યુવાસ્વર: યુવાકલા-ચિત્રો

યુવા-કલા: નીરખીએ નવી નજરથી... 

પલાશ અંકુર જાદવની પીંછીએ..

 

- પલાશ જાદવ, મુંબઈ

 

રજૂઆત જોવા સ્લાઈડના ક્રમ પર આગળ વધવું. સ્ક્રીન-સાઈઝ મોટી કરી શકાશે.

 

રજૂઆત  જોવા સ્લાઈડના ક્રમ પર આગળ વધવું. બટન (ઉપર) ક્લીક કરવાથી સ્ક્રીન-સાઈઝ મોટી થશે.

પલાશ અંકુર જાદવ, ૧૨ વર્ષનો યુવા ચિત્રકાર  છે. મુંબઈનાં  કાંદીવલી સબર્બમાં રહે છે. પલાશને  અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાં  છે.   આ વખતે તે પરિષદની ખુલ્લી અગાસીમાં તેના રંગોની ભાત ગૂંથવા  ખાસ પોતાના ચિત્રો સાથે આવ્યો છે. મર્મજ્ઞ સમક્ષ પોતાની સર્જનાત્મક કૃતિ લઈને જવાનો યુવાનીનો રોમાંચ છે.  આ યુવા ચિત્રકાર  પેન્ટિંગ  ઉપરાંત  હિન્દુસ્તાન ક્લાસિકલ અને પશ્ચિમી ક્લાસિકલ સંગીતની તાલીમ લઇ રહ્યો છે. આમ તો તેનો  શોખ  રોબોટીક્સ  તૈયાર કરવાનો છે. પણ અત્યારે તો આ બાળ-યુવાનના પ્રસ્તુત  ચિત્રોને માણીએ. પલાશની માતા પૂર્વી જાદવ ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ છે.

સંપર્ક : [email protected]

Instagram : artohilic_pals