1971-1980: પરબસૂચિ

 

1971-80 પરબ-સૂચિ

પરબ - અંક વિગત
કૃતિશીર્ષક કર્તાનામકૃતિસ્વરૂપ પૃ.સંખ્યા
૧૯૭૧: માર્ચ, પત્રિકા-૧ મહાભારતનું મૌસલપર્વ અધ્યાય: ૮-૯સુંદરજી બેટાઈઅનુવાદ
વૈજ્ઞાનિક અને યંત્રવૈજ્ઞાનિક યુગમાં સર્જનાત્મક સાહિત્યમહેન્દ્ર દવેવિવેચન૧૧
સાહિત્યમાં હાસ્યરસરમેશ એમ. ત્રિવેદીવિવેચન૧૬
૧૯૭૧: જૂન, પત્રિકા-૨ શ્રી ક્ધૌયાલાલ મુનશી: એક અંજલિગુલાબદાસ બ્રોકરશ્રદ્ધાંજલિ૨૫
‘ગુજરાતનો નાથ’માં બ્રાહ્મણત્વનું આલેખનઉશનસ્વિવેચન૨૬
સંસ્કૃત કવિઓની અન્યોક્તિઓનગીનદાસ પારેખવિવેચન૩૪
કવિ-વિવેચક બળવંતરાયરમણલાલ જોશીવિવેચન૩૯
૧૯૭૧: સપ્ટેમ્બર, પત્રિકા-૩ પ્રત્યેક કવિ હૃદયકવિ તો છેરામપ્રસાદ પ્રે. બક્ષીવિવેચન૪૫
અર્વાચીન ભાષાવિજ્ઞાન: તેની એક નૂતન વિકાસદિશાના સંદર્ભમાંહરિવલ્લભ ભાયાણીવિવેચન૫૨
ત્રુટિત સરખા.....(બ.ક.ઠાકોરનાં પાઠાંતરો વિશે)રમણલાલ જોશીવિવેચન૬૪
૧૯૭૧: નવેબમ્બર, પત્રિકા-૪ સાહિત્ય અને સમાજચેતનાગુલાબદાસ બ્રોકરવિવેચન૮૧
અદ્યતન સાહિત્ય વિશે આયોનેસ્કોના થોડા વિચારો (ક્ધવર્સેશન વિથ યુજિન આયોનેસ્કો ક્લોડ બૉન્નફવાનો અંશત: અનુવાદ)અનુ. અપૂર્વ શાહઅનુવાદ૯૧
૧૯૭૨: માર્ચ, પત્રિકા-૧ નરસૈં મહેતાની ભાષા અને શૈલીકેશવરામ કા. શાસ્ત્રીવિવેચન
ભારતીય રસસિદ્ધાંત: બે અર્થઘટનોપ્રમોદકુમાર પટેલવિવેચન૧૨
૧૯૭૨: જૂન, પત્રિકા-૨ સર્જનાત્મકતાનું મનોવિશ્લેષણએમ. એમ. ત્રિવેદીવિવેચન૪૫
દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓમાં ‘બૌલાસ’ઈશ્વરલાલ ર. દવેવિવેચન૫૩
ગુ. સા. પ.નું ૨૬મું મદ્રાસ અધિવેશનચિમનભાઈ ત્રિવેદીઅહેવાલ૬૦
૧૯૭૨: ઑક્ટોબર, પત્રિકા-૩ સૌંદર્યની વિભાવનાપન્ના મોદીવિવેચન૭૩
ગ્રંથાવલોકન (‘રિવ્યૂઇંગ’ (વર્જનિયા વૂલ્ફ)નો અનુવાદ)અશ્વિન દેસાઈઅનુવાદ૮૧
૧૯૭૩ : એપ્રિલ, પત્રિકા-૧ સાતમું જ્ઞાનસત્ર (સંસ્કારતીર્થ આજોલ)સાહિત્યસર્જન અને વિવિધ વિચારધારાઓચંદ્રકાન્ત બક્ષીવિવેચન
આજની ગુજરાતી કવિતા: વૈયક્તિક ભાષાનિર્માણનીદૃષ્ટિએચંદ્રકાન્ત શેઠવિવેચન
લોકસાહિત્ય અને તેનું સંશોધનજોરાવરસિંહ જાદવવિવેચન૨૨
લોકસાહિત્યદોલત ભટ્ટવિવેચન૩૩
લોકગીતોનાં લક્ષણોસોમચંદભાઈ જોધાણીવિવેચન૪૨
લોકસાહિત્યમાં કાળનિર્ણયનરોત્તમ પલાણવિવેચન૫૧
‘પરલોકે પત્ર’ (હીરા પાઠક)ચિમનલાલ ત્રિવેદીવિવેચન૫૪
સાતમું જ્ઞાનસત્રચંદ્રશંકર ભટ્ટઅહેવાલ૬૪
૧૯૭૩ : મે, પત્રિકા-૨નરસિંહ મહેતાની પ્રકીર્ણ પદરચનાકેશવરામ કા. શાસ્ત્રીવિવેચન૭૭
ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન: તેની તાત્ત્વિક ભૂમિકાનું અવલોક્ધાપ્રમોદકુમાર પટેલવિવેચન૯૬
૧૯૭૩: ઑક્ટોબર, પત્રિકા-૩ સ્થળનામોનો અભ્યાસજેઠાલાલ ત્રિવેદીવિવેચન૧૩૩
તવારીખની તેજછાયામાં: ગલીઆરા પારિતોષિક! (તત્ત્વચિંતક વાડીલાલ મોતીલાલ શાહે ગલીઆરા પારિ. અંગે રમણભાઈ નીલકંઠ અને મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (ખજાનચી, ગુ. સા. પ. મંડળ)ને લખેલા પત્રો)સં. ત્રિભુવન વીરજીભાઈપત્ર૧૪૧
૧૯૭૪: માર્ચ, પત્રિકા-૧ અંગસાધક પ્રત્યયોનો શાસ્ત્રીય અભ્યાસ (‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’ ઊર્મિ ઘનશ્યામ દેસાઈ)જયંત કોઠારીવિવેચન
પરિષદના સત્તાવીસમા અધિવેશનનો હેવાલજયંત પાઠકઅહેવાલ૨૬
પરિષદમંત્રીનું નિવેદનપીતાંબર પટેલઅહેવાલ૩૨
૧૯૭૪: જુલાઈ-સપ્ટે. પત્રિકા-૨ સંપાદક : ભોળાભાઈ પટેલબિંબવાદી કવિતા અને સંસ્કૃત મુક્તકહરિવલ્લભ ભાયાણીવિવેચન૩૭
પ્રતિભાસવિજ્ઞાન અને સાહિત્યસર્જન: ૧મધુસૂદન બક્ષીવિવેચન૪૧
નાટકમાં રંગલોચંદ્રકાન્ત શેઠવિવેચન૪૮
૧૯૭૪: ઑક્ટોબર, પત્રિકા-૩ ‘ઓબ્જેક્ટિવ કોરિલેટિવ’ અને વિભાવાદિનગીનદાસ પારેખવિવેચન૫૩
પ્રતિભાસવિજ્ઞાન અને સાહિત્યસર્જન: ૨ (રોમન ઇનગાર્ડનની સાહિત્યમીમાંસા)મધુસૂદન બક્ષીવિવેચન૬૦
ગુજરાતી ગદ્ય: કેટલીક સંભાવનાઓદિગીશ મહેતાવિવેચન૬૮
કૃતિનિષ્ઠ સર્જનભૂપેશ અધ્વર્યુવિવેચન૭૨
સાહિત્યનો ઇતિહાસ: એક નોંધરમણલાલ જોશીવિવેચન૭૫
વ્યાકરણનું શિક્ષણ અને તેના શિક્ષણનું વ્યાકરણયોગેન્દ્ર વ્યાસવિવેચન૭૮
૧૯૭૪: ડિસે.-ફેબ્રુ., પત્રિકા-૪ સંપાદકીયભોળાભાઈ પટેલસંપાદકીય૮૫
કલ્પન, પ્રતીક, પુરાકલ્પન:આરંભિક ભૂમિકાનિરંજન ભગતવિવેચન૮૬
ઇમેય્જ (કલ્પન): વિવેચનના એક ઓજાર તરીકેદિગીશ મહેતાવિવેચન૮૮
કલ્પનનો વિનિયોગરઘુવીર ચૌધરીવિવેચન૯૫
પ્રતીક (અર્થ, ઉપયોગ, પ્રકૃતિ પ્રકારોના સ્વરૂપ વિશે)હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૦૫
પ્રતીક-કવિતાનલિન રાવળવિવેચન૧૧૦
