો ઉપયોગભોળાભાઈ પટેલતંત્રીલેખ
રેચબોમોહન પરમારવાર્તા
પુષ્પો પ્રકૃતિની આતશબાજીરવીન્દ્ર પારેખકવિતા૧૫
ત્રણ કાવ્યો(‘વિજન મધ્યાહ્ને’, ‘વિસ્તાર સંકલન’, ‘પ્રેમ’)જગદીશ ત્રિવેદીકવિતા૧૭
ચાર છાયાનુવાદ (‘અન્ય’ (ઓક્તાવિયો પાઝ), ‘પદ્ધતિ’, ‘અંત’ (હેમુટ ઝેંકર), ‘ભૂલકણી સંખ્યા’ (વાસ્કો પોપા) )ભોળાભાઈ પટેલકવિતા૧૯
પુષ્પિતાગ્રાહરિવલ્લભ ભાયાણીવિવેચન૨૧
નવલરામ લ. પંડ્યાની કાવ્યવિચારણારવિકાન્ત શુક્લવિવેચન૨૪
‘તુણ્ડિલ તુણ્ડિકા’ પદ્યવાર્તાનું આધુનિક રૂપઉપેન્દ્ર દવેવિવેચન૩૨
આદિવાસી કલામહોત્સવબાબુભાઈ ભૂખણવાળાઅહેવાલ૩૮
ગ્રંથાવલોકન : હરિવલ્લભ ભાયાણીકૃત ‘ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’ વિશેહર્ષવદન ત્રિવેદીવિવેચન૪૩
ગીતા પરીખકૃત ‘કાવ્યસ્પંદિતા’ વિશેહર્ષિદા પંડિતવિવેચન૪૪
જયા ગો. ગાંધીકૃત ‘મ.ગુ.સાહિત્યમાં પ્રહેલિકા’ વિશેનરોત્તમ પલાણવિવેચન૪૬
રમેશ ર. દવેકૃત ‘સમજપૂર્વક’ વિશેવિજય શાસ્ત્રીવિવેચન૪૭
વિભૂત શાહકૃત ‘અસંગતિ’ વિશેપ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૪૯
૧૯૯૦: જૂન, અંક-૬સર્જકતા અને સજ્જતાભોળાભાઈ પટેલતંત્રીલેખ
એક ન કહેવાયેલી વાતબહાદુરભાઈ જ. વાંકવાર્તા
હૃદય નામે એક વિશાળ અરણ્ય (શાંતિનિકેતન ડાયરી)ભોળાભાઈ પટેલડાયરી
ત્રણ કાવ્યો: (નેક્રોપોલીશ, હીંચકો, સ્પર્શ)મનીષા જોષીકવિતા૧૬
તું, પાંઉના ટુકડા અને માછલીઓમંગળ રાઠોડકવિતા૧૯
સૂર્યનો બલ્બસંસ્કૃતિરાણી દેસાઈકવિતા૨૦
લોકસાહિત્યના સંશોધનની સમસ્યાઓનરોત્તમ પલાણવિવેચન૨૧
સંત નામદેવની હિંદી પદાવલિહરિવલ્લભ ભાયાણીવિવેચન૨૫
પત્રોમાં પ્રગટ થતું ‘દર્શક’નું વ્યક્તિત્વ (દર્શકે મૃદુલા મહેતાને લખેલા પત્રોના સંચય ‘ચેતોવિસ્તારની યાત્રા’ વિશે)પન્નાલાલ ર. શાહવિવેચન૨૮
દાઢી અને સાવરણી : ‘શ્યામસુહાગી’ (રઘુવીર ચૌધરીની નવલકથા વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૪૧
આગવી કથનરીતિ પરંતુ આકાર પરત્વેની અભાનતા(ઇજ્જતકુમાર ત્રિવેદીકૃત ‘રાઈના દાણા’ વિશે)દુર્ગેશ ન ભટ્ટવિવેચન૪૩
શ્રુત કેવલીને ઉચિત શ્રુતાંજલિ (પ્રદ્યુમ્નવિજયજી અને યશોવિજયજી ગણિવર-સંપાદિત ‘શ્રુતાંજલિ’ વિશે)કાન્તિભાઈ બી. શાહવિવેચન૪૭