પુરાકલ્પન સ્વરૂપ અને કાર્યવ્રજલાલ દવેવિવેચન૧૧૮
પુરાણકલ્પનનો સાહિત્યમાં વિનિયોગભોળાભાઈ પટેલવિવેચન૧૨૧
પ્રતીક-કલ્પન: ઉર્દૂશાયરીના સંદર્ભમાંવારિસ અલવીવિવેચન૧૨૫
‘મિથ’ એટલે ‘પુરાણકલ્પન’?હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૨૯
હેર્રી માર્ટિનસન: (૧૯૭૪ના નોબેલ પારિતોષિક વિજેતા)અનિલા દલાલવિવેચન૧૩૦
ખેડૂકન્યાઓ (સ્વીડિશ કાવ્યના અંગ્રેજી અનુવાદનો ગુજરાતીમાં મુક્ત અનુવાદ)હેર્રી માર્ટિનસનઅનુવાદપૂ.પા.૪
૧૯૭૫: માર્ચ, પત્રિકા-૧-૨, આઠમું જ્ઞાનસત્ર (કાંદિવલી) વિશેષાંકઆઠમું જ્ઞાનસત્ર : કાંદિવલી - મુંબઈપ્રફુલ્લ મહેતાઅહેવાલ
અદ્યતન ગુજરાતી ગઝલજમિયત પંડ્યાવિવેચન૧૦
ગુજરાતી ગઝલમાં પ્રયોગની શક્યતા અને ક્ષમતાચિનુ મોદીવિવેચન૧૪
રંગીનોની મહેફિલી સંગીતીવ્રજલાલ દવેવિવેચન૨૧
આધુનિક વિવેચનના અભિગમોજયંત કોઠારીવિવેચન૩૦
સાહિત્યવિચારમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિઈશ્વરલાલ ર. દવેવિવેચન૪૪
ગુજરાતી નવલકથામાં સર્જનાત્મક ગદ્યની વિવિધ તરેહોચંદ્રકાન્ત શેઠવિવેચન૫૨
સર્જક ગદ્યની ગુજરાતીમાં નૂતન તરેહો: લીલામય લલિત નિબંધઉશનસ્વિવેચન૭૬
સર્જનાત્મક ગદ્યદિલાવરસિંહ જાડેજાવિવેચન૮૭
ગુજરાતી ગદ્યમાં નવા વળાંકોરમણલાલ જોશીવિવેચન૯૧
‘સમીપ’ની રચનાસૃષ્ટિ (પ્રિયકાન્ત મણિયાર)ભોળાભાઈ પટેલવિવેચન૯૮
ચર્ચા પ્રતિચર્ચા: Image પ્રતીક Mythભૂપેશ અધ્વર્યુચર્ચા૧૦૪
૧૯૭૫: સપ્ટેમ્બર, પત્રિકા-૩ ‘અમે’ અને ‘આપણે’હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૦૯
કવિતાનું કૃતિલક્ષી વિવેચનરઘુવીર ચૌધરીવિવેચન૧૧૪
પ્રતિભાસવિજ્ઞાન-૩: મારલો પોન્તીમધુસૂદન બક્ષીવિવેચન૧૨૨
લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને તેનાં સ્વરૂપોનરોત્તમ પલાણવિવેચન૧૨૬
૧૯૭૫: ડિસેમ્બર, પત્રિકા-૪ સાહિત્યોની પરસ્પર અસર: ગુજરાતી સાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવદિગીશ મહેતાવિવેચન૧૪૫
અર્વાચીન ભારતીય સાહિત્ય પર સંસ્કૃતનો પ્રભાવભોળાભાઈ પટેલવિવેચન૧૫૫
યુજીનિયો મોન્તાલે (કાવ્યાનુવાદ પૃ. ૩-૪ ઉપર છે.)અનિલા દલાલવિવેચન૧૬૩
૧૯૭૬: માર્ચ, પત્રિકા-૧ આપણો સમાન મધ્યકાલીન વારસોહરિવલ્લભ ચૂ. ભાયાણીવિવેચન
અર્થવિજ્ઞાન અને ભર્તૃહરિજયદેવભાઈ શુક્લવિવેચન
પ્રકૃતિ: રાવજીના ભાવજગતની ધોરી નસરમેશ એમ. ત્રિવેદીવિવેચન૧૮
ઇય: એક તપાસ (અંગસાધક પ્રત્યય વિશે)યોગેન્દ્ર વ્યાસવિવેચન૨૭
ભગવદ્ગીતા (૧૧-૧૨) એક નોંધરાજેન્દ્ર નાણાવટીવિવેચન૩૧
ગુ.સા.પ.નું ૨૮મું અધિવેશનભગવતીકુમાર શર્માઅહેવાલ૩૫
૧૯૭૬: જૂન, પત્રિકા-૨ ક્રૌચેનો કલાવિચારનગીનદાસ પારેખવિવેચન૪૫
૧૯૭૬: ઑક્ટોબર, પત્રિકા-૩-૪ બંધારણવાદી વિવેચન વિશેષાંકસંપાદકીયભોળાભાઈ પટેલસંપાદકીયપૂ.પા ૨
આધુનિક સાહિત્યવિચાર અને બંધારણવાદી અભિગમ (પ્રારંભિક વક્તવ્ય)હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૦૧
‘નવ્ય વિવેચન’ પછીસુમન શાહવિવેચન૧૦૪
આધુનિક ભાષાવિજ્ઞાનમાં ‘સ્ટ્રક્ચર’નો વિભાવભારતી મોદીવિવેચન૧૨૩
સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમહરિવલ્લભ ભાયાણીવિવેચન૧૪૦
૧૯૭૭: જાન્યુઆરી, અંક-૧ સંપાદકીય (‘પરબ’ હવે માસિક બને છે)ભોળાભાઈ પટેલસંપાદકીયપૂ.પા.૨
ગુ. સા. પ.નું નવમું જ્ઞાનસત્ર (અલિયાબાડા)ચંદ્રકાન્ત શેઠઅહેવાલ
‘ઉપરવાસ’ કથાત્રયીનલિન રાવળવિવેચન
ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં ઇમેજરીની ગતિવિધિ : ૧ચંદ્રશંકર ભટ્ટવિવેચન૧૧
ન્હાનાલાલની કથનાત્મક કવિતાજયંત ગાડીતવિવેચન૧૮
‘મૃત્યુ મારાથી દૂર નથી’ : સાફોનું એક કાવ્યનિરંજન ભગતઅનુવાદ-વિવેચન૨૫
૧૯૭૭: ફેબ્રુઆરી, અંક-૨ આજિ હતે શતવર્ષ પરેભોળાભાઈ પટેલસંપાદકીય૩૩
ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં ઇમેજરીની ગતિવિધિ : ૨ચંદ્રશંકર ભટ્ટવિવેચન૪૦
કવિશ્રી ન્હાનાલાલની પાત્રસૃષ્ટિઈશ્વરલાલ ર. દવેવિવેચન૪૯
કવિની સમાજાભિમુખતાચંદ્રકાન્ત શેઠવિવેચન૫૪
બે ચીની કાવ્યો (૧: ‘વહાણ પર: યુવાન ચેનનાં કાવ્યો વાંચતા’ (પો ચુ-ઇ), ૨: ‘ઘડુલો’ યુવાન ચેન)ઉમાશંકર જોશીઅનુવાદ૫૮
૧૯૭૭: માર્ચ, અંક-૩
પાંદડું પરદેશીભોળાભાઈ પટેલસંપાદકીય૬૫
સાહિત્યકાર અને સમાજાભિમુખતાજયંત કોઠારીવિવેચન૭૦
સાહિત્યકારની સમાજાભિમુખતાદિલાવરસિંહ જાડેજાવિવેચન૭૮
ડૉ. જયંત ખત્રીના કેટલાક પત્રોશરદ વ્યાસપત્ર૮૩
દુ:ખ? એક મહાસાગર (પેટોફિ સેમ્દોરના એક હંગેરિયન કાવ્યના ડબલ્યૂ. એચ. ઑડને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી)અનિલા દલાલઅનુવાદ-વિવેચન૯૦