પત્રચર્ચા : પુષ્પિતાગ્રા છંદ વિશેનવનિધ જ. શુક્લપત્ર૫૦
પુષ્પિતાગ્રા છંદ વિશેરતુભાઈ દેસાઈપત્ર૫૧
‘રિક્તરાગ’માંની છાપ ભૂલો વિશેકિશોર જાદવપત્ર૫૧
૧૯૯૦: જુલાઈ, અંક-૭ નારીવાદ વિશેષાંકનારીવાદ: ભૂમિકા અને સંદર્ભચન્દ્રકાન્ત ટોપીવાળાસંપાદકીય
અમેરિક્ધા અને ફ્રેન્ચ નારીવાદહર્ષવદન ત્રિવેદીવિવેચન
નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારીઈલા પાઠકવિવેચન૧૭
નારીલેખનની ભિન્નતા: એક પ્રતિભાવઅનિલા દલાલવિવેચન૨૩
મધ્યકાળથી આધુનિકકાળ સુધી ગુજરાતી સાહિત્યમાં બદલાતું આવતું નારીનિરૂપણજયા મહેતાવિવેચન૨૮
પિતૃપરક સંસ્કૃતિ અને સાહિત્યની ભૂમિકાપ્રશાંત ર. દવેવિવેચન૩૨
‘નારીસંપાદનો’ : કેટલાક નિષ્કર્ષનિરંજના વોરાવિવેચન૪૦
વિદ્રોહને ફૂટ્યા અંકુર (મીરાંની કવિતા વિશે)સુસ્મિતા મ્હેડવિવેચન૪૭
ચેતનાવસ્થાનો પ્રવાહ (ધીરુબહેન પટેલકૃત ‘વડવાનલ’ વિશે)હર્ષિદા પંડિતવિવેચન૫૦
સરોજ પાઠક્ધાી ટૂંકી વાર્તાઓઈલા નાયકવિવેચન૫૪
૧૯૯૦: ઑગસ્ટ, અંક-૮‘ગદ્યપર્વ’ વિશેભોળાભાઈ પટેલતંત્રીલેખ
ક્રીટેનંદિની જોશીપ્રવાસનિબંધ
અંધારી ગલીમાં સફેદ ટપકાંહિમાંશી શેલતવાર્તા૧૦
મૂળિયાંઉશનસ્કવિતા૧૪
હું અને તડકો‘પ્રણય’ જામનગરીકવિતા૧૫
બે ગીતો(ઉભાર, ધરવ)પ્રદ્યુમ્ન તન્નાકવિતા૧૬, ૧૭
કાળું પતંગિયુંપુરુરાજ જોષીકવિતા૧૮
સ્વભાવ લઈસુધીર પટેલકવિતા૧૯
લોર્કાચિનુ મોદીવિવેચન૨૦
અનન્ય રાધાઅનુરાગના સંકેતહરિવલ્લભ ભાયાણીવિવેચન૨૮
જીવનરસથી છલકાતાં પત્રો (મેઘાણીના પત્રસંચય ‘લિ. હું આવું છું’ વિશે)ચી. ના. પટેલવિવેચન૩૦
અક્કમહાદેવીની વચન-પ્રસાદીચંદ્રકાન્ત શેઠકાવ્યવિવેચન૩૭
(ક્ધનડ કવયિત્રીની કવિતા વિશે)
’૮૯નાં જ્ઞાનપીઠ વિજેતા કુર્રતુલૈન હૈદરહરેશ પંડ્યાવિવેચન૩૯
નરસિંહકૃત ‘ઝારીનાં પદો’ની અધિકૃતતાદર્શના ધોળકિયાવિવેચન૪૨
અવલોકનીય: સોપો આમ પડે (જયંત કોઠારીકૃત ‘સાહિત્યિક તથ્યોની માવજત’ વિશે)વિજય શાસ્ત્રીવિવેચન૪૬
૧૯૯૦: સપ્ટેમ્બર, અંક-૯લિખિત શબ્દની ઉપેક્ષાભોળાભાઈ પટેલતંત્રીલેખ
‘સેકંડ ક્લાસ’‘આશુતોષ’વાર્તા
ધમકીહિમાંશુ વ્હોરાવાર્તા૧૩
૧૬મી જૂન : કોઈને આ તારીખ યાદ રહેશે ? (જેમ્સ જોઈસ, ‘યુલિસિસ’, ડબ્લિન અને ‘યુલિસિસ’ના નાયક બ્લૂમ વિશે)પ્રીતિ સેનગુપ્તાવિવેચન૧૭