૧૯૭૭: એપ્રિલ, અંક-૪ છંદની સ્વચ્છંદતા: ૧ભોળાભાઈ પટેલવિવેચન૯૭
નાટક વિશેશિવકુમાર જોશીવિવેચન૧૦૨
ગુજરાતી નાટક અને રંગભૂમિસુભાષ શાહવિવેચન૧૧૧
નર્મદ પૂર્વેની એક આત્મકથાકાન્તિકુમાર ભટ્ટવિવેચન૧૧૫
ફિરે ફિરે! ભમી ભમી (કવિતામાં બોલચાલની ભંગિમા)વરરુચિવિવેચન૧૨૦
૧૯૭૭: મે, અંક-૫ આજની ગુજરાતી કવિતાનું સંવેદનપ્રમોદકુમાર પટેલવિવેચન૧૨૯
ભૂગર્ભની કવિતા: (એડ્રિયન મિચલનાં કાવ્યો)દિગીશ મહેતાઅનુવાદ-વિવેચન૧૪૮
ભક્તકવિ દુલા ભાયા કાગજોરાવરસિંહ જાદવશ્રદ્ધાંજલિ૧૫૧
૧૯૭૭: જૂન, અંક-૬ શ્રદ્ધાંજલિ - શોકઠરાવસંકલિતઠરાવપૂ.પા.૨
સ્વ. પીતાંબર પટેલયશવંત શુક્લશ્રદ્ધાંજલિ૧૬૧
એ એમનું કામ (પીતાંબર પટેલ વિશે)રઘુવીર ચૌધરીશ્રદ્ધાંજલિ૧૬૪
આજની ગુજરાતી કવિતામાં ભાષા તથા લયઉશનસ્વિવેચન૧૬૮
છંદની સ્વચ્છંદતા: ૨ભોળાભાઈ પટેલવિવેચન૧૭૬
સહચિંતનનું અનોખું પર્વઅનિલા દલાલઅહેવાલ૧૮૦
પ્રાચીન ભારતમાં વાદો : ૧રમણલાલ ચી. શાહવિવેચન૧૮૨
સ્પેનીશ કવિ યિમેનેઝની એક કવિતાઅનુ.હરિવલ્લભ ભાયાણીઅનુવાદ-વિવેચન૧૮૫
૧૯૭૭: જુલાઈ, અંક-૭ પ્રાચીન ભારતમાં વાદો : ૨રમણલાલ ચી. શાહવિવેચન૧૯૩
‘ટાગોર,’ ‘શાકુંતલ’ અને ‘ટેમ્પેસ્ટ’દિનેશ કોઠારીવિવેચન૨૦૫
‘આગંતુક’ વિશે (ઈવા ડેવકૃત વાર્તાસંગ્રહ ‘આગંતુક’માંની એ જ નામની વાર્તા વિશે)વિજય શાસ્ત્રીવિવેચન૨૧૦
ભાષામાં પાયાની ગરબડ થઈ છે (‘બૂમ કાગળમાં કોરા’ લાભશંકર ઠાકર, ‘ઊઘડતી દીવાલો’ ચંદ્રકાન્ત શેઠ વિશેનું ગ્રંથાવલોકન)ભોળાભાઈ પટેલવિવેચન૨૧૫
૧૯૭૭: ઑગસ્ટ, અંક-૮ પેરિસની સંસ્કૃત પરિષદમાંદલસુખ માલવણિયાઅહેવાલ૨૨૫
કવિ નાનાલાલનાં નાટકોમાં નાટ્યતત્ત્વચંપકભાઈ ર. મોદીવિવેચન૨૩૧
‘શ્રીકાન્ત’ની પ્રેમસૃષ્ટિચી. ના. પટેલવિવેચન૨૩૭
૧૯૭૭: સપ્ટેમ્બર, અંક-૯ તત્ત્વજ્ઞાન અને વિવેચન પરિસંવાદ વિશેષાંક: ૧પરિસંવાદ વિશેરસિક શાહવિવેચન૨૬૫
ફિલસૂફીથી કલા સુધીનો પથ: કેટલીક પ્રાથમિક તાત્ત્વિક વિચારણારસિક શાહવિવેચન૨૭૨
અભિનવગુપ્તનો કાવ્યવિચાર અને તત્ત્વવિચારહરિવલ્લભ ભાયાણીવિવેચન૨૮૬
પરિષદની એક સીમાંકન ઘટના (પરિષદભૂમિ પર પ્રથમ કવિસંમેલન)ચંદ્રકાન્ત શેઠઅહેવાલ૨૯૮
૧૯૭૭: ઑક્ટોબર, અંક-૧૦ તત્ત્વજ્ઞાન અને વિવેચન પરિસંવાદ વિશેષાંક: ૨ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચનમધુસૂદન બક્ષીવિવેચન૩૦૫
સર્જક, સર્જન, વિવેચન ક્રિયાશીલ ને પ્રાણવંત સન્નિકર્ષસુરેશ જોષીવિવેચન૩૧૩
૧૯૭૭: નવેમ્બર, અંક-૧૧અજ્ઞેયજી અમદાવાદમાંભોળાભાઈ પટેલસંપાદકીય૩૩૩
શકુનરૂત: પશુપંખીની ભાષાનું જ્ઞાન: વિદ્યા કે કલા કથાઘટક તરીકેકનુભાઈ શેઠવિવેચન૩૩૬
વાલ્મીકિની વાણી વિશેની વિભાવનાશાસ્ત્રી જયેન્દ્ર દવેવિવેચન૩૪૬
વેદનાની આર્દ્રતાથી રસાયેલી નિસંગયાત્રા ભ્રમણયાત્રા (ભ્રમણગાથા ગોપાળ નીલકંઠ દાંડેકર)મનસુખ સલ્લાવિવેચન૩૫૩
એક પ્રશ્ન: શિષ્યભાવેઅલ્પજ્ઞપત્રચર્ચા૩૬૪
૧૯૭૭: ડિસેમ્બર, અંક-૧૨ઉમાશંકરની કવિતા: (ગુજરાતી કવિતાના સંદર્ભમાં)ચંદ્રકાન્ત શેઠવિવેચન૩૭૩
ગ્રંથસમૃદ્ધિ સંરક્ષણ એક સાંપ્રત સમસ્યાકિરીટ ભાવસારપ્રકીર્ણ૩૮૨
આધુનિક કથાસાહિત્યમાં ઘટનાતત્ત્વપ્રવીણસિંહ ચાવડાવિવેચન૩૮૭
કાવ્યાસ્વાદ (ઉશનસ્કૃત કાવ્ય : ‘કાચાં કાચાં આંસુ’ વિશે)વિજય શાસ્ત્રીવિવેચન૩૮૯
૧૯૭૮ : જાન્યુઆરી-ફેબ્રુઆરી, અંક-૧-૨અભિનવ ઇન્દ્રધનુભોળાભાઈ પટેલસંપાદકીય
દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણકવિતાનિરંજન ભગતવિવેચન
તારસપ્તક : (ચતુષ્કોણની સંકુલતા ‘શ્રાવણ રાતે’) રઘુવીર ચૌધરી:સુમન શાહવિવેચન૨૨
અણમોલ ફૂલડાં (ન્હાનાલાલનાં કાવ્યનો આસ્વાદ)ચંદ્રશંકર ભટ્ટકાવ્યાસ્વાદ૨૯
ગુ. સા. પ.ના મકાનનું ખાતમુહૂર્તમધુસૂદન પારેખઅહેવાલ૩૩
ગુ. સાહિત્ય પરિષદનું કલ્યાણ અધિવેશનકૃષ્ણવીર દીક્ષિતઅહેવાલ૩૫
૧૯૭૮: માર્ચ, અંક-૩
વિવેચનની વિપુલતા: વિવેચનની વિરલતાભોળાભાઈ પટેલસંપાદકીય૫૩
ગુજરાતી નાટ્યસાહિત્યના વિકાસમાં ‘રાઈનો પર્વત’, ‘આગગાડી’ અને ‘મહાપ્રસ્થાન’નું સ્થાનચંદ્રકાન્ત શેઠવિવેચન૫૭
ખરા બપોર (જયંત ખત્રીની વાર્તા ‘ખરા બપોર’નો આસ્વાદ)પ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૭૬
ભવભૂતિની પ્રકૃતિકવિતા: ૧હરિવલ્લભ ભાયાણીવિવેચન૮૨
(પિનાકિન દવેકૃત નવલકથા ‘ત્રીજો સૂર’ વિશે)સુમન શાહવિવેચન૮૯
૧૯૭૮: એપ્રિલ, અંક-૪વીસ અવાજોનો ચહેરોભોળાભાઈ પટેલસંપાદકીય૧૦૧
સજીવ બંધન (નિખિલ ભારત બંગ સાહિત્યસંમેલન: અમદાવાદના મંગલાચરણરૂપ બંગાળી પ્રવચનનો ગુજરાતી અનુવાદ)નગીનદાસ પારેખવિવેચન૧૦૫