ભારે હવા અનેરાજેન્દ્ર શાહકવિતા૨૧
બોધનું એક પદજયન્ત પાઠકકવિતા૨૨
ત્રણ ત્રિપદીઓહેમેન શાહકવિતા૨૨
એક બપોરપન્ના નાયકકવિતા૨૩
શબ્દગઝલસતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’કવિતા૨૩
પંખીડાં (‘સ્ટ્રે બર્ડઝમાંથી) રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખસૂક્તિઓ૨૪
આંતરકૃતિત્વ અને કાવ્યસંવાદચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૨૬
તુલનાત્મક સાહિત્યાભ્યાસનો ભારતીય સંદર્ભનિર્મલા જૈન - અનુ. ચૈતન્ય દેસાઈવિવેચન૩૭
અવલોકનીય : શ્રમનિષ્ઠ અધ્યયન (દિનેશ પંડ્યાકૃત ‘જયન્ત પાઠક : વ્યક્તિત્વ અને વાઙ્મય’ વિશે)સતીશ વ્યાસવિવેચન૪૫
સંશોધન-પ્રવણ સારસ્વતની ભાવયિત્રી પ્રતિભાનો નવોન્મેષ - (રમેશ મ. શુક્લકૃત ‘સંસ્કૃત સમીક્ષાશાસ્ત્ર’ અને ‘સંસ્કૃત કાવ્યસમીક્ષા’ વિશે)જયાનન્દ દવેવિવેચન૪૭
૧૯૯૦: ઑક્ટોબર, અંક-૧૦શિક્ષણ અને માતૃભાષાભોળાભાઈ પટેલતંત્રીલેખ
વિનાયકવિષાદયોગબહાદુરભાઈ જ. વાંકવાર્તા
શરદની સંકુલ સુષમાઉશનસ્કવિતા૨૨
વાઘની વાતો (ચેતવણી : વચન)દિલીપ ઝવેરીકવિતા૨૩
વાઘની વાતો (ગડીબંધ : ક્ધાકશામળો)દિલીપ ઝવેરીકવિતા૨૪
પીડાની ક્રીડાઓહર્ષદ ચંદારાણાકવિતા૨૭
મહાભારતમાં વેદના: ૧વિદ્યાનિવાસ મિશ્ર અનુ. રૂપા ચાવડાવિવેચન૨૮
‘સંત ચરણજી રેણ’ (કચ્છી-સંતકવિતા વિશે)ધીરેન્દ્ર મહેતાવિવેચન૩૯
ગાંધી-હૃદયમાં પડેલી છબીઓમહેન્દ્ર મેઘાણીચરિત્ર૪૬
અવલોકનીય : બેકેટના બ્રેકેટમાં લાભશંકર (લાભશંકર ઠાકરકૃત ‘લઘરો’ વિશે)રાધેશ્યામ શર્માવિવેચન૫૨
વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય સાથે (‘કિશોર જાદવની શ્રેષ્ઠ વાર્તાઓ’ વિશે)હરીશ વિ. પંડિતવિવેચન૫૭
‘નૂતન નાટ્ય આલેખો’ (સતીશ વ્યાસકૃત નાટ્યવિવેચન સંગ્રહ વિશે)વિજય શાસ્ત્રીવિવેચન૫૯
૧૯૯૦: નવેમ્બર, અંક-૧૧નૉબેલ પારિતોષિક ગરવું બન્યું (ઓક્તાવિયો પાઝને મળનાર નૉબેલ પારિતોષિક અંગે તથા ઓક્તાવિયો પાઝના દીર્ઘ કાવ્ય ‘સનસ્ટોન’ના જગદીશ જોષીકૃત અનુવાદ ‘સૂર્યઘટિકાયંત્ર’માંનો એક અંશ તેમ જ ચન્દ્રકાન્ત ટોપીવાળા દ્વારા પાઝની કેટલીક અનૂદિત રચનાઓ)ચન્દ્રકાન્ત ટોપીવાળાસંપાદકીય
શત્રુજયંત ગાડીતવાર્તા