ભવભૂતિની પ્રકૃતિકવિતા: ૨હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૧૪
‘ઝેરવું’ના કલાવિષયક પ્રશ્નોકૃષ્ણકાંત કડકિયાવિવેચન૧૨૦
લોકસાહિત્ય અને સર્જાતું સાહિત્ય: ૧પ્રમોદકુમાર પટેલવિવેચન૧૨૬
તારસપ્તક : ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ નિમિત્તે (સુનીલ ગંગોપાધ્યાયકૃત બંગાળી નવલકથા : ‘સ્વર્ગની નીચે મનુષ્ય’) અનુ. ભોળાભાઈ પટેલસુમન શાહવિવેચન૧૩૪
૧૯૭૮: મે, અંક-૫મહાપ્રાજ્ઞ પંડિત સુખલાલજીભોળાભાઈ પટેલસંપાદકીય૧૪૯
પંડિત સુખલાલજીકૃત ‘ભારતીય તત્ત્વવિદ્યા’એસ્તેર સોલોમનવિવેચન૧૫૧
પંડિત સુખલાલજીનાં વિશિષ્ટ સંપાદનો : સન્મતિતર્કદલસુખ માલવણિયાવિવેચન૧૫૯
‘પ્રમાણમીમાંસા’નગીન જી. શાહવિવેચન૧૬૨
લોકસાહિત્ય અને સર્જાતું સાહિત્ય: ૨પ્રમોદકુમાર પટેલવિવેચન૧૬૮
આજની અંગ્રેજી કવિતા: ફિલિપ લાર્ક્ધિાઅનિલા દલાલઅનુવાદ-વિવેચન૧૭૪
૧૯૭૮: જૂન, અંક-૬પરિચય ટ્રસ્ટનું એક નવું સપનુંભોળાભાઈ પટેલસંપાદકીય૧૮૯
નવલકથાની પ્રકૃતિ: અદ્યતન વલણોહરિવલ્લભ ભાયાણીવિવેચન૧૯૧
આજનું એકાંકીશિવકુમાર જોશીવિવેચન૨૦૫
એકાંકીમાં આધુનિકતા: વસ્તુ, સ્વરૂપ અને ભાષાના સંદર્ભમાંસુભાષ શાહવિવેચન૨૧૮
૧૯૭૮: જુલાઈ, અંક-૭ભાષાને શું વળગે?ભોળાભાઈ પટેલસંપાદકીય૨૩૩
ટૂંકી વાર્તા: ઘટના સંદર્ભેમોહનલાલ પટેલવિવેચન૨૩૭
નાટક્ધાી ભાષારઘુવીર ચૌધરીવિવેચન૨૪૫
અદ્યતન કવિતા: ૧૯૪૭-૧૯૭૭ પ્રયોગો અને સિદ્ધિઓભોળાભાઈ પટેલવિવેચન૨૪૯
તારસપ્તક : ‘સમન્વય’શ્રદ્ધેય વર્તુળ (ગુજરાતી નવલકથા વિશેનો પરિસંવાદ)સુમન શાહઅહેવાલ૨૬૫
૧૯૭૮: ઑગસ્ટ-સપ્ટેમ્બર, અંક-૮-૯ વાર્તાવિવેચન વિશેષાંકઆ અંકભોળાભાઈ પટેલસંપાદકીય૨૭૭
‘જમનાનું પૂર’: પ્રતિપૂરનો વારતાપ્રયોગ (‘જમનાનું પૂર’ : રા. વિ. પાઠક)ધીરુ પરીખવિવેચન૨૭૮
‘અંબા ભવાની’: એક વિશ્લેષણ (અંબા ભવાની સુન્દરમ્)જયંત કોઠારીવિવેચન૨૮૫
જીવનની ગૂઢ તરસથી ઠરડાતા માનવસંબંધોની કથા (‘તેજ, ગતિ અને ધ્વનિ’ જયંત ખત્રી)પ્રમોદકુમાર પટેલવિવેચન૨૯૧
‘વાત્રકને કાંઠે’ વિશે (પન્નાલાલ પટેલ)વિજય શાસ્ત્રીવિવેચન૨૯૯
‘કુરુક્ષેત્ર’: એક વાર્તાવિવેચન (સુરેશ જોષી)રાધેશ્યામ શર્માવિવેચન૩૦૫
બે વાર્તાઓ: એક વિવાદ (‘નવનીતરાય આત્મારામ શાહ સુખી છે’ જ્યોતિષ જાની, ‘કૂંડી’ ગુલાબદાસ બ્રોકર)દિગીશ મહેતાવિવેચન૩૧૧
‘વ્હાઇટ હોર્સ’એક રસદર્શન (સુધીર દલાલ)નરોત્તમ પલાણવિવેચન૩૧૫
મધુ રાયકૃત ‘મકાન’ચંદ્રકાન્ત શેઠવિવેચન૩૧૮
ત્યારે એકલો જાને રે (‘તબે એકલા ચલો રે’ ફણીશ્વરનાથ રેણુ)ગુણવન્ત પટેલવિવેચન૩૨૪
પ્રભાવમોક્ષ (તૈયબ સાલીહકૃત મૂળ અરબી વાર્તા ‘એક મૂઠી ખજૂર’નો અંગ્રેજી અનુવાદ ‘અ હન્ડફુલ ઑફ ડેટ્સ’)મોહનલાલ પટેલવિવેચન૩૨૮
‘ધ ડેડ’ (મૃત જેઇમ્સ જૉઇસ)નલિન રાવળવિવેચન૩૩૨
અસંગતિનો આગવો મિજાજ (મી ઍન્ડ મિસ મેન્ડિબલ ડોનાલ્ડ બાર્થેલ્મ)કાન્તિ પટેલવિવેચન૩૪૨
૧૯૭૮: ઑક્ટોબર, અંક-૧૦ અનુવાદોની આલોચના: પ્રશ્નો જ પ્રશ્નોભોળાભાઈ પટેલસંપાદકીય૩૫૭
કાવ્યમાં તથ્ય અને સત્ય: એક નોંધનગીનદાસ પારેખવિવેચન૩૬૩
અર્થશક્તિ અને અર્થવ્યક્તિ: મુખ્યાર્થ અને અમુખ્યાર્થહરિવલ્લભ ભાયાણીવિવેચન૩૬૮
‘રામાયણ’માંનું વર્ષાવર્ણનપિનાક્ધિા દવેવિવેચન૩૭૦
સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષાસુમન શાહવિવેચન૩૭૬
માધવી: શરદચંદ્રની નારીનું પ્રથમ પ્રોફાઇલ (‘બડીદીદી’ની નાયિકા વિશે)અનિલા દલાલઆસ્વાદ૩૮૬
અવલોકનીય: ‘ન્હાનાલાલ અધ્યયનગ્રંથ’નરોત્તમ પલાણવિવેચન૩૯૧
૧૯૭૮: નવેમ્બર, અંક-૧૧ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીનો અધ્યાપકભોળાભાઈ પટેલસંપાદકીય૪૦૧
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૧નગીનદાસ પારેખવિવેચન૪૦૬
‘ટોળું’ : એક આલોચનાત્મક નોંધ (ઘનશ્યામ દેસાઈ)યશવંત શુક્લવિવેચન૪૨૩
‘લેબીરીન્થ’ : આસ્વાદપ્રક્રિયાનો આલેખ (કિશોર જાદવ)ચિનુ મોદીવિવેચન૪૩૧
ગુજરાતી લઘુનવલકથા: કેટલાક મુદ્દાઓમણિલાલ હ. પટેલવિવેચન૪૩૭
૧૯૭૮: ડિસેમ્બર, અંક-૧૨બુક ક્લબ: ગ્રંથગોષ્ઠિભોળાભાઈ પટેલસંપાદકીય૪૪૯
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૨નગીનદાસ પારેખવિવેચન૪૫૨
સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષા: ૨સુમન શાહવિવેચન૪૬૭
રાવજી પટેલકૃત ‘છબીલકાકાનો બીજો પગ’: એક વિશ્લેષણધીરેન્દ્ર મહેતાવિવેચન૪૭૩
‘હાર્મોનિકા’ એક વિશ્લેષણ (મધુ રાય)નટવરસિંહ પરમારવિવેચન૪૭૮
‘બે જગજીવનરામનો સાક્ષાત્કાર’(જ્યોતિષ જાની)જયંત ગાડીતવિવેચન૪૮૨
‘ધ્રુજારી’: ટેક્નિક પરત્વે (રાધેશ્યામ શર્મા)ભોળાભાઈ પટેલવિવેચન૪૮૭
વાર્ષિક લેખ-લેખકસૂચિસંકલિત૪૯૮
૧૯૭૯: જાન્યુઆરી, અંક-૧ સાહિત્યસંદર્ભે વૈશ્વિકતા, ભારતીયતા, ગુજરાતીતાહરિવલ્લભ ભાયાણીવિવેચન
ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપચંદ્રકાન્ત મહેતાવિવેચન
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૩નગીનદાસ પારેખવિવેચન૨૦
સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષા: ૩સુમન શાહવિવેચન૩૩
ગુજરાતી ગ્રંથસૂચિભોગીલાલ જ. સાંડેસરાઅભ્યાસનોંધ૩૯
૧૯૭૯: ફેબ્રુઆરી, અંક-૨નાની શી મિલનબારી હવે બંધ (મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘મિલાપ’ બંધ થતાં)ભોળાભાઈ પટેલસંપાદકીય૪૯
‘એક મુલાકાત’ (સુરેશ હ. જોષી)ના આસ્વાદ્ય અંશોરઘુવીર ચૌધરીવિવેચન૫૨
અદ્યતન કવિતાનાં પ્રેરકબળોજયન્ત પાઠકવિવેચન૫૭
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૪નગીનદાસ પારેખવિવેચન૬૫
દૃષ્ટિપૂત સંપાદન (રમણલાલ જોશી સંપાદિત ‘ગુજરાતી ગ્રંથકારશ્રેણી’ ૧થી ૧૪ વિશે)ભોળાભાઈ પટેલગ્રંથાવલોકન૭૯
૧૯૭૯: માર્ચ, અંક-૩ગ્રામભારતી જ્ઞાનસત્રમાધવ રામાનુજઅહેવાલ૮૯
‘વમળનાં વન’ની કવિતા: એક નોંધ (જગદીશ જોષી)સુરેશ દલાલવિવેચન૯૮
‘વમળનાં વન’ વિશેરમણલાલ જોશીવિવેચન૧૦૩
સમકાલીન સાહિત્ય: વાચકોની ઉદાસીનતારમેશ જાનીવિવેચન૧૦૬
સમકાલીન સાહિત્ય : વાચકોની ઉદાસીનતાચન્દ્રવદન શુક્લવિવેચન૧૧૧
વાચકરુચિની ક્ષિતિજોનલિન દેસાઈવિવેચન૧૧૯
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૫નગીનદાસ પારેખવિવેચન૧૨૧
૧૯૭૯: એપ્રિલ, અંક-૪આધુનિક ગીતરચનાઅજિત શેઠવિવેચન૧૪૯
સમકાલીન ગીતોહરિકૃષ્ણ પાઠકવિવેચન૧૬૯
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૬નગીનદાસ પારેખવિવેચન૧૭૮
૧૯૭૯: મે, અંક-૫ભારતીય સાહિત્યની અભરાઈભોળાભાઈ પટેલસંપાદકીય૧૯૭
સમકાલીન ગીતરચનાઓ: લીલો ચટ્ટાક ઉઘાડમફત ઓઝાવિવેચન૧૯૯
સમકાલીન ગીતરચનાઓમાં લોકબોલીરાજેન્દ્રસિંહ રાયજાદાવિવેચન૨૧૧
શ્રી ક્ધૌયાલાલ મુનશી આજેપ્રમોદકુમાર પટેલવિવેચન૨૧૬
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૭નગીનદાસ પારેખવિવેચન૨૨૮
૧૯૭૯: જૂન, અંક-૬આપણી ભાષાઅસ્મિતાભોળાભાઈ પટેલસંપાદકીય૨૪૫
સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષા: ૪સુમન શાહવિવેચન૨૪૮
ટેડ હ્યુ: પ્રાણીજગતનો કવિ: ૧અનિલા દલાલવિવેચન૨૫૬
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૮નગીનદાસ પારેખવિવેચન૨૬૭
‘ઉદગીતિ’: રાજેન્દ્રની વિલક્ષણ ગીતધારાપ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૨૭૪
૧૯૭૯: જુલાઈ, અંક-૭ગુજરાતી સાહિત્ય પરિષદનું અમૃતપર્વભોળાભાઈ પટેલસંપાદકીય૨૮૫
ઉપાધ્યાય કવિશ્રી ગુણવિનયરમણલાલ ચી. શાહવિવેચન૨૮૮
માનવતા અને કુટુંબસ્નેહની માવજતનો નાટકકાર ભાસએસ્તેર સોલોમનવિવેચન૩૦૦
ટૂંકી વાર્તા અને લોકવાર્તાનરોત્તમ પલાણવિવેચન૩૦૮
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૯નગીનદાસ પારેખવિવેચન૩૧૧
અવલોકનીય: ‘અવગાહન’ (ચીમનલાલ ચ. શાહ), ‘શિવસંકલ્પ’ (ઉમાશંકર જોશી), ‘કાવ્યનું સંવેદન’ (હરિવલ્લભ ભાયાણી)વરરુચિવિવેચન૩૧૯
૧૯૭૯: ઑગસ્ટ, અંક-૮ગુજરાતી સાહિત્યની છાપ ગુજરાત બહારભોળાભાઈ પટેલસંપાદકીય૩૨૫
ગીતાંજલિ: આધ્યાત્મિક અનુભવની કવિતા તરીકેચી. ના. પટેલવિવેચન૩૩૦
ટેડ હ્યુ: કાગવાણી: ૨અનિલા દલાલવિવેચન૩૩૮
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૧૦નગીનદાસ પારેખવિવેચન૩૪૮
અમારી નજરે (વિનોદ ભટ્ટકૃત ‘વિનોદની નજરે’ વિશે)હરિકૃષ્ણ પાઠકવિવેચન૩૫૫
‘શબ્દલોક’ (પ્રમોદકુમાર પટેલ), ‘અત્રત્ય તત્રત્ય’ (ધીરુ પરીખ) ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’ (જયમલ્લ પરમાર), ‘અંતરિક્ષ’ (જયન્ત પાઠક)વરરુચિવિવેચન૩૬૦-૩૬૧
૧૯૭૯: સપ્ટેમ્બર, અંક-૯પ્રયોગપ્રિયતા અને લોકપ્રિયતાભોળાભાઈ પટેલસંપાદકીય૩૬૫
આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૧૧નગીનદાસ પારેખવિવેચન૩૬૯
આધુનિકતા: એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય: ૧ભોળાભાઈ પટેલવિવેચન૩૭૭
ગઝલના મિજાજની આસ્વાદ્ય ઝલક (ચિનુ મોદી વગેરે સંપાદિત ‘ગમી તે ગઝલ’ વિશે)મણિલાલ હ. પટેલવિવેચન૩૯૨
કલાસંદર્ભરઘુવીર ચૌધરીઅહેવાલ૩૯૭
પત્રચર્ચા :જશવંત મહેતાપત્ર૪૦૧
૧૯૭૯: ઑક્ટોબર, અંક-૧૦વિવેચનમાં અનેકાન્તભોળાભાઈ પટેલસંપાદકીય૪૦૯