શેણી-વિજાણંદ યાની સ્નેહમાં શરતચિનુ મોદીએકાંકી૧૦
બારીના સળિયાની પેલે પારપુરુરાજ જોષીકવિતા૧૯
એક ગીતરમણીક સોમેશ્વરકવિતા૨૦
ગઝલરશીદ મીરકવિતા૨૧
તલસાટમુકેશ થાનકીકવિતા૨૧
એન્ડ્રોમશી અને હેક્ટરનો સંવાદ (હોમરકૃત ‘ઈલિયડ’માંથી)જયન્ત પંડ્યાકાવ્યાનુવાદ૨૨
મહાભારતમાં વેદના : ૨વિદ્યાનિવાસ મિત્ર અનુ. રૂપા ચાવડાવિવેચન૨૫
‘ચંદ્રવારાંગના’ એક પત્રયજ્ઞેશ દવેપ્રવાસનિબંધ૩૨
કાવ્ય-સંવાદ (ઉશનસ્કૃત ‘અનામી આશ્ર્ચર્યોમાં’ અને જયન્ત પાઠકકૃત ‘આદિમતાની એક અનુભૂતિ’ એ બે સૉનેટો વિશે’)મણિલાલ હ. પટેલવિવેચન૩૭
જય આદ્યા શક્તિ (શિવાનંદકૃત આરતી વિશે)રજની કે. દીક્ષિતવિવેચન૪૩
સરળ ચાવીઓ (ગુજરાતીના મૂળાક્ષરો વિશે)મહેન્દ્ર મેઘાણીવર્ણાક્ષર વિચાર૪૮
અવલોકનીય : ‘કપોળકલ્પિત’ની સંક્ષિપ્ત પણ મૂળગામી પરિચર્યા (શિરીષ પંચાલકૃત વિવેચનગ્રંથ ‘કપોળકલ્પિત’ વિશે)ઈલા નાયકવિવેચન૫૦
આધુનિક વિવેચન ક્ષેત્રે નવું ઉમેરણ (વિજય શાસ્ત્રીકૃત વિવેચનગ્રંથ ‘કથાપ્રત્યક્ષ’ વિશે)બિપિન આશરવિવેચન૫૩
૧૯૯૦: ડિસેમ્બર, અંક-૧૨કાલે હતો તે તડકો ક્યાં છે? (ઉમાશંકર-સ્મરણ)ભોળાભાઈ પટેલતંત્રીલેખ
મગનલાલરમેશ ર. દવેવાર્તા
સીરિયલ! સીરિયલ!દિગીશ મહેતાનિબંધ૧૦
ઇટાલીનો નિતાંત વાર્તાકાર આલ્બેર્તો ‘મોરાવીઆ’બળવંત નાયકવિવેચન૧૨
સાંકળરાધેશ્યામ શર્માકવિતા૨૭
કેટલીક રચનાઓરાજેશ પંડ્યાકવિતા૨૭
વડ વડ દાદા સૂર્યસંસ્કૃતિરાણી દેસાઈકવિતા૨૯
લઘુકાવ્યો (યુરોપ-ઇજિપ્તની યાત્રાના સંદર્ભમાં મૂળ અંગ્રેજીમાં લખાયેલાં કેમીઓઝ (લઘુકાવ્યો)ના કવિએ કરેલા અનુવાદ)પ્રદીપ ખાંડવાલાકવિતા૩૦
રંગભૂમિની તીર્થયાત્રા (ઝ્યાં ક્લૉદ કાર્યેરકૃત ‘લ મહાભારત’ નામક મહાભારતના ફ્રેન્ચ નાટ્ય રૂપાંતર (૧૯૮૫)ના પીટર બ્રૂકે ‘ધ મહાભારત’ એ નામે કરેલા અનુવાદ (૧૯૮૭)નું પ્રાસ્તાવિક)ઉત્પલ ભાયાણીનાટ્યવિવેચન૩૧
માનવોચિત હીર ધરાવતી પ્રતિભા (મુકુંદરાય પારાશર્યકૃત જીવનચરિત્ર ‘પ્રભાશંકર પટ્ટણી વ્યક્તિત્વદર્શન’ વિશે)પન્નાલાલ ર. શાહવિવેચન૩૭
અવલોકનીય :સંવેદન-સંવિધાનનું સામંજસ્ય (રમેશ ત્રિવેદીકૃત વાર્તાસંગ્રહ ‘હાલકડોલક દરિયો’ વિશે)વિજય શાસ્ત્રીગ્રંથાવલોકન૪૬
વાર્ષિક લેખ-લેખક સૂચિસંકલિતસૂચિ૫૦