અપૂર્વ અનુભૂતિ, અદમ્ય ઝંખના (સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ મુક્તકો વિશે આસ્વાદલક્ષી નોંધ)હરિવલ્લભ ભાયાણીવિવેચન૪૧૨
અદ્યતન ગુજરાતી કવિતાનો પરંપરાથી જુદો પડતો ભાષા-વિશેષપ્રમોદકુમાર પટેલવિવેચન૪૧૬
‘ટોળું’ નિમિત્તે એક વિવેચનાત્મક કેસસુમન શાહવિવેચન૪૩૧
પ્રમુખશ્રીનો પત્ર (દરિયાપાર વસતા ગુજરાતીઓની શાળા માટેનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવવા વિશે)ચંદ્રવદન મહેતા૪૪૪
પત્રચર્ચા : (ગુજરાતી સાહિત્યની છાપ - ગુજરાત બહાર - સંપાદકીય લેખના પ્રતિભાવ રૂપે)અવન્તિકુમાર દવેપત્ર૪૪૬
પત્રચર્ચા : (ગુજરાતી સાહિત્યની છાપ - ગુજરાત બહાર - સંપાદકીય લેખના પ્રતિભાવ રૂપે)પ્રવીણચંદ્ર રૂપારેલપત્ર૪૪૭
સાહિત્યવૃત્ત :રઘુવીર ચૌધરીઅહેવાલ૪૪૮
૧૯૭૯: નવેમ્બર, અંક-૧૧પાગલ દાડમડીનો કવિ (નોબેલ-પુરસ્કૃત ગ્રીક કવિ ઓડિસિયસ એલીટિસ વિશે)ભોળાભાઈ પટેલસંપાદકીય૪૫૭
અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણીઉશનસ્વિવેચન૪૬૦
કાન્તની છાંદસ કવિતા અને ‘વસંતવિજય’ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૪૭૫
ગુજરાતીનો અધ્યાપક સંઘનું ત્રીસમું સંમેલનચંદ્રકાન્ત શેઠઅહેવાલ૪૮૪
ગુજરાતી સાહિત્ય પરિષદના અમૃતપર્વની મુંબઈમાં થયેલી ઉજવણી અહેવાલઅહેવાલ૪૯૨
‘પાગલ દાડમડી’ અને ‘સંવત્સરી’અનુવાદકનું નામ નથી.અનુવાદપૂ.પા.૩-૪
૧૯૭૯: ડિસેમ્બર, અંક-૧૨વિંધ્યાચળની પેલે પારથીભોળાભાઈ પટેલસંપાદકીય૪૯૭
અદ્યતન એકાંકીની દાર્શનિક ભૂમિકા ‘એબ્સર્ડ’સુરેશ જોષીવિવેચન૪૯૯
અજ્ઞાત કવિકૃત ‘વિરહ દેસાઉરી ફાગુ’રમણલાલ ચી. શાહવિવેચન૫૦૮
‘ક્ષિતિજ’ અને ‘પ્રલય’માં પ્રતીત થતી રમણલાલની કથાકલાજયંત પાઠકવિવેચન૫૧૩
સાહિત્યવૃત્ત :રઘુવીર ચૌધરીઅહેવાલ૫૨૮
નક્ષત્રનું સંગમપર્વ ગુજરાતી અને ક્ધનડ નવલકથાબિન્દુ ભટ્ટઅહેવાલ૫૩૨
વાર્ષિક લેખ-લેખકસૂચિસંકલિતસૂચિ૫૩૫
૧૯૮૦: જાન્યુઆરી, અંક: ૧‘જિપ્સી’ની મહાયાત્રા (કિશનસિંહ ચાવડાને શ્રદ્ધાંજલિ)ભોળાભાઈ પટેલસંપાદકીય
આધુનિક ગુજરાતી કવિતામાં માનવસંબંધ: એક મૂલ્યઉશનસ્વિવેચન
સમકાલીન કવિઓ:૧ : લાભશંકર ઠાકરધીરુ પરીખવિવેચન૧૬
ગીતકવિ અનિલ જોશી વિશે થોડુંકસુમન શાહવિવેચન૩૨
બ. ક. ઠાકોરકૃત ‘ભણકારા’: (અર્થઘટન/વિવરણનો એક આધુનિક અભિગમ)હરિવલ્લભ ભાયાણીવિવેચન૩૯
સ્થાપિત શક્યતાઓનો મૌલિક વિનિયોગ (હસમુખ પાઠકકૃત કાવ્ય ‘આટલાં ફૂલો નીચે..’ વિશે)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૪૭
આંખે કંકુના સૂરજ આથમ્યા (અજિત શેઠયોજિત છબીગીતિકા વિશે)જગદીશ દવેઅહેવાલ૫૨
કલાસંદર્ભ: સાહિત્યવૃત્તરઘુવીર ચૌધરીવિવેચન૫૪
૧૯૮૦: ફેબ્રુઆરી, અંક: ૨પરિષદ સંમેલન: મારી પરિપૂર્તિસુન્દરમ્પ્રતિભાવ૬૫
બુધવાર કવિતાસભા (‘કુમાર’ની નિશ્રામાં ચાલતી ‘બુધસભા’ પરિષદમાં સ્થાનાંતરિત થઈ તે વેળા આપેલું પ્રવચન)બચુભાઈ રાવતપ્રવચન૬૮
‘પેન્સિલની કબર અને મીણબત્તી’ (આદિલ મનસૂરી): એક વિશ્લેષણપ્રવીણ દરજીવિવેચન૮૨
‘ચોરસ ઈંડાં અને ગોળ કબરો’ (મુકુન્દ પરીખ): એક વિશ્લેષણધીરુભાઈ ઠાકરવિવેચન૯૧
સમકાલીન કવિઓ: ૨ : સિતાંશુ યશશ્ર્ચંદ્રધીરુ પરીખવિવેચન૯૮
પરિષદપ્રવૃત્તિનું સરવૈયું (૧૯૭૮-૭૯)મંત્રીઓઅહેવાલ૧૧૩
૧૯૮૦: માર્ચ, અંક: ૩ વ્યાવસાયિક નિરક્ષરતાભોળાભાઈ પટેલસંપાદકીય૧૨૯
‘કુદરતી’ (લાભશંકર ઠાકર) સ્વાભાવિકતા અને સભાનતાની મથામણનીતિન મહેતાવિવેચન૧૩૧
‘હુકમ, માલિક’ (ચિનુ મોદી) : કૃતિલક્ષી વિશ્લેષણચં.પૂ. વ્યાસવિવેચન૧૩૫
‘નિશાચક્ર’માં પ્રવેશભોળાભાઈ પટેલવિવેચન૧૪૫
સમકાલીન કવિઓ: ૩ : ચંદ્રકાન્ત શેઠધીરુ પરીખવિવેચન૧૫૭
‘જમિલા’ સુકુમાર પ્રેમનું મજબૂત બયાન (રશિયન લઘુકથાકાર ચંગેઝ આઈત્માતૉવની લઘુનવલ વિશે)વિનોદ જોશીવિવેચન૧૭૦
અવલોકનીય : (રમેશ પારેખકૃત બાલકાવ્યસંગ્રહ ‘હાઉક’ વિશે)હરિકૃષ્ણ પાઠકવિવેચન૧૭૭
માસિક ‘સંસ્કૃતિ’ના છેલ્લા અંક વિશેનરોત્તમ પલાણવિવેચન૧૭૯
૧૯૮૦ એપ્રિલ, અંક: ૪ સુન્દરમ્ અને સમયરઘુવીર ચૌધરીરેખાચિત્ર૧૮૫
પ્રયોગશીલતાની સભાનતાવાળી નવલકથા (રાધેશ્યામ શર્માકૃત ‘સ્વપ્નતીર્થ’ વિશે)જયંત ગાડીતવિવેચન૧૯૨
કાવ્યભાષાનાં સાધારણો(યુનિવર્સલ્સ)ની સંભાવનાનીતિન મહેતાવિવેચન૧૯૯
સમકાલીન કવિઓ : ૪: આદિલ મન્સૂરીધીરુ પરીખવિવેચન૨૧૦
ચોથો વિશ્વપુસ્તકમેળોવર્ષા દાસઅહેવાલ૨૨૬
વૃત્તવિચાર :રઘુવીર ચૌધરીઅહેવાલ૨૨૮
૧૯૮૦ મે, અંક: ૫ સાર્ત્રનું મૃત્યુભોળાભાઈ પટેલસંપાદકીય૨૪૧
શૈલી અને તત્પુરુષ (ઉમાશંકર જોશી, કિશનસિંહ ચાવડા, યશવંત શુક્લની ગદ્યશૈલી વિશે)વિષ્ણુપ્રસાદ ત્રિવેદીવિવેચન૨૪૪
આઈરિસ મરડોખ: ‘ધ સી ધ સી’અનિલા દલાલવિવેચન૨૫૧
ધૂમકેતુની ઇતિહાસાશ્રિત નવલકથાઓમાં કથાઘટકો અને કથારૂઢિઓ: ૧ભાવના મહેતાવિવેચન૨૬૨
ભાયાણીસાહેબરઘુવીર ચૌધરીરેખાચિત્ર૨૬૯
‘મને ગિરનાર સંઘરશે’ ગઝલનું આર્ષ રૂપ (રાજેન્દ્ર શુક્લની, ‘સમર્પણ’ જાન્યુ. ’૮૦માં પ્રકાશિત ગઝલ વિશે)ચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૨૭૬
‘નૉટ આઈ’ (સેમ્યુઅલ બેકેટકૃત નાટક વિશે)તૃષિત પારેખવિવેચન૨૮૯
‘યયાતિ’ વિશે (ગિરીશ ર્ક્ધાાડકૃત ‘યયાતિ’ વિશે)શિવકુમાર જોષીવિવેચન૨૯૨
અવલોકનીય: ‘આદર્શ હિન્દુ હોટલ’, લે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, અનુ. શિવકુમાર જોશીરમેશ ૨. દવેવિવેચન૨૯૫
‘ગુલાબી આરસની લગ્ગી’ (હરિકૃષ્ણ પાઠક) વિશેક્ધૌયાલાલ પંડ્યાવિવેચન૨૯૬
૧૯૮૦ : જૂન, અંક-૬ સાહિત્ય અને પત્રકારત્વ વિશેષાંકસંપાદકીયકુમારપાળ દેસાઈભૂમિકારૂપ લેખ
સાહિત્ય અને પત્રકારત્વવાડીલાલ ડગલીપ્રારંભિકઉદ્બોધન૩૦૫
પરસ્પરપૂરક પ્રવૃત્તિશ્રેયાંસ શાહવ્યાખ્યાન૩૧૨
આજનો યક્ષપ્રશ્ન: અખબારી સ્વાતંત્ર્યચીમનભાઈ પટેલવ્યાખ્યાન૩૧૫
ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું : સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વબળવંતભાઈ શાહવિવેચન૩૨૧
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વયાસીન દલાલવિવેચન૩૨૯
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંત-નિવેદનજયવદન પટેલવિવેચન૩૩૭
ગુજરાતી અખબારોમાં કટાક્ષકવિતાનાથાલાલ દવેવિવેચન૩૪૨
તંત્રીલેખોયજ્ઞેશ શુક્લવિવેચન૩૪૫
સમાપન: નફા-તોટાનો હિસાબવાસુદેવ મહેતાવિવેચન૩૫૬
પત્રકાર: એક વિધાયક પરિબળ : પત્રકારની ક્રિયાશીલતાકિરીટ ભટ્ટવિવેચન૩૬૦
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતાભગવતીકુમાર શર્માવિવેચન૩૬૪
પત્રકારત્વનો લોકપ્રભાવચંદ્રકાન્ત એચ. મહેતાવિવેચન૩૭૨
પત્રકાર: એક વિધાયક બળચીમનભાઈ પટેલવિવેચન૩૭૬
સમાપન: પ્રબળ શક્તિની રચનાત્મકતાઈશ્વર જે. પંચોલીવિવેચન૩૮૫
સાહિત્યિક પત્રકારત્વ : સાહિત્યિક સામયિકો: જૂનાં અને નવાંનરેન્દ્ર ત્રિવેદીવિવેચન૩૯૦
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપનરભેરામ સદાવ્રતીવિવેચન૩૯૫
સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધકુમારપાળ દેસાઈવિવેચન૪૦૧
સાહિત્યેતર વિષયોનિરંજન પરીખવિવેચન૪૧૧
દૈનિકપત્રોનું આર્થિક આયોજનપત્રકારત્વ: એક પડકાર :પ્રતાપ શાહવિવેચન૪૧૬
દૈનિકોની વ્યાવસાયિક સફળતાનું રહસ્યભૂપત વડોદરિયાવિવેચન૪૨૩
પત્રકારની સજ્જતાકિરીટ ર. ભટ્ટવિવેચન૪૨૮
વ્યવસાયી પત્રકારોની સમસ્યાશશિકાન્ત નાણાવટીવિવેચન૪૩૨
સમાપન: નિષ્ઠા અને ખુમારીનો રણકારનીરૂ દેસાઈવિવેચન૪૩૭
પરિસંવાદનો સમારોપયશવંત શુક્લવિવેચન૪૩૯
ફલશ્રુતિરઘુવીર ચૌધરીઅહેવાલ૪૪૫
૧૯૮૦ : જુલાઈ, અંક-૭ ડોળઘાલુ મૂર્તિભંજકોભોળાભાઈ પટેલસંપાદકીય૪૫૭
કુન્તકકથિત કાવ્યરચનાની ત્રણ પદ્ધતિ (‘વક્રોક્તિજીવિત’, ૧, ૨૪-૩૩)હરિવલ્લભ ભાયાણીવિવેચન૪૫૯
નવલકથાકાર સૉલ બેલોપ્રવીણ દરજીવિવેચન૪૬૮
ધૂમકેતુની ઇતિહાસાશ્રિત ત્રણ નવલકથાઓમાં કથાઘટકો અને કથારૂઢિઓ: ૨ભાવના મહેતા૪૮૦
સુરેશ જોષીરઘુવીર ચૌધરીરેખાચિત્ર૪૮૮
મરાઠી સાહિત્ય પરિષદડંકેશ ઓઝાઅનૂદિતઅહેવાલ૪૯૫
ચર્ચા-પરિચર્ચા (‘ગુલાબી આરસની લગ્ગી’ના અવલોક્ધા વિશે)હરિકૃષ્ણ પાઠકપત્રચર્ચા૪૯૯
અવલોકનીય : ટૂંકી વાર્તાની શાસ્ત્રીય મીમાંસાપ્રસાદ બ્રહ્મભટ્ટવિવેચન૫૦૧
૧૯૮૦ : ઑગસ્ટ, અંક-૮અભિનવ દીપાવલીભોળાભાઈ પટેલસંપાદકીય૫૦૯
નવી ટૂંકી વાર્તા અને અન્ય કળામીમાંસાકિશોર જાદવવિવેચન૫૧૧
સમકાલીન કવિઓ: ૫: ચિનુ મોદીધીરુ પરીખવિવેચન૫૩૧
‘નેપથ્ય’થી નેપથ્યે (સદ્. બચુભાઈ રાવત વિશે)કુમારપાળ દેસાઈશ્રદ્ધાંજલિ૫૪૭
અભિસારઉત્પલ ભાયાણીવાર્તા૫૫૨
હારદિગીશ મહેતાલલિતનિબંધ૫૫૭
બારીદિગીશ મહેતાલલિતનિબંધ૫૫૮
સાત અસમિયા કાવ્યોનિર્મલપ્રભા બરદલૈ અનુ. ભોળાભાઈ પટેલઅનુવાદ૫૬૦
ટગર ટગર નગરમાંજયદેવ શુક્લકવિતા૫૬૩
પરશુન્યાસરાજેન્દ્ર શુક્લકવિતા૫૬૪
ચક્રવ્યૂહરાજેન્દ્ર શુક્લકવિતા૫૬૪
ચર્ચા-પરિચર્ચા : બેજવાબદારી કઈ હદ સુધીનીચિનુ મોદીપત્રચર્ચા૫૬૫
બેજવાબદારી નહીં, જવાબદારીભોળાભાઈ પટેલપત્ર પ્રતિભાવ૫૬૮
અવલોકનીય (મધુ કોઠારીના કાવ્યસંગ્રહ ‘અચોક્કસ’ વિશે)સોલીડ મહેતાગ્રંથાવલોકન૫૭૦
૧૯૮૦ : સપ્ટેમ્બર, અંક-૯પ્રેમચંદભોળાભાઈ પટેલસંપાદકીય૫૭૭
કુન્તકકથિત કાવ્યરચનાની ત્રણ પદ્ધતિ (વક્રોક્તિજીવિત ૧, ૩૪-૪૯)હરિવલ્લભ ભાયાણીવિવેચન૫૮૦
‘ચહેરા’માં ચહેરો આધુનિક વિ-નાયક્ધાો (મધુ રાયકૃત ‘ચહેરા’ વિશે)નટવરસિંહ પરમારવિવેચન૫૯૧
ઉપેક્ષાઓ વચ્ચે ઊછરેલી વાર્તારીતિ: લઘુકથા‘સરોજ’ ત્રિવેદીવિવેચન૫૯૮
પરીક્ષાદિગીશ મહેતાનિબંધ૬૦૮
એકલતા એક અંત લગોલગઉશનસ્કવિતા૬૧૦
એક કાવ્યમૂકેશ વૈદ્યકવિતા૬૧૦
ડૂબકી દઈનેચંદ્રકાન્ત શેઠકવિતા૬૧૧
અણુતેજ શો પંખીનાદરઘુવીર ચૌધરીકવિતા૬૧૨
સાત ઓડિયા કાવ્યો - (૧) ડુબિબિ એથર : રાધામોહન ગડનાયક - ડૂબીશ આ વખતે (૨) નર્તકી નર્તકી : રમાકાંત રથ
(૩) તમર ઇન્દ્રજાળ રે અન્ય : જગન્નાથ પ્રસાદ દાસ - તમારી ઇન્દ્રજાળમાં બીજો
(૪) શૂન્ય-ક પાણિકિયા : જીબનાનંદ પાણિ
શૂન્યનો ઘડિયો
(૫) ગોટિએ અંધકાર પરે : બિજયકુમાર દાસ
એક અંધકાર પછી
(૬) શિલ્પીર પ્રાર્થના : પ્રહરાજ સત્યનારાયણ
કલાકારની પ્રાર્થના
(૭) દર્પણ દર્પણ : સૌભાગ્યકુમાર મિશ્ર
વર્ષા દાસઅનુવાદ૬૧૩
વૈપરીત્યનો વિસ્મયલોક‘નરસિંહના પ્રભાતિયા ‘ભોળી રે ભરવાડણ’ વિશે’‘માય ડિયર જયુ’વિવેચન૬૨૦
સુરેશ જોષીનાં વ્યાખ્યાનોબળવંત જાની, યજ્ઞેશ દવે, અનામિક શાહઅહેવાલ૬૨૩
અવલોકનીય : ‘મૉન્ટા-કૉલાજ’નું એક મૉન્ટેજ (જગદીશ જોષીકૃત ‘મૉન્ટા કૉલાજ’ વિશે)નરોત્તમ પલાણવિવેચન૬૨૯
બે હિન્દી નવલકથાઓ: (જગદંબાપ્રસાદ દીક્ષિતની નવલકથા ‘મુરદાઘર’ અને જગદીશચંદ્રની નવલકથા ‘ધરતી ધન ન અપના’ વિશે)બિન્દુ ભટ્ટવિવેચન૬૩૧
૧૯૮૦: ઑક્ટોબર, અંક-૧૦
હાસ્યકાર સાહિત્યિક્ધાી ચિરવિદાય (જ્યોતીન્દ્ર હ. દવે વિશે)ભોળાભાઈ પટેલસંપાદકીય૬૪૧
સમકાલીન કવિઓ: ૬: રાવજી પટેલધીરુ પરીખવિવેચન૬૪૨
ત્રણ ‘મહાપ્રસ્થાન’ એક તુલનાત્મક અભિગમભોળાભાઈ પટેલવિવેચન૬૫૬
ગુજરાતના હસ્તપ્રત ગ્રંથભંડારો (ભંડારનાં નામ અને ગ્રંથસંખ્યા સાથે)ક્ધાુભાઈ વ્ર. શેઠઅભ્યાસ૬૬૮
(મહાભારતમાંના ‘મહાપ્રસ્થાનિક પર્વ’ તથા ઉમાશંકર જોશી અને હિન્દી કવિ નરેશ મહેતાના ‘મહાપ્રસ્થાન’ શીર્ષક ધરાવતા કાવ્યસંગ્રહો વિશે)
એક કાવ્યઇન્દુ પુવારકવિતા૬૭૫
સમય ત્રણ સંદર્ભજ્યોતિષ જાનીકવિતા૬૭૭
ઉચ્ચૈ:શ્રવાજિતેન્દ્ર વ્યાસકવિતા૬૭૮
તો પછીજિતેન્દ્ર વ્યાસકવિતા૬૭૮
આવજે ભાઈ સ્ટીપનલે. બી. ગોર્બોટોવ અનુ. જયેન્દ્ર ત્રિવેદીઅનુવાદ૬૭૯
અવલોકનીય: રમેશ આચાર્ય અને એસ. એસ. રાહી સંપાદિત બાલકાવ્યસંગ્રહ ‘વાહ ભૈ વાહ’ વિશે.નરોત્તમ પલાણવિવેચન૬૯૩
શ્રી જ્યોતીન્દ્ર દવેને શ્રદ્ધાંજલિ : પરિષદમંત્રીઓ, નટવર મોદી, મફત ઓઝા : વાડાસિનોરઅહેવાલ૬૯૬
પ્રેમચંદ જન્મશતાબ્દી સમારોહ વડોદરાબિન્દુ ભટ્ટઅહેવાલ૬૯૭
૧૯૮૦: નવેમ્બર, અંક-૧૧ સમાનો મંત્ર: (પરિષદભવનના મંગલપ્રવેશ વેળાનું ઉદ્બોધન)ઉમાશંકર જોશીઉદ્બોધન૭૦૫
નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ : ૧જયંત ગાડીતવિવેચન૭૦૭
દસકાની નગરકવિતાઅતુલ રાવલવિવેચન૭૧૭
ગોવર્ધનરામ સવાશતાબ્દી: (સંગીતભવન ટ્રસ્ટની સંતર્પક શ્રદ્ધાંજલિ)કૃષ્ણવીર દીક્ષિતઅહેવાલ૭૨૫
લક્ષ્યાલક્ષ્ય અને મહેચ્છાયશવંત શુક્લવિવેચન૭૩૦
ગોવર્ધનરામ સ્મૃતિમંદિર સુયોજન સમારંભધર્મેન્દ્ર મ. માસ્તરઅહેવાલ૭૩૭
તું ઉષા છે, તારું નામ શું છે?અનિલ વ્યાસવાર્તા૭૪૪
તનેપ્રફુલ્લ પંડ્યાકવિતા૭૪૯
શહેરમાંઇન્દુકુમાર ત્રિવેદીકવિતા૭૪૯
‘રાત’સંસ્કૃતિરાણી દેસાઈકવિતા૭૫૦
વન આખુંયહસિત બૂચકવિતા૭૫૦
સતત રિંગ વાગ્યા કરે છેવિજુ ગણાત્રાકવિતા૭૫૧
-મફત ઓઝાકવિતા૭૫૨
‘અશ્વત્થામા’યજ્ઞેશ દવેકવિતા૭૫૩
અવલોકનીય : મણિમધુકરકૃત હિંદી નવલકથા ‘પત્તોં કી બિરાદરી’ વિશેઊજમ પટેલવિવેચન૭૫૮
રમેશ ત્રિવેદીકૃત લઘુકથાસંગ્રહ ‘આઠમું પાતાળ’ વિશેમણિલાલ હ. પટેલવિવેચન૭૬૧
૧૯૮૦: ડિસેમ્બર, અંક-૧૨ગુજરાતી કવિતા: યાત્રાપથદક્ષા વ્યાસવિવેચન૭૮૧
નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ: ૨જયંત ગાડીતવિવેચન૭૯૦
સમકાલીન કવિઓ: ૭: રાજેન્દ્ર શુક્લધીરુ પરીખવિવેચન૮૦૧
છેલ્લા દાયકાના સાહિત્ય અકાદમી પુરસ્કૃત કાવ્યસંગ્રહો અંગે ઊહાપોહચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૮૧૯
નવરાત્ર: એક સ્મરણાલેખરમેશ ર. દવેનિબંધ૮૨૭
હીંચકે બેઠાંગીતા પરીખકવિતા૮૩૦
બેટ પર છેસુધીર દેસાઈકવિતા૮૩૦
બે કાવ્યો (૧) પહાડી સરોવર તટે (૨) જંગલરામદરશ મિશ્ર અનુ. મણિલાલ હ. પટેલઅનુવાદ૮૩૧
ઓમર ખય્યામની સંસ્કૃત રૂબાયતોનો અનુવાદ: ૧ ગિરધર શર્મા (ઉમર ખય્યામની રૂબાયતોના અંગ્રેજી અનુવાદ પરથી થયેલા સંસ્કૃત અનુવાદનું પૃથ્વી છંદમાં થયેલું રૂપાંતર)અનુ. ચન્દ્રવદન મહેતાઅનુવાદ૮૩૨
અવલોકનીય : ‘મરણટીપ’ (માય ડિયર જયુ)રમેશ ર. દવેવિવેચન૮૩૭